ઝીયારતે ઈમામે અલી નકી (અ.સ.)
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
السَّلَامُ عَلَيْكَ يَا أَبَا الْحَسَنِ عَلِيَّ بْنَ مُحَمَّدِهِ
અસ્સલામો અલયક યા અબલ હસન અલિય્યબ્ન મુહમ્મદિહિ.
સલામ થાય આપ પર અય અબુલ હસન અલી ઈબ્ને મોહમ્મદ
الزكي الرَّاشِدَ النُّورَ الثَّاقِبَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُه
ઝકિયયર રાશિદન નૂરસ્સાકિબ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.
જે પાકો પાકીઝા હાદી અને નૂરે કામિલ છે અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય
السَّلَامُ عَلَيْكَ يَا صَفِي اللهِ
અસ્સલામો અલયક યા સફ્વિયલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના પસંદીદા
السَّلَامُ عَلَيْكَ يَا سِر الله
અસ્સલામો અલયક યા સિર્રલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રાઝ
السَّلَامُ عَلَيْكَ يَا حَبْلُ اللهِ
અસ્સલામો અલયક યા હબલલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહની (મજબૂત) રસ્સી
السَّلَامُ عَلَيْكَ يَا آلَ الله
અસ્સલામો અલયક યા આલલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહવાળા
السَّلَامُ عَلَيْكَ يَا خِيرَةَ اللهِ
અસ્સલામો અલયક યા ખયરતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના પસંદીદા
السَّلَامُ عَلَيْكَ يَا صَفْوَةَ اللهِ
અસ્સલામો અલયક યા સફ્વતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલા
السَّلَامُ عَلَيْكَ يَا أَمِينَ الله
અસ્સલામો અલયક યા અમીનલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના અમાનતદાર
السَّلَامُ عَلَيْكَ يَا حَقَ اللهِ
અસ્સલામો અલયક યા હક્કલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના હક
السَّلَامُ عَلَيْكَ يَا حَبِيبَ اللهِ
અસ્સલામો અલયક યા હબીબલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના દોસ્ત
السَّلَامُ عَلَيْكَ يَا نُورَ الْأَنْوَارِ
અસ્સલામો અલયક યા નૂરલ અન્વાર.
સલામ થાય આપ પર અય નૂરોના નૂર
السَّلَامُ عَلَيْكَ يَا سَلِيْلَ الْأَخْيَارِ
અસ્સલામો અલયક યા સલીલલ અખયાર.
સલામ થાય આપ પર અય નેક નસ્લના ફરઝંદ
السّلامُ عَلَيْكَ يَا عُنْصُرَ الْأَظهَارِ
અસ્સલામો અલયક યા અન્સુરલ અઝ્હાર.
સલામ થાય આપ પર અય પાકીઝા નસ્લના ફરઝંદ
السَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ الرَّحْمَنِ
અસ્સલામો અલયક યા હુજ્જતર રહમાન.
સલામ થાય આપ પર અય ખુદાએ રહેમાનની દલીલ
السَّلَامُ عَلَيْكَ يَارُكُنَ الْإِيْمَانِ
અસ્સલામો અલયક યા રુકનલ ઈમાન.
સલામ થાય આપ પર અય ઈમાનના સતૂન
السّلامُ عَلَيْكَ يَا مَوْلَى الْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યા મવલલ મુઅમિનીન.
સલામ થાય આપ પર અય મોઅમીનોના સરદાર
السّلامُ عَلَيْكَ يَا وَمِنَ الْأَوْصِيَاء
અસ્સલામો અલયક યા વ મિનલ અવસિયાઅ.
સલામ થાય આપ પર અય વસીઓના વસી
السّلامُ عَلَيْكَ يَا إِمَامَ الْأَنْقِيَاء
અસ્સલામો અલયક યા ઇમામલ અન્કિયાઅ.
સલામ થાય આપ પર અય મુત્તકીઓના પેશ્વા
السَّلَامُ عَلَيْكَ يَا مُحَجَةَ اللهِ عَلَى الْخَلَائِقِ أَجْمَعِينَ
અસ્સલામો અલયક યા મુહજ્જતલ્લાહિ અલલ ખલાઇકિ અજમઈન.
સલામ થાય આપ પર અય તમામ મલ્લૂક પર અલ્લાહની હુજ્જત
السّلامُ عَلَيْكَ يَا خَلَفَ أَئِمَّةِ اللَّيْنِ
અસ્સલામો અલયક યા ખલફ અઇમ્મતલ લયલ.
સલામ થાય આપ પર અય દીનના ઈમામોના વારિસ
السَّلَامُ عَلَيْكَ يَا أَبَا الْحَسَنِ عَلِيَّ ابْنَ مُحَمَّدٍ
અસ્સલામો અલયક યા અબલ હસન અલિય્યબ્ન મુહમ્મદ.
સલામ થાય આપ પર અય અબુલ હસન અલી ઈબ્ને મોહમ્મદ
السّلامُ عَلَيْكَ يَا أَيُّهَا النَّقِيُّ الْعَسْكَرِى
અસ્સલામો અલયક યા અય્યુહન્નક્વિય્યલ અસ્કરી.
સલામ થાય આપ પર અય ઈમામે નકી અસ્કરી
السَّلَامُ عَلَيْكَ يَا نُورَ اللَّهِ الْمُحِي
અસ્સલામો અલયક યા નૂરલ્લાહિલ મુહીય્ય.
સલામ થાય આપ પર અય અલ્લાહના રોશન નૂર
السّلامُ عَلَيْكَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અસ્સલામો અલયક વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.
સલામ થાય આપ પર અને અલ્લાહની રહેમત અને બરકતો નાઝિલ થાય.