ઝિયારતે અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ


બિસિમલ્લાહિર રહમાનીર રહીમ


શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે


‎السّلامُ عَلَيْكَ أَيُّهَا الْوَمِي الْبَرُ التَّقِى


અસ્સલામો અલયક અય્યોહલ વમીલ બરુતકી


સલામ થાય આપ પર અય વસી, નેક અને પરહેઝગાર


‎السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبَأُ الْعَظِيمُ


અસ્સલામો અલયક અય્યોહન નબઉલ અઝીમ


સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ જે મોટી ખબર છે.


‎السّلامُ عَلَيْكَ أَيُّهَا الصِّدِّيقُ الشَّهِيدُ


અસ્સલામો અલયક અય્યોહસ સિદીકુ શહીદો


સલામ થાય આપ પર અય સાચા, અય શહીદ.


‎السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْبَرَا الزَّكي


અસ્સલામો અલયક અય્યોહલ બરઝક


સલામ થાય આપ પર અય સાલેહ અને પાક


‎السَّلَامُ عَلَيْكَ يَا وَصِيَّ رَسُولِ رَبِّ الْعَالَمِينَ


અસ્સલામો અલયક યા વસીય્ય રસુલે રબ્બીલ આલમીન


સલામ થાય આપ પર જહાનના પાલનહાર (અલ્લાહ)ના


‎السَّلَامُ عَلَيْكَ يَا خِيَرَةَ اللهِ عَلَى الْخَلْقِ أَجْمَعِيْنَ


અસ્સલામો અલયક યા ખીયરતલ્લાહે અલ્લ ખલકે અજમઈન


સલામ થાય આપ પર અય ખુદાની બેહતરીન મલ્લૂક.


‎أَشْهَدُ أَنَّكَ حَبيبُ اللهِ وَخَاصَّةُ اللهِ وَخَالِصَتُهُ


અશહદો અન્નક હબીબુલ્લાહે વ ખાસતોલ્લાહે વ ખાલેસતોહુ


હું ગવાહી આપું છું કે આપ અલ્લાહના દોસ્ત અને ખાલિસ અને પસંદ કરેલા બંદા છો.


‎السّلامُ عَلَيْكَ يَا وَلَى اللَّهِ وَ مَوْضِعَ سِيرة وَعَيْبَةً عِلْمِهِ وَخَازِنَ وَحْيِهِ


સલામ થાય આપ પર અય અલ્લાહના વલી! અને તેના રાઝદાર, પસંદ કરેલા ઈલ્મના પાત્ર અને તેના વહીના (હુકમોના) ખજાના


‎بِأَبِي أَنْتَ وَأُتِيَ يَا أَمِيرَ الْمُؤْمِنِيْنَ


અય અમીરૂલ મોઅમેનીન! મારા માં-બાપ આપ પર ફિદા થાય


‎بِأَبِي أَنْتَ وَ أُتِيَ يَا حُجَةَ اللَّهِ عَلَى الْأَنَامِ


બે અબી અનત વ ઉતીય યા હુજતલ્લાહે અલા અનામ


અય (દુનિયાની) મલ્લૂક પર અલ્લાહની હુજ્જત! મારા માં-બાપ આપ પર ફિદા થાય.


‎بِأَبِي أَنْتَ وَأَتِي يَا بَابَ الْمَقَامِ


બેઅબી અનત વ આતી યા બાબલ મકામ


અય જન્નતના દરવાજા! મારા માં-બાપ આપ પર ફિદા થાય.


‎بِأَبِي أَنْتَ وَأُتِي يَا نُورَ اللهِ الثَّاقِ


બેઅબી અનત વ ઉતીય યાનુરલ્લાહેસ સાક


અય અલ્લાહના કામિલ નૂર! મારા માં-બાપ આપ પર ફિદા થાય


‎أَشْهَدُ أَنَّكَ قَدْ بَلَّغْتَ عَنِ اللَّهِ وَ عَنْ رَسُوْلِهِ صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ مَا حُمِّلْتَ


અશહદો અન્નક કદબલખત અન્નીલ્લાહે વ અન રસુલીહી સલ્લલાહો અલયહે વ આલેહી મા હુમીલત


હું ગવાહી આપું છું કે આપે તબ્લીગ કરી જે અલ્લાહ અને તેના રસૂલની તરફથી તમને સોંપવામાં આવી હતી.


‎وَرَعَيْتَ مَا اسْتُحْفِظت وَحَفِظْتَ مَا اسْتُوَدِعْتَ


વરઅયત મા સતુહફીઝત વ હફીઝત મા સતુવદીઅત


અને જે ચીઝની હિફાઝતની ઝિમ્મેદારી આપવામાં આવી હતી તેની હિફાઝત કરી


‎وَحَلَّلْتَ حَلَالَ اللَّهِ وَ حَرَّمْتَ حَرَامَ اللهِ


વ હલ્લત હલ્લ લ્લાહે વ હર્રમત હરામલ્લાહે


અલ્લાહે હલાલ કરેલ ચીઝોને હલાલ જાણી અને હરામ કરેલ ચીઝોને હરામ જાણી


‎وَأَقَمْتَ أَحْكامَ اللهِ وَلَمْ تَتَعَدّ حُدُودَ اللهِ


વ અકમત અહકામલ્લાહે વલમ ત્તઅદ્દ હૂદુદલ્લાહે


અલ્લાહના એહકામ પ્રચલિત કર્યા અને અલ્લાહની હદોનો એહતેરામ રાખ્યો


‎وَعَبَدتَ اللهَ مُخْلِصاً حَتَّى أَتَاكَ الْيَقِينُ


વ અબદતલ્લાહો મુખલેસાન હત્તા અતાકલ યકીન


ઈમ્બ્લાસની સાથે અલ્લાહની ઈબાદત કરી એટલે સુધી કે શહાદત પામ્યા


‎وَصَلَّى اللهُ عَلَيْكَ وَعَلَى الْأَعْمَةِ مِنْ بَعْدِكَ


વ સલ્લલાહો અલયક વ અલા અઅમતી મીન બઅદીક


તમારા ઉપર અને તમારા બાદ આવનાર ઈમામો ઉપર અલ્લાહની રહેમત નાઝિલ થાય.