بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
السّلامُ عَلَيْكُمَا يَا قُرَّتَى عَيْنِ رَسُوْلِ اللهِ
અસ્સલામો અલયકોમા યા કુરરત અયને રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ની આંખોની ઠંડક
السَّلَامُ عَلَيْكُمَا يَا فَلْذَقَى كَبَدِ ابْنِ عَمِّ رَسُولِ اللهِ
અસ્સલામો અલયકોમા યા ફિલઝતય કબદિબને અમ્મે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના ચચાઝાદ ભાઈના જીગરના ટૂકડાઓ
السَّلَامُ عَلَيْكُمَا يَا نَاصِرَى سِبْطٍ رَسُولِ اللهِ
અસ્સલામો અલયકોમા યા નાસર સિબતે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના નાવાસાની મદદ કરનારાઓ
السَّلَامُ عَلَيْكُمَا يَا أَيُّهَا السَّابِقَانِ فِي الشَّهَادَةِ مِنْ ذِى رَحْم رَسُولِ اللهِ
અસ્સલામો અલયકોમા અય્યોહસ સાબેકાને ફિશહાદતે મિનઝી રહેમે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના કરાબતદારોમાંથી શહાદતમાં સબકત કરનારાઓ
السّلامُ عَلَيْكُمَا أَيُّهَا الشَّهِيدَانِ في نُصْرِةِ دِينِ الله
અસ્સલામો અલયકોમા અય્યોહશ શહીદાને ફી નુસરતે દીનિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય દીને ખુદાની મદદ કરવામાં શહીદ થનારાઓ
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَا الْمَظْلُومَانِ الْقَتِيلَانِ بِأَرْضِ كَرْبَلاء
અસ્સલામો અલયકોમા અય્યોહલ મઝલૂમાનિલ કતીલાને બે અરેઝે કરબલાઅ.
સલામ થાય આપ બન્ને પર અય ઝમીને કરબલા ઉપર શહીદ થનારા મઝલૂમો
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَاالْمَظْلُوْمَانِ بِأَيْدِي الْأَشْقِيَاء
અસ્સલામો અલયકોમા અય્યોહલ મઝલૂમાનિલ બઅદિલ અશકિયા.
સલામ થાય આપ બન્ને પર કે જેઓને અશ્કિયાના હાથોથી સતાવવામાં આવ્યા
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَا الْمُخَلَّفَانِ مِنْ مُسْلِمٍ ابْنِ عَقِيْلِ الْقِتِيلِ
અસ્સલામો અલયકોમા અય્યોહલ મોખલ્લેફાને મિન મુસલિમિ બને અકીલે નિલ કતીલ.
સલામ થાય આપ બન્ને પર અય મુસ્લિમ ઈબ્ને અકીલે શહીદના ફરઝંદો
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَاالنَّبِيْحَانِ مِنْ نَسْلِ اسْمَعِيلِ
અસ્સલામો અલયકોમા અય્યોહઝ ઝલીહાને મિન નસલે ઈસમાઈલ.
સલામ થાય આપ બન્ને પર અય ઈસ્માઈલની નસ્લમાંથી ઝબ્ડ થનારાઓ
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَا الْحَيَّانِالْمَرْزُوقَانِ عِنْدَ رَبِّكُمَا الْجَلِيْلِ
અસ્સલામો અલયકોમા અય્યોહલ હય્યાનિલે મરઝુકાને ઈનદ રબ્બે કોમલ જલીલ.
સલામ થાય આપ બન્ને પર અય જીવતા રહેનારાઓ, પરવરદિગારે બુઝુર્ગથી રિઝક મેળવનારાઓ
اَشْهَدُ أَنَّكُمَا جَاهَدْتُمَا فِي نُصْرِةِدِينِ اللهِ وَ حِمَايَةِ عِتْرَةِ رَسُوْلِ اللهِ حَقَّ الْجِهَادِ
અશહદો અન્નકોમા જાહદતોમા ફી નુસરતે દીનિલ્લાહ, વ હેમાયતે ઇતરતે રસૂલિલ્લાહે, હકકલ જેહાદે
હું ગવાહી આપું છું કે બેશક આપ બન્નેએ અલ્લાહની મદદમાં અને ઈત્રતે રસૂલની હિમાયતમાં એવો જેહાદ કર્યો કે જેવો જેહાદ કરવો જોઈએ.
فَجَزَا كُمَا اللَّهُ عَنْهُ وَعَنْ نِبِيهِوَأَهْلَبَيْتِهِ وَعَنِ الْإِسْلَامِ وَأَهْلِهِ
ફ જઝાકોમુલ્લાહો અનહો વ અન નબીય્યેહી વ અહલેબયતેહી વ અનિલ ઈસલામે વ અહલેહી
અલ્લાહ આપ બન્નેને જઝા આપે, તેના તરફથી, નબી તરફથી, એહલેબૈતે નબીની તરફથી અને ઈસ્લામની તરફથી અને મુસલમાનો તરફથી
أفضل جزاء الشُّهَدَاء وآلمى حظوظ الشُّعَدّاء
અફઝલ જઝાઈશ શોહદા એ વ અનમા હોઝુઝિસ સોઅદાએ
એવી જઝા કે જે ખાસ શહીદો માટે છે અને તે હિસ્સો જે નેકબખ્તો માટે છે
وَارْفَعَ دَرَجَاتِ الْأَنْقِيَاء وَالْحَقَكُمَا اللهُ وَإِيَّا نَا بِحَقِّكُمَا
વરફઅ દરજાતિલ અતકેયાએ વ અલ હકકોમલ્લાહો વ ઈય્યાના બે હકકેકોમા
બલંદ દરજ્જા જે મુત્તકીઓ માટે છે અને અલ્લાહ અમને અને આપ બન્નેને તેઓની સાથે મુલહક કરે.
وَبِابَائِكُمَا الشُّرَفَاءِ مِنَ الْإِنْبِيَاءِ وَالْأَوْصِيَاء وَالشُّهَدَاء وَالصَّلَحَاءِ
વ બે આબાએકોમશ શોરફાએ મેનલ અમબેયાએ વલ અવસેયાએ વશ શોહદાએ વ સોલહાએ
અને આપના બુઝુર્ગોમાંથી જે અંબિયાઓમાં, શહીદોમાં અને નેકોમાં ઈઝઝતદાર છે તેઓની સાથે.
وَحَسُنَ أُولَئِكَ رَفِيقًا
વ હસોન ઉલાએક રફીકા
અને તેઓ કેટલા સારા સાથીઓ છે
وَلا خَيَّبَنَ اللهُ مِنْ هَذِهِ السَّعَادَةِ
વ લા ખય્યેબનલ્લાહો મિન હાઝેહિસ સઆદતે,
અલ્લાહ અમને આ સઆદતથી મહેરૂમ ન કરે
وَشَفَاعَةِ هُؤُلَاءِ الشُّفَعَاءِ امِيْنَ يَارَبِّ الْعَالَمَيْنِ
વ શફાઅતે હાઉલાઈશ શોફએ આમીન યા રબ્બલ આલમીન
અને આ સર્વે સિફારીશ કરવાવાળાની સિફારીશથી મહેરૂમ ન કરજે. આમીન. અય તમામ આલમના પાલનહાર
وَالسَّلَامُ عَلَيْكُمَا وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
વસ્સલામો અલયકોમા વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને સલામ થાય આપ બન્ને પર ખુદાની રહેમતો અને બરકતો નાઝિલ થાય.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલલે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:09.00]

[00:14.00]
السّلامُ عَلَيْكُمَا يَا قُرَّتَى عَيْنِ رَسُوْلِ اللهِ
અસ્સલામો અલયકોમા યા કુરરત અયને રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ની આંખોની ઠંડક
[00:27.00]
السَّلَامُ عَلَيْكُمَا يَا فَلْذَقَى كَبَدِ ابْنِ عَمِّ رَسُولِ اللهِ
અસ્સલામો અલયકોમા યા ફિલઝતય કબદિબને અમ્મે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના ચચાઝાદ ભાઈના જીગરના ટૂકડાઓ
[00:41.00]
السَّلَامُ عَلَيْكُمَا يَا نَاصِرَى سِبْطٍ رَسُولِ اللهِ
અસ્સલામો અલયકોમા યા નાસર સિબતે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના નાવાસાની મદદ કરનારાઓ
[00:54.00]
السَّلَامُ عَلَيْكُمَا يَا أَيُّهَا السَّابِقَانِ فِي الشَّهَادَةِ مِنْ ذِى رَحْم رَسُولِ اللهِ
અસ્સલામો અલયકોમા અય્યોહસ સાબેકાને ફિશહાદતે મિનઝી રહેમે રસૂલિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય રસૂલે ખુદા (સ.અ.વ.)ના કરાબતદારોમાંથી શહાદતમાં સબકત કરનારાઓ
[01:10.00]
السّلامُ عَلَيْكُمَا أَيُّهَا الشَّهِيدَانِ في نُصْرِةِ دِينِ الله
અસ્સલામો અલયકોમા અય્યોહશ શહીદાને ફી નુસરતે દીનિલ્લાહ.
સલામ થાય આપ બન્ને પર અય દીને ખુદાની મદદ કરવામાં શહીદ થનારાઓ
[01:19.00]
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَا الْمَظْلُومَانِ الْقَتِيلَانِ بِأَرْضِ كَرْبَلاء
અસ્સલામો અલયકોમા અય્યોહલ મઝલૂમાનિલ કતીલાને બે અરેઝે કરબલાઅ.
સલામ થાય આપ બન્ને પર અય ઝમીને કરબલા ઉપર શહીદ થનારા મઝલૂમો
[01:31.00]
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَاالْمَظْلُوْمَانِ بِأَيْدِي الْأَشْقِيَاء
અસ્સલામો અલયકોમા અય્યોહલ મઝલૂમાનિલ બઅદિલ અશકિયા.
સલામ થાય આપ બન્ને પર કે જેઓને અશ્કિયાના હાથોથી સતાવવામાં આવ્યા
[01:40.00]
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَا الْمُخَلَّفَانِ مِنْ مُسْلِمٍ ابْنِ عَقِيْلِ الْقِتِيلِ
અસ્સલામો અલયકોમા અય્યોહલ મોખલ્લેફાને મિન મુસલિમિ બને અકીલે નિલ કતીલ.
સલામ થાય આપ બન્ને પર અય મુસ્લિમ ઈબ્ને અકીલે શહીદના ફરઝંદો
[01:49.00]
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَاالنَّبِيْحَانِ مِنْ نَسْلِ اسْمَعِيلِ
અસ્સલામો અલયકોમા અય્યોહઝ ઝલીહાને મિન નસલે ઈસમાઈલ.
સલામ થાય આપ બન્ને પર અય ઈસ્માઈલની નસ્લમાંથી ઝબ્ડ થનારાઓ
[01:57.00]
السَّلَامُ عَلَيْكُمَا أَيُّهَا الْحَيَّانِالْمَرْزُوقَانِ عِنْدَ رَبِّكُمَا الْجَلِيْلِ
અસ્સલામો અલયકોમા અય્યોહલ હય્યાનિલે મરઝુકાને ઈનદ રબ્બે કોમલ જલીલ.
સલામ થાય આપ બન્ને પર અય જીવતા રહેનારાઓ, પરવરદિગારે બુઝુર્ગથી રિઝક મેળવનારાઓ
[02:08.00]
اَشْهَدُ أَنَّكُمَا جَاهَدْتُمَا فِي نُصْرِةِدِينِ اللهِ وَ حِمَايَةِ عِتْرَةِ رَسُوْلِ اللهِ حَقَّ الْجِهَادِ
અશહદો અન્નકોમા જાહદતોમા ફી નુસરતે દીનિલ્લાહ, વ હેમાયતે ઇતરતે રસૂલિલ્લાહે, હકકલ જેહાદે
હું ગવાહી આપું છું કે બેશક આપ બન્નેએ અલ્લાહની મદદમાં અને ઈત્રતે રસૂલની હિમાયતમાં એવો જેહાદ કર્યો કે જેવો જેહાદ કરવો જોઈએ.
[02:25.00]
فَجَزَا كُمَا اللَّهُ عَنْهُ وَعَنْ نِبِيهِوَأَهْلَبَيْتِهِ وَعَنِ الْإِسْلَامِ وَأَهْلِهِ
ફ જઝાકોમુલ્લાહો અનહો વ અન નબીય્યેહી વ અહલેબયતેહી વ અનિલ ઈસલામે વ અહલેહી
અલ્લાહ આપ બન્નેને જઝા આપે, તેના તરફથી, નબી તરફથી, એહલેબૈતે નબીની તરફથી અને ઈસ્લામની તરફથી અને મુસલમાનો તરફથી
[02:46.00]
أفضل جزاء الشُّهَدَاء وآلمى حظوظ الشُّعَدّاء
અફઝલ જઝાઈશ શોહદા એ વ અનમા હોઝુઝિસ સોઅદાએ
એવી જઝા કે જે ખાસ શહીદો માટે છે અને તે હિસ્સો જે નેકબખ્તો માટે છે
[02:59.00]
وَارْفَعَ دَرَجَاتِ الْأَنْقِيَاء وَالْحَقَكُمَا اللهُ وَإِيَّا نَا بِحَقِّكُمَا
વરફઅ દરજાતિલ અતકેયાએ વ અલ હકકોમલ્લાહો વ ઈય્યાના બે હકકેકોમા
બલંદ દરજ્જા જે મુત્તકીઓ માટે છે અને અલ્લાહ અમને અને આપ બન્નેને તેઓની સાથે મુલહક કરે.
[03:11.00]
وَبِابَائِكُمَا الشُّرَفَاءِ مِنَ الْإِنْبِيَاءِ وَالْأَوْصِيَاء وَالشُّهَدَاء وَالصَّلَحَاءِ
વ બે આબાએકોમશ શોરફાએ મેનલ અમબેયાએ વલ અવસેયાએ વશ શોહદાએ વ સોલહાએ
અને આપના બુઝુર્ગોમાંથી જે અંબિયાઓમાં, શહીદોમાં અને નેકોમાં ઈઝઝતદાર છે તેઓની સાથે.
[03:24.00]
وَحَسُنَ أُولَئِكَ رَفِيقًا
વ હસોન ઉલાએક રફીકા
અને તેઓ કેટલા સારા સાથીઓ છે
[03:28.00]
وَلا خَيَّبَنَ اللهُ مِنْ هَذِهِ السَّعَادَةِ
વ લા ખય્યેબનલ્લાહો મિન હાઝેહિસ સઆદતે,
અલ્લાહ અમને આ સઆદતથી મહેરૂમ ન કરે
[03:34.00]
وَشَفَاعَةِ هُؤُلَاءِ الشُّفَعَاءِ امِيْنَ يَارَبِّ الْعَالَمَيْنِ
વ શફાઅતે હાઉલાઈશ શોફએ આમીન યા રબ્બલ આલમીન
અને આ સર્વે સિફારીશ કરવાવાળાની સિફારીશથી મહેરૂમ ન કરજે. આમીન. અય તમામ આલમના પાલનહાર
[03:50.00]
وَالسَّلَامُ عَلَيْكُمَا وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
વસ્સલામો અલયકોમા વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને સલામ થાય આપ બન્ને પર ખુદાની રહેમતો અને બરકતો નાઝિલ થાય.
[04:00.00]