[00:05.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:10.00]
اَلسَّلَامُ عَلٰىۤ اَوْلِيَاۤءِ اللّٰهِ وَ اَصْفِيَاۤئِهِ
સલામ થાય અય અલ્લાહના દોસ્તો અને પસંદ કરાયેલા
[00:17.00]
اَلسَّلَامُ عَلٰىۤ اُمَنَاۤءِ اللّٰهِ وَ اَحِبَّاۤئِهِ
સલામ થાય અય અલ્લાહના અમાનતદારો અને દોસ્તો
[00:23.00]
اَلسَّلَامُ عَلٰىۤ اَنْصَارِ اللّٰهِ وَ خُلَفَاۤئِهِ
સલામ થાય અય અલ્લાહના મદદગારો અને જાનશીનો
[00:30.00]
اَلسَّلَامُ عَلٰى مَحَآلِّ مَعْرِفَةِ اللّٰهِ
સલામ થાય અય અલ્લાહની માઅરેફત મેળવવાની જગ્યાઓ
[00:36.00]
اَلسَّلَامُ عَلٰى مَسَاكِنِ ذِكْرِ اللّٰهِ
સલામ થાય અય અલ્લાહના ઝિક્રની મંઝિલો
[00:40.00]
اَلسَّلَامُ عَلٰى مُظْهِرِيۤ اَمْرِ اللّٰهِ وَ نَهْيِهِ
સલામ થાય અય અલ્લાહના હુકમ અને મનાઈને જાહીર કરનારાઓ
[00:47.00]
اَلسَّلَامُ عَلَى الدُّعَاةِ اِلَى اللّٰهِ
સલામ થાય અય અલ્લાહની તરફ બોલાવનારાઓ
[00:53.00]
اَلسَّلَامُ عَلَى الْمُسْتَقِرِّيْنَ فِيْ مَرْضَاةِ اللّٰهِ
સલામ થાય અય અલ્લાહની મરજીમાં સાબિત કદમ રહેનારાઓ
[01:00.00]
اَلسَّلَامُ عَلَى الْمُخْلِصِيْنَ فِي طَاعَةِ اللّٰهِ
સલામ થાય અય અલ્લાહની ઈતાઅતમાં ખાલિસ (નિર્મળ) રહેનારાઓ ઉપર
[01:07.00]
اَلسَّلَامُ عَلَى الْاَدِلَاۤءِ عَلَى اللّٰهِ
સલામ થાય અલ્લાહની રાહ તરફ હિદાયત કરનારાઓ ઉપર
[01:13.00]
اَلسَّلَامُ عَلَى الَّذِيْنَ مَنْ وَالَاهُمْ فَقَدْ وَالَى اللّٰهَ
સલામ થાય અય લોકો ઉપર જેનાથી મોહબ્બત કરનારે અલ્લાહથી મોહબ્બત કરી
[01:22.00]
وَ مَنْ عَادَاهُمْ فَقَدْ عَادَى اللّٰهَ
જેનાથી દુશ્મની કરનારે અલ્લાહથી દુશ્મની કરી
[01:28.00]
، وَ مَنْ عَرَفَهُمْ فَقَدْ عَرَفَ اللّٰهَ
જેની માઅરેફત મેળવનારે અલ્લાહની માઅરેફત મેળવી
[01:34.00]
وَ مَنْ جَهِلَهُمْ فَقَدْ جَهِلَ اللّٰهَ
જેનાથી જાહિલ રહેનાર અલ્લાહથી જાહિલ રહ્યો
[01:39.00]
وَ مَنِ اعْتَصَمَ بِهِمْ فَقَدِ اعْتَصَمَ بِاللّٰهِ
જેનાથી પનાહ મેળવનારે અલ્લાહથી પનાહ મેળવ્યુ
[01:45.00]
وَ مَنْ تَخَلَّى مِنْهُمْ فَقَدْ تَخَلَّى مِنَ اللّٰهِ عَزَّ وَ جَلَّ
જેને મૂકી દેનારે અલ્લાહ અન્ડ્ઝ વ જલ્લને મૂકી દીધા
[01:51.00]
وَ اُشْهِدُ اللّٰهَ اَنِّيْ سِلْمٌ لِمَنْ سَالَمْتُمْ
અલ્લાહને ગવાહ બનાવું છું, હું એનાથી સુલહ રાખુ છું જેની તમારી સાથે સુલહ છે
[02:03.00]
وَ حَرْبٌ لِمَنْ حَارَبْتُمْ
હું એનાથી લડાઈ કરૂ છું જે તમારાથી લડાઈ કરે છે
[02:09.00]
مُؤْمِنٌ بِسِرِّكُمْ وَ عَلَانِيَتِكُمْ
તમારી છુપી અને જાહેર બાબતો પર ઈમાન રાખુ છું દરેક બાબતો તમને સોપું છું
[02:19.00]
لَعَنَ اللّٰهُ عَدُوَّ اٰلِ مُحَمَّدٍ مِنَ الْجِنِّ وَ الْاِنْسِ
અલ્લાહ આલે મોહમ્મદના દરેક દુશ્મન જિનમાંથી હોય કે ઈન્સાનમાંથી તેના ઉપર લઅનત કરે
[02:31.00]
وَ اَبْرَاُ اِلَى اللّٰهِ مِنْهُمْ
હું અલ્લાહ પાસે તેમનાથી બેઝારી ચાહું છું
[02:37.00]
وَ صَلَّى اللّٰهُ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهِ۔
અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને તેની આલ પર રહેમત નાઝિલ કરે.
[02:51.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,