ઝિયારતે જનાબે સકીના (સ.અ.)

السَّلَامُ عَلَيْكِ يَا سَيْدَتَنَا سَكِينَةَ

સલામ થાય તમારા ઉપર અય અમારી સરદાર જનાબે સકીના

عَلَيْكِ التَّحِيَّةُ وَالسَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ

અલ્લાહની રહેમત, બરકત અને સલામતી નાઝિલ થાય તમારા ઉપર

السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ رَسُوْلِ اللهِ

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલની દીકરી

السَّلَامُ عَلَيْكَ يَا بِنْتَ أَمِيرِالْمُؤْمِنِينَ عَلِي بْنِ أَبِي طَالِبٍ

સલામ થાય તમારા ઉપર અય અલી ઈબ્ને

السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ فَاطِمَةًالزَّهْرَاء سَيِّدَةِ نِسَاء الْعَلَمِينَ

સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ની દીકરી

السَّلَامُ عَلَيْكِ بِنْتِ خَدِيجَةَ الْكُبْرَى أَمِ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

સલામ થાય તમારા ઉપર અય તમામ મોઅમીનો મોઅમેનાતની વાલેદા જનાબે ખદિજતુલ કુબરાની દીકરી

السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ وَلِيِّ اللَّهِ

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીની દીકરી

السَّلَامُ عَلَيْكِ يَا أُخْتَ وَلِيِّ اللَّهِ

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીની બહેન

السَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ الْحُسَيْنِ الشَّهِيدِ

સલામ થાય તમારા ઉપર અય શહીદ

السّلامُ عَلَيْكِ أَيَّتُهَا الصَّدِيقَةُ الشَّهِيدَةِ

સલામ થાય તમારા ઉપર અય સિદ્દીકા અને શહીદા

السّلامُ عَلَيْكِ أَيَّتُهَا الرَّضِيَّةُ الْمَرْضِيَّةُ

સલામ થાય તમારા ઉપર અય કે જેનાથી અલ્લાહ રાઝી છે અને જે અલ્લાહથી રાઝી છે

السّلامُ عَلَيْكِ أَيَّتُهَا التَّقِيَّةُ النَّقِيَّةُ

સલામ થાય તમારા ઉપર અય પાકો-પાકીઝા

السَّلَامُ عَلَيْكِ أَيَّتُهَا الزَّكِيَّةُ الْفَاضِلَةُ

સલામ થાય તમારા ઉપર અય પાકીઝા અને સાહેબે ફઝીલત

السّلامُ عَلَيْكِ أَيُّهَا الْمَظْلُومَةُ الْبَهيَّةُ

સલામ થાય તમારા ઉપર કે જેના ઉપર આશકારા (ચોખ્ખો) ઝુલ્મ કરવામાં આવ્યો

صَلَّى اللهُ عَلَيْكِ وَ عَلَى رُوحِكِ وَبَدَنِكِ

તમારી ઉપર તમારી રૂહ અને તમારા બદન ઉપર અલ્લાહની રહેમત નાઝિલ થાય

فَجَعَلَ اللهُ مَنزلكِ وَمَأْوَاكِ فِي الْجَنَّةِ مَعَ آبَائِكِ وَاجدادِكِ الطَّيِّبِينَ الظَّاهِرِينَ الْمَعْصُومِينَ

અલ્લાહ તમને તમારા બાપ-દાદા કે જેઓ પાકો-પાકીઝા માસૂમ છે તેમની સાથે જન્નતમાં રાખે

السّلامُ عَلَيْكُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَعُقْبَى الدَّارِ وَعَلَى الْمَلَائِكَةِ الْحَافِينَحَوْلَ حَرَمِكِ الشَّرِيفِ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ

અને સલામતી, રહેમત અને બરકત નાઝિલ થાય તમારા ઉપર અને એ ફરિશ્તાઓ ઉપર જે તમારા હરમ શરીફની આજુબાજુ છે. તમે જે સબ્ર કરી અને આખેરતની મંઝિલ કેવી સારી છે

وَصَلَّى اللهُ عَلَى سَيِّدِنَا مُحَمَّدٌوَآلِهِ الطَّيِّبِيْنَ الظَّاهِرِينَ وَسَلَّمَ تَسْلِيمًابِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ

અય મહેરબાનોમાં સૌથી વધારે મહેરબાન અલ્લાહ તારી રહેમત નાઝિલ ફરમાવ અમારા સરદાર મોહમ્મદ (સ.અ.વ.) અને તેની પાક-પાકીઝા આલ ઉપર અને સલામતી અતા ફરમાવ જેવો સલામતીનો હક છે.