اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ وَلِیِّ اللّٰهِ
સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીના જીવન સાથી
اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ
સલામ થાય તમારા ઉપર અય અમીરૂલ મોઅમેનીનના જીવન સાથી
اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْبَنِیْنَ
સલામ થાય તમારા ઉપર અય ઉમ્મુલ બનીન
اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْعَبَّاسِ ابْنِ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلِیِّ بْنِ اَبِیْ طَالِبٍ
અય અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.)ના ફરઝંદ હ. અબ્બાસ (અ.સ.)ની વાલિદા તમારા ઉપર સલામ થાય
رَضِیَ اللّٰهُ تَعَالٰی عَنْكِ
અલ્લાહ તમારાથી રાઝી થાય
وَ جَعَلَ الْجَنَّۃَ مَنْزِلَكِ وَ مَاْوٰیكِ وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔
જન્નતને તમારી રહેવાની જગ્યા બનાવે. અલ્લાહની બરકત અને રહેમત તમારા ઉપર થાય.