ઝિયારતે જનાબે ઉમ્મુલ બનીન (સ.અ.)

ઝિયારતે જનાબે ઉમ્મુલ બનીન (સ.અ.)

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ وَلِیِّ اللّٰهِ

 

અસ્સલામો અલયકિ યા ઝવજત વલિય્યલ્લાહ.

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના વલીના જીવન સાથી

اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ

 

અસ્સલામો અલયકિ યા ઝવજત અમીરિલ મુઅમિનીન.

સલામ થાય તમારા ઉપર અય અમીરૂલ મોઅમેનીનના જીવન સાથી

اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْبَنِیْنَ

 

અસ્સલામો અલયકિ યા ઉમ્મલ બનીન.

સલામ થાય તમારા ઉપર અય ઉમ્મુલ બનીન

اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْعَبَّاسِ ابْنِ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلِیِّ بْنِ اَبِیْ طَالِبٍ

 

અસ્સલામો અલયકિ યા ઉમ્મલ અબ્બાસઇબ્નિ અમીરિલ મુઅમિનીન અલિય્યઇબ્નિ અબી તાલિબ.

અય અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.)ના ફરઝંદ હ. અબ્બાસ (અ.સ.)ની વાલિદા તમારા ઉપર સલામ થાય

رَضِیَ اللّٰهُ تَعَالٰی عَنْكِ

 

રિઝીયલ્લાહુ તઅલા અનકિ.

અલ્લાહ તમારાથી રાઝી થાય

وَ جَعَلَ الْجَنَّۃَ مَنْزِلَكِ وَ مَاْوٰیكِ وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔

 

વ જઅલલ જન્નત મન્ઝિલિક વ માવાકિ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.

જન્નતને તમારી રહેવાની જગ્યા બનાવે. અલ્લાહની બરકત અને રહેમત તમારા ઉપર થાય.