ઝિયારતે વારેસા – ઈમામ હુસૈન

[00:00.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

ઝિયારતેઈમામ હુસૈન

[00:19.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ آدَمَ صَفْوَةِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ આદમ સફવતિલ્લાહ.

સલામ થાય આપ પર આદમ સફીઉલ્લાહના વારિસ.

[00:26.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ نُوحٍ نَبِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ નુહિન નબીય્યિલ્લાહ.

સલામ થાય આપ પર નૂહ નબીઉલ્લાહના વારિસ.

[00:34.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ إِبْرَاهِيمَ خَلِيلِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ ઈબરાહીમ ખલીલિલ્લાહ.

સલામ થાય આપ પર ઇબ્રાહીમ ખલીલુલ્લાહના વારિસ.

[00:34.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ مُوسَىٰ كَلِيمِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ મુસા કલીમિલ્લાહ.

સલામ થાય આપ પર મૂસા કલીમુલ્લાહના વારિસ.

[00:48.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ عِيسَىٰ رُوحِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ ઈસા રુહિલ્લાહ.

સલામ થાય આપ પર ઇસા રૂહુલ્લાહના વારિસ.

[00:54.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ مُحَمَّدٍ حَبِيبِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ મોહમ્મદિને હબીબિલ્લાહ.

સલામ થાય આપ પર અલ્લાહના હબીબ મોહમ્મદ સ.અ.વ.વ.ના વારિસ.

[01:01.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ عَلَيْهِ ٱلسَّلاَمُ

અસ્સલામો અલયક યા વારેસ અમીર મુઅમેનીન વલીય્યિલ્લાહ.

સલામ થાય આપ પર અમીરુલ મોઅમેનીન અ.સ.ના વારિસ.

[01:11.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ مُحَمَّدٍ ٱلْمُصْطَفَىٰ

અસ્સલામો અલયક ચબન મોહમ્મદનિલ મુસ્તફા.

સલામ થાય આપ પર મોહમ્મદ સ.અ.વ.વ.ના ફરઝંદ.

[01:19.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ عَلِيٍّ ٱلْمُرْتَضَىٰ

અસ્સલામો અલયક યબન અલીયેનિલ મુરતઝા.

સલામ થાય આપ પર અલીએ મુર્તઝા અ.સ.ના ફરઝંદ.

[01:26.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ فَاطِمَةَ ٱلزَّهْرَاءِ

અસ્સલામો અલયક ચબન ફાતેમતઝ ઝહરા.

સલામ થાય આપ પર ફાતેમા ઝેહરા સ.અ.ના ફરઝંદ.

[01:32.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ خَدِيـجَةَ ٱلْكُبْرَىٰ

અસ્સલામો અલયક ચબન ખદીજતુલ કુબરા.

સલામ થાય આપ પર ખદીજતુલ કુબ્રા સ.અ.ના ફરઝંદ.

[01:40.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا ثَارَ ٱللَّهِ وَٱبْنَ ثَارِهِ

અસ્સલામો અલયક યા સારલ્લાહે વબન સારેહી

સલામ થાય આપ પર જેના ખૂનનો બદલો અલ્લાહ લેશે, અને એવા શહીદના ફરઝંદ કે જેના ખૂનનો બદલો અલ્લાહ લેશે,

[01:47.00]

وَٱلْوِتْرَ ٱلْمَوْتُورَ

વલ વિતરલ મવતુર,

અને જે એકલા અને અલગ પડી ગયા.

[01:52.00]

أَشْهَدُ أَنَّكَ قَدْ أَقَمْتَ ٱلصَّلاَةَ

અશહદો અન્નક કદ અકમતસ સલાત

હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ કાયમ કરી,

[01:58.00]

وَآتَيْتَ ٱلزَّكَاةَ

વ આતયતઝ ઝકાત

ઝકાત અર્પણ કરી,

[02:03.00]

وَأَمَرْتَ بِٱلْمَعْرُوفِ

વ અમરત બિલ મઅરૂફ

નેકીના કામોની ભલામણ કરી

[02:07.00]

وَنَهَيْتَ عَنِ ٱلْمُنْكَرِ

વ નહયત અનિલ મુનકર

અને બૂરાઇના કામોથી રોકયા

[02:11.00]

وَأَطَعْتَ ٱللَّهَ وَرَسُولَهُ حَتَّىٰ أَتَاكَ ٱلْيَقِينُ

વ અતા અતલ્લાહ વ રસુલહુ હત્તા અતાકલ યકીનો

અને અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી મૃત્યુ આવે ત્યાં સુધી કરી.

[02:18.00]

فَلَعَنَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكَ

ફ્લઅનલ્લાહો ઉમ્મતન કતલતક

તો અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપને શહીદ કર્યા.

[02:25.00]

وَلَعَنَ ٱللَّهُ أُمَّةً ظَلَمَتْكَ

વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક

અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપ પર ઝુલ્મ કર્યો અને

[02:31.00]

وَلَعَنَ ٱللَّهُ أُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ

લઅનલ્લાહો ઉમ્મતન સમઅત બે ઝાલેક ફ રઝેયત બેહ.

અલ્લાહનો શ્રાપ હોય એ લોકો પર જેમણે આપની શહાદત વિશે સાંભળ્યું અને ખુશ થયા.

[02:39.00]

يَا مَوْلاَيَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ

યા મવલાય યા અબા અબદિલ્લાહ.

અય મારા આકા, અય અબુ અબ્દિલ્લાહ !

[02:51.00]

أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُوراً فِي ٱلأَصْلاَبِ ٱلشَّامِخَةِ

અશહદો અન્નક કુન નુરન ફિલ અસલાબિશ શામેખતે

હું ગવાહી આપું છું કે આપ આપના વડીલોના વંશપરંપરામાં નૂર હતા,

[02:58.00]

وَٱلأَرْحَامِ ٱلْمُطَهَّرَةِ

વલ અરહામિલ મોતહ હરતે

અને પવિત્ર ગર્ભોમાં પણ,

[03:03.00]

لَمْ تُنَجِّسْكَ ٱلْجَاهِلِيَّةُ بِأَنْجَاسِهَا

લમ તોનજ જિસકલ જહલીય્યતો બે અનજાસેહા

આપને અજ્ઞાનતા ભરી ગંદકી અડી નથી

[03:10.00]

وَلَمْ تُلْبِسْكَ مِنْ مُدْلَهِمَّاتِ ثِيَابِهَا

વ લમ તુલબિસક મિમ મુદલહિમ્માતે સિયાબેહા

અને તેના વસ્ત્રો તમારા પર પડછાયા કરી ન શકયા.

[03:16.00]

وَأَشْهَدُ أَنَّكَ مِنْ دَعَائِمِ ٱلدِّينِ

વ અશહદો અન્નક દઆએમિદ દીને

હું ગવાહી આપું છું કે આપ દીનના સ્થંભ છો,

[03:21.00]

وَأَرْكَانِ ٱلْمُؤْمِنِينَ

વ અરકાનિલ મુઅમેનીન

અને મોઅમેનીનોના આધાર છો,

[03:26.00]

وَأَشْهَدُ أَنَّكَ ٱلإِمَامُ ٱلْبَرُّ ٱلتَّقِيُّ ٱلرَّضِيُّ ٱلزَّكِيُّ ٱلْهَادِي ٱلْمَهْدِيُّ

વ અશહદો અન્નકલ ઇમામુલ બારુતતકીય્યર રઝીયુઝ ઝકીચ્યુલ હાદીલ મહદિચ્યો

હું ગવાહી આપું છું કે આપ નેક, પરહેઝગાર અલ્લાહની ખુશનુદી પર ખુશ રહેનારા, પવિત્ર મનવાળા અને હિદાયત કરનારા ઇમામ છો.

[03:32.00]

ٱلرَّضِيُّ ٱلزَّكِيُّ

અલરાદિયુ અલઝાકીયુ

સંતુષ્ટ અને શુદ્ધ

[03:36.00]

ٱلْهَادِي ٱلْمَهْدِيُّ

અલહાદી અલમાહદીયુ

માર્ગદર્શક, અને સારી રીતે માર્ગદર્શન પામેલા ઇમામ

[03:40.00]

وَأَشْهَدُ أَنَّ ٱلأَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةُ ٱلتَّقْوَىٰ

વ અશહદો અન્નલ અઇમ્મત મિન વુલદેક કલેમતુ તકવા

હું સાક્ષી આપું છું કે આપના વંશમાં થએલા ઇમામો છો બધા પરહેઝગાર,

[03:54.00]

وَأَعْلاَمُ ٱلْهُدَىٰ وَٱلْعُروَةُ ٱلْوُثْقَىٰ

વ અઅલામુલ હોદા વલ ઉરવતુલ વુસકા

હિદાયતના નિશાનો અને મજબૂર રસ્સી (બધાને મહોબ્બતના બંધનમાં બાંધનારી) છે.

[03:59.00]

وَٱلْحُجَّةُ عَلَىٰ أَهْلِ ٱلدُّنْيَا

વલ હુજજતો અલા અહદિલ દુનિયા,

દુનિયાવાળા પર ખુદાની હજજત (પૂરાવો) છે.

[04:04.00]

وَأُشْهِدُ ٱللَّهَ وَمَلاَئِكَتَهُ

વ ઉશહેદુલ્લાહ વ મલાએકતોહુ

અને હું ગવાહ બનાવું છું અલ્લાહને તેના ફરિશ્તાઓને,

[04:09.00]

وَأَنْبِيَاءَهُ وَرُسُلَهُ

વ અમબિયાઅહુ વરોસોલહુ

તેના નબીઓને તેના રસૂલોને કે

[04:13.00]

أَنِّي بِكُمْ مُؤْمِنٌ وَبِإِيَابِكُمْ

અન્ની બેકુમ મુઅમેનુન વ બે ઇયાબેકુમ

હું આપ પર ઇમાન રાખું છું અને મને આપની વાતો પર પૂરી ખાત્રી છે

[04:21.00]

مُوقِنٌ بِشَرَائِعِ دِينِي وَخَوَاتِيمِ عَمَلي

મુકેનુન, બેશરાયે દીની વ ખવાતીમે અમલી

કે મારૂં પાછું ફરવું દીનના શરીઅત મુજબ હશે અને મારા કાર્યો આપને અનુસરીને હશે,

[04:27.00]

وَقَلْبِي لِقَلْبِكُمْ سِلْمٌ

વ કલબી લે કલબેકુમ, સિલમુન,

મારૂં દિલ આપના દિલ સાથે મળેલું હશે

[04:30.00]

وَأَمْرِي لأَمْرِكُمْ مُتَّبِعٌ

વ અમરી લે અમરેકુમ મુત્તબેઉન

અને મારા કામો આપના હુકમો પ્રમાણે હશે.

[04:35.00]

صَلَوَاتُ اللَّهِ عَلَيْكُمْ وَعَلَىٰ أَرْوَاحِكُمْ

સલવાતુલ્લાહે અલયકુમ વ અલા અરવાહેકુમ

[04:43.00]

અલ્લાહની રહેમત થાય આપ પર,

وَعَلَىٰ أَجْسَادِكُمْ وَعَلَىٰ أَجْسَامِكُمْ

વ અલા અજસાદેકુમ વ અલા અજસામેકુમ

આપની જ઼ પર, આપના અને આપના દેહો પર,

[04:51.00]

وَعَلَىٰ شَاهِدِكُمْ وَعَلَىٰ غَائِبِكُمْ

વ અલા શાહેદેકુમ વ અલા ગાએબેકુમ

આપની હર જાહેર વાત પર અને દરેક ગુપ્ત વાત પર,

[05:00.00]

وَعَلَىٰ ظَاهِرِكُمْ وَعَلَىٰ بَاطِنِكُمْ

વ અલા ઝાહેરેકુમ વ અલા બાતેનેકુમ.

આપના હાજર પર અને આપના ગાયબ પર.

[05:10.00]

بِأَبِي أَنْتَ وَأُمِّي يَا بْنَ رَسُولِ ٱللَّهِ

બે અબી અનત વ ઉમ્મી ચબન રસૂલિલ્લાહ,

અય રસૂલે ખુદા સ.અ.વ.ના ફરઝંદ, મારા મા-બાપ આપ પર ફિદા થાય,

પછી ઝરીહને વળગી ચૂમે આંખોથી લગાડે અને કહે

[05:20.00]

بِأَبِي أَنْتَ وَأُمِّي يَا أَبَا عَبْدِ ٱللَّهِ

બે અબી અનત વ ઉમ્મી યા અબા અલ્લિાહ

અય અબા અબ્દિલ્લાહ હુસૈન અ.સ. મારા મા- બાપ આપ પર કુરબાન થાય.

[05:27.00]

لَقَدْ عَظُمَتِ ٱلرَّزِيَّةُ

લ કદ અઝોમતિર રઝીય્યત

અમારા પર અને જમીન તથા આસમાન પર રહેનારા તમામ લોકો પર

[05:31.00]

وَجَلَّتِ ٱلْمُصيبَةُ بِكَ عَلَيْنَا

વ જલ્લતિલ મોસીબતો બેક અલયના

આપની મુસીબત ઘણી મોટી થઇ ગઇ

[05:37.00]

وَعَلَىٰ جَمِيعِ أَهْلِ ٱلسَّمَاوَاتِ وَٱلأَرْضِ

વ અલા જમીએ અહલિસ સમાવાતે વલ અરઝે

અને આપની મુસીબત અમારા માટે દુ:ખદાયક છે.

[05:43.00]

فَلَعَنَ ٱللَّهُ أُمَّةً أَسْرَجَتْ وَأَلْجَمَتْ وَتَهَيَّأَتْ لِقِتَالِكَ

ફ લઅનલ્લાહો ઉમ્મતન અસરજત વ અલજમત વ તહય્યત લે કિતાલેક,

અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપનું ખૂન કરવા પોતાના ઘોડાઓને સજાવ્યા. લગામો કસી અને તૈયાર થયા.

[05:53.00]

يَا مَوْلاَيَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ

યા મવલાય યા અબા અબ્દુિલ્લાહ

અય મારા મૌલા, અય અબા અબ્દિલ્લાહ,

[06:01.00]

قَصَدْتُ حَرَمَكَ

કસદતો મશહદેક હરમક

મેં આપના હરમની ઝિયારતનો ઇરાદો કર્યો છે

[06:06.00]

وَأَتَيْتُ إِلَىٰ مَشْهَدِكَ

વ અતયતો ઈલા મશહદેક

અને આપના રોઝા પર હાજર થયો છું.

[06:11.00]

أَسْأَلُ ٱللَّهَ بِٱلشَّأْنِ ٱلَّذِي لَكَ عِنْدَهُ

અસઅલુલ્લાહ બિશ શઅનિલ લગી લક ઇનદહૂ

હું અહીં અલ્લાહથી દુઆ કરૂં છું આપની જે શાન અલ્લાહ પાસે છે

[06:18.00]

وَبِٱلْمَحَلِّ ٱلَّذِي لَكَ لَدَيْهِ

વ બિલ મહલલિલ લગી લક લદયહે

તેના વાસ્તાથી અને આપનું સ્થાન જે તેની પાસે છે

[06:22.00]

أَنْ يُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

અન યોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ

તેના વાસ્તાથી કે અલ્લાહ મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ સ.અ.વ. પર

[06:29.00]

وَأَنْ يَجْعَلَنِي مَعَكُمْ فِي ٱلدُّنْيَا وَٱلآخِرَةِ

વ અન યજઅલની મઅકુમ ફિદ દુનયા વલ આખેરહ.

દુરૂદ નાઝિલ કરે અને મારો સંગાથ દુનિયા અને આખેરતમાં આપની સાથે કરે.

[06:36.00]

اَللَّهُمَّ إِنِّي صَلَّيْتُ وَرَكَعْتُ وَسَجَدْتُ

અલ્લાહુમ્મ ઈત્રી સલ્લયતો વ રફઅતો વ સજદતો

અય અલ્લાહ, મેં તારી ખાતર આ નમાઝ પઢી, અને રૂકૂઅ તથા સિજદાઓ કર્યા

પછી બે રકાત નમાઝ અદા કરે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી કહે :

[06:43.00]

لَكَ وَحْدَكَ لاََ شَرِيكَ لَكَ

લક વહદક લા શરીક લક

તું એક છે તારો કોઇ ભાગીદાર નથી.

[06:48.00]

لأَنَّ ٱلصَّلاَةَ وَٱلرُّكُوعَ وَٱلسُّجُودَ

લે અન્નસ સલાત વર રૂકુઅ વસ સોજૂદ

એટલે નમાઝ, રૂકુઅ અને સિજદા તારા

[06:56.00]

لاََ تَكُونُ إِلاَّ لَكَ

લા તકુનુ ઇલ્લા લાકા

સિવાય કોઇના માટે જાએઝ નથી.

[07:00.00]

لإَِنَّكَ أَنْتَ ٱللَّهُ لاََ إِلٰهَ إِلاَّ أَنْتَ

લે અન્નક અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનત.

કારણ કે તું જ અલ્લાહ છો અને તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.

[07:08.00]

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ

અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ મોકલ

[07:19.00]

وَأَبْلِغْهُمْ عَنِّي أَفْضَلَ ٱلسَّلاَمِ وَٱلتَّحِيَّةِ

વ અબલિગહુમ અન્ની અફઝલસ સલામે વત તહીય્યતે

અને તેમને મારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સલામ

[07:26.00]

وَٱرْدُدْ عَلَيَّ مِنْهُمُ ٱلسَّلاَمَ

વરદુદ અલય્ય મિનહોમુસ સલામ.

અને દુરૂદ પહોંચાડ અને તેમના તરફથી મારા સલામનો જવાબ મને મેળવી દે.

[07:32.00]

اَللَّهُمَّ وَهَاتَانِ ٱلرَّكْعَتَانِ

અલ્લાહુમ્મ વ હાતાનિર રકઅતાને

અય અલ્લાહ મારી આ બે રકાત નમાઝ

[07:37.00]

هَدِيَّةٌ مِنِّي إِلَىٰ مَوْلاَيَ ٱلْحُسَيْنِ بْنِ عَلِيِّ عَلَيْهِمَا ٱلسَّلاَمُ

હદીય્યતુમ મિત્રી એલા મવલાયલ હુસયનિબને અલીય્યિન અલયહેમસ સલામ.

મારા આકા હુસૈન ઇબને અલી અ.સ.ને હદિયો કરૂં છું.

[07:52.00]

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَعَلَيْهِ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ અલયહે

અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર રહેમત નાઝિલ કર

[08:00.00]

وَتَقَبَّلْ مِنِّي وَأْجُرْنِي عَلَىٰ ذٰلِكَ

વ તકબ્બલ મિની વઅજુરની અલા ઝાલેક

અને મારો આ અમલ કબૂલ કરી લે અને મને મારા અમલ,

[08:08.00]

بِأَفْضَلِ أَمَلِي وَرَجَائِي فِيكَ

બે અફઝલે અમલી વ રજાઈ ફીક

મારી આશા અને મારી ઉમ્મીદથી પણ વધારે એનો બદલો આપ, જે આશા મને તારાથી છે,

[08:16.00]

وَفِي وَلِيِّكَ يَا وَلِيَّ ٱلْمُؤْمِنِينَ

વ ફી વલીએક યા વલીયલ મુઅમેનીન.

તારા વલીથી છે જે બધા મોઅમેનીના વલીથી છે.

[00:01.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

ઝિયારતેઈમામ હુસૈન

[00:12.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:19.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ آدَمَ صَفْوَةِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ આદમ સફવતિલ્લાહ.

સલામ થાય આપ પર આદમ સફીઉલ્લાહના વારિસ.

[00:26.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ نُوحٍ نَبِيِّ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ નુહિન નબીય્યિલ્લાહ.

સલામ થાય આપ પર નૂહ નબીઉલ્લાહના વારિસ.

[00:29.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ إِبْرَاهِيمَ خَلِيلِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ ઈબરાહીમ ખલીલિલ્લાહ.

સલામ થાય આપ પર ઇબ્રાહીમ ખલીલુલ્લાહના વારિસ.

[00:34.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ مُوسَىٰ كَلِيمِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ મુસા કલીમિલ્લાહ.

સલામ થાય આપ પર મૂસા કલીમુલ્લાહના વારિસ.

[00:39.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ عِيسَىٰ رُوحِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ ઈસા રુહિલ્લાહ.

સલામ થાય આપ પર ઇસા રૂહુલ્લાહના વારિસ.

[00:43.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ مُحَمَّدٍ حَبِيبِ ٱللَّهِ

અસ્સલામો અલયક યા વારેસ મોહમ્મદિને હબીબિલ્લાહ.

સલામ થાય આપ પર અલ્લાહના હબીબ મોહમ્મદ સ.અ.વ.વ.ના વારિસ.

[00:50.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ عَلَيْهِ ٱلسَّلاَمُ

અસ્સલામો અલયક યા વારેસ અમીર મુઅમેનીન વલીય્યિલ્લાહ.

સલામ થાય આપ પર અમીરુલ મોઅમેનીન અ.સ.ના વારિસ.

[00:55.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ مُحَمَّدٍ ٱلْمُصْطَفَىٰ

અસ્સલામો અલયક ચબન મોહમ્મદનિલ મુસ્તફા.

સલામ થાય આપ પર મોહમ્મદ સ.અ.વ.વ.ના ફરઝંદ.

[01:02.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ عَلِيٍّ ٱلْمُرْتَضَىٰ

અસ્સલામો અલયક યબન અલીયેનિલ મુરતઝા.

સલામ થાય આપ પર અલીએ મુર્તઝા અ.સ.ના ફરઝંદ.

[01:06.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ فَاطِمَةَ ٱلزَّهْرَاءِ

અસ્સલામો અલયક ચબન ફાતેમતઝ ઝહરા.

સલામ થાય આપ પર ફાતેમા ઝેહરા સ.અ.ના ફરઝંદ.

[01:12.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ خَدِيـجَةَ ٱلْكُبْرَىٰ

અસ્સલામો અલયક ચબન ખદીજતુલ કુબરા.

સલામ થાય આપ પર ખદીજતુલ કુબ્રા સ.અ.ના ફરઝંદ.

[01:18.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا ثَارَ ٱللَّهِ وَٱبْنَ ثَارِهِ

અસ્સલામો અલયક યા સારલ્લાહે વબન સારેહી

સલામ થાય આપ પર જેના ખૂનનો બદલો અલ્લાહ લેશે, અને એવા શહીદના ફરઝંદ કે જેના ખૂનનો બદલો અલ્લાહ લેશે,

[01:29.00]

وَٱلْوِتْرَ ٱلْمَوْتُورَ

વલ વિતરલ મવતુર,

અને જે એકલા અને અલગ પડી ગયા.

[01:31.00]

أَشْهَدُ أَنَّكَ قَدْ أَقَمْتَ ٱلصَّلاَةَ

અશહદો અન્નક કદ અકમતસ સલાત

હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ કાયમ કરી,

[01:36.00]

وَآتَيْتَ ٱلزَّكَاةَ

વ આતયતઝ ઝકાત

ઝકાત અર્પણ કરી,

[01:38.00]

وَأَمَرْتَ بِٱلْمَعْرُوفِ

વ અમરત બિલ મઅરૂફ

નેકીના કામોની ભલામણ કરી

[01:40.00]

وَنَهَيْتَ عَنِ ٱلْمُنْكَرِ

વ નહયત અનિલ મુનકર

અને બૂરાઇના કામોથી રોકયા

[01:42.00]

وَأَطَعْتَ ٱللَّهَ وَرَسُولَهُ حَتَّىٰ أَتَاكَ ٱلْيَقِينُ

વ અતા અતલ્લાહ વ રસુલહુ હત્તા અતાકલ યકીનો

અને અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી મૃત્યુ આવે ત્યાં સુધી કરી.

[01:48.00]

فَلَعَنَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكَ

ફ્લઅનલ્લાહો ઉમ્મતન કતલતક

તો અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપને શહીદ કર્યા.

[01:53.00]

وَلَعَنَ ٱللَّهُ أُمَّةً ظَلَمَتْكَ

વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક

અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપ પર ઝુલ્મ કર્યો અને

[01:58.00]

وَلَعَنَ ٱللَّهُ أُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضِيَتْ بِهِ

લઅનલ્લાહો ઉમ્મતન સમઅત બે ઝાલેક ફ રઝેયત બેહ.

અલ્લાહનો શ્રાપ હોય એ લોકો પર જેમણે આપની શહાદત વિશે સાંભળ્યું અને ખુશ થયા.

[02:05.00]

يَا مَوْلاَيَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ

યા મવલાય યા અબા અબદિલ્લાહ.

અય મારા આકા, અય અબુ અબ્દિલ્લાહ !

[02:10.00]

أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُوراً فِي ٱلأَصْلاَبِ ٱلشَّامِخَةِ

અશહદો અન્નક કુન નુરન ફિલ અસલાબિશ શામેખતે

હું ગવાહી આપું છું કે આપ આપના વડીલોના વંશપરંપરામાં નૂર હતા,

[02:15.00]

وَٱلأَرْحَامِ ٱلْمُطَهَّرَةِ

વલ અરહામિલ મોતહ હરતે

અને પવિત્ર ગર્ભોમાં પણ,

[02:19.00]

لَمْ تُنَجِّسْكَ ٱلْجَاهِلِيَّةُ بِأَنْجَاسِهَا

લમ તોનજ જિસકલ જહલીય્યતો બે અનજાસેહા

આપને અજ્ઞાનતા ભરી નજાસતથી પાક છો

[02:22.00]

وَلَمْ تُلْبِسْكَ مِنْ مُدْلَهِمَّاتِ ثِيَابِهَا

વ લમ તુલબિસક મિમ મુદલહિમ્માતે સિયાબેહા

અને તેના વસ્ત્રો તમારા પર પડછાયા કરી ન શકયા.

[02:27.00]

وَأَشْهَدُ أَنَّكَ مِنْ دَعَائِمِ ٱلدِّينِ

વ અશહદો અન્નક દઆએમિદ દીને

હું ગવાહી આપું છું કે આપ દીનના સ્થંભ છો,

[02:32.00]

وَأَرْكَانِ ٱلْمُؤْمِنِينَ

વ અરકાનિલ મુઅમેનીન

અને મોઅમેનીનોના આધાર છો,

[02:34.00]

وَأَشْهَدُ أَنَّكَ ٱلإِمَامُ ٱلْبَرُّ ٱلتَّقِيُّ ٱلرَّضِيُّ ٱلزَّكِيُّ ٱلْهَادِي ٱلْمَهْدِيُّ

વ અશહદો અન્નકલ ઇમામુલ બારુતતકીય્યર રઝીયુઝ ઝકીચ્યુલ હાદીલ મહદિચ્યો

હું ગવાહી આપું છું કે આપ નેક, પરહેઝગાર અલ્લાહની ખુશનુદી પર ખુશ રહેનારા, પવિત્ર મનવાળા અને હિદાયત કરનારા ઇમામ છો.

[02:48.00]

وَأَشْهَدُ أَنَّ ٱلأَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةُ ٱلتَّقْوَىٰ

વ અશહદો અન્નલ અઇમ્મત મિન વુલદેક કલેમતુ તકવા

હું સાક્ષી આપું છું કે આપના વંશમાં થએલા ઇમામો છો બધા પરહેઝગાર,

[02:53.00]

وَأَعْلاَمُ ٱلْهُدَىٰ وَٱلْعُروَةُ ٱلْوُثْقَىٰ

વ અઅલામુલ હોદા વલ ઉરવતુલ વુસકા

હિદાયતના નિશાનો અને મજબૂર રસ્સી (બધાને મહોબ્બતના બંધનમાં બાંધનારી) છે.

[02:59.00]

وَٱلْحُجَّةُ عَلَىٰ أَهْلِ ٱلدُّنْيَا

વલ હુજજતો અલા અહદિલ દુનિયા,

દુનિયાવાળા પર ખુદાની હજજત (પૂરાવો) છે.

[03:03.00]

وَأُشْهِدُ ٱللَّهَ وَمَلاَئِكَتَهُ

વ ઉશહેદુલ્લાહ વ મલાએકતોહુ

અને હું ગવાહ બનાવું છું અલ્લાહને તેના ફરિશ્તાઓને,

[03:07.00]

وَأَنْبِيَاءَهُ وَرُسُلَهُ

વ અમબિયાઅહુ વરોસોલહુ

તેના નબીઓને તેના રસૂલોને કે

[03:12.00]

أَنِّي بِكُمْ مُؤْمِنٌ وَبِإِيَابِكُمْ

અન્ની બેકુમ મુઅમેનુન વ બે ઇયાબેકુમ

હું આપ પર ઇમાન રાખું છું અને મને આપની વાતો પર પૂરી ખાત્રી છે

[03:17.00]

مُوقِنٌ بِشَرَائِعِ دِينِي وَخَوَاتِيمِ عَمَلي

મુકેનુન, બેશરાયે દીની વ ખવાતીમે અમલી

કે મારૂં પાછું ફરવું દીનના શરીઅત મુજબ હશે અને મારા કાર્યો આપને અનુસરીને હશે,

[03:23.00]

وَقَلْبِي لِقَلْبِكُمْ سِلْمٌ

વ કલબી લે કલબેકુમ, સિલમુન,

મારૂં દિલ આપના દિલ સાથે મળેલું હશે

[03:27.00]

وَأَمْرِي لأَمْرِكُمْ مُتَّبِعٌ

વ અમરી લે અમરેકુમ મુત્તબેઉન

અને મારા કામો આપના હુકમો પ્રમાણે હશે.

[03:30.00]

صَلَوَاتُ اللَّهِ عَلَيْكُمْ وَعَلَىٰ أَرْوَاحِكُمْ

સલવાતુલ્લાહે અલયકુમ વ અલા અરવાહેકુમ

અલ્લાહની રહેમત થાય આપ પર,

[03:34.00]

وَعَلَىٰ أَجْسَادِكُمْ وَعَلَىٰ أَجْسَامِكُمْ

વ અલા અજસાદેકુમ વ અલા અજસામેકુમ

આપની જ઼ પર, આપના અને આપના દેહો પર,

[03:39.00]

وَعَلَىٰ شَاهِدِكُمْ وَعَلَىٰ غَائِبِكُمْ

વ અલા શાહેદેકુમ વ અલા ગાએબેકુમ

આપની હર જાહેર વાત પર અને દરેક ગુપ્ત વાત પર,

[03:44.00]

وَعَلَىٰ ظَاهِرِكُمْ وَعَلَىٰ بَاطِنِكُمْ

વ અલા ઝાહેરેકુમ વ અલા બાતેનેકુમ.

આપના હાજર પર અને આપના ગાયબ પર.

[03:48.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી ઝરીહને વળગી ચૂમે આંખોથી લગાડે અને કહે

[03:58.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[04:01.00]

بِأَبِي أَنْتَ وَأُمِّي يَا بْنَ رَسُولِ ٱللَّهِ

બે અબી અનત વ ઉમ્મી ચબન રસૂલિલ્લાહ,

અય રસૂલે ખુદા સ.અ.વ.ના ફરઝંદ, મારા મા-બાપ આપ પર ફિદા થાય,

[04:09.00]

بِأَبِي أَنْتَ وَأُمِّي يَا أَبَا عَبْدِ ٱللَّهِ

બે અબી અનત વ ઉમ્મી યા અબા અલ્લિાહ

અય અબા અબ્દિલ્લાહ હુસૈન અ.સ. મારા મા- બાપ આપ પર કુરબાન થાય.

[04:16.00]

لَقَدْ عَظُمَتِ ٱلرَّزِيَّةُ

લ કદ અઝોમતિર રઝીય્યત

અમારા પર અને જમીન તથા આસમાન પર રહેનારા તમામ લોકો પર

[04:23.00]

وَجَلَّتِ ٱلْمُصيبَةُ بِكَ عَلَيْنَا

વ જલ્લતિલ મોસીબતો બેક અલયના

આપની મુસીબત ઘણી મોટી થઇ ગઇ

[04:27.00]

وَعَلَىٰ جَمِيعِ أَهْلِ ٱلسَّمَاوَاتِ وَٱلأَرْضِ

વ અલા જમીએ અહલિસ સમાવાતે વલ અરઝે

અને આપની મુસીબત અમારા માટે દુ:ખદાયક છે.

[04:31.00]

فَلَعَنَ ٱللَّهُ أُمَّةً أَسْرَجَتْ وَأَلْجَمَتْ وَتَهَيَّأَتْ لِقِتَالِكَ

ફ લઅનલ્લાહો ઉમ્મતન અસરજત વ અલજમત વ તહય્યત લે કિતાલેક,

અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપનું ખૂન કરવા પોતાના ઘોડાઓને સજાવ્યા. લગામો કસી અને તૈયાર થયા.

[04:41.00]

يَا مَوْلاَيَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ

યા મવલાય યા અબા અબ્દુિલ્લાહ

અય મારા મૌલા, અય અબા અબ્દિલ્લાહ,

[04:45.00]

قَصَدْتُ حَرَمَكَ

કસદતો મશહદેક હરમક

મેં આપના હરમની ઝિયારતનો ઇરાદો કર્યો છે

[04:50.00]

وَأَتَيْتُ إِلَىٰ مَشْهَدِكَ

વ અતયતો ઈલા મશહદેક

અને આપના રોઝા પર હાજર થયો છું.

[04:52.00]

أَسْأَلُ ٱللَّهَ بِٱلشَّأْنِ ٱلَّذِي لَكَ عِنْدَهُ

અસઅલુલ્લાહ બિશ શઅનિલ લગી લક ઇનદહૂ

હું અહીં અલ્લાહથી દુઆ કરૂં છું આપની જે શાન અલ્લાહ પાસે છે

[04:54.00]

وَبِٱلْمَحَلِّ ٱلَّذِي لَكَ لَدَيْهِ

વ બિલ મહલલિલ લગી લક લદયહે

તેના વાસ્તાથી અને આપનું સ્થાન જે તેની પાસે છે

[05:04.00]

أَنْ يُصَلِّيَ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

અન યોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ

તેના વાસ્તાથી કે અલ્લાહ મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ સ.અ.વ. પર

[05:10.00]

وَأَنْ يَجْعَلَنِي مَعَكُمْ فِي ٱلدُّنْيَا وَٱلآخِرَةِ

વ અન યજઅલની મઅકુમ ફિદ દુનયા વલ આખેરહ.

દુરૂદ નાઝિલ કરે અને મારો સંગાથ દુનિયા અને આખેરતમાં આપની સાથે કરે.

[05:19.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી બે રકાત નમાઝ અદા કરે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી કહે :

[05:33.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[05:36.00]

اَللَّهُمَّ إِنِّي صَلَّيْتُ وَرَكَعْتُ وَسَجَدْتُ

અલ્લાહુમ્મ ઈત્રી સલ્લયતો વ રફઅતો વ સજદતો

અય અલ્લાહ, મેં તારી ખાતર આ નમાઝ પઢી, અને રૂકૂઅ તથા સિજદાઓ કર્યા

[05:43.00]

لَكَ وَحْدَكَ لاََ شَرِيكَ لَكَ

લક વહદક લા શરીક લક

તું એક છે તારો કોઇ ભાગીદાર નથી.

[05:48.00]

لأَنَّ ٱلصَّلاَةَ وَٱلرُّكُوعَ وَٱلسُّجُودَ

લે અન્નસ સલાત વર રૂકુઅ વસ સોજૂદ

એટલે નમાઝ, રૂકુઅ અને સિજદા તારા

[05:51.00]

لاََ تَكُونُ إِلاَّ لَكَ

લા તકુનુ ઇલ્લા લાકા

સિવાય કોઇના માટે જાએઝ નથી.

[05:53.00]

لإَِنَّكَ أَنْتَ ٱللَّهُ لاََ إِلٰهَ إِلاَّ أَنْتَ

લે અન્નક અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનત.

કારણ કે તું જ અલ્લાહ છો અને તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.

[05:59.00]

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ

અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ મોકલ

[06:07.00]

وَأَبْلِغْهُمْ عَنِّي أَفْضَلَ ٱلسَّلاَمِ وَٱلتَّحِيَّةِ

વ અબલિગહુમ અન્ની અફઝલસ સલામે વત તહીય્યતે

અને તેમને મારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સલામ

[06:10.00]

وَٱرْدُدْ عَلَيَّ مِنْهُمُ ٱلسَّلاَمَ

વરદુદ અલય્ય મિનહોમુસ સલામ.

અને દુરૂદ પહોંચાડ અને તેમના તરફથી મારા સલામનો જવાબ મને મેળવી દે.

[06:16.00]

اَللَّهُمَّ وَهَاتَانِ ٱلرَّكْعَتَانِ

અલ્લાહુમ્મ વ હાતાનિર રકઅતાને

અય અલ્લાહ મારી આ બે રકાત નમાઝ

[06:19.00]

هَدِيَّةٌ مِنِّي إِلَىٰ مَوْلاَيَ ٱلْحُسَيْنِ بْنِ عَلِيِّ عَلَيْهِمَا ٱلسَّلاَمُ

હદીય્યતુમ મિત્રી એલા મવલાયલ હુસયનિબને અલીય્યિન અલયહેમસ સલામ.

મારા આકા હુસૈન ઇબને અલી અ.સ.ને હદિયો કરૂં છું.

[06:24.00]

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَعَلَيْهِ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ અલયહે

અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર રહેમત નાઝિલ કર

[06:32.00]

وَتَقَبَّلْ مِنِّي وَأْجُرْنِي عَلَىٰ ذٰلِكَ

વ તકબ્બલ મિની વઅજુરની અલા ઝાલેક

અને મારો આ અમલ કબૂલ કરી લે અને મને મારા અમલ,

[06:38.00]

بِأَفْضَلِ أَمَلِي وَرَجَائِي فِيكَ

બે અફઝલે અમલી વ રજાઈ ફીક

મારી આશા અને મારી ઉમ્મીદથી પણ વધારે એનો બદલો આપ, જે આશા મને તારાથી છે,

[06:45.00]

وَفِي وَلِيِّكَ يَا وَلِيَّ ٱلْمُؤْمِنِينَ

વ ફી વલીએક યા વલીયલ મુઅમેનીન.

તારા વલીથી છે જે બધા મોઅમેનીના વલીથી છે.