[00:01.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
ઝિયારતે અલી અકબર અ.સ.
[00:14.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ
અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહ.
અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ આપ મારા સલામ થાય.
[00:19.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ نَبِيِّ ٱللَّهِ
અસ્સલામો અલયક યબન નબીય્યિલ્લાહ.
અય અલ્લાહના નબીના ફરઝંદ આપ પર મારા સલામ થાય.
[00:24.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન.
અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ આપ પર મારા સલામ થાય.
[00:30.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ ٱلْحُسَيْنِ ٱلشَّهِيدِ
અસ્સલામો અલયક યબનલ હુસૈનિશ શહીદ.
અય શહીદે કરબલા ઇમામ હુસૈન અ.સ.ના ફરઝંદ આપ પર સલામ થાય.
[00:37.00]
اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلشَّهِيدُ
અસ્સલામો અલયક અય્યોહશ શહીદો
અય શહીદ અને શહીદના ફરઝંદ આપ પર મારા સલામ થાય.
[00:42.00]
اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلْمَظْلُومُ وَٱبْنُ ٱلْمَظْلُومِ
અસ્સલામો અલયક અય્યોહલ મઝલુમો વબનલ મઝલુમ.
અય મઝલૂમ અને મઝલૂમના ફરઝંદ, આપ પર મારા સલામ થાય.
[00:50.00]
لَعَنَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكَ وَلَعَنَ ٱللَّهُ أُمَّةً ظَلَمَتْكَ
લઅનલ્લાહો ઉમ્મતન કતલકત વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
આપના કાતિલો પર અલ્લાહ લાનત કરે અને આપ પર ઝુલ્મ કરનારા લોકો પર અલ્લાહ લાનત કરે
[01:01.00]
وَلَعَنَ ٱللَّهُ أُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضَيِتْ بِهِ
વ લઅનલ્લાહો ઉમ્મતન સમેઅત બે ઝાલેક ફરઝેયત બેહ.
અને એ લોકો પર પણ કે જેણે આ ઘટના સાંભળી અને તેના પર ખુશ થયા, તેઓ પર પણ.
[01:10.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَلِيَّ ٱللَّهِ وَٱبْنَ وَلِيِّهِ
અસ્સલામો અલયક યા વલીય્યલ્લાહે વબન વલીય્યહી
અય અલ્લાહના વલી અને તેના વલીના ફરઝંદ આપ પર મારા સલામ.
[01:17.00]
لَقَدْ عَظُمَتِ ٱلْمُصيبَةُ وَجَلَّتِ ٱلرَّزِيَّةُ بِكَ عَلَيْنَا
લ કદ અઝોમતિલ મોસીબતો વ જલ્લતિર રઝીય્યતિ બેક અલયના
ખરેખર અમારા પર અને બધા મોઅમીનો પર આપની મુસીબતનો થા મોટો
[01:27.00]
وَعَلَىٰ جَمِيعِ ٱلْمُسْلِمينَ
વ અલા જમીઇલ મુસલેમીન
અને આપની બલાનો સદમો અતિશય છે.
[01:30.00]
فَلَعَنَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكَ
ફ લઅનલ્લાહો ઉમ્મતન કતલતક
અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપને કતલ કર્યા
[01:37.00]
وَأَبْرَأُ إِلَىٰ ٱللَّهِ وَإِلَيْكَ مِنْهُمْ
વ અબરઓ ઈલલ્લાહે વ ઈલયક મિનહુમ ફિદ દુનયા વલ આખેરહ.
અને હું અલ્લાહ તરફ તથા આપની તરફ દુનિયા અને આખેરતમાં તેઓથી દૂરી ચાહું છું.
[01:46.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:00.00]

[00:08.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:11.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ
અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહ.
અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ આપ મારા સલામ થાય.
[00:19.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ نَبِيِّ ٱللَّهِ
અસ્સલામો અલયક યબન નબીય્યિલ્લાહ.
અય અલ્લાહના નબીના ફરઝંદ આપ પર મારા સલામ થાય.
[00:24.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન.
અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ આપ પર મારા સલામ થાય.
[00:30.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ ٱلْحُسَيْنِ ٱلشَّهِيدِ
અસ્સલામો અલયક યબનલ હુસૈનિશ શહીદ.
અય શહીદે કરબલા ઇમામ હુસૈન અ.સ.ના ફરઝંદ આપ પર સલામ થાય.
[00:37.00]
اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلشَّهِيدُ
અસ્સલામો અલયક અય્યોહશ શહીદો
અય શહીદ અને શહીદના ફરઝંદ આપ પર મારા સલામ થાય.
[00:42.00]
اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلْمَظْلُومُ وَٱبْنُ ٱلْمَظْلُومِ
અસ્સલામો અલયક અય્યોહલ મઝલુમો વબનલ મઝલુમ.
અય મઝલૂમ અને મઝલૂમના ફરઝંદ, આપ પર મારા સલામ થાય.
[00:48.00]
لَعَنَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكَ وَلَعَنَ ٱللَّهُ أُمَّةً ظَلَمَتْكَ
લઅનલ્લાહો ઉમ્મતન કતલકત વ લઅનલ્લાહો ઉમ્મતન ઝલમતક
આપના કાતિલો પર અલ્લાહ લાનત કરે અને આપ પર ઝુલ્મ કરનારા લોકો પર અલ્લાહ લાનત કરે
[00:56.00]
وَلَعَنَ ٱللَّهُ أُمَّةً سَمِعَتْ بِذٰلِكَ فَرَضَيِتْ بِهِ
વ લઅનલ્લાહો ઉમ્મતન સમેઅત બે ઝાલેક ફરઝેયત બેહ.
અને એ લોકો પર પણ કે જેણે આ ઘટના સાંભળી અને તેના પર ખુશ થયા, તેઓ પર પણ.
[01:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી ઝરીહ મુબારકને ચૂમે અને કહે
[01:11.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[01:14.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَلِيَّ ٱللَّهِ وَٱبْنَ وَلِيِّهِ
અસ્સલામો અલયક યા વલીય્યલ્લાહે વબન વલીય્યહી
અય અલ્લાહના વલી અને તેના વલીના ફરઝંદ આપ પર મારા સલામ.
[01:19.00]
لَقَدْ عَظُمَتِ ٱلْمُصيبَةُ وَجَلَّتِ ٱلرَّزِيَّةُ بِكَ عَلَيْنَا
લ કદ અઝોમતિલ મોસીબતો વ જલ્લતિર રઝીય્યતિ બેક અલયના
ખરેખર અમારા પર અને બધા મોઅમીનો પર આપની મુસીબતનો થા મોટો
[01:25.00]
وَعَلَىٰ جَمِيعِ ٱلْمُسْلِمينَ
વ અલા જમીઇલ મુસલેમીન
અને આપની બલાનો સદમો અતિશય છે.
[01:29.00]
فَلَعَنَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكَ
ફ લઅનલ્લાહો ઉમ્મતન કતલતક
અલ્લાહ લાનત કરે એ લોકો પર જેણે આપને કતલ કર્યા
[01:33.00]
وَأَبْرَأُ إِلَىٰ ٱللَّهِ وَإِلَيْكَ مِنْهُمْ
વ અબરઓ ઈલલ્લાહે વ ઈલયક મિનહુમ ફિદ દુનયા વલ આખેરહ.
અને હું અલ્લાહ તરફ તથા આપની તરફ દુનિયા અને આખેરતમાં તેઓથી દૂરી ચાહું છું.
[01:40.50]