ઝિયારતે નરજીસ ખાતુન (સ.અ.)

[00:00.00]

ઝિયારતે નરજીસ ખાતુન (સ.અ.)

[00:11.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

[00:17.00]

اَلسَّلَامُ عَلٰى رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ الصَّادِقِ الْاَمِيْنِ

અસસલામો અલા રસુલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહિસ સાદેકિલ અમીને,

સલામ થાય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. પર, જેઓ સાદિક અને અમીન છે.

[00:30.00]

اَلسَّلَامُ عَلٰى مَوْلَانَا اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસસલામો અલા મવલાના યા અમીરિલ મોઅમેનીન,

સલામ થાય અમારા આકા અમીરૂલ મોઅમેનીન પર.

[00:37.00]

اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الطَّاهِرِيْنَ الْحُجَجِ الْمَيَامِيْنِ

અસસલામો અલલ અઇમતિત તાહેરીનલ હોજીલ મયામીન,

સલામ થાય બધા પાક ઈમાામો પર, જેઓ મુબારક હુજ્જતો છે.

[00:45.00]

اَلسَّلَامُ عَلٰى وَالِدَةِ الْاِمَامِ وَ الْمُوْدَعَةِ اَسْرَارَ الْمَلِكِ الْعَلَّامِ وَ الْحَامِلَةِ لِاَشْرَفِ الْاَنَامِ

અસસલામો અલા વાલેદતિલ એમામે વલ મુદઅતે અસરારલ મલેકિલ અલામે વલ હમેલતે લે અશરફિલ અનામ,

સલામ થાય આપ પર અય ઈમામ અ.સ.ની માનવંત માતા, અને એ નામવાર ખાતૂન, જેને માલિકના ભેદો બતાવવામાં આવ્યા છે જે સર્વજ્ઞાની છે અને જેઓ દુનિયાના સૌથી શરીફ ઈન્સાનની માતા છે.

[01:02.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الصِّدِّيْقَةُ الْمَرْضِيَّةُ

અસસલામો અલયકિ અય્યતોહસ સિદદિકતુલ મરઝીયહ,

સલામ થાય આપ પર અય માનવંત આપ સાચા છો અને અલ્લાહની પસંદીદા છો.

[01:11.00]

اَلسَّلَامُ عَلَيْكِ يَا شَبِيْهَةَ اُمِّ مُوْسٰى وَ ابْنَةَ حَوَارِيِّ عِيْسٰى

અસસલામો અલયકi યા શબીહત ઉમ્મેં મુસા વબનત હવારીયે ઇસા

સલામ થાય આપ પર અય મૂસા અ.સ. ની માતાજીની પ્રતિમા તેમજ હવારી ઈસા અ.સ.ની દીકરી.

[01:23.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا التَّقِيَّةُ النَّقِيَّةُ

અસસલામો અલયકિ અય્યતોહત તકિયતુન નકિયહ,

સલામ થાય આપ પર અય પરહેઝગાર અને પવિત્ર.

[01:31.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الرَّضِيَّةُ الْمَرْضِيَّةُ

અસસલામો અલયકિ અય્યતોહર રઝીયતુલ મરઝીયહ,

સલામ થાય આપ પર અય અલ્લાહની મરજી પર ખુશ રહેનારી.

[01:39.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْمَنْعُوْتَةُ فِيْ الْاِنْجِيْلِ

અસસલામો અલયકિ અય્યતોહલ મનઉતતો ફિલ ઇનજીલિલ

સલામ થાય આપ પર અય તે માનવંત જેના ઇન્જીલમાં વખાણ કરવામાં આવ્યા

[01:46.00]

الْمَخْطُوْبَةُ مِنْ رُوْحِ اللّٰهِ الْاَمِيْنِ وَ مَنْ رَغِبَ فِيْ وُصْلَتِهَا مُحَمَّدٌ سَيِّدُ الْمُرْسَلِيْنَ

મખતુબતો મિન રૂહિલાહિલ અમીને વ મન રગેબ ફી વુસલતેહા મોહંમ્મદુન સય્યદુલ મુરસલીન

અને જેમને અમીને ઇલાહી રૂહુલ્લાહથી સંબોધવામાં આવ્યા અને જે મોહતરમાથી સગપણ જોડવાની પયગમ્બરોના સરદાર મોહમ્મદ સ.અ.વ.વ.એ ઇચ્છા દર્શાવી.

[02:03.00]

وَ الْمُسْتَوْدَعَةُ اَسْرَارَ رَبِّ الْعَالَمِيْنَ،

વલ મુસતવદઅતો અસાર રબ્બીલ આલમીન,

જે અલ્લાહના ભેદો સાચવનારા છે.

[02:10.00]

اَلسَّلَامُ عَلَيْكِ وَ عَلٰىۤ اٰبَاۤئِكِ الْحَوَارِيِّيْنَ

અસસલામો અલયકિ વ અલા આબાએકિલ હવારીયન,

સલામ થાય આપ પર અને આપના હવારી બાપ-દાદા પર.

[02:18.00]

اَلسَّلَامُ عَلَيْكِ وَ عَلٰى بَعْلِكِ وَ وَلَدِكِ

અસસલામો અલયકિ વ અલા બઅલેકે વ વલદેક,

સલામ થાય આપ પર અને આપના શૌહર પર તથા આપના ફરઝંદ પર.

[02:26.00]

اَلسَّلَامُ عَلَيْكِ وَ عَلٰى رُوْحِكِ وَ بَدَنِكِ الطَّاهِرِ

અસસલામો અલયકિ વ અલા રુહેકે વ બદનેકિત તાહેર,

સલામ થાય આપ પર અને આપની રૂહ પર. આપના પાક બદન પર.

[02:34.00]

اَشْهَدُ اَنَّكِ اَحْسَنْتِ الْكِفَالَةَ وَ اَدَّيْتِ الْاَمَانَةَ

અશહદો અન્નકે અહસનતિલ કેફાલત વ અદદયતિલ અમાનત વજતહદતે ફી મરઝાતિલ્લાહે

હું ગવાહી આપું છું કે આપે સુંદર ઉછેર કર્યો અને અમાનતની જાળવણી કરી અને અલ્લાહનો રાજીપો મેળવવા પ્રયત્નશીલ રહ્યા.

[02:52.00]

وَ صَبَرْتِ فِيْ ذَاتِ اللّٰهِ وَ حَفِظْتِ سِرَّ اللّٰهِ وَ حَمَلْتِ وَلِيَّ اللّٰهِ

વ સબરતે ફી ઝાતિલ્લાહે વ હફીઝતે સિરલ્લાહે વ હમલતે વલીયલ્લાહે

અલ્લાહના માર્ગમાં ધીરજ ધરી, અલ્લાહના ભેદોની રક્ષા કરી અને અલ્લાહના વલીનો ભાર ઉંચકયો

[03:06.00]

وَ بَالَغْتِ فِيْ حِفْظِ حُجَّةِ اللّٰهِ وَ رَغِبْتِ فِيْ وُصْلَةِ اَبْنَاۤءِ رَسُوْلِ اللّٰهِ

વ બાલગતે ફિ હિફઝે હુજજતિલ્લાહે વ રગિબતે ફી વુસલતે અબનાએ રસુલિલ્લાહે

અને અલ્લાહની હુજ્જતનું રક્ષણ કરવામાં આપે અનહદ મહેનત કરી અને અલ્લાહના રસૂલની ઔલાદથી સંબંધ મેળવવા આપે ઈચ્છા કરી,

[03:20.00]

عَارِفَةً بِحَقِّهِمْ مُؤْمِنَةً بِصِدْقِهِمْ

આરેફન બે હકકેહિમ મોઅમેનતન બે સિદદકહિમ

તેમના હક્કોના ભાન સાથે, તેમની સચ્ચાઈ પર આસ્થા રાખનારી,

[03:29.00]

مُعْتَرِفَةً بِمَنْزِلَتِهِمْ مُسْتَبْصِرَةً بِاَمْرِهِمْ مُشْفِقَةً عَلَيْهِمْ

મુઅતરેફ્તન બે મનઝેલતેહિમ મુસતબસેરતન બે અમ્રેહિમ મુશફેકતન અલયહિમ

તેમના મરતબાનુ જ્ઞાન ધરાવનારી, તેમના હુકમોનો આદર કરનારી,

[03:44.00]

مُؤْثِرَةً هَوَاهُمْ وَ اَشْهَدُ اَنَّكِ مَضَيْتِ عَلٰى بَصِيْرَةٍ مِنْ اَمْرِكِ

મુઅસેરતન હવાહુમ વ અશહદો અન્નકે મઝયતે અલા બસીરતિન મિન અમ્રેકે

તેમની ઈચ્છાઓને આધિન હતી. અને હું ગવાહી આપું છું કે તમે તમારું કામ ખંતપૂર્વક પૂરૂ કર્યું,

[03:56.00]

مُقْتَدِيَةً بِالصَّالِحِيْنَ رَاضِيَةً مَرْضِيَّةً

મુકતદેયતન બિસ સાલેહીન રાઝેયતન મરઝીયતન

નેક લોકોનું અનુસરણ કર્યું, અલ્લાહની રઝા પર સદા રાજી રહ્યા,

[04:06.00]

تَقِيَّةً نَقِيَّةً زَكِيَّةً فَرَضِيَ اللّٰهُ عَنْكِ وَ اَرْضَاكِ

તકયિતન નકિયતન ઝકીયતન ફ રઝેયલ્લાહો અનકે વ અરઝાકે

પરહેઝગારી કરી, અને આપ પાક અને પાકીઝા હતા,અલ્લાહ આપથી રાજી રહે અને આપને રાજી રાખે

[04:18.00]

وَ جَعَلَ الْجَنَّةَ مَنْزِلَكِ وَ مَأْوَاكِ

વ વ જઅલલ જન્નત મનઝેલકે વ મઅવાકે

અને જન્નતમાં આપનું સ્થાન અને આપને રહેવાનું સ્થળ બનાવે,

[04:24.00]

فَلَقَدْ اَوْلَاكِ مِنَ الْخَيْرَاتِ مَاۤ اَوْلَاكِ وَ اَعْطَاكِ مِنَ الشَّرَفِ مَا بِهِ اَغْنَاكِ

ફ લકદ અવલાકે મેનલ ખયરાતે મા અવલાકે વ અઅતાકે મેનશ શરફે મા બેહી અગનાકે

ખરેખર તમને જ વસ્તુ અર્પણ કરી તે શ્રેષ્ઠ વસ્તુઓમાંથી હતી અને અલ્લાહે આપને એ મોભો આપ્યો કે આપ તવંગર થઈ ગયા,

[04:37.00]

فَهَنَّاكِ اللّٰهُ بِمَا مَنَحَكِ مِنَ الْكَرَامَةِ وَ امْرَاَكِ۔

ફ હન્નાકીલ્લાહો બેમા મનહકે મેનલ કરામતે વ અમ્રઅકે.

એટલે અલ્લાહે આપને જે કંઈ અર્પણ કર્યું તેમાં પોતાની મહેરબાનીથી વધારો કરે અને આપને પસંદ કરે.

[04:45.00]

સર ઉપરકી તરફ ઉઠા કર કહો

[04:46.00]

اَللّٰهُمَّ اِيَّاكَ اعْتَمَدْتُ وَ لِرِضَاكَ طَلَبْتُ

અલ્લાહુમ્મ ઇય્યાક તમદતો વ લે રેઝાક તલબતો

અય અલ્લાહ હું તારા પર ભરોસો કરું છું અને તારો રાજીપો ચાહું છું

[04:56.00]

وَ بِاَوْلِيَاۤئِكَ اِلَيْكَ تَوَسَّلْتُ وَ عَلٰى غُفْرَانِكَ وَ حِلْمِكَ اتَّكَلْتُ

વ બે અવલેયાએક એલયક તવસલતો વ અલા ગુફરાનેક વ હિલમેકત તકલતો

અને તારા વલીઓને તારા વાસ્તાથી વસીલો બનાવું છું અને તારી બક્ષિશ અને તારા ડહાપણ પર આસ્થા રાખું છું

[05:10.00]

وَ بِكَ اعْتَصَمْتُ وَ بِقَبْرِ اُمِّ وَلِيِّكَ لُذْتُ

વ બેકઅ તસમતો વ બે કબ્રે ઉમ્મે વલીય્યેક લુઝતો

અને તારાથી સંબંધ જોડું છું અને તારા વલીની માતાની કબ્ર પર આશ્રય લઉં છું,

[05:18.00]

فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદ,

તો મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ ઉતાર,

[05:26.00]

وَ انْفَعْنِيْ بِزِيَارَتِهَا وَ ثَبِّتْنِيْ عَلٰى مَحَبَّتِهَا وَ لَا تَحْرِمْنِيْ شَفَاعَتَهَا

વન ફઅની બે ઝેયારતેહા વ સબ્બીતની અલા મહબ્બતેહો વ લા તહરિમની શફાઅતહા

અને તેમની ઝિયારતના કારણે તું મને નફો પહોંચાડ અને તેમની મહોબ્બતમાં મને સાબિત કદમ રાખ અને મને તેમની શફાઅત

[05:43.00]

وَ شَفَاعَةَ وَلَدِهَا وَ ارْزُقْنِيْ مُرَافَقَتَهَا وَ احْشُرْنِي مَعَهَا وَ مَعَ وَلَدِهَا

વ શફાઅત વલદેહા વરઝુકની મોરાફકતહા વહશુરની મઅ-હા વ મઅ-વલદેહા

અને તેમના દીકરાની શફાઅત ,મને તેના સાથીદારોમાં ગણીલે, અને મને તેના અને તેના પુત્રના સમૂહમાં સામે કર,

[05:56.00]

كَمَا وَفَّقْتَنِيْ لِزِيَارَةِ وَلَدِهَا وَ زِيَارَتِهَا

ક મા વફફકતની લે ઝેયારતે વલદેહા,

અને તેમના ફરઝંદની ઝિયારતનો મોકો આપ્યો.

[06:05.00]

اَللّٰهُمَّ اِنِّيۤ اَتَوَجَّهُ اِلَيْكَ بِالْاَئِمَّةِ الطَّاهِرِيْنَ

અલ્લાહુમ્મ ઇન્ની અતવજ્હો અલયક બિલ અઇમતિત તાહેરીન

અય અલ્લાહ હું તારું ધ્યાન ધરું છું, ઈમામો અ.સ.ના વસીલા સાથે

[06:15.00]

وَ اَتَوَسَّلُ اِلَيْكَ بِالْحُجَجِ الْمَيَامِيْنِ

વ અતવસલો અલયક બિલ હોજજીલ મયામીને

અને હું તારી સાથે એ વાતમાં ભળું છું, મુબારક હુજ્જતો

[06:21.00]

مِنْ اٰلِ طٰهٰ وَ يٰسٓ

મિન આલે તા હા વ યાસીન

અને આલે તાહા અને યાસીન સાથે

[06:28.00]

اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ ۟اِلطَّيِّبِيْنَ

અન તોસલ્લેય અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદેનિત તયૈબીન

કે મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની પાક આલ અ.સ. પર દુરૂદ ઉતાર,

[06:38.00]

وَ اَنْ تَجْعَلَنِيْ مِنَ الْمُطْمَئِنِّيْنَ الْفَاۤئِزِيْنَ

વ અન તજઅલની મેનલ મુતમઇન નીનલ ફાએઝીનલ

અને મને એ લોકોમાં ગણી લે જેઓ સંતોષી, કામ્યાબ અને ખુશ છે,

[06:49.00]

الْفَرِحِيْنَ الْمُسْتَبْشِرِيْنَ الَّذِيْنَ لَا خَوْفٌ عَلَيْهِمْ وَ لَا هُمْ يَحْزَنُوْنَ

ફરેહીનલ મુસતબશેરીનલ લઝીન લા ખવફુન અલયહિમ વ લા હુમ યહઝનુન

જેઓને જન્નતની ખુશ ખબરી આપવામાં આવી છે અને એ વાતની પણ કે ન તો તેમને કોઈ વાતનો ડર હશે અને ન તો તેઓ ગમગીન થશે

[07:00.00]

وَ اجْعَلْنِيْ مِمَّنْ قَبِلْتَ سَعْيَهُ وَ يَسَّرْتَ اَمْرَهُ

વજઅલની મીમન કબિલત સઅયહુ વ યસરત અમ્રહૂ,

અને મને એ લોકોમાં ગણી લે, જેની કોશિશોને તેં કબૂલ ફરમાવી, અને તેમના કામ આસાન કર્યા

[07:09.00]

وَ كَشَفْتَ ضُرَّهُ وَ اٰمَنْتَ خَوْفَهُ۔

વ કશફત ઝુરરહુ વ અમાનત ખવફહા,

અને તેમના નુકસાનને દૂર કર્યા અને ડરથી તેમને અમાન આપ્યું,

[07:18.00]

اَللّٰهُمَّ بِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ બે હકકે મોહમ્મદિન વ આલે મોહંમદિન સલ્લે અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદિન

અય અલ્લાહ, મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ.ના હકનો વાસ્તો, મોહમ્મદ સ.અ.વ. પર સલવાત મોકલ અને તેની આલ પર

[07:31.00]

وَ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِيْ اِيَّاهَا

વલા તજીઅલહો આખેરલે અહદે મિન ઝેયારતી ઇય્યાહા

અને મારી આ મોહતરમ ખાતૂનની આખરી ઝિયારત ન ગણ,

[07:39.00]

وَ ارْزُقْنِي الْعَوْدَ اِلَيْهَاۤ اَبَدْا مَاۤ اَبْقَيْتَنِيْ

વરઝુકનીલ અવદ અલયહા અબદન મા અબકયતની

બલકે મને ફરી ફરી તેમની ઝિયારતનો મોકો આપ્યા કર, જ્યાં સુધી તું મને જીવતો રાખે

[07:47.00]

وَ اِذَا تَوَفَّيْتَنِيْ فَاحْشُرْنِيْ فِيْ زُمْرَتِهَا وَ اَدْخِلْنِيْ فِيْ شَفَاعَةِ وَلَدِهَا وَ شَفَاعَتِهَا

એઝા તવફયતની ફ્હશુરની ફી ઝુમરતેહ વ અદખિલની ફી શફાઅતે વલદેહા વ શફાઅતેહા

અને જો તું મને મોત દે તો મારી ગણત્રી તેમના સમૂહમાં કરી લે અને મને તેમની તથા તેમના પુત્રની શફાઅત આપ

[08:03.00]

وَ اغْفِرْ لِيْ وَ لِوَالِدَيَّ وَ لِلْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ

વગફિર લી વ વાલેદય વ લિલ મોઅમેનીન વલ મોઅમેનાતે

અને મારા તથા મારા મા-બાપના અને તમામ મોઅમિનો અને મોઅમેનાતના ગુનાહો માફ કરી દે

[08:15.00]

وَ اٰتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَ فِي الْاٰخِرَةِ حَسَنَةً وَ قِنَا بِرَحْمَتِكَ عَذَابَ النَّارِ

વ આતેના ફિદ દુનયા હસનતવ વ ફિલ આખેરતે હસનતવ વકેના બે રહમતેક અઝાબન નાર,

અને દુનિયામાં પણ મને ભલાઈ આપ અને આખેરતમાં પણ અને મને જહન્નમથી બચાવ, તારી રહેમતનો વાસ્તો,

[08:33.00]

وَ السَّلَامُ عَلَيْكُمْ يَا سَادَاتِيْ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔

વસલામો અલયકુમ યા સાદાતી વ રહમતુલાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય મારા આકાઓ અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

[08:45.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:00.00]

ઝિયારતે નરજીસ ખાતુન (સ.અ.)

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

[00:15.00]

اَلسَّلَامُ عَلٰى رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ الصَّادِقِ الْاَمِيْنِ

અસસલામો અલા રસુલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહિસ સાદેકિલ અમીને,

સલામ થાય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. પર, જેઓ સાદિક અને અમીન છે.

[00:22.00]

اَلسَّلَامُ عَلٰى مَوْلَانَا اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસસલામો અલા મવલાના યા અમીરિલ મોઅમેનીન,

સલામ થાય અમારા આકા અમીરૂલ મોઅમેનીન પર.

[00:25.50]

اَلسَّلَامُ عَلَى الْاَئِمَّةِ الطَّاهِرِيْنَ الْحُجَجِ الْمَيَامِيْنِ

અસસલામો અલલ અઇમતિત તાહેરીનલ હોજીલ મયામીન,

સલામ થાય બધા પાક ઈમાામો પર, જેઓ મુબારક હુજ્જતો છે.

[00:30.00]

اَلسَّلَامُ عَلٰى وَالِدَةِ الْاِمَامِ وَ الْمُوْدَعَةِ اَسْرَارَ الْمَلِكِ الْعَلَّامِ وَ الْحَامِلَةِ لِاَشْرَفِ الْاَنَامِ

અસસલામો અલા વાલેદતિલ એમામે વલ મુદઅતે અસરારલ મલેકિલ અલામે વલ હમેલતે લે અશરફિલ અનામ,

સલામ થાય આપ પર અય ઈમામ અ.સ.ની માનવંત માતા, અને એ નામવાર ખાતૂન, જેને માલિકના ભેદો બતાવવામાં આવ્યા છે જે સર્વજ્ઞાની છે અને જેઓ દુનિયાના સૌથી શરીફ ઈન્સાનની માતા છે.

[00:45.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الصِّدِّيْقَةُ الْمَرْضِيَّةُ

અસસલામો અલયકિ અય્યતોહસ સિદદિકતુલ મરઝીયહ,

સલામ થાય આપ પર અય માનવંત આપ સાચા છો અને અલ્લાહની પસંદીદા છો.

[00:51.00]

اَلسَّلَامُ عَلَيْكِ يَا شَبِيْهَةَ اُمِّ مُوْسٰى وَ ابْنَةَ حَوَارِيِّ عِيْسٰى

અસસલામો અલયકi યા શબીહત ઉમ્મેં મુસા વબનત હવારીયે ઇસા

સલામ થાય આપ પર અય મૂસા અ.સ. ની માતાજીની પ્રતિમા તેમજ હવારી ઈસા અ.સ.ની દીકરી.

[00:58.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا التَّقِيَّةُ النَّقِيَّةُ

અસસલામો અલયકિ અય્યતોહત તકિયતુન નકિયહ,

સલામ થાય આપ પર અય પરહેઝગાર અને પવિત્ર.

[01:02.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الرَّضِيَّةُ الْمَرْضِيَّةُ

અસસલામો અલયકિ અય્યતોહર રઝીયતુલ મરઝીયહ,

સલામ થાય આપ પર અય અલ્લાહની મરજી પર ખુશ રહેનારી.

[01:06.00]

اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْمَنْعُوْتَةُ فِيْ الْاِنْجِيْلِ

અસસલામો અલયકિ અય્યતોહલ મનઉતતો ફિલ ઇનજીલિલ

સલામ થાય આપ પર અય તે માનવંત જેના ઇન્જીલમાં વખાણ કરવામાં આવ્યા

[01:11.50]

الْمَخْطُوْبَةُ مِنْ رُوْحِ اللّٰهِ الْاَمِيْنِ وَ مَنْ رَغِبَ فِيْ وُصْلَتِهَا مُحَمَّدٌ سَيِّدُ الْمُرْسَلِيْنَ

મખતુબતો મિન રૂહિલાહિલ અમીને વ મન રગેબ ફી વુસલતેહા મોહંમ્મદુન સય્યદુલ મુરસલીન

અને જેમને અમીને ઇલાહી રૂહુલ્લાહથી સંબોધવામાં આવ્યા અને જે મોહતરમાથી સગપણ જોડવાની પયગમ્બરોના સરદાર મોહમ્મદ સ.અ.વ.વ.એ ઇચ્છા દર્શાવી.

[01:25.00]

وَ الْمُسْتَوْدَعَةُ اَسْرَارَ رَبِّ الْعَالَمِيْنَ،

વલ મુસતવદઅતો અસાર રબ્બીલ આલમીન,

જે અલ્લાહના ભેદો સાચવનારા છે.

[01:27.00]

اَلسَّلَامُ عَلَيْكِ وَ عَلٰىۤ اٰبَاۤئِكِ الْحَوَارِيِّيْنَ

અસસલામો અલયકિ વ અલા આબાએકિલ હવારીયન,

સલામ થાય આપ પર અને આપના હવારી બાપ-દાદા પર.

[01:31.00]

اَلسَّلَامُ عَلَيْكِ وَ عَلٰى بَعْلِكِ وَ وَلَدِكِ

અસસલામો અલયકિ વ અલા બઅલેકે વ વલદેક,

સલામ થાય આપ પર અને આપના શૌહર પર તથા આપના ફરઝંદ પર.

[01:36.00]

اَلسَّلَامُ عَلَيْكِ وَ عَلٰى رُوْحِكِ وَ بَدَنِكِ الطَّاهِرِ

અસસલામો અલયકિ વ અલા રુહેકે વ બદનેકિત તાહેર,

સલામ થાય આપ પર અને આપની રૂહ પર. આપના પાક બદન પર.

[01:41.00]

اَشْهَدُ اَنَّكِ اَحْسَنْتِ الْكِفَالَةَ وَ اَدَّيْتِ الْاَمَانَةَ

અશહદો અન્નકે અહસનતિલ કેફાલત વ અદદયતિલ અમાનત વજતહદતે ફી મરઝાતિલ્લાહે

હું ગવાહી આપું છું કે આપે સુંદર ઉછેર કર્યો અને અમાનતની જાળવણી કરી અને અલ્લાહનો રાજીપો મેળવવા પ્રયત્નશીલ રહ્યા.

[01:50.00]

وَ صَبَرْتِ فِيْ ذَاتِ اللّٰهِ وَ حَفِظْتِ سِرَّ اللّٰهِ وَ حَمَلْتِ وَلِيَّ اللّٰهِ

વ સબરતે ફી ઝાતિલ્લાહે વ હફીઝતે સિરલ્લાહે વ હમલતે વલીયલ્લાહે

અલ્લાહના માર્ગમાં ધીરજ ધરી, અલ્લાહના ભેદોની રક્ષા કરી અને અલ્લાહના વલીનો ભાર ઉંચકયો

[01:57.00]

وَ بَالَغْتِ فِيْ حِفْظِ حُجَّةِ اللّٰهِ وَ رَغِبْتِ فِيْ وُصْلَةِ اَبْنَاۤءِ رَسُوْلِ اللّٰهِ

વ બાલગતે ફિ હિફઝે હુજજતિલ્લાહે વ રગિબતે ફી વુસલતે અબનાએ રસુલિલ્લાહે

અને અલ્લાહની હુજ્જતનું રક્ષણ કરવામાં આપે અનહદ મહેનત કરી અને અલ્લાહના રસૂલની ઔલાદથી સંબંધ મેળવવા આપે ઈચ્છા કરી,

[02:06.00]

عَارِفَةً بِحَقِّهِمْ مُؤْمِنَةً بِصِدْقِهِمْ

આરેફન બે હકકેહિમ મોઅમેનતન બે સિદદકહિમ

તેમના હક્કોના ભાન સાથે, તેમની સચ્ચાઈ પર આસ્થા રાખનારી,

[02:11.00]

مُعْتَرِفَةً بِمَنْزِلَتِهِمْ مُسْتَبْصِرَةً بِاَمْرِهِمْ مُشْفِقَةً عَلَيْهِمْ

મુઅતરેફ્તન બે મનઝેલતેહિમ મુસતબસેરતન બે અમ્રેહિમ મુશફેકતન અલયહિમ

તેમના મરતબાનુ જ્ઞાન ધરાવનારી, તેમના હુકમોનો આદર કરનારી,

[02:16.00]

مُؤْثِرَةً هَوَاهُمْ وَ اَشْهَدُ اَنَّكِ مَضَيْتِ عَلٰى بَصِيْرَةٍ مِنْ اَمْرِكِ

મુઅસેરતન હવાહુમ વ અશહદો અન્નકે મઝયતે અલા બસીરતિન મિન અમ્રેકે

તેમની ઈચ્છાઓને આધિન હતી. અને હું ગવાહી આપું છું કે તમે તમારું કામ ખંતપૂર્વક પૂરૂ કર્યું,

[02:24.00]

مُقْتَدِيَةً بِالصَّالِحِيْنَ رَاضِيَةً مَرْضِيَّةً

મુકતદેયતન બિસ સાલેહીન રાઝેયતન મરઝીયતન

નેક લોકોનું અનુસરણ કર્યું, અલ્લાહની રઝા પર સદા રાજી રહ્યા,

[02:29.00]

تَقِيَّةً نَقِيَّةً زَكِيَّةً فَرَضِيَ اللّٰهُ عَنْكِ وَ اَرْضَاكِ

તકયિતન નકિયતન ઝકીયતન ફ રઝેયલ્લાહો અનકે વ અરઝાકે

પરહેઝગારી કરી, અને આપ પાક અને પાકીઝા હતા,અલ્લાહ આપથી રાજી રહે અને આપને રાજી રાખે

[02:37.00]

وَ جَعَلَ الْجَنَّةَ مَنْزِلَكِ وَ مَأْوَاكِ

વ વ જઅલલ જન્નત મનઝેલકે વ મઅવાકે

અને જન્નતમાં આપનું સ્થાન અને આપને રહેવાનું સ્થળ બનાવે,

[02:41.00]

فَلَقَدْ اَوْلَاكِ مِنَ الْخَيْرَاتِ مَاۤ اَوْلَاكِ وَ اَعْطَاكِ مِنَ الشَّرَفِ مَا بِهِ اَغْنَاكِ

ફ લકદ અવલાકે મેનલ ખયરાતે મા અવલાકે વ અઅતાકે મેનશ શરફે મા બેહી અગનાકે

ખરેખર તમને જ વસ્તુ અર્પણ કરી તે શ્રેષ્ઠ વસ્તુઓમાંથી હતી અને અલ્લાહે આપને એ મોભો આપ્યો કે આપ તવંગર થઈ ગયા,

[02:50.00]

فَهَنَّاكِ اللّٰهُ بِمَا مَنَحَكِ مِنَ الْكَرَامَةِ وَ امْرَاَكِ۔

ફ હન્નાકીલ્લાહો બેમા મનહકે મેનલ કરામતે વ અમ્રઅકે.

એટલે અલ્લાહે આપને જે કંઈ અર્પણ કર્યું તેમાં પોતાની મહેરબાનીથી વધારો કરે અને આપને પસંદ કરે.

[02:58.00]

સર ઉપરકી તરફ ઉઠા કર કહો

[03:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[03:06.00]

اَللّٰهُمَّ اِيَّاكَ اعْتَمَدْتُ وَ لِرِضَاكَ طَلَبْتُ

અલ્લાહુમ્મ ઇય્યાક તમદતો વ લે રેઝાક તલબતો

અય અલ્લાહ હું તારા પર ભરોસો કરું છું અને તારો રાજીપો ચાહું છું

[03:11.00]

وَ بِاَوْلِيَاۤئِكَ اِلَيْكَ تَوَسَّلْتُ وَ عَلٰى غُفْرَانِكَ وَ حِلْمِكَ اتَّكَلْتُ

વ બે અવલેયાએક એલયક તવસલતો વ અલા ગુફરાનેક વ હિલમેકત તકલતો

અને તારા વલીઓને તારા વાસ્તાથી વસીલો બનાવું છું અને તારી બક્ષિશ અને તારા ડહાપણ પર આસ્થા રાખું છું

[03:18.00]

وَ بِكَ اعْتَصَمْتُ وَ بِقَبْرِ اُمِّ وَلِيِّكَ لُذْتُ

વ બેકઅ તસમતો વ બે કબ્રે ઉમ્મે વલીય્યેક લુઝતો

અને તારાથી સંબંધ જોડું છું અને તારા વલીની માતાની કબ્ર પર આશ્રય લઉં છું,

[03:24.00]

فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદ,

તો મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ ઉતાર,

[03:30.00]

વન ફઅની બે ઝેયારતેહા વ સબ્બીતની અલા મહબ્બતેહો વ લા તહરિમની શફાઅતહા

અને તેમની ઝિયારતના કારણે તું મને નફો પહોંચાડ અને તેમની મહોબ્બતમાં મને સાબિત કદમ રાખ અને મને તેમની શફાઅત

[03:38.00]

وَ شَفَاعَةَ وَلَدِهَا وَ ارْزُقْنِيْ مُرَافَقَتَهَا وَ احْشُرْنِي مَعَهَا وَ مَعَ وَلَدِهَا

વ શફાઅત વલદેહા વરઝુકની મોરાફકતહા વહશુરની મઅ-હા વ મઅ-વલદેહા

અને તેમના દીકરાની શફાઅત ,મને તેના સાથીદારોમાં ગણીલે, અને મને તેના અને તેના પુત્રના સમૂહમાં સામે કર,

[03:46.00]

كَمَا وَفَّقْتَنِيْ لِزِيَارَةِ وَلَدِهَا وَ زِيَارَتِهَا

ક મા વફફકતની લે ઝેયારતે વલદેહા,

અને તેમના ફરઝંદની ઝિયારતનો મોકો આપ્યો.

[03:49.00]

اَللّٰهُمَّ اِنِّيۤ اَتَوَجَّهُ اِلَيْكَ بِالْاَئِمَّةِ الطَّاهِرِيْنَ

અલ્લાહુમ્મ ઇન્ની અતવજ્હો અલયક બિલ અઇમતિત તાહેરીન

અય અલ્લાહ હું તારું ધ્યાન ધરું છું, ઈમામો અ.સ.ના વસીલા સાથે

[03:54.00]

وَ اَتَوَسَّلُ اِلَيْكَ بِالْحُجَجِ الْمَيَامِيْنِ

વ અતવસલો અલયક બિલ હોજજીલ મયામીને

અને હું તારી સાથે એ વાતમાં ભળું છું, મુબારક હુજ્જતો

[03:58.00]

مِنْ اٰلِ طٰهٰ وَ يٰسٓ

મિન આલે તા હા વ યાસીન

અને આલે તાહા અને યાસીન સાથે

[04:00.00]

اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ ۟اِلطَّيِّبِيْنَ

અન તોસલ્લેય અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદેનિત તયૈબીન

કે મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની પાક આલ અ.સ. પર દુરૂદ ઉતાર,

[04:07.00]

وَ اَنْ تَجْعَلَنِيْ مِنَ الْمُطْمَئِنِّيْنَ الْفَاۤئِزِيْنَ

વ અન તજઅલની મેનલ મુતમઇન નીનલ ફાએઝીનલ

અને મને એ લોકોમાં ગણી લે જેઓ સંતોષી, કામ્યાબ અને ખુશ છે,

[04:11.00]

الْفَرِحِيْنَ الْمُسْتَبْشِرِيْنَ الَّذِيْنَ لَا خَوْفٌ عَلَيْهِمْ وَ لَا هُمْ يَحْزَنُوْنَ

ફરેહીનલ મુસતબશેરીનલ લઝીન લા ખવફુન અલયહિમ વ લા હુમ યહઝનુન

જેઓને જન્નતની ખુશ ખબરી આપવામાં આવી છે અને એ વાતની પણ કે ન તો તેમને કોઈ વાતનો ડર હશે અને ન તો તેઓ ગમગીન થશે

[04:20.00]

وَ اجْعَلْنِيْ مِمَّنْ قَبِلْتَ سَعْيَهُ وَ يَسَّرْتَ اَمْرَهُ

વજઅલની મીમન કબિલત સઅયહુ વ યસરત અમ્રહૂ,

અને મને એ લોકોમાં ગણી લે, જેની કોશિશોને તેં કબૂલ ફરમાવી, અને તેમના કામ આસાન કર્યા

[04:26.00]

وَ كَشَفْتَ ضُرَّهُ وَ اٰمَنْتَ خَوْفَهُ۔

વ કશફત ઝુરરહુ વ અમાનત ખવફહા,

અને તેમના નુકસાનને દૂર કર્યા અને ડરથી તેમને અમાન આપ્યું,

[04:31.00]

اَللّٰهُمَّ بِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ બે હકકે મોહમ્મદિન વ આલે મોહંમદિન સલ્લે અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદિન

અય અલ્લાહ, મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ.ના હકનો વાસ્તો, મોહમ્મદ સ.અ.વ. પર સલવાત મોકલ અને તેની આલ પર

[04:43.00]

وَ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِيْ اِيَّاهَا

વલા તજીઅલહો આખેરલે અહદે મિન ઝેયારતી ઇય્યાહા

અને મારી આ મોહતરમ ખાતૂનની આખરી ઝિયારત ન ગણ,

[04:47.00]

وَ ارْزُقْنِي الْعَوْدَ اِلَيْهَاۤ اَبَدْا مَاۤ اَبْقَيْتَنِيْ

વરઝુકનીલ અવદ અલયહા અબદન મા અબકયતની

બલકે મને ફરી ફરી તેમની ઝિયારતનો મોકો આપ્યા કર, જ્યાં સુધી તું મને જીવતો રાખે

[04:52.00]

وَ اِذَا تَوَفَّيْتَنِيْ فَاحْشُرْنِيْ فِيْ زُمْرَتِهَا وَ اَدْخِلْنِيْ فِيْ شَفَاعَةِ وَلَدِهَا وَ شَفَاعَتِهَا

એઝા તવફયતની ફ્હશુરની ફી ઝુમરતેહ વ અદખિલની ફી શફાઅતે વલદેહા વ શફાઅતેહા

અને જો તું મને મોત દે તો મારી ગણત્રી તેમના સમૂહમાં કરી લે અને મને તેમની તથા તેમના પુત્રની શફાઅત આપ

[05:00.00]

وَ اغْفِرْ لِيْ وَ لِوَالِدَيَّ وَ لِلْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ

વગફિર લી વ વાલેદય વ લિલ મોઅમેનીન વલ મોઅમેનાતે

અને મારા તથા મારા મા-બાપના અને તમામ મોઅમિનો અને મોઅમેનાતના ગુનાહો માફ કરી દે

[05:06.00]

وَ اٰتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَ فِي الْاٰخِرَةِ حَسَنَةً وَ قِنَا بِرَحْمَتِكَ عَذَابَ النَّارِ

વ આતેના ફિદ દુનયા હસનતવ વ ફિલ આખેરતે હસનતવ વકેના બે રહમતેક અઝાબન નાર,

અને દુનિયામાં પણ મને ભલાઈ આપ અને આખેરતમાં પણ અને મને જહન્નમથી બચાવ, તારી રહેમતનો વાસ્તો,

[05:13.00]

وَ السَّلَامُ عَلَيْكُمْ يَا سَادَاتِيْ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ۔

વસલામો અલયકુમ યા સાદાતી વ રહમતુલાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અય મારા આકાઓ અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

[05:20.00]