જનાબે હૂર અ.સ.ની ઝિયારત

[00:00.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

જનાબે હૂર અ.સ.ની ઝિયારત

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:09.00]

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدُ الصَّالِحُ

અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહો.

સલામ થાય આપ પર અય અલ્લાહના નેક બંદા,

 

[00:13.00]

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْمُجَاهِدُ النَّاصِحُ

અસ્સલામો અલયક અય્યોહલ મુજાહેદુન નાસહ.

સલામ થાય આપ પર અય નિખાલસ મુજાહિદ,

 

[00:17.00]

السَّلَامُ عَلَيْكَ يَا مَنْ وَفِي بِالسَّعَادَةِ الرابح

અસ્સલામો અલયક યા મન વફા બિસ્સઆદતિર રાએહતે

સલામ થાય આપ પર કે તમે વફાદારી કરી.

 

[00:20.00]

السَّلَامُ عَلَيْكَ يَا مَنْ نَكَتَ بَيْعَةَ یزید

અસ્સલામો અલયક યા મન નકસ બયઅત યઝીદ

સલામ થાયથાય આપ પર કે જેણે યઝીદની બૈઅત તોડી નાખી