[00:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
હઝરત નૂહ અ.સ.ની ઝિયારત
[00:07.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَلسَّلَامُ عَلَیْكَ یَا نَبِیَّ اللهِ
અસ્સલામો અલયક યા નબીયલ્લાહ
અય અલ્લાહના નબી આપ પર મારા સલામ થાય,
[00:19.00]
اَلسَّلَامُ عَلَیْكَ یَا صَفِیَّ اللهِ
અસ્સલામો અલયક યા સફીયલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના વરાએલા બંદા,
[00:24.00]
اَلسَّلَامُ عَلَیْكَ یَا وَلِیَّ اللهِ
અસ્સલામો અલયક યા વલીય્યલ્લાહ.
સલામ હો આપ પર અય અલ્લાહના વલી,
[00:27.00]
اَلسَّلَامُ عَلَیْكَ یَا حَبِیْبَ الله
અસ્સલામો અલયક યા હબીબલ્લાહ.
સલામ હો આપ પર અય અલ્લાહના હબીબ,
[00:31.00]
اَلسَّلَامُ عَلَیْكَ یَا شَیْخَ الْمُرْسَلِیْنَ
અસ્સલામો અલયક યા શયખલ મુરસલીન.
સલામ હો આપ પર અય રસૂલોના આગેવાન,
[00:35.00]
اَلسَّلَامُ عَلَیْكَ یَا اَمِیْنَ اللهِ فِیْ اَرْضِهٖ
અસ્સલામો અલયક યા અમીનલ્લાહે ફી અરઝેહી
સલામ હો આપ પર અય ધરતી પર અલ્લાહના અમાનતદાર,
[00:40.00]
صَلَوَاتُ اللهِ وَ سَلَامُهٗ عَلَیْكَ وَ عَلٰی رُوْحِكَ وَ بَدَنِكَ
સલવાતુલ્લાહે વ સલામોહુ અલયક વ અલા રૂહેક
અલ્લાહની સલવાત થાય આપ પર તેના સલામ ઉતરે આપની રૂહ ઉપર
[00:46.00]
وَ عَلَی الطَّاهِرِیْنَ مِنْ وُلْدِ
વ બદનેક વ અલત તાહરીન મિન વુલદેક
આપના દેહ ઉપર અને આપની પાકીઝા ઔલાદ અને પુત્રો પર
[00:52.00]
وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અલ્લાહની રહેમત અને બરકતો નાઝિલ થાય.
[00:57.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,