પછી મસ્જિદમાં દાખલ થાય અને 'બે રકાત નમાઝ' પઢે, અને જનાબે સય્યદા સલા. ની તસ્બીહ પઢે, અને પોતાના હાથો દુઆ માટે ઊંચા કરી કહે
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اِلٰهِيْ قَدْ مَدَّ اِلَيْكَ الْخَاطِئُ الْمُذْنِبُ يَدَيْهِ بِحُسْنِ ظَنِّهِ بِكَ
ઈલાહી કદ મદદ ઈલયકલ ખાતેઉલ મુઝનેબો યદયહે બે હુસ્ને ઝન્નેહી બેક
અય અલ્લાહ ગુનેહગાર અને ખતાકાર બંદો નેક ગુમાની સાથે તારી બારગાહમાં હાથ ફેલાવે છે
اِلٰهِيْ قَدْ جَلَسَ الْمُسِيۤءُ بَيْنَ يَدَيْكَ مُقِرًّا لَكَ بِسُوۤءِ عَمَلِهِ
ઈલાહી કદ જલસલ મોસીઓ બયન યદયક મોકિરરનબલક બે સુએ અમલેહી
અય અલ્લાહ ગુનેહગાર બંદો તારી સામે છે અને પોતાના ખરાબ આમાલોને કબૂલ કરી રહ્યો છે.
وَ رَاجِيًا مِنْكَ الصَّفْحَ عَنْ زَلَلِہِ
વ રાજયેયન મિનકસ સફઅ અન ઝલલેહી.
એ ઉમ્મીદની સાથે કે તું તેની ભૂલ તરફ ધ્યાન નહી આપે
اِلٰهِيْ قَدْ رَفَعَ اِلَيْكَ الظَّالِمُ كَفَّيْهِ رَاجِيًا لِمَا لَدَيْكَ
ઇલાહી કદ રફઅ ઇલયકઝ ઝાલેમો કફફયહે રાજેયન લે મા લદયક
અય અલ્લાહ તારા તરફ ઝાલીમ બંદાએ પોતાની હથેળી બુલંદ કરેલી છે. જે કાંઇ તારા પાસે છે તેની ઉમ્મીદ લગાવીને,
فَلَا تُخَيِّبْهُ بِرَحْمَتِكَ مِنْ فَضْلِكَ
ફ લા તોખયયિબ્હો બે રહમતેક મિન ફઝલેક
તો તારી રહેમત અને ફઝલો કરમના વાસ્તાથી તેને ના ઉમ્મીદ ન કરજે.
اِلٰهِيْ قَدْ جَثَا الْعَاۤئِدُ اِلَى الْمَعَاصِيْ بَيْنَ يَدَيْكَ
ઇલાહી કદ જસલ આએદો એલલ મઆસી બયન યદયક
અય અલ્લાહ તારી સામે ગુનાહો તરફ પાછા ફરનાર તારા બંદાએ ગોઠણો ટેકયા છે.
خَاۤئِفًا مِنْ يَوْمٍ تَجْثُوْ فِيْهِ الْخَلَاۤئِقُ بَيْنَ يَدَيْكَ
ખાએફન મિન યવમિન તજસુ ફીહિલ ખલાએકો બયન યદયક
એ દિવસના ડર સાથે જે દિવસે તમામ મખલૂકે તારી સામે ગોઠણ ટેક્યા હશે.
اِلٰهِيْ جَاۤءَكَ الْعَبْدُ الْخَاطِئُ فَزِعًا مُشْفِقًا
ઇલાહી જાઅકલ અબ્દુલ ખાતેઓ ફઝેઅન મુશફેકન
અય અલ્લાહ તારી બારગાહમાં ખતાકાર બંદો આવ્યો છે ડરેલો અને ગભરાયેલો છે
وَ رَفَعَ اِلَيْكَ طَرْفَهُ حَذِرًا رَاجِيًا
વ રફઅ ઇલયક તરફહુ હઝેરન રાજેયન
અને તારી તરફ આશા અને ડરની સાથે જોવે છે
وَ فَاضَتْ عَبْرَتُهُ مُسْتَغْفِرًا نَادِمًا
વ ફાઝત અબરતોહુ મુસ્તગફેરન નાદેમન
અને તેની આંખોથી આંસુ જારી છે અને ગુનાહોથી તૌબા કરી રહ્યો છે અને પસ્તાવો કરી રહ્યો છે.
وَ عِزَّتِكَ وَ جَلَالِكَ مَا اَرَدْتُ بِمَعْصِيَتِيْ مُخَالَفَتَكَ
વ ઇઝઝતેક વ જલાલેક મા અરદતો બે મઅસેયતી મોખાલફતક
તારી ઇજ્જત અને ઝલાલની કસમ મેં તારી મુખાલેફતના કારણે ગુનાહ નથી કર્યા.
وَ مَا عَصَيْتُكَ اِذْ عَصَيْتُكَ وَ اَنَا بِكَ جَاهِلٌ
વ મા અસયતોક ઈઝ અસયતોક વ અના બેક જાહેલુન
અને એ હાલતમાં પણ ગુનાહ નથી કર્યા કે જાહીલ હતો.
وَ لَا لِعُقُوْبَتِكَ مُتَعَرِّضٌ
વ લા લે ઓકુબતક મોતઅરરેઝુન
અને તારી સજાને પાત્ર થવા પણ ન હોતો માંગતો
وَ لَا لِنَظَرِكَ مُسْتَخِفٌّ
વ લા લે નઝરેક મુસ્તખિફકુન
અને ન એ કારણ કે તારી નઝરને હલ્કી ગણતો હતો.
وَ لٰكِنْ سَوَّلَتْ لِيْ نَفْسِيْ،
વ લાકિન સવ્વલત લી નફસી
પણ મારા નફસે ગુનાહને મારા માટે સુશોભીત કરી દેખાડ્યુ
وَ اَعَانَتْنِيْ عَلٰى ذٰلِكَ شِقْوَتِيْ
વ અઆનત્ની અલા ઝાલેક શિકવતી
અને મારી બદબખ્તીએ તેની મદદ કરી
وَ غَرَّنِي سِتْرُكَ الْمُرْخٰى عَلَيَّ
વ ગરરની સિતરોકલ મુરખા અલય્ય
અને તારી પરદાપોશીએ મને મગરૂર કરી દીધો.
فَمِنَ الْاٰنَ مِنْ عَذَابِكَ مَنْ يَسْتَنْقِذُنِيْ
ફ મેનલ આન મિન અઝાબેક મન યસ્તનકેઝોની
હવે મને તમારી સજામાંથી કોણ બચાવી શકશે
وَ بِحَبْلِ مَنْ اَعْتَصِمُ اِنْ قَطَعْتَ حَبْلَكَ عَنِّيْ
વ બે હબ્લે મન અઅતસેમો ઇન કતઅત હબ્લક અન્ની
અગર તે તારાથી મારો સંબંધ કાપી નાખ્યો તો કાલે
فَيَا سَوْاَتَاهُ غَدًا مِنَ الْوُقُوْفِ [الْمَوْقِفِ] بَيْنَ يَدَيْكَ
ફ યા સવઅતાહો ગદન મેનલ વોકુફે બયન યદયક
કયામતના દીવસે ઉભા રહેવાના સમયે હું રૂસ્વા થઇશ.
اِذَا قِيْلَ لِلْمُخِفِّيْنَ جُوْزُوْا
એઝા કિલ લિલ મોખિફ્ફીન જુઝુ
જ્યારે ઓછા બોજવાળા લોકોને કહેવામાં આવશે કે પસાર થઇ જાઓ
وَ لِلْمُثْقِلِيْنَ حُطُّوْا
વ લિલ મુસ્કલીન હુતૂ
અને વધુ બોજવાળા લોકોને પછાડી દેવામાં આવશે.
اَ فَمَعَ الْمُخِفِّيْنَ اَجُوْزُ اَمْ مَعَ الْمُثْقِلِيْنَ اَحُطُّ
અફમઅલ મોખિફ્ફીન અજૂઝો અમ મઅલ મુશ્કેલીન અહુત્તો
શું હું તે દિવસે વધુ બોજવાળો બની અને પડી જઇશ ?
وَيْلِيْ كُلَّمَا كَبُرَ سِنِّيْ كَثُرَتْ ذُنُوْبِيْ
વયલી કુલ્લમા કબોર સિન્ની કસોરત ઝોનૂબી
વાય થાય મારા ઉપર જેમ જેમ સમય પસાર થાય છે,
وَيْلِيْ كُلَّمَا طَالَ عُمْرِيْ كَثُرَتْ مَعَاصِيَّ
વયલી કુલ્લમા તાલ ઉમરી કસોરત મઆસીય્ય
તેમ તેમ મારા ગુનાહોનો બોજ વધતો જાય છે.
فَكَمْ اَتُوْبُ وَ كَمْ اَعُوْدُ
ફકમ અતૂબો વ કમ અઉદો
કેટલી તૌબા કરૂ. કેટલો પસ્તાવો કરૂ.
اَ مَاۤ اٰنَ لِيۤ اَنْ اَسْتَحْيِيَ مِنْ رَبِّيْ
અમાઆન લી અન અસ્તહીય્ય મિન રબ્બી.
શુ એ વખત નથી આવ્યો કે હું તરત મારા પરવરદીગાર થી શરમ કરૂ.
اَللّٰهُمَّ فَبِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ ફ બે હકકે મોહંમ્મદિંવ વ આલે મોહમ્મદિન
અય અલ્લાહ તને મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. ના હકનો વાસ્તો આપુ મને માફ કર,
اِغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ
ઇગફિરલી વરહમ્ની
મારા પર મહેરબાની કર.
يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ وَ خَيْرَ الْغَافِرِيْنَ ۔
યા અરહમર રાહેમીનબવ ખયરલ ગાફેરીન.
અય મહેરબાની કરનારાઓમાં વધારે મહેરબાન. અય માફ કરનારાઓમાં બેહતરીન.
પછી રડે અને પોતાનું કપાળ જમીન પર રાખે અને કહે
اِرْحَمْ مَنْ اَسَاۤءَ وَ اقْتَرَفَ
ઇરહમ મન અસાઅ વકતરફ
મહેરબાની કર એના ઉપર જેણે ખરાબ કામો કર્યા,
وَ اسْتَكَانَ وَ اعْتَرَفَ۔
વસ્તકાન વઅતરફ
ગુનાહના કામમાં હાથ નાખ્યા અને પછી લાચાર થઇ ગયો અને ગુનાહોનો એતરાફ કરે છે.
اِنْ كُنْتُ بِئْسَ الْعَبْدُ
ઈન કુન્તો બેઅસલ અંબ્દો
જો કે હું તારો ખરાબ બંદો છું,
પછી પોતાનો જમણો ગાલ જમીન પર રાખે અને કહે :
فَاَنْتَ نِعْمَ الرَّبُّ۔
ફ અનત નેઅમર રબ્બો.
પણ તું મારો સારો પરવરદિગાર છે.
عَظُمَ الذَّنْبُ مِنْ عَبْدِكَ
અઝોમઝ ઝન્બો મિન અબ્દેક
બંદા તરફથી ગુનાહ મોટો છે,
પછી પોતાનો ડાબો ગાલ જમીન પર રાખે અને કહેઃ
فَلْيَحْسُنِ الْعَفْوُ مِنْ عِنْدِكَ
ફલ યહસોનિલ અફવો મિન ઇનદેક
પણ તારી તરફથી માફી બેહતર છે,
يَا كَرِيْمُ۔
યા કરીમો
અય મહેરબાન.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَلْعَفْوَ اَلْعَفْوَ
અલ અફવ અલ અફવ
માફ કરજો,માફ કરજો
પછી કપાળને ખાક પર રાખી "સો વખત"
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,