મકામે સાલેહીન અ.સ.
00:00
00:00
અહીં 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી બંને હાથ આસમાન તરફ ઊંચા કરી કહે
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيۤ اَسْاَلُكَ بِاسْمِكَ يَاۤ اَللّٰهُ
અલ્લાહુમ્મ ઈન્નિ અસઅલોક બિસમેક યા અલ્લાહો
અય અલ્લાહ હું તારા નામના વાસ્તાથી તારાથી સવાલ કરૂં છું કે
اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અન તોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.સ. પર દુરૂદ નાઝિલ કર
وَ اَنْ تَجْعَلَ خَيْرَ عُمْرِيۤ اٰخِرَهُ
વ અન તજઅલ ખયરર ઉમરી આખેરહૂ
અને મારી વયના છેલ્લા ભાગને નેક બનાવી દે
وَ خَيْرَ اَعْمَالِيْ خَوَاتِيْمَهَا
વ ખયર અઅમાલી ખવાતીમહા
અને મારા આખરી આમાલોને નેક આમાલ બનાવી દે
وَ خَيْرَ اَيَّامِيْ يَوْمَ اَلْقَاكَ فِيْهِ
વ ખયર અય્યામી યવમ અલકાક ફીહે
અને મારા મૃત્યના દિવસોને સારા દિવસો બનાવી દે.
اِنَّكَ عَلٰى كُلِّ شَيْ‏ءٍ قَدِيْرٌ
ઈન્નક અલા કુલ્લે શયઈન કદીર.
ખરેખર તું દરેક ચીઝ પર શક્તિ ધરાવે છે.
اَللّٰهُمَّ تَقَبَّلْ دُعَاۤئِيْ وَ اسْمَعْ نَجْوَايَ
અલ્લાહુમ્મ તકબ્બલ દુઆઈ વસમઅ નજવાય
અય અલ્લાહ! મારી દુઆ કબૂલ કર અને મારી ઇલ્તેજા કબૂલ કરી લે.
يَا عَلِيُّ يَا عَظِيْمُ يَا قَادِرُ يَا قَاهِرُ
યા અલીય્યો યા અઝીમો યા કાદેરો યા કાહેરો
અય મહાન, અય અઝીમ, અય શક્તિમાન અય ઝબરદસ્ત,
يَا حَيًّا لَا يَمُوْتُ
યા હય્યન લા યમૂતો
અય એવો જીવંત જેને મૃત્યુ નથી.
صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર
وَ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِيْ بَيْنِيْ وَ بَيْنَكَ
વગફિર લેયઝ ઝોનૂબલ લતી બયની વ બયનક
અને મારી તથા તારી વચ્ચે જે મારા ગુનાહ છે તેને માફ કરી દે
وَ لَا تَفْضَحْنِيْ عَلٰى رُؤُسِ الْاَشْهَادِ
વ લા તફઝહની અલા રોઉસિલ અશહાદે
મને ગવાહોની સામે રૂસ્વા ન કરજે
وَ احْرُسْنِيْ بِعَيْنِكَ الَّتِيْ لَا تَنَامُ
વહરૂસની બે અયનેકલ લતી લા તનામો
અને તારી એ આંખથી મારું ઘ્યાન રાખજે જે કદી બંધ થતી નથી.(સૂતી નથી)
وَ ارْحَمْنِيْ بِقُدْرَتِكَ عَلَيَّ
વરહમની બે કુદરતેક અલય્ય
મારા પર રહેમ કર તારી એ શક્તિથી જે મારા પર પ્રભુત્વ ધરાવે છે.
يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય સૌ રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર
وَ صَلَّى اللّٰهُ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ
વ સલ્લલ્લાહો અલા સય્યદેના મોહમ્મદિવ
અને દુરૂદ નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. પર અને તેમની પવિત્ર ઔલાદ અ.સ. પર
وَ اٰلِهِ الطَّاهِرِيْنَ يَا رَبَّ الْعَالَمِيْنَ ۔
વ આલેહિત તાહેરીન યા રબ્બલ આલમીન.
અય તમામ આલમોના પાલનહાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,