મકામે ઇમામ ઝયનુલ આબેદીન અ.સ.

[00:00.00]

 

 

 

અહીં 'બે રકાત નમાઝ' અદા કરે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી બંને હાથ ઊંચા કરી કહે

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

[00:09.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:13.00]

يَا مَنْ هُوَ اقْرَبُ إِلَيَّ مِنْ حَبْلِ ٱلْوَرِيدِ

યા મન હોવ અકરબો ઈલય્ય મિન હબલિલ વરીદે

અય મારી ઘોરી નસથી પણ વધારે નિકટ રહેનારા

 

[00:18.00]

يَا فَعَّالاً لِمَا يُرِيدُ

યા ફઅઆલન લે મા યોરીદો,

એ જે ચાહે તે કરી છૂટનારા,

 

[00:23.00]

يَا مَنْ يَحُولُ بَيْنَ ٱلْمَرْءِ وَقَلْبِهِ

યા મય યહૂલો બયનલ મરએ વ કલબેહી

અય ઇન્સાનોના દિલ અને તેના ઇરાદાની વચ્ચે આવનારા,

 

[00:29.00]

صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِهِ

સલ્લે અલા મોહમ્મદિવ વ આલેહી

મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ. પર દરૂદ નાઝિલ કર

 

[00:33.00]

وَحُلْ بَيْنَنَا وَبَيْنَ مَنْ يُؤْذِينَا

વ હુલ્લ બયનના વ બયન મન યુઅઝીના

અને મારી તથા મને દુ:ખ દેનારાની વચ્ચે રૂકાવટ થઇ જા.

 

[00:39.00]

بِحَوْلِكَ وَقُوَّتِكَ يَا كَافِياً مِنْ كُلِّ شَيْءٍ

બે હવલેક વ કુવ્વતેક યા કાફી મિન કુલ્લે શયઈવ

તારી કુવ્વત અને તાકત સાથે, અય બધી ચીઝોમાં કિફાયત કરનાર

 

[00:46.00]

وَلاَ يَكْفِي مِنْهُ شَيْءٌ

વ લા યકફી મિનહો શયઉન

અને જેનાથી કોઇ ચીઝ બેપરવા નથી થઇ શકતી.

 

[00:50.00]

ٱكْفِنَا ٱلْمُهِمَّ مِنْ امْرِ ٱلدُّنْيَا وَٱلآخِرَةِ

ઇકફેનલ મોહિમ્મ મિન અમરિદ દુનયા વલ આખેરતે

મારી દુનિયા અને આખેરતના કામોમાં આસાની પૈદા કર.

 

[00:58.00]

يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ

યા અરહમર રાહેમીન.

અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

 

[01:02.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,