[00:00.00]
અહીં 'બે રકાત નમાઝ' બજાવી લાવે અને જ. સય્યદા અ.સ.ની તસ્બીહ પઢે અને પછી બંને હાથોને આસમાન તરફ ઊંચા કરી કહે
[00:01.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:05.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:08.00]
اَللّٰهُمَّ اِنْ كَانَتِ الذُّنُوْبُ وَ الْخَطَايَا
અલ્લાહુમ્મ ઇન કાનતિઝ ઝોનૂબો વલ ખતાયા
અય અલ્લાહ! મારા ગુનાહો અને ભૂલોએ
[00:14.00]
قَدْ اَخْلَقَتْ وَجْهِيْ عِنْدَكَ
કદ અખલકત વજહી ઇનદક
મારા ચેહરાને તારી સામે અધમૂઓ કરી દીધો છે.
[00:18.00]
فَلَمْ تَرْفَعْ لِيْ اِلَيْكَ صَوْتًا
ફ લમ તરફઅ લી ઈલયક સવતન
જેના કારણે મારી અવાજ તારી સુધી નથી પહોંચતી
[00:23.00]
وَ لَمْ تَسْتَجِبْ لِيْ دَعْوَةً
વ લમ વ તસતજિબ લી દઅવતન
અને મારી દુઆ કબૂલ નથી થાતી
[00:27.00]
فَاِنِّيۤ اَسْاَلُكَ بِكَ يَاۤ اَللّٰهُ
ફ ઈન્નિ અસઅલોક હકક યા અલ્લાહો
એટલે હું તારો વાસ્તો આપી તારાથી દુઆ કરું છું,
[00:32.00]
فَاِنَّهُ لَيْسَ مِثْلَكَ اَحَدٌ
ફ ઇન્નહૂ લયસ મિસલક અહદુન
ખરેખર તારા જેવું કોઇ નથી
[00:37.00]
وَ اَتَوَسَّلُ اِلَيْكَ بِمُحَمَّدٍ وَ اٰلِهِ
વ અતવસ્સલો ઈલયક બે મોહમ્મદિવ વ આલેહી
અને હું તારાથી મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ.ના તુફેલથી સવાલ કરૂં છું
[00:43.00]
وَ اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
વ અસઅલોક અન તોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
અને સવાલ કરૂં છું કે મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર
[00:51.00]
وَ اَنْ تُقْبِلَ اِلَيَّ [عَلَيَ] بِوَجْهِكَ الْكَرِيْمِ
વ અન તુકબેલ ઈલય્ય બે વજહેકલ કરીમ
અને મારી તરફ નજરે કરમ કર.
[00:55.00]
وَ تُقْبِلَ بِوَجْهِيْ اِلَيْكَ
વ તુકેબેલ બે વજહી ઈલયક
અને મારૂં ધ્યાન તારી તરફ ફેરવી દે
[01:00.00]
وَ لَا تُخَيِّبَنِيْ حِيْنَ اَدْعُوْكَ
વ લા તોખયયિબની હીન અદઉક
અને મને નિરાશ ન કરજે જયારે હું તારી પાસે દુઆ કરૂં
[01:05.00]
وَ لَا تَحْرِمْنِيْ حِيْنَ اَرْجُوْكَ
વ લા તહરિમની હીન અરજૂક
અને હું તારી પાસે આજીઝી કરૂં તો મને વંચિત ન રાખજે
[01:09.00]
يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔
યા અરહમર રાહેમીન.
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
[01:13.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,