મકામે હઝરત ઇદરીસ અ.સ.
00:00
00:00
અહીં 'બે રકાત' નમાઝ પઢે, જનાબે સય્યદા અ.સ.ની તસ્બીહ પઢે પછી બન્ને હાથો આસમાન તરફ ઊંચા કરી કહે :
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّي صَلَّيْتُ هٰذِهِ الصَّلٰوةَ ابْتِغَاۤءَ مَرْضَاتِكَ
અલ્લાહુમ્મ ઇની સલ્લયતો હાઝેહિસ સલાતબ તેગાઅ મરઝાતેક
અય અલ્લાહ! મેં આ નમાઝ તારી ખુશનુદી મેળવવાના હેતુથી
وَ طَلَبَ نَاۤئِلِكَ
વ તલબ નાએલેક
અને તારી અતાની ઉમ્મીદમાં
وَ رَجَاۤءَ رِفْدِكَ وَ جَوَاۤئِزِكَ
વ રજાઅ રિફ્દેક વ જવાએઝેક
અને તારા ઈનામ અને બક્ષિશની આશામાં પઢી છે.
فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ
તો તું મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર
وَ تَقَبَّلْهَا مِنِّيْ بِاَحْسَنِ قَبُوْلٍ
વ તકબ્બલહા મિન્ની બે અહસને કબૂલિવ
અને મારી આ નમાઝ અને દુઆને કબૂલ કરી લે.
وَ بَلِّغْنِيْ بِرَحْمَتِكَ الْمَأْمُوْلِ
વ બલલિગિની બે રહમતેકલ મઅમૂલ
શ્રેષ્ઠ સ્વીકાર સાથે અને મને તારી રહેમતથી મારા મકસદ સુધી પહોંચાડી દે
وَ افْعَلْ بِيْ مَا اَنْتَ اَهْلُهُ
વફઅલ બી મા અનત અહલોહૂ
અને મારી સાથે એવો વર્તાવ કર જેવો તને શોભે,
يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔
યા અરહમર રાહેમીન.
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.