પછી ચોખટને ચૂમે અને પઢે

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી ચોખટને ચૂમે અને જમણો પગ આગળ મૂકે અને પવિત્ર કુબ્બામાં દાખલ થઇ પઢે

[00:10.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:14.00]

بِسْمِ اللّٰهِ وَ بِاللّٰهِ وَ فِيْ سَبِيْلِ اللّٰهِ

બિસમિલ્લાહે વ બિલ્લાહે વ ફી સબીલિલ્લાહે

દાખલ થાઉં છું હું અલ્લાહના નામ સાથે, અલ્લાહના માર્ગમાં,

[00:23.00]

وَ عَلٰى مِلَّةِ رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ

વ અલા મિલ્લતે રસૂલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી

અને અલ્લાહના રસૂલ સ.અ.વ.ની મિલ્લત પર હોવા સાથે. આપ પર અને આપની ઔલાદ પર અલ્લાહની રહેમત થાય. અય અલ્લાહ ! તું ગુનાહો માફ કરી દે.

[00:37.00]

اَللّٰهُمَّ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ وَ تُبْ عَلَيَّ اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ۔

અલ્લાહુમ મગફિરલી વરહમની વ તુબ અલય્ય ઇન્નક અનતત તવ્વાબુર રહીમ.

મારા પર દયા કર અને મારી તૌબા કબૂલ કર કેમકે તું સૌથી વધારે તૌબા કબૂલ કરનાર અને દયાવાન છે.