ઇઝને દુખૂલ – ઇમામ અલી નકી અ.સ. અને ઇમામ હસન અસ્કરી અ.સ.

[00:00.00]

સામર્રા ઇઝને દુખૂલ - ઇમામ અલી નકી અ.સ. અને ઇમામ હસન અસ્કરી અ.સ.

[00:02.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:06.50]

اَ اَدْخُلُ يَا اللّٰهِ

અ અદખોલો યા અલ્લાહ

અય અલ્લાહ શું હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:07.00]

اَ اَدْخُلُ يَا نَبِيَّ اللّٰهِ

અ અદખોલો યા નબીય્યલ્લાહ,

અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:12.00]

اَ اَدْخُلُ يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ

અ અદખોલો યા અમીરલ મુઅમેનીન,

અય અમીરૂલ મોઅમેનીન અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:18.00]

اَ اَدْخُلُ يَا فَاطِمَةُ الزَّهْرَاۤءُ سَيِّدَةَ نِسَاۤءِ الْعَالَمِيْنَ

અ અદખોલો યા ફાતેમતઝ ઝહરાએ સય્યેદત નિસાઇલ આલમીન,

અય વિશ્વની સ્ત્રીઓની સરદાર જનાબે ફાતેમા ઝેહરા સલામુલ્લાહ હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:27.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ الْحَسَنَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાયલ હસનબન અલીયયિન,

અય મારા મૌલા હસન ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:33.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ الْحُسَيْنَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાયલ હુસયનબને અલીયયિન,

અય મારા મૌલા હુસૈન ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:39.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ عَلِيَّ بْنَ الْحُسَيْنِ

અ અદખોલો યા મવલાય અલીય્યબનલ હુસેયન,

અય મારા મૌલા અલી ઈબને હુસૈન અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:45.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાય મોહમ્મદબન અલીયયિન

અય મારા મૌલા મોહમ્મદ ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:51.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ جَعْفَرَ بْنَ مُحَمَّدٍ

અ અદખોલો યા મવલાય જઅફરબન મોહમ્મદિન,

અય મારા મૌલા જઅફર ઈબને મોહમ્મદ અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:57.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُوْسَى بْنَ جَعْفَرٍ

અ અદખોલો યા મવલાય મૂસાબન જઅફર,

અય મારા મૌલા મૂસા ઈબને જઅફર અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:02.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ عَلِيَّ بْنَ مُوْسٰى

અ અદખોલો યા મવલાય અલીય્યબન મૂસા,

અય મારા મૌલા અલી ઈબને મૂસા અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:09.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાય મોહમ્મદબન અલીયયિન,

અય મારા મૌલા મોહમ્મદ ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:15.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ يَاۤ اَبَا الْحَسَنِ عَلِيَّ بْنَ مُحَمَّدٍ

અ અદખોલો યા મવલાય અબલ હસને અલીય્યબન મોહમ્મદ,

અય મારા મૌલા અય અબલ હસન (હસનના પિતા) અલી ઇબને મોહમ્મદ અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:24.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ يَاۤ اَبَا مُحَمَّدٍ ۟اِلْحَسَنَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાય યા અબા મોહમ્મદેનિલ હસનબન અલીયયિન,

અય મારા મૌલા અબા મોહમ્મદ (મોહમ્મદના પિતા) હસન ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:34.00]

اَ اَدْخُلُ يَا مَلَاۤئِكَةَ اللّٰهِ الْمُوَكَّلِيْنَ بِهٰذَا الْحَرَمِ الشَّرِيْفِ۔

અ અદખોલો યા મલાએકતલ્લાહિલ મોવકકલીન બે હાઝલ હરમિશ શરીફ.

અય અલ્લાહના ફરિશ્તાઓ, જેઓ હરમના રખેવાળો છો, હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:00.00]

સામર્રા ઇઝને દુખૂલ - ઇમામ અલી નકી અ.સ. અને ઇમામ હસન અસ્કરી અ.સ.

[00:06.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:11.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:13.50]

اَ اَدْخُلُ يَا اللّٰهِ

અ અદખોલો યા અલ્લાહ

અય અલ્લાહ શું હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:18.00]

اَ اَدْخُلُ يَا نَبِيَّ اللّٰهِ

અ અદખોલો યા નબીય્યલ્લાહ,

અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:26.00]

اَ اَدْخُلُ يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ

અ અદખોલો યા અમીરલ મુઅમેનીન,

અય અમીરૂલ મોઅમેનીન અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:32.00]

اَ اَدْخُلُ يَا فَاطِمَةُ الزَّهْرَاۤءُ سَيِّدَةَ نِسَاۤءِ الْعَالَمِيْنَ

અ અદખોલો યા ફાતેમતઝ ઝહરાએ સય્યેદત નિસાઇલ આલમીન,

અય વિશ્વની સ્ત્રીઓની સરદાર જનાબે ફાતેમા ઝેહરા સલામુલ્લાહ હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:41.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ الْحَسَنَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાયલ હસનબન અલીયયિન,

અય મારા મૌલા હસન ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:48.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ الْحُسَيْنَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાયલ હુસયનબને અલીયયિન,

અય મારા મૌલા હુસૈન ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[00:55.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ عَلِيَّ بْنَ الْحُسَيْنِ

અ અદખોલો યા મવલાય અલીય્યબનલ હુસેયન,

અય મારા મૌલા અલી ઈબને હુસૈન અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:02.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાય મોહમ્મદબન અલીયયિન

અય મારા મૌલા મોહમ્મદ ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:09.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ جَعْفَرَ بْنَ مُحَمَّدٍ

અ અદખોલો યા મવલાય જઅફરબન મોહમ્મદિન,

અય મારા મૌલા જઅફર ઈબને મોહમ્મદ અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:17.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُوْسَى بْنَ جَعْفَرٍ

અ અદખોલો યા મવલાય મૂસાબન જઅફર,

અય મારા મૌલા મૂસા ઈબને જઅફર અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:23.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ عَلِيَّ بْنَ مُوْسٰى

અ અદખોલો યા મવલાય અલીય્યબન મૂસા,

અય મારા મૌલા અલી ઈબને મૂસા અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:30.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાય મોહમ્મદબન અલીયયિન,

અય મારા મૌલા મોહમ્મદ ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:37.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ يَاۤ اَبَا الْحَسَنِ عَلِيَّ بْنَ مُحَمَّدٍ

અ અદખોલો યા મવલાય અબલ હસને અલીય્યબન મોહમ્મદ,

અય મારા મૌલા અય અબલ હસન (હસનના પિતા) અલી ઇબને મોહમ્મદ અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:46.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ يَاۤ اَبَا مُحَمَّدٍ ۟اِلْحَسَنَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા મવલાય યા અબા મોહમ્મદેનિલ હસનબન અલીયયિન,

અય મારા મૌલા અબા મોહમ્મદ (મોહમ્મદના પિતા) હસન ઈબને અલી અ.સ. હું આ હરમમાં દાખલ થઈ શકું છું ?

[01:54.00]