વિદાઅ હઝરત અબ્બાસ અ.સ. ઈબને અલી અ.સ.
00:00
00:00
وَ صَلَّى اللّٰهُ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ۔
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَسْتَوْدِعُكَ اللّٰهَ وَ اَسْتَرْعِيْكَ وَ اَقْرَاُ عَلَيْكَ السَّلَامَ
અસંતવદે ઓકલ્લાહ વ અસતરઇક વ અકરઓ અલયકસ સલામ
હું આપને અલ્લાહને સોંપું છું અને તેના રક્ષણમાં આપું છું અને આપને સલામ કહું છું
اٰمَنَّا بِاللّٰهِ وَ بِرَسُوْلِهِ وَ بِكِتَابِهِ
આમના બિલ્લાહે વ બે રસૂલેહી વ બે કિતાબેહી
હું ઇમાન લાવ્યો છું અલ્લાહ પર, તેના રસૂલ સ.અ.વ. પર, તેની કિતાબ (કુરઆન શરીફ) પર,
وَ بِمَا جَاۤءَ بِهِ مِنْ عِنْدِ اللّٰهِ
વ બે મા જાઅ બેહી મિને ઇનદિલ્લાહ,
અને દરેક એ વસ્તુ પર જે તેના તરફથી રસૂલ સ.અ.વ. લાવ્યા.
اَللّٰهُمَّ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِيْنَ
અલ્લાહુમ્મ ફકતુબના મઅશ શાહેદીન,
અય અલ્લાહ, તું મને (આ પ્રમાણે) ગવાહી દેનારાઓમાં લખી લે.
اَللّٰهُمَّ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِيْ قَبْرَ ابْنِ اَخِيْ رَسُوْلِكَ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ
અલ્લાહુમ્મ લા તજઅલહૂ આખેરલ અહદે મિન ઝિયારતી કબર બને અખી રસૂલે સલ્લલ્લાહો અલયહે વ આલેહી
અય અલ્લાહ મારી આ ઝિયારતને આખરી ઝિયારત ન ઠેરવજે, તારા રસૂલ સ.અ.વ.ના ભાઇના પુત્રની કબરની ઝિયારત
وَ ارْزُقْنِيْ زِيَارَتَهُ اَبَدًا مَا اَبْقَيْتَنِيْ
વરઝુકની ઝિયારતહૂ અબદન મા અબકયતની
અને મને તું તેમની ઝિયારત હંમેશા નસીબ કર જયાં સુધી હું જીવતો રહું
وَ احْشُرْنِيْ مَعَهُ وَ مَعَ اٰبَاۤئِهِ فِي الْجِنَانِ
વહશુરની મઅહુ વ મઅ આબાએહી ફિલ જિનાને
અને મારો સાથ તેમની સાથે અને પાછું જીવંત થવું તેમના બાપ-દાદાઓ સાથે જન્નતમાં કર,
وَ عَرِّفْ بَيْنِيْ وَ بَيْنَهُ وَ بَيْنَ رَسُوْلِكَ وَ اَوْلِيَاۤئِكَ
વ અરરિફ બયની વ બયનહૂ વ બયન રસૂલેક વ અવલેયાએક.
અને મારી અને તેમની વચ્ચે અને તારા રસૂલ સ.અ.વ. અને તેમના વલીઓ વચ્ચે મારી ઓળખાણ કરી દે.
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ
અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.સ. પર દદ મોકલ
وَ تَوَفَّنِيْ عَلَى الْاِيْمَانِ بِكَ
વ તવફફની અલલ ઈમાને બેક
અને મારૂં મૃત્યુ તારા પર ઇમાન સાથે,
وَ التَّصْدِيْقِ بِرَسُوْلِكَ
વત તસદીકે બે રસૂલેક
અને તારા રસૂલને સાચા માનવા સાથે કર
وَ الْوِلَايَةِ لِعَلِيِّ بْنِ اَبِيْ طَالِبٍ وَ الْاَئِمَّةِ مِنْ وُلْدِهِ
વલ વિલાયતે લે અલીય્યિબને અબી તાલેબિન વલ અઈમ્મતે મિન વુલદેહી અલયહેમુસ સલામો
અને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની વિલાયત અને તેમના વંશના ઇમામો પર ઇમાન સાથે કર.
وَ الْبَرَاۤءَةِ مِنْ عَدُوِّهِمْ فَاِنِّيْ قَدْ رَضِيْتُ يَاۤ رَبِّيْ بِذٰلِكَ
વલ બરાઅતે મિન અદુર્વ્યહિમ ફ ઈન્ની કદ રઞીતો ચા રબ્બી બે ઝાલેક
તેમના પર સલામ હો, અને હું તેમના દુશ્મનોથી દૂરી ચાહું છું. બેશક હું આ વાત પર રાજી છું
وَ صَلَّى اللّٰهُ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ۔
વ સલ્લલ્લાહો અલા મોહમ્મદિંવ વ આલે મોહંમ્મદ.
અને મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ સ.અ.વ. પર દરૂદ મોકલ.