[00:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
વિદાઅ ઇમામ હુસૈન અ.સ.
[00:07.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:11.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ
અસ્સલામો અલયક યા મવલાય.
સલામ થાય આપ પર અય મારા મૌલા,
[00:15.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ
અસ્સલામો અલયક યા હુજજતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહની હુજજત,
[00:19.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا صَفْوَةَ اللّٰهِ
અસ્સલામો અલયક યા સિફવતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહે ચૂંટી લીધેલા બંદા,
[00:24.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا خَالِصَةَ اللّٰهِ
અસ્સલામો અલયક યા ખાલેસતલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના શુદ્ધ બંદા.
[00:29.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا قَتِيْلَ الظَّمَاۤءِ
અલ્સસલમુ `અલયકા યા કતીલા અલઝમા’
સલામ થાય આપ પર તરશા શાહિદ થયા
[00:34.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا غَرِيْبَ الْغُرَبَاۤءِ
અલ્સસલામુ `અલયકા યા ગરીબા અલ્ગુરાબાઈ
સલામ થાય આપ પર બધા અજાણ્યા લોકોમાં સૌથી વિચિત્ર.
[00:39.00]
اَلسَّلَامُ عَلَيْكَ سَلَامَ مُوَدِّعٍ لَا سَئِمٍ وَ لَا قَال
અસ્સલામો અલયક યા મોવદેઇન લા સએમિન વલા કાલિન
સલામ થાય આપ પર અય અલ્લાહના ભરોસાપાત્ર બંદા. આ વિદાય થનારના આપ પર સલામ.
[00:47.00]
فَاِنْ اَمْضِ فَلَا عَنْ مَلَالَةٍ
ફ ઈન અમઝે ફલા અન મલાલતિન
હું ન તો નિરાશ થઇને ન તો થાકીને પાછો જાઉં છું.
[00:53.00]
وَ اِنْ اُقِمْ فَلَا عَنْ سُوۤءِ ظَنٍّ بِمَا وَعَدَ اللّٰهُ الصَّابِرِيْنَ
વ ઈન ઓકિમ ફલા અન સૂએ ઝનનિન બેમા વઅદલ્લાહુસ સાબેરીન
જો હું જઇશ તો કંટાળીને નહીં અને જો રોકાઇશ તો મન વગર નહીં રોકાઉ કારણ કે અલ્લાહે સબર કરવાવાળાથી વાયદો કર્યો છે.
[01:04.00]
لَا جَعَلَهُ اللّٰهُ اٰخِرَ الْعَهْدِ مِنِّيْ لِزِيَارَتِكَ
લા જઅલહુલ્લાહો આખેરલ અહદે મિન્ની લે ઝિયારતેક
અય મારા આકા, આપની ઝિયારત માટે અલ્લાહ છેલ્લી ઝિયારત ન ઠેરવે
[01:11.00]
وَ رَزَقَنِيَ اللّٰهُ الْعَوْدَ اِلٰى مَشْهَدِكَ
વ કનિલ અવદ ઇલા મશહદેક
અને મારા માટે અહીં પાછા ફરવું,
[01:13.00]
وَ الْمَقَامَ بِفِنَاۤئِكَ وَ الْقِيَامَ فِيْ حَرَمِكَ
વલ મકામ ફેનાએક વલકિયામ કી હરમેક
આપના હરમમાં રોકાવું અને આપના રોઝામાં રહેવું નસીબ કરે.
[01:19.00]
وَ اِيَّاهُ اَسْاَلُ اَنْ يُسْعِدَنِيْ بِكُمْ
વ ઈય્યાહો અસઅલો અય યુસએદની બેકુમ
અને હું અલ્લાહ પાસે એ ખાસ દુઆ માંગુ છું કે અલ્લાહ તઆલા આપના વાસ્તાથી મારી નેકીમાં વધારો કરે
[01:29.00]
وَ يَجْعَلَنِيْ مَعَكُمْ فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ۔
વ યજઅલની મઅકુમ ફિદ દુનયા વલ આખેરહ.
અને દુનિયા તથા આખેરતમાં મારો સંગાથ આપની સાથે કરે.
[01:34.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,