મસ્જિદે સેહલા માં પ્રવેશ
00:00
00:00
મસ્જિદના દરવાજા પર ઉભા રહી પઢહે
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
بِسْمِ اللّٰهِ وَ بِاللّٰهِ
બિસમિલ્લાહે વ બિલ્લાહે
અલ્લાહના નામથી અને તેની જ મદદથી
وَ مِنَ اللّٰهِ وَ اِلَى اللّٰهِ
વ મેનલ્લાહે વ ઈલલ્લાહે
આશા સાથે તેની તરફ રજી થાઉં છું
وَ مَا شَاۤءَ اللّٰهُ
વ મા શાઅલ્લાહો
એ જે ચાહે તે કરે છે
وَ خَيْرُ الْاَسْمَاۤءِ لِلّٰهِ تَوَكَّلْتُ عَلَى اللّٰهِ
વ ખયરૂલ અસમાએ લિલ્લાહે તવકકલતો અલલ્લાહે
અને બધા સારા સારા નામ તેના જ છે.
وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِيِّ الْعَظِيْمِ
વ લા હવલ વ લા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ
હું અલ્લાહ પર ભરોસો રાખું છું
اَللّٰهُمَّ اجْعَلْنِيْ مِنْ عُمَّارِ مَسَاجِدِكَ وَ بُيُوْتِكَ
અલ્લાહુમ્મ મજઅલની મિન ઉમ્મારે મસાજેદેક વ બોયૂતેક.
મારી ગણના મસ્જિદો અને તારા ઘરોને આબાદ કરનારાઓમાં કર.
اَللّٰهُمَّ اِنِّيْ اَتَوَجَّهُ اِلَيْكَ بِمُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ ઈન્ની અતવજજહો ઈલયક બે મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
અય અલ્લાહ હું ખરેખર તારી તરફ ધ્યાન ધરું છું અને મોહમ્મદ સ.અ.વ. અને તેમની આલ અ.સ. મારફત
وَ اُقَدِّمُهُمْ بَيْنَ يَدَيْ حَوَاۤئِجِيْ
વ ઓકદદેમોહુમ બયન યદય હવાએજી
અને હું તેમના વાસ્તાથી સવાલ કરૂં છું કે તું મારી હાજતોને પૂરી કર
فَاجْعَلْنِيْ اَللّٰهُمَّ بِهِمْ عِنْدَكَ وَجِيْهًا
ફજઅલની અલ્લાહુમ્મ બેહિમ ઇનદક વજીહન
અને અય અલ્લાહ મારો શુમાર તેઓની સાથે કર અને દુનિયા
فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ وَ مِنَ الْمُقَرَّبِيْنَ
ફિદ દુનયા વલ આખેરતે વ મેનલ મોકરરબીન.
અને આખેરતમાં તેઓને કારણે મને માનવંત કર અને મને તારા ખાસ બંદાઓમાં દાખલ કર.
اَللّٰهُمَّ اجْعَلْ صَلٰوتِيْ بِهِمْ مَقْبُوْلَةً
અલ્લાહુમ્મ મજલ સલાતી બેહિમ મકબૂલતન
અય અલ્લાહ મારી નમાઝને તેઓના સદકે કબૂલ કર
وَ ذَنْبِيْ بِهِمْ مَغْفُوْرًا
વ ઝમબી બેહિમ મગફુરંવ
અને મારા ગુનાહોને માફ કરી દે
وَ رِزْقِيْ بِهِمْ مَبْسُوْطًا
વ રિઝકી બેહિમ મબસૂતંવ
અને તેમના સદકે મારી રોજી વિશાળ કર
وَ دُعَاۤئِيْ بِهِمْ مُسْتَجَابًا
વ દુઓઈ બેહિમ મુસતજાબન
અને મારી દુઆઓને તેઓના તુફેલથી કબૂલ કરી લે
وَ حَوَاۤئِجِيْ بِهِمْ مَقْضِيَّةً
વ હવાએજી બેહિમ મકઝીય્યતન
અને તેમના સદકે મારી હાજતો પૂરી કર.
وَ انْظُرْ اِلَيَّ بِوَجْهِكَ الْكَرِيْمِ
વનઝુર ઈલય્ય બે વજહેકલ કરીમે
અય અલ્લાહ ! તારા માનવંત ચેહરાના સદકામાં મારા પર દયાદ્રષ્ટિ કર,
نَظْرَةً رَحِيْمَةً اَسْتَوْجِبُ بِهَا الْكَرَامَةَ عِنْدَكَ
નઝરતન રહીમતન અસતવજેબો બેહિલ કરામત ઇનદક
જેને કારણે હું તારી પાસે માનવંત બનું.
ثُمَّ لَا تَصْرِفْهُ عَنِّيْ اَبَدًا
સુમ્મ લા તસરિફહુ અન્ની અબદન
પછી તારી કૃપાદ્રષ્ટિને મારાથી પાછી ફેરવજે નહીં કયારે પણ નહિ.
بِرَحْمَتِكَ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ
બે રહમતેક યા અરહમર રાહેમીન,
તારી રહેમતનો વાસ્તો અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનારા.
يَا مُقَلِّبَ الْقُلُوْبِ وَ الْاَبْصَارِ
યા મોકલ્લબેલ કોલૂબે વલ અબસારે
અય દિલો અને નજરોને પલટાવનારા.
ثَبِّتْ قَلْبِيْ عَلٰى دِيْنِكَ وَ دِيْنِ نَبِيِّكَ وَ وَلِيِّكَ
સબબિલ કલબી અલા દીનેક વ દીને નબીય્યેક વ વલીયેક
મારા કદમને તારા દીન પર જમાવી દે અને તારા નબીના દીન પર અને તેના વલીના દીન પર.
وَ لَا تُزِغْ قَلْبِيْ بَعْدَ اِذْ هَدَيْتَنِيْ
વ લા તોઝિગ કલબી બઅદ ઈઝ હદયતની
તેં જયારે મારી હિદાયત કરી છે તો પછી મારા દિલને પાછું વળવા ન દેજે
وَ هَبْ لِيْ مِنْ لَدُنْكَ رَحْمَةً
વ હબ લી મિલ લદુનક રહમતન
અને મને તારા તરફથી રહેમત અતા કર.
اِنَّكَ اَنْتَ الْوَهَّابُ
ઈન્નક અનતલ વહહાબ.
તું તો હમેશા ઉદાર દિલે આપવવાળો છે
اَللّٰهُمَّ اِلَيْكَ تَوَجَّهْتُ
અલ્લાહુમ્મ ઈલયક તવજજહતો
અય અલ્લાહ હું તારા તરફ ધ્યાન ધરું છું
وَ مَرْضَاتَكَ طَلَبْتُ
વ મરઝાતક તલબતો
અને તારો રાજીપો ચાહું છું.
وَ ثَوَابَكَ ابْتَغَيْتُ
વ સવાબક બતગયતો
તારા સવાબની આશા રાખું છું.
وَ بِكَ اٰمَنْتُ وَ عَلَيْكَ تَوَكَّلْتُ
વ બેક આમનતો વ અલયક તવકકલતો.
હું તારા પર ઈમાન લાવું છું અને તારા પર જ ભરોસો રાખું છું.
اَللّٰهُمَّ فَاَقْبِلْ بِوَجْهِكَ اِلَيَّ
અલ્લાહુમ્મ ફ અકબિલ બે વજહેક ઈલય્ય
અય અલ્લાહ તું મારા તરફ ધ્યાન આપ
وَ اَقْبِلْ بِوَجْهِيْ اِلَيْكَ
વ અકબિલ બે વજહી ઈલયક.
અને મારા લક્ષને તારી તરફ ફેરવી દે.
પછી આયતુલ કુરસી પઢે અને સૂરએ કુલ અઉઝો બે રબ્બિલ ફલક અને સૂરએ કુલ અઉઝો બે રબ્બિનનાસ પઢે અને સાત વખત કહે:
سُبْحَانَ اللهِ وَ الْحَمْدُ لِلّٰهِ
સુબહાન્લલાહે વલ હમદો લિલ્લાહે
અલ્લાહ પાક અને પાકિઝ છે , તમામ તારીફ તેને સઝાવાર છે,
"وَ لَاۤ اِلٰهَ اَلَّا اللهُ وَ اللهُ اَكْبَرُ"
વ લા ઇલાહ ઇલ્લલ્લાહો વલ્લાહો અકબર.
તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, અને અલ્લાહ મહાન છે.
પછી પઢે
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ عَلٰى مَا هَدَيْتَنِيْ
અલ્લાહુમ્મ લકલ હમદો અલા મા હૃદયતની
અય અલ્લાહ તમામ તારીફ તારા માટે જ છે કે તેં મારી હિદાયત કરી
وَ لَكَ الْحَمْدُ عَلٰى مَا فَضَّلْتَنِيْ
લકલ હમદો અલા મા ફઝઝલતની
અને તમામ તારીફ તારા માટે જ છે
َ لَكَ الْحَمْدُ عَلٰى مَا شَرَّفْتَنِيْ
વ લકલ હમદો અલા મા શરફતની
કે તે મારા પર એહસાન કર્યો અને તમામ તારીફ તારા માટે જ છે
وَ لَكَ الْحَمْدُ عَلٰى كُلِّ بَلَاۤءٍ حَسَنٍ ابْتَلَيْتَنِيْ
વ લકલ હમદો અલા કુલ્લે બલાઇન હસનિબ તલયતની.
કે તેં મને ઉન્નતિ આપી અને તારો શુક્ર એ વાત પર છે કે તેં મારૂં સરસ ઇમ્તેહાન લીધું.
َللّٰهُمَّ تَقَبَّلْ صَلٰوتِيْ وَ دُعَاۤئِيْ
અલ્લાહુમ્મ તકબ્બલ સલાતી વ દુઆઈ
અય અલ્લાહ મારી નમાઝ કબૂલ કર. મારી દુઆ કબૂલ કરી લે.
وَ طَهِّرْ قَلْبِيْ وَ اشْرَحْ لِيْ صَدْرِيْ وَ تُبْ عَلَيَّ
વ તહહિર કલબી વશરહ લી સદરી વ તુબ અલય્ય
મારા દિલને નિર્મળ બનાવી દે અને મારી છાતીને વિશાળ કર અને મારી તૌબા કબૂલ કર.
"اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ "
ઈન્નક અનતત તવ્વાબુર રહીમ.
બેશક તું જ વારંવાર તૌબા કબૂલ કરનારો અને રહેમ કરનારો છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,