[00:13.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી હઝરત અલી અ.સ.ની ઝિયારતની 'બે રકાત નમાઝ' પઢે,અને જનાબે સૈયદા સ.અ.ની તસ્બીહ પઢી આ દુઆ પઢે :
[00:17.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહિમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:26.00]
اَللّٰهُمَّ اِنِّيْ صَلَّيْتُ هَاتَيْنِ الرَّكْعَتَيْنِ
અલ્લાહુમ્મ ઈની સલ્લયતો હાતયનિર રકઅતયને
અય અલ્લાહ મેં આ બે રકાત નમાઝ જે પઢી છે
[00:29.90]
هَدِيَّةً مِنِّيْ اِلٰى سَيِّدِيْ وَ مَوْلَايَ
હદીય્યતન મિન્ની ઈલા સય્યેદી વ મવલાય
તેને હું મારા તરફથી મારા આકા અને મૌલાને હદિયો કરૂં છું,
[00:34.00]
وَلِيِّكَ وَ اَخِيْ رَسُوْلِكَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ
વલીએક વ અખી રસૂલેક અમીરિલ મુઅમેનીન
જે આપના વલી અને રસૂલના ભાઇ અમીરૂલ મોઅમેનીન
[00:39.00]
وَ سَيِّدِ الْوَصِيِّيْنَ عَلِيِّ بْنِ اَبِيْ طَالِبٍ
વ સય્યેદિલ વસીય્યીન અલીય્યિબને અબી તાલેબિન
અલી ઇબને અબિ તાલિબ અ.સ. છે.
[00:42.00]
صَلَوَاتُ اللّٰهِ عَلَيْهِ وَ عَلٰى اٰلِهِ اَللّٰهُمَّ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
સલવાતુલ્લાહે અલયહે વ અલા આલેહી અલ્લાહુમ્મ ફ સલ્લે અલા મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
તેમના પર અને તેમની ઔલાદ પર તારી રહેમત નાઝિલ કર . એટલે તું મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ. પર દુરૂલ મોકલ
[00:54.00]
وَ تَقَبَّلْهَا مِنِّيْ وَ اجْزِنِيْ عَلٰى ذٰلِكَ جَزَاۤءَ الْمُحْسِنِيْنَ
વ્ તકબ્બલહા મિન્નિ વજઝેની અલા ઝાલેક જઝાઅલ મુહસેનીન.
અને મારી આ નમાઝને કબૂલ કરી લે અને આ નમાઝ પર મને ભલાઇ કરવાવાળાનો બદલો આપ.
[01:01.00]
اَللّٰهُمَّ لَكَ صَلَّيْتُ وَ لَكَ رَكَعْتُ وَ لَكَ سَجَدْتُ
અલ્લાહુમ્મ લક સલ્લયતો વ લક રકઅતો વ લક સજદતો
અય અલ્લાહ ! મેં તારી નમાઝ પઢી છે અને તારી રૂકૂઅ કરી છે અને તારા સજદા કર્યા છે,
[01:08.00]
وَحْدَكَ لَا شَرِيْكَ لَكَ لِاَنَّهُ لَا تَكُوْنُ [لَا تَجُوْزُ] الصَّلٰوةُ
વહદક લા શરીક લક લે અન્નહૂ લા તકૂનુસ સલાતો
તને એક અને ભાગીદાર વગરનો જાણીને. નમાઝ,
[01:12.00]
وَ الرُّكُوْعُ وَ السُّجُوْدُ اِلَّا لَكَ
વર રોકૂઓ વસ સોજૂદો ઈલ્લા લક
રૂકૂઅ અને સજદા તારા સિવાય કોઇના માટે યોગ્ય નથી,
[01:16.00]
لِاَنَّكَ اَنْتَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ
લે અન્નક અનતલ્લાહો લા ઈલાહ ઈલ્લા અનત
તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી,
[01:21.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
અય અલ્લાહ મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર રહેમત નાઝિલ કર
[01:29.00]
وَ تَقَبَّلْ مِنِّيْ زِيَارَتِيْ وَ اَعْطِنِيْ سُؤْلِيْ بِمُحَمَّدٍ وَ اٰلِهِ الطَّاهِرِيْنَ ۔
વ તકબ્બલ મિન્ની ઝિયારતી વ અઅતરની સુઅલી બે મોહમ્મદિવ વ આલેહિત તાહરીન.
અને મારી આ ઝિયારતને કબૂલ કરી લે અને મારી માંગણી પૂરી કર. મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની પાક આલ અ.સ. ના સદકામાં.
[01:43.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી બે રકાત નમાઝ જનાબે આદમ અ.સ. અને બે રકાત જનાબે મૂહ અ.સ.ને હદિયાની નિય્યતથી બજાવી લાવે
પછી શુક્રનો સિજદો કરે અને સિજદામાં આ દુઆ પઢે
[01:51.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[01:54.00]
اَللّٰهُمَّ اِلَيْكَ تَوَجَّهْتُ
અલ્લાહુમ્મ ઈલયક તવજજહેતો
અય અલ્લાહ ! તારી તરફ ધ્યાન ધરૂં છું
[01:58.00]
وَ بِكَ اعْتَصَمْتُ وَ عَلَيْكَ تَوَكَّلْتُ
વ બેક તસમતો વ અલયક તવકકલતો.
અને તારા શરણે આવ્યો છું અને તારા પર ભરોસો રાખ્યો છે.
[02:02.00]
اَللّٰهُمَّ اَنْتَ ثِقَتِيْ وَ رَجَاۤئِي فَاكْفِنِيْ مَا اَهَمَّنِيْ وَ مَا لَا يُهِمُّنِيْ
અલ્લાહુમ્મ અનત સેકતી વ રજાઈ ફકફેની મા અહમ્મની વ મા લા યોહિમ્મોની
અય અલ્લાહ તું મારો વિશ્વાસુ અને મારી આશા છે, તો મને દરેક ગમથી બચાવી લે અને એ વાતથી પણ કે જે મને ગમગીન કરે
[02:12.00]
وَ مَا اَنْتَ اَعْلَمُ بِهِ مِنِّيْ عَزَّ جَارُكَ
વ મા અનત અઅલમો બેહી મિન્ની અઝઝ જારોક
અને એ વાતથી પણ કે જેને તું મારાથી વધારે જાણે છે મને તારો પાડોશ ગમે છે,
[02:19.00]
وَ جَلَّ ثَنَاۤؤُكَ وَ لَاۤ اِلٰهَ غَيْرُكَ
વ જલ્લ સનાઓક વ લા ઈલાહ ગયરોક
તારી પ્રસંશા કિર્તિમાન છે અને તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.
[02:25.00]
صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَ قَرِّبْ فَرَجَهُمْ
સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ વ કરરિબ ફરજહુમ.
મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ. પર રહેમત નાઝિલ કર અને તેમની ખુનુદી કરીબ કરી દે.
[02:36.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી ‘જમણો ગાલ’ સજદગાહ પર રાખીને પઢે :
[02:44.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[02:47.00]
اِرْحَمْ ذُلِّيْ بَيْنَ يَدَيْكَ
ઇરહમ ઝુલ્લી બયન યદયક
અય અલ્લાહ રહેમ કર મારા પર જે તારી સમીપ છે.
[02:50.00]
وَ تَضَرُّعِيْ اِلَيْكَ
વ તઝરરોઈ ઈલયક
તારી પાસે રોકકળ કરે છે,
[02:53.00]
وَ وَحْشَتِيْ مِنَ النَّاسِ وَ اُنْسِيْ بِكَ
વ વહશતી મેનન નાસૅ વ ઉનસી બેક
લોકોના ભયથી મને મુક્ત કર, તારી તરફ મારા પ્રેમને વધારી દે,
[02:59.00]
يَا كَرِيْمُ يَا كَرِيْمُ يَا كَرِيْمُ
યા કરીમો યા કરીમો યા કરીમો.
અય કૃપાળુ અય કૃપાળુ અય કૃપાળુ.
[03:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
પછી ‘ડાબો ગાલ’ સજદગાહ પર રાખીને પઢે :
[03:11.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
પછી પઢે
[03:13.00]
لاََ إِلٰهَ إِلاَّ أَنْتَ رَبِّي حَقّاً حَقّاً
લા ઈલાહ ઈલ્લા અનત રબ્બી હકકન હકકન
તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, તું સાચામાં સાચો છે.
[03:19.00]
سَجَدْتُ لَكَ يَا رَبِّ تَعَبُّداً وَرِقّاً
સજદતો લક યા રબ્બે તઅબ્બોદન વ રિકકન,
તને હું સિજદો કરૂં છું એક ગુલામ અને એક બંદાની હેસીયતથી,
[03:25.00]
اَللَّهُمَّ إِنَّ عَمَلِي ضَعيفٌ فَضَاعِفْهُ لِي
અલ્લાહુમ્મ ઈન અમલી ઝઈફુન ફ ઝાઈફહુ લી
અય અલ્લાહ મારા આમાલ ખરેખર નબળા છે તો તેને વધારી દે
[03:30.00]
يَا كَرِيمُ يَا كَرِيمُ يَا كَرِيمُ
યા કરીમો યા કરીમો યા કરીમ.
એ કૃપાળુ, એ કૃપાળુ એ કૃપાળુ.
[03:35.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,