بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَللّٰهُمَّ اِنِّیْٓ اَسْئَلُكَ
અલ્લાહુમ્મ ઇન્ની અસઅલોક
અય મઅબુદ !હું તારાથી સવાલ કરું છું
یَآ اَﷲُ الدَّآئِمُ فِیْ مُلْكِهِ الْقَآئِمِ فِی عِزِّهِ
યા અલ્લાહુદ દ્દાએમો ફી મુલકેહિલ કાએમો ફી ઇઝઝેહિલ
અય અલ્લાહ જે હમેશા થી હુકમરાન છે અને હમેશાથી ઇજજતદાર છે
الْمُطَاعُ فِیْ سُلْطَانِهِ
મોતાઓ ફી સુલ્તાનેહિલ
તમારી હૂકુમત માં આમનું હુકમ ચાલે છે
الْمُتَفَرِّدُ فِیْ كِبْرِیَآئِهِ
મોતફરરેદો ફી કિબરેયાએહિલ
પોતાની ગુરુરમાં અનન્ય,
الْمُتَوَحِّدُ فِیْ دَیْمُوْمِیَّۃِ بَقَآئِهِ
મોતવહહેદો ફી દય્મુમીય્યતે બકાએહિલ
હમેશાં બાકી રહવામાં એ યકતા છે
الْعَادِلُ فِیْ بَرِیَّتِهِ
આદેલો ફી બરીય્યતેહિલ
પોતાની માખલૂકમાં અદલ કરવાવાળો
الْعَالِمُ فِیْ قَضِیَّتِهِ
આલેમો ફી કઝીય્યતેહિલ
પોતાના ફૈસલામાં ઇલમવાળો
الْكَرِیْمُ فِیْ تَاْخِیْرِ عُقُوْبَتِهٖ
કરીમો ફી તઅખીરે ઓકુબતેહિ
પોતાના તરફથી સજામાં દેર કરવાવાળો અઝીમ છે
اِلٰهِیْ حَاجَاتِیْ مَصْرُوْفَۃٌ اِلَیْكَ
એલાહી હાઝતી મસરૂફતુન એલયક
મેરે મઅબુદ ! મારી હાજત તારી બારગાહમાં પહોંચી રહી છે
وَ اٰمَالِیْ مَوْقُوْفَۃٌ لَدَیْكَ
વ આમાલી મવકુફતુન લદયક
મારી તમન્ના તારી સામે જ છે
وَ كُلَّمَا وَفَّقْتَنِیْ مِنْ خَیْرٍ
વ કુલ્લમા વફફકતની મિન ખયરિન
અને જ્યારે તું મને નેકી ની તૌફીક આપે છે
فَاَنْتَ دَلِیْلِیْ عَلَیْهِ وَ طَرِیْقِیْ اِلَیْهِ
ફ અનત દલીલી અલયહે વ તરીકી એલયહે
ફકત તુજ આમાં મારો રેહબર છે અને તુજ મારો રસ્તો છે
یَا قَدِیْرًا لَا تَؤُدُّهُ الْمَطَالِبُ
યા કદીરન લા તઉદ્દોહુલ મતાલેબો
અય કુદરતવાળા હાજત તને થકાવતી નથી
یَا مَلِیًّا یَلْجَأُ اِلَیْهِ كُلُّ رَاغِبٍ
યા મલીય્યન યલજઓ એલયહે કુલ્લો રાગેબિન્
અય એવો મુખતાર કે જેની દરેક મુસ્તાક પનાહ લે છે
مَازِلْتُ مَصْحُوْبًا مِنْكَ بِالنِّعَمِ
માઝિલ્લો મસહૂબન મિનક બિન નેઅમે
તુએ હમેશા તમારા નેઅમતોથી હમકિનાર ન કર્યા
جَارِعًا عَلٰی عَادَاتِ الْاِحْسَانِ وَ الْكَرَمِ
જારેયન અલા આદાતિલ એહસાને વલ કરમે
તુએ હમેશા તારા અહેશાન અને કરમ નો સિલસિલો ચાલુ રાખ્યો છે
اَسْئَلُكَ بِالْقُدْرَۃِ النَّافِذَۃِ فِیْ جَمِیْعِ الْاَشْیَآئِ
અસઅલોક બિન કુદરતિન નાફેઝતે ફી જમીઇલ અશ્યાએ
હું સવાલ કરું છું તારાથી તારી કુદરતના વસતા થી જે દરેક વસ્તુ પર હાવી છે
وَ قَضَآئِكَ الْمُبْرَمِ الَّذِیْ تَحْجُبُهٗ بِاَیْسَرِ الدُّعَآئِ
વ કઝાએકલ્ મુબરમિલ લઝી તહજોબોહુ બે અયસરિદ દોઆએ
તારા મોહકમ ફૈસલાના વાસતા થી જેણે નાની દુઆ પણ રોકી દે છે
وَ بِالنَّظْرَۃِ الَّتِیْ نَظَرْتَ بِهَا اِلَی الْجِبَالِ فَتَشَامَخَتْ
વ બિન નઝરતિલ લતી નઝરત બેહા એલલ જેબાને ફ તશામખત
અને તારી નજરના વસતાથી કે તમે પહાડો પર નાખી તો તે બુલંદ થઈ ગયા.
وَ اِلَی الْاَرْضِیْنَ فَتَسَطَّحَتْ وَ اِلَی السَّمٰوَاتِ فَارْتَفَعَتْ
વ એલલ અરઝિન ફ તસત્તહત વ એલસ સમાવાતે ફરતફઅત
જમીન પર નાખી તો તે બીછતી ચલી, એ નજર આસમાન પર કી પઢી તો તે બાલાતર થઈ ગયા
وَ اِلَی الْبِحَارِ فَتَفَجَّرَتْ
વ એલલ્ બેહારે ફ તફજ્જરત
સમુંદરો પર નાખી તો તે ફાટી ગયા
یَا مَنْ جَلَّ عَنْ دَوَاتِ لَحَظَاتِ الْبَشَرِ
યા મન જલ્લ અન દવાતે લહઝાતિલ બશરે
અય કે જે માણસની નજરોમાં આવવાથી બુલંદતર છે.
وَ لَطُفَ عَنْ دَقَآئِقِ خَطَرَاتِ الْفِكَرِ
વ લતોફ અન દકાએકે ખતરાતિલ ફેકરે
અને જે મગજમાં આવ્વવાળા ખ્યાલ ઉત્તમ સીમાથી દૂર છે.
لَا تُحْمَدُ یَا سَیِّدِیْ اِلَّا بِتَوْفِیْقٍ مِنْكَ یَقْتَضِیْ حَمْدًا
લા તુહમદો યા સય્યેદી ઇલ્લા બે તવફીકિન મિન્ક યક્તઝી હમદન
તારી હમ્દ નથી થઈ શક્તિ અય મારા માલિક, પરતું તારાથી મળેલ તોહફિકથી કે જેના પર તારી હમ્દ છે
وَ لَا تُشْكَرُ عَلٰی اَصْغَرِ مِنَّۃٍ اِلَّا اسْتَوْجَبْتَ بِهَا شُكْرًا
વ લા તુશ્કરો અલા અસગરે મિન્નતિન ઇલ્લસ તવજબ્ત બેહા શુક્રન
અને ન તો તારા અહેસાનનું શુક્રનું અદા થઈ શકે, પરંતુ આ છે કે તુએ એનું શુક્ર વાજીબ કર્યું
فَمَتٰی تُحْصٰی نَعْمَآؤُكَ یَا اِلٰهِیْ وَ تُجَازٰی اٰلٓاؤُكَ یَا مَوْلَایَ
ફમતા તોહસા નઅમાઓક યા એલાહી વ તોજાઝા આલાઓક યા મવલાય
હવે કેવી રીતે સુમાર કરું તારી નેઅમતોને અય મારા માઅબુદ, અને કેવી રીતે બદલો આપુ તારી મહેરબાનીનો અય મારા આકા
وَ تُكَافَیئُ صَنَآئِعُكَ یَا سَیِّدِیْ وَ مِنْ نِعَمِكَ یَحْمَدُ الْحَامِدُوْنَ
વ તોકાફઓ સનાએઓક યા સય્યદી વ મિન નેઅમેક યહમદુલ હામેદૂન
અને કેવી રીતે હિસાબ કરું તારા એહસાનોનો અય મારા સરદાર, આ પણ તારી નેઅમત છે જે હમ્દ કરે છે હમ્દ કરવાવાળા
وَ مِنْ شُكْرِكَ یَشْكُرُ الشَّاكِرُوْنَ وَ اَنْتَ الْمُعْتَمَدُ لِلذُّنُوْبِ فِیْ عَفْوِكَ
વ મિન શુક્રેક યશ્કોરૂશ શાકેરૂન વ અનતલ મુઅતમદો લિન ઝોનૂબે ફી અફવેક
અને કુદરતી શુક્ર કરવાવાળા શુક્ર કરે છે , અને તુજ છે જે ગુનાહો મે માફી નો સહારો આપે છે.
وَ النَّاشِرُ عَلَی الْخَاطِئِیْنَ جَنَاحَ سَتْرِكَ وَ اَنْتَ الْكَاشِفُ لِلضُّرِّ بِیَدِكَ
વન નાશેરો અલલ ખાતેઇન જનાહ સિત્રેક વ અનતલ કાશેફો લિઝઝુરરે બે યદેક
અને ખતાકારો ને પોતાની પરદાપોશીથી ઢાંકી લે છે, તું પોતાની કુદરત થી મુશ્કેલીઓ દૂર કરી દે છે.
فَكَمْ مِنْ سَیِّئَۃٍ اَخْفَاهَا حِلْمُكَ حَتّٰی دَخِلَتْ
ફ કમ મિન સય્યેઅતિન અખફાહા હિલ્મોક હતત્તા દખેલત
એવા કેટલા ગુનાહો છે જેને તારી નરમી છુપાઈ રાખે છે જ સુધી તે છુપાઈ ન જાય
وَ حَسَنَۃٍ ضَاعَفَهَا فَضْلُكَ حَتّٰی عَظُمَتْ عَلَیْهَا مُجَازَاتُكَ
વ હસનતિન ઝાઅફહા ફઝલોક હતત્તા અઝોમત અલયહા મોજાઝાતોક
અને કેટલી નેકીઓ છે તારા અહેસાન તેને દૂગના કરે છે, એના પર તું બહુ વધારે જઝા આપે છે.
جَلَلْتَ اَنْ یُخَافَ مِنْكَ اِلَّا الْعَدْلُ
જલ્લત અન યોખાફ મિનક ઇલ્લલ અદલો
તું બુલંદ છે એટલો કે તારાથી ડરે સિવાય તારા અદલ થી
وَ اَنْ یُرْجٰی مِنْكَ اِلَّا الْاِحْسَانُ وَ الْفَضْلُ
વ અન યુરજા મિનક ઇલ્લલ અહસાનો વલ ફઝલો
અને આ કે આરઝુ રાખે તારાથી સિવાય તારા અહેસાન અને બખશીસ થી
فَامْنُنْ عَلَیَّ بِمَا اَوْجَبَهٗ فَضْلُكَ
ફમનુન અલય્ય બે મા અવજબહુ ફઝલોક
તો અહેસાન ફરમાવ મારા પર જે તારો ફઝલ લાઝીમ કરે
وَ لَا تَخْذُلْنِیْ بِمَا یَحْكُمُ بِهٖ عَدْلُكَ
વ લા તખઝુલની બે મા યહકોમો બેહિ અદલોક
અને મને નજર અંદાજ ન કરે આ ફૈસલા પર જે તારા અદલ એ કર્યો છે.
سَیِّدِیْ لَوْ عَلِمَتِ الْاَرْضُ بِذُنُوْبِیْ لَسَاخَتْ بِیْ
સય્યેદી લવ અલેમતિલ અરઝો બે ઝોનૂબી લસાખત બિ
અય મારા માલિક ! અગર જમીન મારા ગુનાહોને જાણી લેતી તો તે મને તેની અંદર ખેચી લેતી,
اَوِ الْجِبَالُ لَهَدَّتْنِیْ اَوِ السَّمٰوَاتُ لَا اخْتَطَفَتْنِیْ
અવિલ જેબાલો લહદ્દતની અવિસ સમાવાતો લખતતફતની
અગર પહાડો મારા ગુનાહોને જાણી લેતા તો તે મારા પર પડી જતાં, અગર આસમાનો મારા ગુનાહોને જાણી લેતા તો તે મને ખેચી લેતા.
اَوِ الْبِحَارُ لَاَغْرَقَتْنِیْ
અવિલ બિહારુ લઅગરક્તની
અગર સમુદ્ર મારા ગુનાહોને જાણી લેતા તો તે મને ડૂબાડી દેતા.
سَیِّدِیْ سَیِّدِیْ سَیِّدِیْ مَوْلَایَ مَوْلَایَ مَوْلَایَ
સય્યેદી સય્યેદી સય્યેદી મવલાય મવલાય મવલાય
અય મારા સરદાર !અય મારા સરદાર !અય મારા સરદાર !અય મારા આકા !અય મારા આકા !અય મારા આકા !
قَدْ تَكَرَّ وَ وُقُوْفِیْ لِضِیَافَتِكَ
કદ તકરર વોકુફી લે ઝેયાફતેક
વારંવાર હું તમારી મહેમાની ઉભો રહ્યો છું
فَلَا تَحْرِمْنِیْ مَا وَعَدْتَ الْمُتَعَرِّضِیْنَ لِمَسْئَلَتِكَ
ફ લા તહરિમની મા વઅદતલ મોતઅરરેઝીન લે મસઅલતેક
બસ મને એ ચીઝ થી મહેરૂમ ન રાખ જેનું વાદો તુએ તારા માંગવાવાળા પાસે કર્યો હતો. જે તારા ત્યાં આવ્યા છે.
یَا مَعْرُوْفَ الْعَارِفِیْنَ یَا مَعْبُوْدَ الْعَابِدِیْنَ یَا مَشْكُوْرَ الشَّاكِرِیْنَ
યા મઅરૂફલ આરેફીન યા મઅબૂદલ આબેદીન યા મશકૂરશ શાકેરીન
અય મારેફતવાળા થી મઅરૂફ, અય ઈબાદતગુજારોના મઅબુદ, અય શાકેરીનના મશકુર,
یَا جَلِیْسَ الذَّاكِرِیْنَ یَا مَحْمُوْدَ مَنْ حَمِدَهٗ
યા જલીસસ ઝાકેરીન યા મહમુદ મન હમેદહુ
અય ઝિક્ર કરવાવાળાના હમદમ,અય કરવાવાળાના મહમુદ જે હમ્દ કરે છે,
یَا مَوْجُوْدَ مَنْ طَلَبَهٗ یَا مَوْصُوْفَ مَنْ وَحَّدَهٗ
યા મવજૂદ મન તલબહુ યા મવસૂફ મન વહહદહુ
અય જે મોજૂદ છે દરેક તલબગાર માટે, અય લોગો દ્વરા માનવેલ જે તારી વેહદાનીયતનો દાવો કરે છે.
یَا مَحْبُوْبَ مَنْ اَحَبَّهٗ یَا غَوْثَ مَنْ اَرَادَهٗ
યા મહબુબ મન અહબ્બહુ યા ગવસ મન અરાદહુ
અય મોહિબોના મહેબુબ, અય મોહતજો ના મદદગાર
یَا مَقْصُوْدَ مَنْ اَنَابَ اِلَیْهِ
યા મકસૂદ મન અનાબ એલયહે
અય તૌબા કરવાવાળાના મરકઝ,
یَا مَنْ لَا یَعْلَمُ الْغَیْبَ اِلَّا هُوَ
યા મન લા યઅલમુલ ગયબ ઇલ્લા હોવ
અય એ કે જેના સિવાય કોઈ ગાયબનો જાણવાવાળો નથી.
یَا مَنْ لَا یَصْرِفُ السُّوْٓئَ اِلَّا هُوَ
યા મન લા યસરેફુસ સૂઅ ઇલ્લા હોવ
અય એ કે જેના સિવાય કોઈ બુરાઈને માફ કરવાવાળો નથી.
یَا مَنْ لَا یُدَبِّرُ الْاَمْرَ اِلَّا هُوَ
યા મન લા યુદબ્બીરૂ અમરા ઇલ્લા હોવ
અય એ કે જેના સિવાય કોઈ કામ પૂરો કરવાવાળો નથી.
یَا مَنْ لَا یَغْفِرُ الذَّنْبَ اِلَّا هُوَ
યા મિન લા યગફેરૂઝ ઝન્બ ઈલ્લા હોવ
અય એ કે જેના સિવાય કોઈ ગુનાહનો માફ કરવાવાળો નથી.
یَا مَنْ لَا یَخْلُقُ الْخَلْقَ اِلَّا هُوَ
યા મન લા યખલોકુલ ખલ્ક ઇલ્લા હોવ
અય એ કે જેના સિવાય કોઈ ખલક કરવાવાળો નથી.
یَا مَنْ لَا یُنَزِّلُ الْغَیْثَ اِلَّا هُوَ
યા મન લા યોનઝઝેલુલ ગયસ ઇલ્લા હોવ
અય એ કે જેના સિવાય કોઈ વરસાદ વરસાવ્વાવાળો નથી.
صَلِّ عَلٰی مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદિન
મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
وَاغْفِرْلِیْ یَا خَیْرَ الْغَافِرِیْنَ رَبِّ اِنِّیْٓ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ حَیَآئٍ
વગફિર લી યા ખયરલ ગાફેરીન રબ્બે ઇન્ની અસ્તગફેરોક ઇસ્તેગફાર હયાઇન,
અને મને માફ કરી દે અય સોથી વધારે માફ કરવાવાળો. અય પરવરદિગાર !હું તારા થી ડરી-ડરીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ رَجَآئٍ
અસ્તગફેરોક ઇસ્તેગફાર રજાઇન,
હું તારા થી ઉમ્મીદ રાખીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ اِنَابَۃٍ
અસ્તગફેરોક ઇસ્તેગફાર એનાબતન
હું તારા થી તૌબા કરીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ رَغْبَۃٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર રગબતિન
હું તારા થી તારી ખ્વાહિશથી માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ رَهْبَۃٍ
વ અસ્તગફેરોક ઇસ્તગફાર રહબતિન
હું તારા થી ડરીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ طَاعَۃٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર તાઅતિન
હું તારા થી ફરમાબરદાર થઈને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ اِیْمَانٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર ઇમાનિન
હું તારા થી ઈમાન રાખીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ اِقْرَارٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર ઇકરારિન
હું તારા થી તારો ઇકરાર કરીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ اِخْلَاصٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર ઇખલાસિન
હું તારા થી ખુલુસથી માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ تَقْوٰی
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર તક્વા
હું તારા થી તકવાની સાથે માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ تَوَكُّلٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર તવક્કોલિન
હું તારા થી ભરોસો રાખીને માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ ذِلَّۃٍ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર ઝિલ્લતિન
હું તારા થી આજીજાના માફી માંગુ છું.
وَ اَسْتَغْفِرُكَ اسْتِغْفَارَ عَامِلٍ لَكَ هَارِبٍ مِنْكَ اِلَیْكَ
વ અસ્તગફેરોક ઇસ્તેગફાર આમેલિન લક હારેબિન મિન્ક એલયક
હું તારા થી માફી માંગુ છું ખીદમતગારની જેમ જે તારાથી ડરીને તરફ આવી ગયા.
فَصَلِّ عَلٰی مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
ફ સલ્લે અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદિન
મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
وَ تُبْ عَلَیَّ وَ وَالِدَیَّ
વ તુબ અલય્ય વ અલા વાલેદય્ય
અને મારી તૌબા કબુલ કાર, અને મારા વાલેદૈનની તૌબા કબુલ કાર,
بِمَا تُبْتَ وَ تَتُوْبُ عَلٰی جَمِیْعِ خَلْقِكَ
બે મા તુબત વ તતૂબો અલા જમીએ ખલ્કેક
તૌબા જેણે તું કબૂલ કારે છે અને તમામ બંદોની તૌબા કબૂલ ફરમા
یَآ اَرْحَمَ الرَّاحِمِیْنَ یَا مَنْ یُسَمّٰی بِالْغَفُوْرِ الرَّحِیْمِ
યા અરહમર રાહેમીન યા મન યોસમ્મા બિલ ગફુરિર રહીમે
અય રહેમ કરવાવાળામાં સૌથી વધારે રહમ કરનાર.અય એ જે બક્ષવાળા મહેરબાન તરીકે ઓળખાય છે.
یَا مَنْ یُسَمّٰی بِالْغَفُوْرِ الرَّحِیْمِ
યા મન યોસમ્મા બિલ ગફૂરિર રહીમે
અય એ જે બક્ષવાળા મહેરબાન તરીકે ઓળખાય છે.
یَا مَنْ یُسَمّٰی بِالْغَفُوْرِ الرَّحِیْمِ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
યા મન યોસમ્મા બિલ ગફૂરિર રહીમે સલ્લે અલા મોહમ્મદિન વ આલે મોહમ્મદિન
અય એ જે બક્ષવાળા મહેરબાન તરીકે ઓળખાય છે.મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
وَاقْبَلْ تَوْبَتِیْ وَ زَكِّ عَمَلِیْ وَاشْكُرْ سَعْیِیْ وَارْحَمْ ضَرَاعَتِیْ
વક્બલ તબ્બતી વ ઝક્કે અમલી વશકુર સઅયી વરહમ ઝરાઅતી
અને મારી તૌબા કબૂલ કર, મારા અમલને પાક કર, મારી કૌશીશોને કબુલ ફરમા,મારી વિનંતી પર રહમ કર,
وَ لَا تَحْجُبْ صَوْتِیْ وَ لَا تُخَیِّبْ مَسْئَلَتِیْ
વ લા તહજબ સવતી વ લા તોખય્યિબ મઅલતી
અને મારી અવાઝને ના રોક, અને મારી હાજતોને રદ ન કર,
یَا غَوْثَ الْمُسْتَغِیْثِیْنَ وَ اَبْلِغْ اَئِمَّتِیْ سَلَامِیْ وَ دُعَآئِیْ
યા ગવસલ મુસ્તગીસીન વ અબ્લિગ અઇમ્મતી સલામી વ દોઆઇ
અય ફરિયાદ કારવાવાળાની ફરિયાદ સાંભળનાર અને મારો સલામ અને દુઆ અઇમ્માહ(અ.સ.) ને પહોંચાડ.
وَ شَفِّعْهُمْ فِیْ جَمِیْعِ مَا سَئَلْتُكَ
વ શફફેઅહુમ ફી જમીએ મા સઅલતોક
એમને મારો શફાઅત કરવાવાળો બનાવ બધીજ હાજતોમાં જે હાંસલ કરેલ છે.
وَ اَوْصِلْ هَدِیَّتِیْ اِلَیْهِمْ كَمَا یَنْبَغِیْ لَهُمْ
વ અવસિલ હદીય્યતી એલહિમ કમા યમ્બગી લહુમ
અને મારા હદિયાને એવી રીતે તેમની પાસે એવી રીતે પહોંચાડ કે જેવી રીતે તેમણે સારું લાગે,
وَ زِدْهُمْ مِنْ ذٰلِكَ مَا یَنْبَغِیْ لَكَ بِاَضْعَافٍ لَا یُحْصِیْهَا غَیْرُكَ
વ ઝિદહુમ્ મિન ઝાલેક મા યમ્બગી લક બે અઝઆફિન લા યોહસીહા ગયરોક
અને આ તોહફો જેટલું તું ચાહે છે તેટલું ગણું વધારે કરીને કબૂલ ફરમા, કે તારા સિવાય તેનો સુમાર કોઈ ન કરી શકે.
وَ لَا حَوْلَ وَ لَا قُوَّۃَ اِلَّا بِاللهِ الْعَلِیِّ الْعَظِیْمِ
વ લા હવ્લ વ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલીયીલ અઝીમે
કોઈ તાકાત અને કુવ્વત નથી સિવાય કે ખુદાના તરફથી મળે છે જે બુલંદ અને અઝીમ છે.
وَ صَلَّی اللهُ عَلٰٓی اَطْیَبِ الْمُرْسَلِیْنَ مُحَمَّدٍ وَ اٰلِهِ الطَّاهِرِیْنَ۔
સલ્લલ્લાહો અલા વ અત્યબિલ મુરસલીન મોહમ્મદિન વ આલેહિત તાહેરીન.
અને અલ્લાહ અંબિયાઓમાં સૌથી પાકીઝાતર મોહંમ્મદ(સ.અ.વ.વ.) પર અને તેમની પાક આલ પર રહમત મોકલ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,