اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بسم الله الرحمن الرحيم
બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اللَّهُ أَكْبَرُ كَبِيراً
અલ્લાહો અકબરો
અલ્લાહ મહાન છે,
وَٱلْحَمْدُ لِلَّهِ كَثِيراً
કબીરા વલ હમદો લિલ્લાહે કસીરા,
અલ્લાહ ઘણો મહાન છે અને તેની પ્રશંસા અનેક છે.
وَسُبْحَانَ ٱللَّهِ بُكْرَةً وَأَصِيلاً
વ સુબહાનલ્લાહે બુકરતન વ અસીલા.
સવાર સાંજ તેની સ્તુતી કરાતી રહે છે.
اَلْحَمْدُ لِلَّهِ ٱلَّذِي هَدَانَا لِهٰذَا
અલ હમદો લિલ્લાહહિલ લઝી હદાના લે હાઝાં
સર્વે વખાણ અલ્લાહના માટે છે જેણે આ (ઝિયારત પઢવા) માટે અમારી હિદાયત કરી
وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْ لاََ أَنْ هَدَانَا ٱللَّهُ
વ મા કુન્ના લે નહતદેય લવ લા અને હદાનલ્લાહો
અને અમે કદી હિદાયત ન પામત જો તે અમારી હિદાયત ન કરત.
لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِٱلْحَقِّ
લ કદ જાઅત રોસોલો રબ્બના બિલ હકક,
પયગમ્બરો હક વાત લાવ્યા.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا رَسُولَ ٱللَّهِ
અસ્સલામો અલયક યા રસૂલલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَّ ٱللَّهِ
અસ્સલામો અલયક યા નબીય્યલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના નબી,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَاتَمَ ٱلنَّبِيِّينَ
અસ્સલામો અલયક યા ખાતમન નબીય્યીન.
સલામ થાય આપ પર અય ખાતેમુન્નબીય્યીન,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا سَيِّدَ ٱلْمُرْسَلِينَ
અસ્સલામો અલયક યા સય્યદલ મુરસલીન.
સલામ થાય આપ પર અય પયગમ્બરોના સરદાર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَبِيبَ ٱللَّهِ
અસ્સલામો અલયક યા હબીબલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના હબીબ
اَلسَّلاَمُ عَلَيْكَ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યા અમીરલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا سَيِّدَ ٱلْوَصِيِّينَ
અસ્સલામો અલયક યા સય્યેદલ વસીય્યીન.
સલામ થાય આપ પર અય વસીઓના સરદાર.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا قَائِدَ ٱلْغُرِّ ٱلْمُحَجَّلِينَ
અસ્સલામો અલયક યા કાઅદલ ગુરરિલ મોહજજલીન.
સલામ થાય આપ પર અય સફેદ કપાળ અને સફેદ પગવાળાઓના સરદાર.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاءِ ٱلْعَالَمِينَ
અસ્સલામો અલયક યબન ફાતેમત સય્યદત્તે નિસાઈલ આલમીન.
સલામ થાય આપ પર અય દુનિયાભરની સ્ત્રીઓના આગેવાન ફાતેમા ઝેહરા સ.અ.ના પુત્ર.
اَلسَّلاَمُ عَلَيْكَ وَعَلَىٰ ٱلأَئِمَّةِ مِنْ وُلْدِكَ
અસ્સલામો અલયક વ અલલ અઈમમતે મિન વુલદેક.
સલામ થાય આપ પર અને આપના વંશજોના ઇમામો પર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَصِيَّ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યા વસીય્ય અમીરિલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના વારસ.
اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلصِّدِّيقُ ٱلشَّهِيدُ
અસ્સલામો અલયક અય્યોહસ સિદદીકુશ શહીદ.
સલામ થાય આપ પર તમે તદન સાચા અને શહીદ છો.
اَلسَّلاَمُ عَلَيْكُمْ يَا مَلاَئِكَةَ ٱللَّهِ ٱلْمُقِيمِينَ فِي هٰذَا ٱلْمَقَامِ ٱلشَّرِيفِ
અસ્સલામો અલયકુમ યા મલાએકતલ્લાહિલ મોકીમીન ફી હાઝલ મકામિશ શરીફ.
સલામ થાય આ પવિત્ર મરહદ પર રખેવાળી કરવા નિયુકત કરાએલા ફરિશ્તાઓ પર.
اَلسَّلاَمُ عَلَيْكُمْ يَا مَلاَئِكَةَ رَبِّي ٱلْمُحْدِقِينَ بِقَبْرِ ٱلْحُسَيْنِ عَلَيْهِ ٱلسَّلاَمُ
અસ્સલામો અલયકુમ યા મલાએકત રબ્બિલ મુહદેકીન બે કબરિલ હુસયને અલયહિસ સલામ.
સલામ થાય ઇમામ હુસૈન અ.સ.ની કબરની આસપાસ વર્તુળ બનાવી ઉભેલા ફરિશ્તાઓ આપ પર.
اَلسَّلاَمُ عَلَيْكُمْ مِنِّي أَبَداً
અસ્સલામો અલયકુમ મિન્ની અબદન
સલામ થાય આપ પર હંમેશા હંમેશા જયાં સુધી
مَا بَقِيتُ وَبَقِيَ ٱللَّيْلُ وَٱلنَّهَارُ
મા બકીતો વ બકેયલ લયલો વન નહાર
હું જીવતો રહું અને આ દિવસ અને રાત બાકી રહે.
وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અલ્લાહની રહેમત અને તેની બરકતો સદા ઉતરતી રહે.
પછી પરશાળના બીજા દરવાજા પાસે પહોંચે અને કહે :

اَلسَّلاَمُ عَلَيْكَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ
અસ્સલામો અલયક યા અબા અબ્દિલ્લાહ.
સલામ થાય આપ પર અય અબા અબ્દિલ્લાહ,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ
અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ફરઝંદ,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ
عَبْدُكَ وَٱبْنُ عَبْدِكَ وَٱبْنُ أَمَتِكَ
અબદોક વબનો અબદિક વબનો અમતેકલ
આપનો આ ગુલામ, આપના ગુલામનો દીકરો,
ٱلْمُقِرُّ بِٱلرِّقِّ وَٱلتَّارِكُ لِلْخِلاَفِ عَلَيْكُمْ
મોકિરરો બિર રિકકે વત તારેકોલિલ ખેલાફે અલયકુમ
આપની કનીઝનો દીકરો, આપની ગુલામીનો સ્વીકાર કરે છે. આપની વિરૂદ્ધની દરેક વાત તયજી દઉં છું.
وَٱلْمُوَالِي لِوَلِيِّكُمْ وَٱلْمُعَادِي لِعَدُوِّكُمْ
વલ મિવાલી લે વલીય્યકુમ વલ મોઆદી લે અદુવ્વેકુમ
આપના દોસ્તોને દોસ્ત રાખું છું અને આપના દુશ્મનોથી દુશ્મની રાખું છું.
قَصَدَ حَرَمَكَ وَٱسْتَجَارَ بِمَشْهَدِكَ
કસદ હરમક વસતજાર બે મશહદેક
આપના હરમનો કસદ કરૂં છું. આપના રોઝામાં આશરો લઉં છું
وَتَقَرَّبَ إِلَيْكَ بِقَصْدِكَ
વ તકરરબ ઈલયક બે કસદેક.
અને આપના જ મકસદથી આપની નઝદીકી મેળવું છું.
أَأَدْخُلُ يَا رَسُولَ ٱللَّهِ
અ અદખોલો યા રસૂલલ્લાહ
અય અલ્લાહના રસૂલ સ.અ.વ.! શું મને અંદર દાખલ થવાની રજા છે ?
أَأَدْخُلُ يَا نَبِيَّ ٱللَّهِ
અ અદખોલો યા નબીય્યલ્લાહ
અય અલ્લાહના નબી ! શું મને દાખલ થવાની રજા છે ?
أَأَدْخُلُ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ
અ અદેખોલો યા અમીરલે મુઅમેનીન
અય અમીરૂલ મોઅમેનીન અ.સ. ! શું હું અંદર દાખલ થઇ શકું છું ?
أَأَدْخُلُ يَا سَيِّدَ ٱلْوَصِيِّينَ
અ અદખોલો યા સય્યદલે વસીય્યીન
અય વસીઓના સરદાર ! શું મને દાખલ થવાની ઇજાઝત છે ?
أَأَدْخُلُ يَا فَاطِمَةُ سَيِّدَةَ نِسَاءِ ٱلْعَالَمِينَ
અ અદખોલો યા ફાતેમતો સય્યેદતે નિસાઈલે આલમીન
અય દુનિયાની સ્ત્રીઓની સરદાર જનાબે સય્યદા સ.અ. !. શું હું આ રોઝામાં દાખલ થઇ શકું છું ?
أَأَدْخُلُ يَا مَوْلاَيَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ
અ અદખોલો યા મવલાય યા અબા અબ્દિલ્લાહ
અય આકા, અય અબા અબ્દિલ્લાહ શું હું અંદર આવી શકું ?
أَأَدْخُلُ يَا مَوْلاَيَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ
અ અદેખોલો યા મવલાય યબન રસૂલિલ્લાહ.
અય આકા અય અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ફરઝંદ, મને રજા આપો તો હું અંદર પ્રવેશ કરૂં.
આમ કહી હરમમાં દાખલ થાય જો આ સમયે દિલમાં નમ્રતા અને આંખોમાં આંસુ આવી જાય તો સમજો કે દાખલ થવાની રજા મળી ગઇ. પછી કહે :

اَلْحَمْدُ لِلَّهِ ٱلْوَاحِدِ ٱلأَحَدِ
અલ હમદો લિલ્લાહિલ વાહેદિલ અહદિલ
તમામ વખાણ એ અલ્લાહને લાયક છે, જે એક છે, એકલો છે,
ٱلْفَرْدِ ٱلصَّمَدِ
ફરદિસ સમદિલ
અજોડ છે, બેપરવા છે,
ٱلَّذِي هَدَانِي لِوِلاَيَتِكَ
લઝી હદાની લે વિલાયતેક
જેણે મને આપની મહોબ્બતની પ્રેરણા આપી
وَخَصَّنِي بِزِيَارَتِكَ
વ ખસ્સની બે ઝિયારતેક
અને આપની ઝિયારતનો ખાસ મોકો આપ્યો
وَسَهَّلَ لِي قَصْدَكَ
વ સહહલ લી કસદક.
અને મારા ધ્યેયને આસાન બનાવી દીધો.

[00:00.00]
હરમે હુસૈન અ.સ.(ઇઝને દુખુલ)
[00:09.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:14.00]
بسم الله الرحمن الرحيم
બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:23.00]
اللَّهُ أَكْبَرُ كَبِيراً
અલ્લાહો અકબરો
અલ્લાહ મહાન છે,
[00:27.00]
وَٱلْحَمْدُ لِلَّهِ كَثِيراً
કબીરા વલ હમદો લિલ્લાહે કસીરા,
અલ્લાહ ઘણો મહાન છે અને તેની પ્રશંસા અનેક છે.
[00:29.00]
وَسُبْحَانَ ٱللَّهِ بُكْرَةً وَأَصِيلاً
વ સુબહાનલ્લાહે બુકરતન વ અસીલા.
સવાર સાંજ તેની સ્તુતી કરાતી રહે છે.
[00:33.00]
اَلْحَمْدُ لِلَّهِ ٱلَّذِي هَدَانَا لِهٰذَا
અલ હમદો લિલ્લાહહિલ લઝી હદાના લે હાઝાં
સર્વે વખાણ અલ્લાહના માટે છે જેણે આ (ઝિયારત પઢવા) માટે અમારી હિદાયત કરી
[00:39.00]
وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْ لاََ أَنْ هَدَانَا ٱللَّهُ
વ મા કુન્ના લે નહતદેય લવ લા અને હદાનલ્લાહો
અને અમે કદી હિદાયત ન પામત જો તે અમારી હિદાયત ન કરત.
[00:44.00]
لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِٱلْحَقِّ
લ કદ જાઅત રોસોલો રબ્બના બિલ હકક,
પયગમ્બરો હક વાત લાવ્યા.
[00:47.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا رَسُولَ ٱللَّهِ
અસ્સલામો અલયક યા રસૂલલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.
[00:53.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَّ ٱللَّهِ
અસ્સલામો અલયક યા નબીય્યલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના નબી,
[00:57.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَاتَمَ ٱلنَّبِيِّينَ
અસ્સલામો અલયક યા ખાતમન નબીય્યીન.
સલામ થાય આપ પર અય ખાતેમુન્નબીય્યીન,
[01:01.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا سَيِّدَ ٱلْمُرْسَلِينَ
અસ્સલામો અલયક યા સય્યદલ મુરસલીન.
સલામ થાય આપ પર અય પયગમ્બરોના સરદાર,
[01:05.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَبِيبَ ٱللَّهِ
અસ્સલામો અલયક યા હબીબલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના હબીબ
[01:09.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યા અમીરલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન,
[01:13.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا سَيِّدَ ٱلْوَصِيِّينَ
અસ્સલામો અલયક યા સય્યેદલ વસીય્યીન.
સલામ થાય આપ પર અય વસીઓના સરદાર.
[01:18.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا قَائِدَ ٱلْغُرِّ ٱلْمُحَجَّلِينَ
અસ્સલામો અલયક યા કાઅદલ ગુરરિલ મોહજજલીન.
સલામ થાય આપ પર અય સફેદ કપાળ અને સફેદ પગવાળાઓના સરદાર.
[01:25.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاءِ ٱلْعَالَمِينَ
અસ્સલામો અલયક યબન ફાતેમત સય્યદત્તે નિસાઈલ આલમીન.
સલામ થાય આપ પર અય દુનિયાભરની સ્ત્રીઓના આગેવાન ફાતેમા ઝેહરા સ.અ.ના પુત્ર.
[01:34.00]
اَلسَّلاَمُ عَلَيْكَ وَعَلَىٰ ٱلأَئِمَّةِ مِنْ وُلْدِكَ
અસ્સલામો અલયક વ અલલ અઈમમતે મિન વુલદેક.
સલામ થાય આપ પર અને આપના વંશજોના ઇમામો પર,
[01:39.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَصِيَّ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યા વસીય્ય અમીરિલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના વારસ.
[01:45.00]
اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلصِّدِّيقُ ٱلشَّهِيدُ
અસ્સલામો અલયક અય્યોહસ સિદદીકુશ શહીદ.
સલામ થાય આપ પર તમે તદન સાચા અને શહીદ છો.
[01:50.00]
اَلسَّلاَمُ عَلَيْكُمْ يَا مَلاَئِكَةَ ٱللَّهِ ٱلْمُقِيمِينَ فِي هٰذَا ٱلْمَقَامِ ٱلشَّرِيفِ
અસ્સલામો અલયકુમ યા મલાએકતલ્લાહિલ મોકીમીન ફી હાઝલ મકામિશ શરીફ.
સલામ થાય આ પવિત્ર મરહદ પર રખેવાળી કરવા નિયુકત કરાએલા ફરિશ્તાઓ પર.
[01:57.00]
اَلسَّلاَمُ عَلَيْكُمْ يَا مَلاَئِكَةَ رَبِّي ٱلْمُحْدِقِينَ بِقَبْرِ ٱلْحُسَيْنِ عَلَيْهِ ٱلسَّلاَمُ
અસ્સલામો અલયકુમ યા મલાએકત રબ્બિલ મુહદેકીન બે કબરિલ હુસયને અલયહિસ સલામ.
સલામ થાય ઇમામ હુસૈન અ.સ.ની કબરની આસપાસ વર્તુળ બનાવી ઉભેલા ફરિશ્તાઓ આપ પર.
[02:06.00]
اَلسَّلاَمُ عَلَيْكُمْ مِنِّي أَبَداً
અસ્સલામો અલયકુમ મિન્ની અબદન
સલામ થાય આપ પર હંમેશા હંમેશા જયાં સુધી
[02:11.00]
مَا بَقِيتُ وَبَقِيَ ٱللَّيْلُ وَٱلنَّهَارُ
મા બકીતો વ બકેયલ લયલો વન નહાર
હું જીવતો રહું અને આ દિવસ અને રાત બાકી રહે.
[02:15.00]
وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અલ્લાહની રહેમત અને તેની બરકતો સદા ઉતરતી રહે.
[02:21.00]
પછી પરશાળના બીજા દરવાજા પાસે પહોંચે અને કહે :
[02:25.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[02:30.00]
بسم الله الرحمن الرحيم
બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[02:32.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ
અસ્સલામો અલયક યા અબા અબ્દિલ્લાહ.
સલામ થાય આપ પર અય અબા અબ્દિલ્લાહ,
[02:37.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ
અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ફરઝંદ,
[02:44.00]
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ
અસ્સલામો અલયક યબન અમીરિલ મુઅમેનીન
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ફરઝંદ
[02:50.00]
عَبْدُكَ وَٱبْنُ عَبْدِكَ وَٱبْنُ أَمَتِكَ
અબદોક વબનો અબદિક વબનો અમતેકલ
આપનો આ ગુલામ, આપના ગુલામનો દીકરો,
[02:53.00]
ٱلْمُقِرُّ بِٱلرِّقِّ وَٱلتَّارِكُ لِلْخِلاَفِ عَلَيْكُمْ
મોકિરરો બિર રિકકે વત તારેકોલિલ ખેલાફે અલયકુમ
આપની કનીઝનો દીકરો, આપની ગુલામીનો સ્વીકાર કરે છે. આપની વિરૂદ્ધની દરેક વાત તયજી દઉં છું.
[03:02.00]
وَٱلْمُوَالِي لِوَلِيِّكُمْ وَٱلْمُعَادِي لِعَدُوِّكُمْ
વલ મિવાલી લે વલીય્યકુમ વલ મોઆદી લે અદુવ્વેકુમ
આપના દોસ્તોને દોસ્ત રાખું છું અને આપના દુશ્મનોથી દુશ્મની રાખું છું.
[03:08.00]
قَصَدَ حَرَمَكَ وَٱسْتَجَارَ بِمَشْهَدِكَ
કસદ હરમક વસતજાર બે મશહદેક
આપના હરમનો કસદ કરૂં છું. આપના રોઝામાં આશરો લઉં છું
[03:14.00]
وَتَقَرَّبَ إِلَيْكَ بِقَصْدِكَ
વ તકરરબ ઈલયક બે કસદેક.
અને આપના જ મકસદથી આપની નઝદીકી મેળવું છું.
[03:18.00]
أَأَدْخُلُ يَا رَسُولَ ٱللَّهِ
અ અદખોલો યા રસૂલલ્લાહ
અય અલ્લાહના રસૂલ સ.અ.વ.! શું મને અંદર દાખલ થવાની રજા છે ?
[03:26.00]
أَأَدْخُلُ يَا نَبِيَّ ٱللَّهِ
અ અદખોલો યા નબીય્યલ્લાહ
અય અલ્લાહના નબી ! શું મને દાખલ થવાની રજા છે ?
[03:31.00]
أَأَدْخُلُ يَا أَمِيرَ ٱلْمُؤْمِنِينَ
અ અદેખોલો યા અમીરલે મુઅમેનીન
અય અમીરૂલ મોઅમેનીન અ.સ. ! શું હું અંદર દાખલ થઇ શકું છું ?
[03:36.00]
أَأَدْخُلُ يَا سَيِّدَ ٱلْوَصِيِّينَ
અ અદખોલો યા સય્યદલે વસીય્યીન
અય વસીઓના સરદાર ! શું મને દાખલ થવાની ઇજાઝત છે ?
[03:41.00]
أَأَدْخُلُ يَا فَاطِمَةُ سَيِّدَةَ نِسَاءِ ٱلْعَالَمِينَ
અ અદખોલો યા ફાતેમતો સય્યેદતે નિસાઈલે આલમીન
અય દુનિયાની સ્ત્રીઓની સરદાર જનાબે સય્યદા સ.અ. !. શું હું આ રોઝામાં દાખલ થઇ શકું છું ?
[03:50.00]
أَأَدْخُلُ يَا مَوْلاَيَ يَا أَبَا عَبْدِ ٱللَّهِ
અ અદખોલો યા મવલાય યા અબા અબ્દિલ્લાહ
અય આકા, અય અબા અબ્દિલ્લાહ શું હું અંદર આવી શકું ?
[03:57.00]
أَأَدْخُلُ يَا مَوْلاَيَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ
અ અદેખોલો યા મવલાય યબન રસૂલિલ્લાહ.
અય આકા અય અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ફરઝંદ, મને રજા આપો તો હું અંદર પ્રવેશ કરૂં.
[04:08.00]
આમ કહી હરમમાં દાખલ થાય જો આ સમયે દિલમાં નમ્રતા અને આંખોમાં આંસુ આવી જાય તો સમજો કે દાખલ થવાની રજા મળી ગઇ. પછી કહે :
[04:20.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[04:25.00]
بسم الله الرحمن الرحيم
બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[04:28.00]
اَلْحَمْدُ لِلَّهِ ٱلْوَاحِدِ ٱلأَحَدِ
અલ હમદો લિલ્લાહિલ વાહેદિલ અહદિલ
તમામ વખાણ એ અલ્લાહને લાયક છે, જે એક છે, એકલો છે,
[04:34.00]
ٱلْفَرْدِ ٱلصَّمَدِ
ફરદિસ સમદિલ
અજોડ છે, બેપરવા છે,
[04:37.00]
ٱلَّذِي هَدَانِي لِوِلاَيَتِكَ
લઝી હદાની લે વિલાયતેક
જેણે મને આપની મહોબ્બતની પ્રેરણા આપી
[04:40.00]
وَخَصَّنِي بِزِيَارَتِكَ
વ ખસ્સની બે ઝિયારતેક
અને આપની ઝિયારતનો ખાસ મોકો આપ્યો
[04:44.00]
وَسَهَّلَ لِي قَصْدَكَ
વ સહહલ લી કસદક.
અને મારા ધ્યેયને આસાન બનાવી દીધો.