વિદાય ઇ. અલી નકી અ.સ. અને ઇ . હસન અસ્કરી અ.સ.
00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلَامُ عَلَيْكُمَا يَا وَلِيَّيِ اللّٰهِ
અસ્સલામો અલયકોમા યા વલીયલ્લાહે
સલામ થાય આપ બન્ને હઝરાત પર, અય અલ્લાહના વલી,
اَسْتَوْدِعُكُمَا اللّٰهَ
અસતવદેઓ કોમલ્લાહ
હું આપ બન્ને સાહેબોને અલ્લાહને સોંપુ છું
وَ اَقْرَاُ عَلَيْكُمَا السَّلَامَ اٰمَنَّا بِاللّٰهِ وَ بِالرَّسُوْلِ
વ અકરઓ અલયકોમસ સલામો આમન્ના બિલ્લાહે
અને આપ પર સલામ મોકલું છું હું અલ્લાહ પર ઈમાન લાવ્યો છું
وَ بِمَا جِئْتُمَا بِهِ وَ دَلَلْتُمَا عَلَيْهِ
વ બિર રસૂલે વ બેમા જેઅતોમા બેહી વ દલલતોમા અલયહે.
અને તેના રસૂલ સ.અ.વ. પર અને એ બાબત પર જે આપ હઝરાત અલ્લાહના તરફથી લાવ્યા છો અને જેનું આપે માર્ગદર્શન કરાવ્યું છે.
اَللّٰهُمَّ اكْتُبْنَا مَعَ الشَّاهِدِيْنَ
અલ્લાહુમ મકતુબના મઅશ શાહેદીન.
અય અલ્લાહ મને સાક્ષીઓમાં લખી લે.
اَللّٰهُمَّ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَهْدِ
અલ્લાહુમ્મ લા તજઅલહો આખેરલ અહદે
અય અલ્લાહ મારી આ ઝિયારતને આખરી ઝિયારત નક્કી ન કરજે.
مِنْ زِيَارَتِيْ اِيَّاهُمَا وَ ارْزُقْنِي الْعَوْدَ اِلَيْهِمَا
મિન ઝિયારતી ઇય્યાકોમા વર ઝુકનિલ અવદ ઇલયહેમા
બલકે મને ફરી અહીં આવવું નસીબ કર. મારી ગણત્રી તેઓની સાથે,
وَ احْشُرْنِيْ مَعَهُمَا وَ مَعَ اٰبَاۤئِهِمَا الطَّاهِرِيْنَ
વહશુરની મઅહોમા વ મઅ આબાએહેમત તાહેરીન
તેઓના પાક બાપ-દાદાઓ સાથે,
وَ الْقَاۤئِمِ الْحُجَّةِ مِنْ ذُرِّيَّتِهِمَا يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ
વલ કાએમિલ હુજજતે મિન ઝુરરીય્યતેહેમા યા અરહમર રાહેમીન.
અને કાએમે હુજ્જત સાથે જે આ બન્નેની ઔલાદમાંથી છે, કર. અય તમામ રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,