આ મુસલ્લા પર 'ચાર રકાત નમાઝ' પઢે, અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢીને આ દુઆ પઢે
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ
અય અલ્લાહ ! મોહમ્મદ સ.અ.વવ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર સલવાત મોકલ
وَٱقْضِ حَاجَتِي يَا اللهُ
વકઝે હાજતી યા અલ્લાહો
અને મારી હાજત પૂરી કર. અય અલ્લાહ,
يَا مَنْ لاَ يَخِيبُ سَائِلُهُ وَلاَ يَنْفَدُ نَائِلُهُ
યા મન લા યખીબો સાએલોહૂ વ લા યનફદો નાએલહૂ,
અય કે જેની પાસે સવાલ કરનારો નિરાશ નથી થતો ન કોઇ નુકસાનમાં રહે છે.
يَا قَاضِيَ ٱلْحَاجَاتِ يَا مُجِيبَ ٱلدَّعَوَاتِ
યા કાઝેયલ હાજાતે, યા મોજીબદ દઅવાતે
અય હાજતો પૂરી કરનાર, અય દુઆઓ કબૂલ કરનાર,
يَا رَبَّ ٱلارَضِينَ وَٱلسَّمَاوَاتِ
યા રબ્બલ અરઝીન વસ સમાવાતે,
અય આસમાનો જમીનના પાલનહાર,
يَا كَاشِفَ ٱلْكُرُبَاتِ يَا وَاسِعَ ٱلْعَطِيَّاتِ
યા કાશેફલ કોરોબાતે, યા વાસેઅલ અતીય્યાતે,
અય દુઃખોને ટાળનાર, અય વિશાળ અતા કરનાર,
يَا دَافِعَ ٱلنَّقِمَاتِ
યા દાફેઅન નકેમાતે,
અય અઝાબને દૂર કરનાર,
يَا مُبَدِّلَ ٱلسَّيِّئَاتِ حَسَنَاتٍ
યા મોબદદેલસ સય્યેઆતે હસનાતિન
અય ગુનાહોને નેકીમાં બદલી નાખનાર,
عُدْ عَلَيَّ بِطَوْلِكَ وَفَضْلِكَ وَإِحْسَانِكَ
ઉદ અલય્ય બે તવલેક વ ફઝલેક વ એહસાનેક
મારી સાથે તારી ઉદારતા, તારી કૃપા અને તારા અહેસાન સાથે વર્તાવ કર.
وَٱسْتَجِبْ دُعَائِي فِيمَا سَالْتُكَ وَطَلَبْتُ مِنْكَ
વસતજિબ દુઆઈ ફી મા સઅલતોક વ તલબતો મિનક
મારી દુઆ કબૂલ કરી લે, જે કંઇ મેં તારી પાસે માંગ્યું છે અને જે કંઇ તલબ કર્યુ
بِحَقِّ نَبِيِّكَ وَوَصِيِّكَ وَاوْلِيَائِكَ ٱلصَّالِحِينَ
બે હકકે નબીય્યિક વ વસીય્યેક વ અવલયાએકસ સાલેહીન.
તે તારા નબી સ.અ.વ.વ. અને તેના વસી અને તેના સાલેહ વલીઓના સદકે મને અતા કર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,