આ મુસલ્લા પર 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢીને આ દુઆ પઢે
يَا صَانِعَ كُلِّ مَصْنُوعٍ
યા સાનેઅ કુલ્લે મસનૂઈવ,
અય દરેક વસ્તુના બનાવનાર
وَيَا جَابِرَ كُلِّ كَسِيرٍ
વ યા જાબેર કુલ્લે કસીરિવ ,
અય ટુટેલા દિલોને સાંધનાર
وَيَا حَاضِرَ كُلِّ مَلَإٍ
વ યા હાઝેર કુલ્લે મલઈવ,
અય દરેક મજમામાં હાજર,
وَيَا شَاهِدَ كُلِّ نَجْوَىٰ
વ યા શાહેદ કુલ્લે નજવા ,
અય દરેક છુપી વાતોના ગવાહ,
وَيَا عَالِمَ كُلِّ خَفِيِّةٍ
વ યા આલેમ કુલલે ખફીય્યતિંવ ,
અય દરેક છુપી વાતોને જાણનાર,
وَيَا شَاهِداً غَيْرَ غَائِبٍ
વ યા શાહેદન ગયર ગાએબિવ ,
અય એવા મોજૂદ જે કદી ગાયબ નથી.
وَيَا غَالِباً غَيْرَ مَغْلُوبٍ
વ યા ગાલેબન ગયર મગલૂબિવ,
એવો જીતનાર જે કદી પરાજિત નથી થતો
وَيَا قَرِيباً غَيْرَ بَعِيدٍ
વ યા કરીબિંન ગયર બઇદિવ ,
એવા પાસે રહેનાર કે કદી દૂર નથી થતો,
وَيَا مُؤْنِسَ كُلِّ وَحِيدٍ
વ યા મૂનેસ કુલ્લે વહીદિવ,
અય દરેક એકલવાયાના મદદગાર,
وَيَا حَيّاً حِينَ لاَ حَيَّ غَيْرُهُ
વ યા હય્યન હીન લા હય્ય ગયરોહુ,
અય જીવંત એવો જીવંત કે જયારે કોઇ જીવતું ન હતું,
يَا مُحْيِيَ ٱلْمَوْتَىٰ وَمُمِيتَ ٱلاحْيَاءِ
યા મુહયેયલ મવતા વ મોમીતલ અહયાઇલ
અય મુરદાને સજીવન કરનાર અને જીવતાઓને મોત દેનાર,
ٱلْقَائِمُ عَلَىٰ كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ
કાએમ અલા કુલ્લે નફસિમ બે મા કસબત,
અય દરેક જીવના તેના સામાન સાથે રક્ષણ કરનાર,
لاَ إِلٰهَ إِلاَّ انْتَ
લા ઈલાહ ઈલ્લા અનત
તારા સિવાય કોઇ ઇબાદતને લાયક નથી,
…صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદ.
મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મોદ અ.મુ.સ. પર દુર્દ નાઝિલ કર.