بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا سَيِّدَ الْبَطْحَآءِ وَابْنَ رَئِيْسِهَا
અસસલામો અલયક યા સય્યેદલ બતહાએ વબન રઇસેહા,
સલામ હો આપ પર અય બતહાના સરદાર,અય બતહાના આગેવાનના પુત્ર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَارِثَ الْكَعْبَةِ بَعْدَ تَاْسِيْسِهَا
અસસલામો અલયક યા વારેસલ કઅબતે બઅદ તાઅસીસેહા.
સલામ હો આપ પર અય કા'બાના સર્જન પછી તેના વારસદાર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا كَافِلَ رَسُوْلِ اللهِ
અસસલામો અલયક યા કાફેલ રસુલિલ્લાહ,
સલામ હો આપ પર અય જનાબે રસૂલે ખુદાના ઉછેરનાર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَافِظَ دِيْنِ اللهِ
અસસલામો અલયક યા હાફેઝ દીનિલ્લાહ,
સલામ હો આપ પર અય ખુદાના દીનનું રક્ષણ કરનાર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَمَّ الْمُصْطَفٰى
અસસલામો અલયક યા અમ્મલ મુસતફા,
સલામ હો આપ પર અય રસૂલે ખુદાના કાકા,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا اَبَا الْمُرْتَضٰى
અસસલામો અલયક યા અબલ મુરતઝા.
સલામ હો આપ પર અય હિદાયત પામેલા ઈમામોના માનવંત પિતાજી.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَالِدَ الْاَئِمَّةِ الْهُدٰى كَفَاكَ بِمَا اَوْلاَكَ اللهُ شَرَفًا وَّ نَسَبًا وَّ حَسْبُكَ بِمَا اَعْطَاكَ اللهُ عِزًّا وَّ حَسَبًا
અસસલામો અલયક યા વાલેદલ અઇમતિલ હોદા ક-ફાક બે મા અવલા કલ્લાહો શરફવ વ નસબવ વ હસબોક બે મા અઅતા ક્લ્લાહો ઇઝઝવ વ હસબન.
સલામ થાય આપ પર અય રહનુમાઓના પિતા, તમારા લિધે એ શરાફત અને નસબ પૂરતું છે જે અલ્લાહે તમને આપ્યું છે અને તેને તમને જે સન્માન આપ્યું છે તે તમારા માટે પૂરતું છે.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا شَرَفَ الْوُجُوْدِ
અસસલામો અલયક યા શરફલ વોજુદે.
સલામ થાય આપ પર અય અઝીમતરીન હસ્તી
اَلسَّلاَمُ عَلَيْكَ يَا وَ لِىَّ الْمَعْبُوْدِ
અસસલામો અલયક યા વલીયલ માઅબુદે.
સલામ થાય આપ પર અય માઅબુદના દોસ્ત.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا حَارِسَ النَّبِىِّ الْمَوْعُوْدِ
અસલામો અલયક યા હારેસન નબીય્યિલ મવઉદે.
સલામ થાય આપ પર અય નબીના મોહાફિઝ.
اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَنْ رُزِقَ وَلَدٌ هُوَ خَيْرُ مَوْلُوْدٍ
અસસલામો અલયક યા મન રોઝેક વલદુન હોવ ખયરો મવલુદિન
સલામ હો આપ પર અય કે જેમને તમામ સર્જનમાંના સૌથી શ્રેષ્ઠ પુત્ર અર્પવામાં આવ્યો,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَنْ خُصِّصَ بِالْوَلَدِ الزَّكِىِّ الطَّاهِرِ الْمُطَهَّرِ الْعَلِىٍّ اشْتُقَّ اسْمُهُ مِنَ الْعَلِىِّ
અસસલામો અલયક યા મન ખુસસ બિલ વલદીઝ ઝકીયિત તાહેરિલ મોતહરિલ અલીય્યને શોતુક કસમોહો મેનલ અલીય્યે.
સલામ હો આપ પર અય કે જે એક પવિત્ર, શુદ્ધ, અને ઉચ્ચ પુત્ર માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને જેનું નામ અલ્લાહના નામ પરથી લેવામાં આવ્યું છે.
هَنِيْئًا لَّكَ ثُمَّ هَنِيْئًا لَّكَ مِنْ وَّلَدٍ هُوَ الْمُرْتَضٰى مِنْ رَسُوْلٍ وَّ اَخُ الرَّسُوْلِ وَ زَوْجُ الْبَتُوْلِ وَ سَيْفُ اللهِ الْمَسْلُوْلُ
હનીઅલ લક સુમ્મ હનીઅલ લક મિવ વલદિન હોવલ મુરતઝા મિન રસુલિવ વ અખુર રસુલે વ ઝવજુલ બતુલે વ સયફ્લાહિન મસલુલો.
તમને તમારાના દીકરાના લીધે મુબારક જે રિસાલત થી મુતમઇન છે જે રસૂલનો ભાઈ છે, જે બતુલ (જનાબે ફાતેમાં)ના પતિ છે અને ખુદાની દોરેલ તલવાર
هَنِيْئًا لَّكَ ثُمَّ هَنِيْئًا لَّكَ مِنْ وَّلَدٍ هُوَ مِنْ مُّحَمَّدٍ الْمُصْطَفٰى بِمَنْزِلَةِ هَارُوْنَ مِنْ مُوْسٰى
હનીઅલ લક સુમ્મ હનીઅલ લક મિવ વલદિન હોવ મિમ મોહમ્મદેનિલ મુસતફા બે મનઝેલતે હારૂન મિન મુસા.
ફરીથી તમને તમારા દીકરા માટે મુબારક જેની સ્થિતિ મોહમ્મદ અલ-મુસ્તફા સાથે એવી છે કે જેવી હઝરત હોરૂનની સ્થિતિ હઝરત મૂસા સાથે હતી.
هَنِيْئًا لَّكَ مِنْ وَّلَدٍ هُوَ شَرِيْكُ النُّبُوَّةِ وَ الْمَخْصُوْصُ بِا لْاُخُوَّةِ وَ كَاشِفُ الْغُمَّةِ وَ اِمَامُ الْاُمَّةِ وَ اَبُوْ الْاَئِمَّةِ
હનીઅલ લક મિવ વલદિન હોવ શરીકુન નબુવતે વલ મખસુસો બિલ ઓખુવતે વ કાશેફુલ ગુમ્મતે વ ઇમામુલ ઉમ્મતે વ અબુલ અઇમ્મતે.
તમને મુબારક તમારો દીકરો જે નબુવ્વતમાં શરીક છે. ભાઈચારા માટે પસંદ કરેલ (મોહમ્મદ સ.અ.વ.)ની સાથે, દુ:ખ દૂર કરનાર,કૌમના રેહબર, અને ઈમામોના પિતા.
هَنِيْئًا لَّكَ مِنْ وَّ لَدٍ هُوَ قَسِيْمُ الْجَنَّةِ وَ النَّارِ وَ نِعْمَةُ اللهِ عَلَى الْاَبْرَارِ وَ نَقِمَةُ اللهِ عَلَى الْفُجَّارِ
હનીઅલ લક મિવ વલદિન હોવ કસીમુલ જન્નતે વન્નારે વ નેઅમતુલ્લાહે અલલ અબ્રારે વ નકમતુલ્લાહે અલલ ફુજજારે.
તમને મુબારક તમારો દીકરો જે જન્નત અને જહન્નમ ને તકસીમ કરવાવાળો છે. નેક લોગો પર અલ્લાહનો ફઝલ અને બદકાર લોકો પર ગુસ્સો છે.
اَلسَّلاَمُ عَلَيْكَ وَ عَلَيْهِ وَ عَلَيْهِمْ اَجْمَعِيْنَ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
અસલામો અલયક વ અલયહે વ અલયહિમ અજમઇન વ રહમતુલ્લાહે વ બરકાતો.
સલામ થાય તમારા પર અને બધા ઈમામો પર અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,