بِسْمِ ٱللهِ ٱلرَّحْمٰنِ ٱلرَّحِيمِ
બિસમિલ્લાહ હિર રહમાન નિર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
سَلامُ ٱللَّهِ ٱلْعَظِيمِ وَصَلَوَاتُهُ
સલામુલ્લાહિલ અઝીમે વ સલવાતોહૂ
સલામ થાય આપ પર અલ્લાહનો અઝીમ છે
عَلَيْكَ يَا هَانِئُ بْنَ عُرْوَةَ
અલયક યા હાનેયબન ઉરવહ.
સલામ થાય આપ અય હાની બિન ઉરવાહ.
اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلْعَبْدُ ٱلصَّالِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહુન
સલામ થાય તમારા પર અય અલ્લાહના નેક બંદા
ٱلنَّاصِحُ لِلَّهِ وَلِرَسُولِهِ وَلاِمِيرِ ٱلْمُؤْمِنِينَ
નાસેહો લિલ્લાહે વ લે રસૂલેહી વ લે અમીરિલ મુઅમેનીન
અને તેના રસૂલ સ.અ.વ. અને અમીરૂલ મોઅમેનીન અ.સ.
وَٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ عَلَيْهِمُ اَلسَّلاَمُ
વલ હસને વલ હુસયન અલયહેમુસ સલામ.
અને ઇમામે હસન અને ઇમામે હુસૈન અ.સ. તરફ્થી નસીહત કરનારા.
اشْهَدُ انَّكَ قُتِلْتَ مَظْلُوماً
અશહદો અનક કોતિલત મઝલૂમન
હું ગવાહી આપું છું કે તમને ઝુલ્મ કરી શહીદ કરવામાં આવ્યા.
فَلَعَنَ ٱللَّهُ مَنْ قَتَلَكَ وَٱسْتَحَلَّ دَمَكَ
ફ લઅનલ્લાહો મન કતલક વસતહલ્લ દમક
બસ અલ્લાહ લાનત કરે તે મરદ પર જેણે તમને શહીદ કર્યા અને તમારા ખૂન વહાવવાને હલાલ સમજયા
وَحَشَىٰ قُبُورَهُمْ نَاراً
વહશા કોબૂરહુમ નારન.
અને તે નીચ લોકોની કબ્રોને અલ્લાહ આગથી ભરી દે
اشْهَدُ انَّكَ لَقِيتَ ٱللَّهَ وَهُوَ رَاضٍ عَنْكَ
અશહદો અન્નક લકીતલ્લાહ વ હોવ રાઝિન અનક
હું ગવાહી આપું છું કે તમે અલ્લાહના દરબારમાં એવી સ્થિતિમાં પહોંચ્યા કે તે તમારાથી રાજી છે.
بِمَا فَعَلْتَ وَنَصَحْتَ
બેમા ફઅલત વ નસહત
તમે જે કંઇ અંજામ આપ્યું અને જે નસીહત કરી એ માટે.
وَاشْهَدُ انَّكَ قَدْ بَلَغْتَ دَرَجَةَ ٱلشُّهَدَاءِ
વ અશહદો અન્નક કદ બલગત દરજતશ શોહદાએ
હું ગવાહી આપું છું કે તમે શહીદોના મરતબા પર પહોંચ્યા
وَجُعِلَ رُوحُكَ مَعَ ارْوَاحِ ٱلسُّعَدَاءِ
વ જોએલ રૂહોક મઅ અવાહિસ સોઅદાએ
અને તમારી રૂહને નેક લોકોની રૂહોમાં શુમાર કરી
بِمَا نَصَحْتَ لِلَّهِ وَلِرَسُولِهِ مُجْتَهِداً
બે મા નસહત લિલ્લાહે વ લે રસૂલેહી મુજતહેદન
એ કારણે કે તમે તેના રસૂલ સ.અ.વ.વ. સાથે નિસ્વાર્થપણે વર્તયા
وَبَذَلْتَ نَفْسَكَ فِي ذَاتِ ٱللَّهِ وَمَرْضَاتِهِ
વ બઝલત નફસક ફી ઝાતિલ્લાહે વ મરઝાતેહી
અને તમે અલ્લાહ માટે તમારી જાનને કુરબાન કરી દીધી અને તેની મરજી મેળવી
فَرَحِمَكَ ٱللَّهُ وَرَضِيَ عَنْكَ
ફ રહેમકલ્લાહો વ રઝેય અનક
તો અલ્લાહ રહેમત કરે તમારા પર અને તમારાથી રાજી થઇ જાય
وَحَشَرَكَ مَعَ مُحَمَّدٍ وَآلِهِ ٱلطَّاهِرِينَ
વ હશરક મઅ મોહમ્મદિવ વ આલેહિત તાહેરીન
અને તમારો હશર (ગણત્રી) મોહમ્મદ સ.અ.વ.વ. અને તેની પવિત્ર આલ અ.સ. સાથે કરે
وَجَمَعَنَا وَإِيَّاكُمْ مَعَهُمْ فِي دَارِ ٱلنَّعِيمِ
વ જમઅના વ ઇય્યાકુમ મઅહુમ ફી દારિન નઈમે
અને જન્નતમાં તમને તેઓ સાથે રાખે
وَسَلامٌ عَلَيْكَ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
વ સલામુન અલયક વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને તમારા પર સલામ થાય અને અલ્લાહની રહમતો અને બરકતો ઉતરે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,