નજફ ની ઝિયારત
નજફ એરપોર્ટ થી લઈને ઈમામ અલી (અ. સ.) ના રોઝા વચ્ચેનૂ અંતર ૨૨.૭ કિલોમીટર છે
બગદાદ એરપોર્ટ થી લઈને ઈમામ અલી (અ. સ.)ના રોઝા નજફ વચ્ચેનૂ અંતર ૧૯૬ કિલોમીટર છે
ઈમામ અલી (અ. સ.) ના રોઝા નજફ થી લઈને ઈમામ હુસૈન (અ. સ.) ના રોઝા કરબલા સુધી નૂ અંતર ૮૦.૧ કિલોમીટર છે
૧. રોઝા એ ઈમામ અલી (અ. સ)
૨. ઝરીહે ઈમામ અલી (અ. સ) ની અંદર જ.નબી આદમ ની કબર મુબારક
૩. ઝરીહે ઈમામ અલી (અ. સ) ની અંદર જ. નબી નુહ ની કબર મુબારક
૪. જ. અલ્લામાં હિલ્લી ઇન રાઇટ મિનાર
5. જ. મુકદ્દસે અરદબેલી ઇન લેફ્ટ મિનાર
૬. બીજા ઘણા અલ્લામાં સહને ઈમામ અલી (અ. સ) માં છે
નજફે અશરફ માં અતરાફ ની ઝિયારત
૭. શેખ તુસી
૮. વાદીઉસ સલામ (કબ્રસ્તાન)
૯. જ. હૂદ (અ. સ) અને હ. સાલેહ (અ. સ) ની કબર મુબારક છે
૧૦. આયતુલ્લાહ કાઝી (આયતુલ્લાહ મોહમ્મદ તકી બહજત ના શિક્ષક છે)
૧૧. મકામે ઈમામ એ ઝમાના(અ. ત. ફ. સ )
૧૨. મકામે ઈમામ એ સજ્જાદ (અ. સ)
૧૩.સુફફ એ યમાની
કૂફા ની ઝિયારત
નજફ થી કૂફા વચ્ચેનૂ અંતર ૫.૯ કિલો મીટર
૧. જ. મીસમ એ તમ્માર
૨. બયત (ઈમામ અલી (અ. સ) નૂ ઘર )
3. મસ્જિદએ કૂફા (બીજી ઘણી જગ્યાના આમલ )
૪. જ. મુખ્તાર બીન સકફી
૫. જ. મુસ્લિમ બિન અકીલ
૬. જ. હાનિ બિન ઉરવાહ
૭. જ. ખદિજા બિનતે ઈમામ અલી (અ. સ) (હ. અબ્બાસ ની બહેન )
કૂફા ની ઝિયારત ભાગ-2
૮. જ. કુમયલ
૯. મસ્જીદે હન્નાના
૧૦ મસ્જીદે ઝયદ બીન સોહાન
૧૧. મસ્જિદએ સાં’સા બિન સોહન
૧૨ મસ્જિદએ સહેલા (બીજી ઘણી જગ્યા ના આમલ )
________________________________________
મુસય્યબ
૧. ઝિયારત એ ફરઝંદે મુસ્લિમ(અ. સ) જ. મોહમ્મદ અને જ. ઈબ્રાહીમ (અ. સ)
2. મોહમ્મદ બિન અકીલ (જે જંગએ નહરવાન માં શહિદ થયેલ છે) અને તે જ. મુસ્લિમ બિન અકીલ ના ભાઈ છે
________________________________________
કરબલા
ઈમામ અલી (અ. સ.) ના રોઝા નજફ થી લઈને ઈમામ હુસૈન (અ. સ.) ના રોઝા કરબલા સુધી નૂ અંતર ૮૦.૧ કિલોમીટર છે
બગદાદ થી લઈને રોઝા મુબારક એ ઈમામ હુસૈન (અ. સ) કરબલા વચ્ચેનૂ અંતર ૧૨૯ કિલોમીટર છે
નજફ એરપોર્ટ થી લઈને રોઝા મુબારક એ ઈમામ હુસૈન (અ. સ) વચ્ચેનૂ અંતર ૯૭.૭ કિલોમીટર છે
કરબલા ની ઝિયારત ભાગ-૧
૧. રોઝા મુબારક એ ઈમામ હુસૈન (અ. સ)
૨. ઝરીહે જ. અલીઅકબર અને જ. અલીઅસગર
૩. શોહદાએ કરબલા
૪. જ.હબીબ ઇબને મઝાહિર
૫.જ. ઈબ્રાહીમ મુજાબ (ઈમામ મુસા કાઝિમ (અ. સ) ના દીકરા )
૬. કત્લગાહ (જ્યાં ઈમામ હુસૈન (અ. સ) શહિદ કરવામાં આવ્યા છે )
૭. ઝિયારત એ હઝરત એ અબુલ ફઝલિલઅબ્બાસ અલમદાર (અ. સ)
અતરાફ ની ઝિયારત કરબલા ભાગ-૨
૮. મકામે ઈમામ મુસા કાઝિમ (અ. સ)
૯. મકામે જ. અલીઅક્બર (જયાં શહીદ કરવામાં આવ્યા તે જગ્યા )
૧૦. મકામે જ. અલીઅસગર (જયાં શહીદ કરવામાં આવ્યા તે જગ્યા )
૧૧. ખૂતબા એ આખરી (જયાં ઈમામ હુસૈન(અ. સ) ઉમરે સાદ અને યઝીદ ના લશ્કર ને આખરી ખુતબો આપ્યો તે જગ્યા)
૧૨. ઈમામ હુસૈન એ જયાં ૭ ઘોડા બદલ્યા અને હઝરત અબ્બાસ ને ખૈમા લાગવાનૂ કહ્યું હતું તે જગ્યા
૧૩. નહરે અલ્કમા
૧૪. ઇમામ જાફર સાદિક અ. સ. નો બાગ
૧૫. મકામે ઈમામએ ઝમાના(અ. ત. ફ.સ)
અતરાફ ઝિયારત કરબલા ભાગ-3
૧૬. તીલ્લ એ ઝયનબીયા
૧૭. મકામે જાફરે જીન
૧૮. ખૈમાગાહ
૧૯. એ જગ્યા જ્યાં જ.સકિના એ ઘોડા ના પગ પકડીને કીધું હતું કે મારા બાબા ને ના લઇજા
૨૦. એ જગ્યા જ્યાં ઈમામ હુસૈન (અ. સ) એ જ. અલીઅક્બર નો લાશો રાખીને કીધું હતું (બની હાશિમ ના બચ્ચાઓ આવો મારી મદદ કરો બુઢ્ઢા બાપ થી જવાન દીકરા નો લાશો નથી ઉપડતો )
૨૧. મકામે જ્.શેરે ફિઝઝા (એ જગ્યા જ્યાં જ્. ફિઝઝા એ હારિસ નામના શેર ને લાશ ની સુરક્ષા માટે બોલાવ્યો )
૨૨. કૈફલ અબ્બાસ જ્યાં હ. અબ્બાસ નો જમણો હાથ કલમ થયો )
૨૩. કૈફલ અબ્બાસ (જ્યાં હ. અબ્બાસ નો ડાબો હાથ કલમ થયો )
અતરાફ ઝિયારત કરબલા ભાગ-૪
૨૪. જ. હૂર ની ઝિયારત
૨૫. જ. ઔન ની ઝિયારત
________________________________________
ઝિયારતે હીલ્લા
ઈમામ અલી (અ. સ)ના રોઝા મુબારકથી નજફ થી લઈને હીલ્લા સુધી નૂ અંતર ૬૫.૭ કિલોમીટર છે
ઈમામ હુસૈન (અ. સ)ના રોઝા મુબારક થી હીલ્લા સુધી નૂ અંતર ૪૭.૪ કિલોમીટર છે
ભાગ-1
૧. મસ્જિદએ રદદૂસ શમ્સ
૨. જ. નબી અય્યુબ (અ.સ.)
૩.જ. બાકર બિન ઈમામ અલી (અ. સ)
૪. જ. ઝૈદ બિન ઈમામ અલી અ. સ (ઈમામ સજ્જાદ)
૫. જ. ઈબ્રાહીમ અ. સ (જે એક નબી છે )
૬. મકામે ઈમામએ ઝમાના(અ. ત. ફ.સ)
૭. જ. દાનીયલ અ. સ (જે એક નબી છે )
૮. જ. ઝુલકીફલ અ. સ (જે એક નબી છે )
૯. રૂશૈદે હુજરી
ભાગ-૨
૧૦. શરીફા બિનતે ઈમામ હસન (અ. સ)
૧૧. જ. કાસિમ બિન ઈમામ મુસા કાઝિમ (અ. સ)
૧૨. જ. હમઝા (અ. સ) (જ. અબુલ ફઝલ ના દીકરા)
________________________________________
બલદ
૧. ઝિયારત એ રોઝા મુબારક એ જ. સેયદ મોહમ્મદ (ઈમામ અલી નકી (અ. સ) ના દીકરા છે) સામરરાહ જતાં રસ્તા માં
________________________________________
સામરરાહ
ઈમામ અલી (અ. સ) ના રોઝા મુબારક થી સામરરાહ વચ્ચેનૂ અંતર ૩૧૩ કિલોમીટર છે
ઈમામ હુસૈન (અ. સ) ના રોઝા મુબારક થી સામરરાહ વચ્ચેનૂ અંતર ૨૨૮.૮ કિલોમીટર છે
કાઝમૈન થી સામરરાહ વચ્ચે નૂ અંતર ૧૨૦ કિલોમીટર છે
૧. ઈમામ અલી નકી (અ. સ)
૨. ઈમામ હસન અસ્કરી (અ. સ)
3. જ. હકીમાં ખાતૂન (સ. અ)
૪. જ. નરજીસ ખાતૂન (સ. અ) (ઈમામ એ ઝમાના(ની માતા)
૫. સરદાબે એ ઈમામ એ ઝમાના(અ. ત. ફ. સ)
૬. કૈદ ખાના એ (૧૦ અને ૧૧ ઈમામ)
________________________________________
દેજઇલ
સામરરાહ થી બલદ ની વચ્ચે અને સામરરાહ થી મદાઇન ની વચ્ચે
૧. જ. ઈબ્રાહીમ ઇબને માલિકે અશતર
________________________________________
ઝિયારતે મદાઇન
૧. સલમાને ફારસી
૨. જ. હુઝયફા યમાની
૩. જ. જાબીર બિન અબ્દુલ્લાહ એ અનસારી
૪. તાહેર બિન ઈમામ મોહમ્મદ બાકીર (અ. સ)
૫. તાકે કિસરા નૌશેરવાનના ઝમાનામાં જ્યારે રસુલે ખુદા (સ. અ. વ) ની વિલાદત થય અને વરસો થી જે દીવો સળગી રહયો હતો તે બુજાય ગયો અને મિનારાઓ નમી ગયા અને તેમાં તરાડ પડી ગય )
________________________________________
કાઝમૈન
નજફ એરપોર્ટ થી લઈને કાઝમૈન વચ્ચેનૂ અંતર ૧૯૫.૮ કિલોમીટર છે
બગદાદ એરપોર્ટ થી કાઝમૈન વચ્ચેનૂ અંતર ૩૧.૫ કિલોમીટર છે
ઈમામ હુસૈન ના રોઝા મુબારક થી કાઝમૈન વચ્ચેનૂ અંતર ૧૨૩ કિલોમીટર છે
૧. ઈમામ મુસા કાઝિમ (અ. સ)
૨. ઈમામ મોહમ્મદ તકી (અ. સ)
૩. આયતુલ્લાહ શેખ મુફીદ ( માણસો ના એરીયા મા)
૪. આયતુલ્લાહ નસીરૂદ્દીન તુસી (લેડીસ એરીયા મા)
૫. આયતુલ્લાહ સૈયદ મુરતુઝા
૬. આયતુલ્લાહ સૈયદ રઝી ( નહેજુલ બલાગાહ ને ભેગી કરનાર)
________________________________________
બીજી જગ્યા ની ઝિયારત બગદાદ માં
૧. મસ્જિદએ બરાસા (જ્યાં હ.અલી એ સૂરજ ને પલટાવ્યો હતો અને એ પથ્થર જયાં જ.મરીયમ એ જ. ઈસાને(અ. સ.)ગુસ્લ આપ્યુ હતુ )
૨. જ. બહલૂલ દાના
૩.જ. નબી યુશા બિન નુન
૪. જ. ઉસમાન બિન સઈદ(પેહલા નાએબ ઈમામએ ઝમાના)
૫.મોહંમદ બિન ઉસ્માન બિન સઇદ ( બીજા નાએબે ઇમામે ઝમાના અ.ત.ફ.શ)
૬ . જ. હુસૈન બિન રૂહ નોબકતી (ત્રીજા નાએબ ઈમામએ ઝમાના)
૭. જ. અલી ઇબને અલ-મોહમ્મદ અલ સમરરાઈ (ચોથા નાએબ ઈમામએ ઝમાના)
૮. જ. કમ્બર (સહાબી એ મોલા અલી (અ. સ)
૯. જ. આયતુલ્લાહ શેખ યાકુબે કુલયની (લેખક છે અલ-કાફી ના )
જનાબ શોકતભાઈ આર. અમીરી, ઝિયારત ની બધી માહિતી આપવા માટે આપનો ખૂબ આભાર તમારી આપેલ માહિતી ખુબજ ઉપયોગકારક છે
જઝાકલ્લાહ