ઇમામ મોહમ્મદ તકી અ.સ.ની ઝિયારત

[00:00.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

ઇમામ મોહમ્મદ તકી અ.સ.ની ઝિયારત

[00:08.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહિમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:17.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَاۤ اَبَا جَعْفَرٍ مُحَمَّدَ بْنَ عَلِيٍّ ۟اِلْبَرَّ التَّقِيَّ الْاِمَامَ الْوَفِيَّ

અસ્સલામો અલયક યા અબા જઅફરિન મોહમ્મદબન અલીયયિલ બરરૂત તકીય્યલ ઈમામલ વફીય્ય.

સલામ થાય આપ પર અય અબા જઅફર મોહમ્મદ ઇબને અલી અ.સ. આપ નેક, પરહેઝગાર અને વફાદાર ઇમામ છો,

 

[00:26.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الرَّضِيُّ الزَّكِيُّ

અસ્સલામો અલયક અય્યોહર રઝીય્યુઝ ઝકીય્ય.

સલામ થાય આપ પર અય વરાએલા અને પાક,

 

[00:30.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા વલીય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહથી મુનાજાત (કરગરવું) કરવાવાળા,

 

[00:35.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا نَجِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા નજીય્યલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના એલચી,

 

[00:38.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَفِيْرَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સફીરલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી,

 

[00:42.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سِرَّ اللّٰهِ [سِتْرَ اللّٰهِ‏]

અસ્સલામો અલયક યા સિરરલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના ભેદ,

 

[00:45.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ضِيَاۤءَ اللّٰهِ

અસ્સલામો અલયક યા ઝેયાઅલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની રોશની,

 

[00:49.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا سَنَاۤءَ اللّٰهِ

અસ્સલામો અલયક યા સનાઅલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વખાણ,

 

[00:53.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا كَلِمَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા કહેમતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના શબ્દો,

 

[00:56.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا رَحْمَةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા રહમતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની રહેમત,

 

[01:00.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا النُّوْرُ السَّاطِعُ

અસ્સલામો અલયક અય્યોહન નૂરૂસ સાતે.

સલામ થાય આપ પર અય પ્રકાશિત નૂર,

 

[01:03.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْبَدْرُ الطَّالِعُ

અસ્સલામો અલયક અય્યોહલ બદરૂત તાલેએ.

સલામ થાય આપ પર અય સંપૂર્ણ ચંદ્રમા,

 

[01:07.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّيِّبُ مِنَ الطَّيِّبِيْنَ

અસ્સલામો અલયક અય્યોહત તય્યેબો મેનત તય્યેબીન.

સલામ થાય આપ પર અય કે જે ખુદ પાક છો અને પાકીઝા નસલમાંથી છો.

 

[01:14.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الطَّاهِرُ مِنَ الْمُطَهَّرِيْنَ

અસ્સલામો અલયક અય્યોહત તાહેરો મેનલ મોતહહરીન.

સલામ થાય આપ પર અય કે જે ખુદ પવિત્ર છો અને પવિત્ર નસલમાંથી છો,

 

[01:20.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْاٰيَةُ الْعُظْمٰى

અસ્સલામો અલયક અય્યોહલઆયતુલ ઉઝમા.

સલામ થાય આપ પર અય અલ્લાહની મહાન નિશાની,

 

[01:24.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْحُجَّةُ الْكُبْرٰى

અસ્સલામો અલયક અય્યોહલ હુજજતુલ કુબરા.

સલામ થાય આપ પર અય અલ્લાહની મોટી હુજજત,

 

[01:28.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُطَهَّرُ مِنَ الزَّلَّاتِ

અસ્સલામો અલયક અય્યોહલ મોતહહરો મેનઝ ઝલ્લાત.

સલામ થાય આપ પર અય કે જે બધી ભૂલોથી પાક છો,

 

[01:33.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْمُنَزَّهُ عَنِ الْمُعْضِلَاتِ [الْمُعْظِلَاتِ‏]

અસ્સલામો અલયક અય્યોહલ મોનઝઝહો અંનિલ મુઅઝેલાત.

સલામ થાય આપ પર અય કે જેઓ દુશ્વારીઓથી દૂર છે,

 

[01:38.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الْعَلِيُّ عَنْ نَقْصِ الْاَوْصَافِ،

અસ્સલામો અલયક અય્યોહલ અલીય્યો અન નકસિલ અવસાફ.

સલામ થાય આપ પર અય કે દુર્ગુણોથી પર છે,

 

[01:43.00]

اَلسَّلَامُ عَلَيْكَ اَيُّهَا الرَّضِيُّ عِنْدَ الْاَشْرَافِ

અસ્સલામો અલયક અય્યોહર રઝીય્યો ઇનદલે અશરાફ.

સલામ થાય આપ પર અય કે જે શરીફ લોકોમાં બહુ જ પસંદ કરવામાં આવ્યા છે,

 

[01:49.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا عَمُوْدَ الدِّيْنِ

અસ્સલામો અલયક યા અમુદદ દીન.

સલામ થાય આપ પર અય દીનના સ્તંભ.

 

[01:53.00]

اَشْهَدُ اَنَّكَ وَلِيُّ اللّٰهِ وَ حُجَّتُهُ فِيۤ اَرْضِهِ وَ اَنَّكَ جَنْبُ اللّٰهِ وَ خِيَرَةُ اللّٰهِ

અશહદો અન્નક વલીય્યુલ્લાહ વ હુજજતોહૂ ફી અરઝેહી , વ અન્નક જમબુલ્લાહે વ ખેયરતુલ્લાહે,

હું ગવાહી આપું છું કે આપ અલ્લાહના વલી છો અને જમીન પર તેની હુજજત છો, અલ્લાહની નિકટ છો અને અલ્લાહના ચૂંટેલા છો,

 

[02:03.00]

وَ مُسْتَوْدَعُ عِلْمِ اللّٰهِ وَ عِلْمِ الْاَنْبِيَاۤءِ وَ رُكْنُ الْاِيْمَانِ وَ تَرْجُمَانُ الْقُرْاٰنِ

વ મુસતવદઓ ઈલમિલ્લાહે ,વ ઇલમિલ અમબેયાએ , વ રૂકનુલ ઈમાને , વ તરજોમાનુલ કુરઆન.

અલ્લાહના ઇલ્મ અને અંબિયાના ઇલ્મના સાચવનારા છો, ઇમાનનું મૂળ છો, કુરઆનના સાચા અર્થ બતાવનારા છો.

 

[02:12.00]

وَ اَشْهَدُ اَنَّ مَنِ اتَّبَعَكَ عَلَى الْحَقِّ وَ الْهُدٰى وَ اَنَّ مَنْ اَنْكَرَكَ وَ نَصَبَ لَكَ الْعَدَاوَةَ

વ અશહદો અન્ન મનિતતબઅક અલલ હકકે વલ હોદા વ અન્ન મન અનકરક વ નસલ લકલ અદાવત

હું ગવાહી આપું છું કે જેણે આપની પૈરવી કરી તે હક પર છે અને હિદાયત પામેલો છે અને જેણે આપનો વિરોધ કર્યો અને આપથી દુશ્મની કરી તે ભટકેલો છે અને વિનાશને કિનારે છે.

 

[02:27.00]

عَلَى الضَّلَالَةِ وَ الرَّدٰى اَبْرَاُ اِلَى اللّٰهِ وَ اِلَيْكَ مِنْهُمْ فِي الدُّنْيَا وَ الْاٰخِرَةِ

અલઝ ઝલાલતે વર રદા અબરઓ ઈલલ્લાહે, વ ઈલયક મિનહુમ ફિદ દુનયા વલ આખેરતે,

હું અલ્લાહ પાસે અને આપના પાસેએ દુશ્મનોને તિરસ્કારૂં છું. આ દુનિયામાં અને આખેરતમાં પણ.

 

[02:36.00]

وَ السَّلَامُ عَلَيْكَ مَا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ

વસ્સલામો અલયક મા બકીતો વ બકેયલ લયલો વન નહારો

સલામ હો આપ પર જયાં સુધી હું જીવતો રહું અને જયાં સુધી આ રાત દિવસ બાકી છે,

 

[02:44.00]

وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

 

[02:51.00]

પછી કબરની જાળીને ચૂમે, પોતાના ગાલોને લગાડે અને પછી કહે

 

 

 

[02:56.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

[03:00.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહિમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[03:03.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا وَلِيَّ اللّٰهِ

અસ્સલામો અલયક યા વલીયલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી,

 

[03:06.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللّٰهِ

અસ્સલામો અલયક યા હુજજતલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહની હુજજત,

 

[03:10.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا نُوْرَ اللّٰهِ فِيْ ظُلُمَاتِ الْاَرْضِ

અસ્સલામો અલયકોમા યા નૂરલ્લાહે ફી ઝોલોમતિલ અરઝ,

સલામ થાય આપ પર અય ધરતીના અંધકારમાં અલ્લાહનું નૂર,

 

[03:15.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ,

 

[03:22.00]

اَلسَّلَامُ عَلَيْكَ وَ عَلٰىۤ اٰبَاۤئِكَ

અસ્સલામો અલયક વ અલા આબાએક.

સલામ થાય આપ પર અને આપના બાપ-દાદાઓ ઉપર,

 

[03:26.00]

اَلسَّلَامُ عَلَيْكَ وَ عَلٰىۤ اَبْنَاۤئِكَ

અસ્સલામો અલયક વ અલા અબનાએક.

સલામ થાય આપ પર અને આપના ફરઝંદો પર,

 

[03:30.00]

اَشْهَدُ اَنَّكَ قَدْ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ

અશહદો અન્નક કદ અકમતસ સલાત વ આતયતઝ ઝકાત

હું ગવાહી આપું છું કે આપે નમાઝને કાયમ કરી, ઝકાત અદા કરી,

 

[03:36.00]

وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ

વ અમરત બિલ મઅરૂફ વ નહયત અનિલ મુનકર

નેક કામોના હુકમો આપ્યા અને બૂરા કામોથી રોકયા,

 

[03:40.00]

وَ تَلَوْتَ الْكِتَابَ حَقَّ تِلَاوَتِهِ

વ તલવતલ કિતાબ હકક તિલાવતેહી

અને કુરઆનની એવી તિલાવત કરી જેવી તિલાવત કરવાનો હક હતો,

 

[03:45.00]

وَ جَاهَدْتَ فِي اللّٰهِ حَقَّ جِهَادِهِ

વ જાહદત ફિલ્લાહે હકક જેહાદેહી

અને અલ્લાહની રાહમાં એવી જેહાદ કરી જેવી જેહાદ કરવી જોઇએ

 

[03:50.00]

وَ صَبَرْتَ عَلَى الْاَذٰى فِيْ جَنْبِهِ

વ સબરત અલલ અઝા ફી જમબહી

અને અલ્લાહની ખુશનુદીની ખાતર સંકટો સહન કર્યા, ત્યાં સુધી કે આપ શહાદતને ભેટયા.

 

[03:58.00]

حَتّٰىۤ اَتَاكَ الْيَقِيْنُ اَتَيْتُكَ زَاۤئِرًا

હત્તા અતાકલ યકીન અતયતોક ઝાએરન

હું આપની ખિદમતમાં ઝિયારતના હેતુથી હાજર થયો છું

 

[04:03.00]

عَارِفًا بِحَقِّكَ مُوَالِيًا لِاَوْلِيَاۤئِكَ

આરેફન બે હકકેક મોવાલેયન લે અવલેયાએક

હું આપની ખિદમતમાં ઝિયારતના હેતુથી હાજર થયો છું મને આપના હકકનું ભાન છે, આપના દોસ્તોથી દોસ્તી રાખું છું

 

[04:13.00]

مُعَادِيًا لِاَعْدَاۤئِكَ فَاشْفَعْ لِيْ عِنْدَ رَبِّكَ۔

મોઆદેયન લે અઅદાએક ફશફઅ લી ઈનદ રબ્બેકા.

અને આપના દુશ્મનોથી દુશ્મની. તો અલ્લાહની બારગાહમાં મારી ભલામણ કરો.

 

[04:21.00]

 

 

 

પછી ઝરીહ મુબારકને ચૂમે અને દુઆ માંગે.પછી બે રકાત નમાઝ અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી સિજદો કરે અને સિજદામાં કહેઃ

[04:34.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહિમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[04:37.00]

اِرْحَمْ مَنْ اَسَاۤءَ وَ اقْتَرَفَ

ઈરહમ મન અસાઅ, વકતરફ,

રહેમ કર એ શખ્સ પર જેણે બૂરાઇ કરી, ગુનાહ કર્યા,

 

[04:43.00]

وَ اسْتَكَانَ وَ اعْتَرَفَ

વસતકાન વઅતરફ.

લાચાર થયો, અને હવે પોતાના ગુનાહનો ઇકરાર કરે છે.

 

[04:49.00]

اِنْ كُنْتُ بِئْسَ الْعَبْدُ

ઇન કુનતો બેઅસલ અબદો

હું તારો એક કનિષ્ટ બંદો છું પણ

પછી જમણો ગાલ જ્મીન પર રાખે અને ક્હે :

[04:57.00]

فَاَنْتَ نِعْمَ الرَّبُّ۔

ફ અનત નેઅમર રબ્બો.

તું મારો શ્રેષ્ઠ પાલનહાર છે.

 

[05:01.00]

عَظُمَ الذَّنْبُ مِنْ عَبْدِكَ

અઝોમઝ ઝમબો મિન અબદેક

તારા બંદાથી મોટા મોટા ગુનાહો થયા છે,

પછી ડાબો ગાલ જમીન પર રાખે અને કહેઃ

[05:08.00]

فَلْيَحْسُنِ الْعَفْوُ مِنْ عِنْدِكَ

ફલ યહસોનિલ અફવો મિન ઇનદેક

પણ તું તેને સરસ રીતે માફી દે

 

[05:12.00]

يَا كَرِيْمُ

યા કરીમ.

અય કૃપાળુ.

 

[05:14.00]

شُكْرًا شُكْرًا

શુક્રન, શુક્રન

આભાર

પછી કપાળ જમીન પર રાખે અને "એકસો વખત" પઢે