હઝરત મુસ્લિમ બિન અકીલ અ.સ.ની ઝિયારત

રોઝા મુબારકના દરવાઝા ઉપર ઉભા રહીને પઢે :

بِسْمِ ٱللهِ ٱلرَّحْمٰنِ ٱلرَّحِيمِ

બિસમિલ્લાહ હિર રહમાન નિર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

الْحَمْدُ لِلَّهِ ٱلْمَلِكِ ٱلْحَقِّ ٱلْمُبِينِ

અલ હમદો લિલ્લાહિલ મલેકિલ હકકિલ મોબીનિલ

તમામ તારીફ અલ્લાહને માટે છે, જે બરહક અને ઝાહિર માલિક છે,

ٱلْمُتَصَاغِرِ لِعَظَمَتِهِ جَبَابِرَةُ ٱلطَّاغِينَ

મોતસાગર લે અઝમતેહી જબાબેરતુત તાગીનલ

જેની મહાનતા આગળ સરકશ અને ઝાલિમ હકીર બની ગયા

ٱلْمُعْتَرِفِ بِرُبُوبِيَّتِهِ جَمِيعُ أَهْلِ ٱلسَّمَاوَاتِ وَٱلأَرَضِينَ

મુઅતરફે બે રોબૂબીય્યતેહી જમીઓ અહલિસ સમાવાતે વલ અરઝીનલ

અને તમામ આસમાનો અને જમીનોના રહેવાસીઓએ તેના પાલનહાર હોવાનો સ્વીકાર કર્યા

ٱلْمُقِرِّ بِتَوْحِيدِهِ سَائِرُ ٱلْخَلْقِ أَجْمَعِينَ

મોકિરરે બે તવહીદેહી સાએરૂલ ખલકે અજમઈન

અને તમામ મખલુકે તેની વહેદાનિયતનો ઇકરાર કર્યો.

وَصَلَّىٰ ٱللَّهُ عَلَىٰ سَيِّـدِ ٱلأَنَامِ

વ સલ્લલ્લાહો અલા સય્યેદિલ અનામે

અય અલ્લાહ સલવાત મોકલ ખલ્કના સરદાર

وَأَهْلِ بَيْتِهِ ٱلْكِرَامِ

વ અહલે બયતેહિલ કેરામે

અને તેમની માનવંત ઔલાદ પર,

صَلاةً تَقَرُّ بِهَا أَعْيُنُهُمْ

સલાતન તકરરોબેહા અઅયોનોહુમ

એવી સલવાત જે તેમની આંખોને ઠંડક આપે

وَيَرْغَمُ بِهَا أَنْفُ شَانِئِهِمْ

વ યરગમો બેહા અનફો શાનેએહિમ

અને તેમના દુશ્મનોનું નાક ઘસડાવે

مِنَ ٱلْجِنِّ وَٱلإِنْسِ أَجْمَعِينَ

મેનલ જિન્ને વલ ઈનસે અજમઈન

પછી તે જિન્નાતોમાંથી હોય કે ઇન્સાનોમાંથી.

سَلامُ ٱللَّهِ ٱلْعَلِيِّ ٱلْعَظِيمِ

સલામુલ્લાહિલ અલીયયિલ અઝીમે

સલામ થાય મહાન અલ્લાહના

وَسَلاَمُ مَلاَئِكَتِهِ ٱلْمُقَرَّبِينَ

વ સલામો મલાએકતિલ મોકરબીન

અને તેમના નિકટ રહેનારા ફરિશ્તાઓના

وَأَنْبِيَائِهِ ٱلْمُرْسَلِينَ

વ અમબયાએહિલ મુરસલીન

અને મુરસલીન નબીઓના,

وَأَئِمَّتِهِ ٱلْمُنْتَجَبِينَ

વ અઈમ્મતેહિલ મુનતજબીન

અને વરાએલા ઇમામોના

وَعِبَادِهِ ٱلصَّالِحِينَ

વ એબાદેહિસ સાલેહીન

અને નેક બંદાઓના

وَجَمِيعِ ٱلشُّهَدَاءِ وَٱلصِّدِّيقِينَ

વ જમીઇશ શોહદાએ વસ સિદદીકીન

અને તમામ શહીદોના અને સિદ્દીકોના

وَٱلزَّاكِيَاتُ ٱلطَّيِّبَاتُ

વઝ ઝાકેયાતુત તય્યેબાતો

અને બધી નેઅમતો જે પાક અને ઈઝઝતદાર છે

فِيمَا تَغْتَدِي وَتَرُوحُ

ફી મા તગતદી વ તરૂદહો

અને જે આવે છે અને જાય છે.

عَلَيْكَ يَا مُسْلِمُ بْنَ عَقِيلِ بْنِ أَبِي طَالِبٍ

અલયક યા મુસલિબને અકીલિબને અબી તાલેબિન

જનાબે મુસ્લિમ બિન અકીલ અ.સ. પર સવાર સાંજ પાક અને પાકીઝા તોહફાઓ

وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ રહેમતુલ્લાહે વ બરકાતોહ.

અને અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

أَشْهَدُ أَنَّكَ أَقَمْتَ ٱلصَّلاَةَ

અશહદો અન્નક અકમતસ સલાત

હું છું હું ગવાહી આપું છું કે બેશક તઓએ નમાઝ કાયમ કરી,

وَآتَيْتَ ٱلزَّكَاةَ

વ આતયતઝ ઝકાત

ઝકાત અદા કરી,

وَأَمَرْتَ بِٱلْمَعْرُوفِ

વ અમરત બિલ મઅરૂફે

ભલાઇના કામોની ભલામણ કરી

وَنَهَيْتَ عَنِ ٱلْمُنْكَرِ

વ નહયત અનિલ મુનકરે

અને બૂરાઇના કામોથી લોકોને રોકયા

وَجَاهَدْتَ فِي ٱللَّهِ حَقَّ جِهَادِهِ

વ જાહદત ફિલ્લાહે હકક જેહાદેહી

અને અલ્લાહની રાહમાં જેવો જેહાદ કરવો જોઇએ એવો જેહાદ કર્યો

وَقُتِلْتَ عَلَىٰ مِنْهَاجِ ٱلْمُجَاهِدِينَ فِي سَبِيلِهِ

કોતિલત અલા મિનહાજિલ મોજાહેદીન ફી સબીલહી

અને મુજાહિદોની અદાથી આપ શહાદત પામ્યા

حَتَّىٰ لَقِيتَ ٱللَّهَ عَزَّ وَجَلَّ وَهُوَ عَنْكَ رَاضٍ

હત્તા લકીતલ્લાહ અઝઝ વ જલ્લ વ હોવ અનક રાઝિન

ત્યાં સુધી કે પરિણામે તમે અલ્લાહના ઇઝ્ઝતવાન અને કીર્તિમાન દરબારમાં મુકર્રબ બન્યા અને તે આપથી રાજી થયો.

وَأَشْهَدُ أَنَّكَ وَفَيْتَ بِعَهْدِ ٱللَّهِ

વ અશહદો અન્નક વફયત બે અહદિલ્લાહે

હું ગવાહી આપું છું કે આપે અલ્લાહ સાથે કરેલ વાયદાનું પાલન કર્યુ

وَبَذَلْتَ نَفْسَكَ فِي نُصْرَةِ حُجَّةِ ٱللَّهِ وَٱبْنِ حُجَّتِهِ

વ બઝલત નફસેક ફી નુસરતે હુજજતિલ્લાહે વબને હુજજતેહી

અને તેની નુસરતમાં આપે પોતાની જાનનું નજરાણું પેશ કર્યુ અને અલ્લાહની હુજજત અને તેના ફરઝંદની નુસરતમાં જાન આપી દીધી

حَتَّىٰ أَتَاكَ ٱلْيَقِينُ أَشْهَدُ لَكَ بِٱلتَّسْلِيمِ وَٱلْوَفَاءِ

હત્તા અતાકલ યકીનો અશહદો લક બિત તસલીમે વલ વફાએ

ત્યાં સુધી કે આપ મોતને ભેટયા.હું ગવાહી આપું છું કે તમે તસ્લીમ થનારા, વફાદાર

وَٱلنَّصِيحَةِ لِخَلَفِ ٱلنَّبِيِّ ٱلْمُرْسَلِ

વન નસીહતે લે ખલફિન નબીય્યિલ મુરસલે

અને નસીહત કરનાર હતા. નબીએ મુરસલના ફરઝંદની,

وَٱلسِّبْطِ ٱلْمُنْتَجَبِ وَٱلدَّلِيلِ ٱلْعَالِمِ

વસ સિબતિલ મુનતજબે વદ દલીલિલ આલેમે

તેમના નવાસાના, દુનિયાના રેહનુમા,

وَٱلْوَصِيِّ ٱلْمُبَلِّغِ

વલ વસીય્યિલ મોબલ્લેગે

વસીએ રસૂલ,

وَٱلْمَظْلُومِ ٱلْمُهْتَضَمِ فَجَزَاكَ ٱللَّهُ عَنْ رَسُولِهِ

વલ મઝલૂમિલ મુહતઝમે ફ જઝાકલ્લાહો અને રસૂલેહી

દીનની તબ્લીગ કરનારાના અને જેના હક્કો છીનવી લેવામાં આવ્યા એવા મઝલૂમના એલચી હતા.

وَعَنْ أَمِيرِ ٱلْمُؤْمِنِينَ وَعَنِ ٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ

વ અન અમીરિલ મુઅમેનીન વ અનિલ હસને વલ હુસયને

અમીરૂલ મોઅમેનીન અ.સ. તરફથી અને ઇમામ હસન અને ઇમામ હુસૈન અ.સ.

أَفْضَلَ ٱلْجَزَاءِ بِمَا صَبَرْتَ وَٱحْتَسَبْتَ وَأَعَنْتَ

અફઝલલ જઝાએ બે મા સબરત વહતસબત વ અઅનત

તરફથી અલ્લાહ શ્રેષ્ઠ બદલો આપે એ માટે કે આપે ધીરજ ધરી અને અલ્લાહથી બદલાની આશા રાખી અને આપે એ લોકોની મદદ કરી,

فَنِعْمَ عُقْبَىٰ ٱلدَّارِ لَعَنَ ٱللَّهُ مَنْ قَتَلَكَ

ફ નેઅમ ઉકબદ દારે લઅનલ્લાહો મન કતલક

તો કયામતમાં તેનો કેવો સારો બદલો છે. અલ્લાહ લાનત કરે એ શખ્સ પર જેણે આપને કતલ કર્યા

وَلَعَنَ ٱللَّهُ مَنْ أَمَرَ بِقَتْلِكَ

વ લાના અલ્લાહુ મન અમારા બિકત્લિકા

અને અલ્લાહ લાનત કરે એ શખ્સ પર જેણે આપને કતલ કરવાનો હુકમ આપ્યો

وَلَعَنَ ٱللَّهُ مَنْ ظَلَمَكَ

વ લાના અલ્લાહુ મન ઝાલામાકા

અને અલ્લાહ લાનત કરે એ શખ્સ પર જેણે આપ પર ઝુલ્મ કર્યા

وَلَعَنَ ٱللَّهُ مَنِ ٱفْتَرَىٰ عَلَيْكَ

વ લાના અલ્લાહુ મન ઇફ્તારા અલયકા

અને અલ્લાહ લાનત કરે એ શખ્સ પર જેણે આપ પર તોહમત લગાવી.

وَلَعَنَ ٱللَّهُ مَنْ جَهِلَ حَقَّكَ وَٱسْتَخَفَّ بِحُرْمَتِكَ

વ લઅનલ્લાહો મન જહલ હકકેક વસતખફફ બે હુરમતેક

અલ્લાહ લાનત કરે એ શખ્સ પર જેણે આપના હકનો અનાદર કર્યો અને આપની ઇઝઝત ઘટાડી.

وَلَعَنَ ٱللَّهُ مَنْ بَايَعَكَ وَغَشَّكَ

વ લઅનલ્લાહો મન બાયએક વ ગશ્શક

અલ્લાહ લાનત કરે એ શખ્સ પર જેણે આપની બૈઅત કરી પણ સાથ ન આપ્યો.

وَخَذَلَكَ وَأَسْلَمَكَ وَمَنْ أَلَّبَ عَلَيْكَ وَلَمْ يُعِنْكَ

વ ખઝલક વ અસલમક વ મન અલબ્બ અલયક વ લમ યોઇનેક

અને જેણે તમને નિરાશ કર્યા અને જેણે તમારી મદદ કરવાની બદલે તમારી સામે આવી ગયા.

الْحَمْدُ لِلَّهِ ٱلَّذِي جَعَلَ ٱلنَّارَ مَثْوَاهُمْ

અલ હમદો લિલ્લાહિલ લઝી જઅલન નાર મસવાહુમ

બધી તારીફો અલ્લાહ માટે છે જેણે આવા લોકો માટે જહન્નમનું બિસ્તર બનાવ્યું

وَبِئْسَ ٱلْوِرْدُ ٱلْمَوْرُودُ

વ બેઅસલ વિરદુલ મવરૂદો

અને એ કેટલું ખરાબ સ્થળ છે.

أَشْهَدُ أَنَّكَ قُتِلْتَ مَظْلُوماً

અશહદો અન્નક કોતિલત મઝલૂમન

હું ગવાહી આપું છું કે આપ પર ઝુલ્મ કરી આપને કતલ કરવામાં આવ્યા

وَأَنَّ ٱللَّهَ مُنْجِزٌ لَكُمْ مَا وَعَدَكُمْ

વ અન્નલ્લાહ મુનજેઝુન લકુમ મા વઅદકુમ

અને અલ્લાહ ખરેખર તમારા સાથે કરેલ વાયદાને પૂરો કરનારો છે.

جِئْتُكَ زَائِراً عَارِفاً بِحَقِّكُمْ مُسَلِّماً لَكُمْ

જેઅતોક ઝાએરન આરેફન બે હકકેકુમ મોસલ્લેમન લકુમ

હું આપના પાસે આપની ઝિયારત કરવાના ઇરાદાથી આવ્યો છું. હું આપના હકને ઓળખું છું

تَابِعاً لِسُنَّتِكُمْ وَنُصْرَتِي لَكُمْ مُعَدَّةٌ

તાબેઅન લે સુન્નતકુમ વ નુસરતી લકુમ મોઅદદતુન

અને તેનો સ્વીકાર કરૂં છું અને હું આપના નકશે કદમ પર ચાલું છું અને આપની મદદ માટે તૈયાર છું.

حَتَّىٰ يَحْكُمَ ٱللَّهُ وَهُوَ خَيْرُ ٱلْحَاكِمِينَ فَمَعَكُمْ مَعَكُمْ

હત્તા યહકોમલ્લાહો વ હોવ ખેયરૂલ હાકેમીન ફ મઅકુમ મઅકુમ

ત્યાં સુધી કે અલ્લાહ હુકમ આપે અને તે શ્રેષ્ઠ હુકમ આપવાવાળો છે. બસ હું આપની સાથે જ છું

لاَ مَعَ عَدُوِّكُمْ صَلوَاتُ ٱللَّهِ عَلَيْكُمْ

લા મએ અદુવ્વેકુમ સલવાતુલ્લાહે અલયકુમ

આપના દુશ્મનો સાથે હરિંગજ નથી.આપ પર અલ્લાહની રેહમત થાય

وَعَلَىٰ أَرْوَاحِكُمْ وَأَجْسَادِكُمْ

વ અલા અરવાહેકુમ વ અજસાદેકુમ

અને આપની રૂહ પર. આપના જિસ્મ પર.

وَشَاهِدِكُمْ وَغَائِبِكُمْ

વ શાહેદેકુમ વ ગાએબેકુમ

આપના ઝાહિર પર અને આપના બાતિન પર.

وَٱلسَّلاَمُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વસ સલામો અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ થાય આપ પર અને અલ્લાહની રેહમતો અને બરકતો થાય.

قَتَلَ ٱللَّهُ أُمَّةً قَتَلَتْكُمْ بِٱلأَيْدِي وَٱلأَلْسُنِ

કતલ્લલ્લાહો ઉમ્મતન કતલતકુમ બિલ અયદી વલ અલસાન.

અલ્લાહ કતલ કરે એ ટોળાને જેણે હાથોથી અને જીભોથી આપને કતલ કર્યા.

પછી રોઝામાં દાખલ થાય અને ઝરીહ મુબારકથી લિપટીને કહે

اَلسَّلاَمُ عَلَيْكَ أَيُّهَا ٱلْعَبْدُ ٱلصَّالِحُ

અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ

સલામ થાય આપ પર અય અલ્લાહના નેક બંદા.

ٱلْمُطِيعُ لِلَّهِ وَلِرَسُولِهِ وَلأَمِيرِ ٱلْمُؤْمِنِينَ

મોતીઓ લિલ્લાહે વ લે રસૂલેહી વ લે અમીરિલ મુઅમેનીન

અલ્લાહની તાબેદારી કરનારા અને તેના રસૂલ સ.અ.વ.ની અને અમીરૂલ મોઅમેનીન અ.સ.ની

وَٱلْحَسَنِ وَٱلْحُسَيْنِ عَلَيْهِمُ ٱلسَّلاَمُ

વલ હસને વલ હુસયને અલયહેમુસ સલામો

અને ઇમામ હસન અને ઇમામ હુસૈન અ.સ.ની,

الْحَمْدُ لِلَّهِ

અલ હમદો લિલ્લાહે

તેઓ સર્વો પર સલામ.

وَسَلاَمٌ عَلَىٰ عِبَادِهِ ٱلَّذِينَ ٱصْطَفَىٰ مُحَمَّدٍ وَآلِهِ

વ સલામુન અલા અબાદેહિલ લઝીનસતફા મોહમ્મદિવે વ આલેહી

સર્વ તારીફ અલ્લાહની અને સલામ થાય તેમના બંદા મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ. અને તેમની આલ પર.

وَٱلسَّلاَمُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ وَمَغْفِرَتُهُ

વસ્સલામો અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહૂ વ મગફેરોહુ

સલામ થાય આપ પર અને અલ્લાહની રેહમતો અને બરકતો નાઝિલ થાય આપ પર અને તે બક્ષી આપે

وَعَلَىٰ رُوحِكَ وَبَدَنِكَ

વ અલા રૂહેક વ બદનક,

આપની જ઼ને અને આપના જિસ્મને.

أَشْهَدُ أَنَّكَ مَضَيْتَ عَلَىٰ مَا مَضَىٰ عَلَيْهِ ٱلْبَدْرِيُّونَ

અશહદો અન્નક મઝયત અલા મા મઝા અલયહિલ બદરીય્યૂનલ

હું ગવાહી આપું છું કે આપે એ કામ અંજામ આપ્યું જે કામ બદર વાળાઓએ કર્યુ હતું.

ٱلْمُجَاهِدُونَ فِي سَبِيلِ ٱللَّهِ

મોજાહેદુન ફી સબીલિલ્લાહિલ

એટલે કે અલ્લાહની રાહમાં જેહાદ કર્યો

ٱلْمُبَالِغُونَ فِي جِهَادِ أَعْدَائِهِ

મોબાલગૂન ફી જિહાદ અઅદાએહી

અને અનહદ કોશિશ કરી દુશ્મનો સામે જેહાદ કરવામાં

وَنُصْرَةِ أَوْلِيَائِهِ

વ નુસરતે અવલયાએહી

અને તેના વલીઓને મદદ કરવામાં

فَجَزَاكَ ٱللَّهُ أَفْضَلَ ٱلْجَزَاءِ

ફ જઝોકલ્લાહો અફઝલલ જઝાએ

અલ્લાહ આપને ઉત્તમમાં ઉત્તમ બદલો આપે અને ખૂબ બદલો આપે

وَأَكْثَرَ ٱلْجَزَاءِ

વ અકસરલ જઝાએ

અને વિશાળ બદલો આપે.

وَأَوْفَرَ جَزَاءِ أَحَدٍ مِمَّنْ وَفَىٰ بِبَيْعَتِهِ

વ અવફર જઝાએ અહદિન મિમ્મન વફા બે બયઅતેહી

દરેક એ શખ્સનો જેણે તેની બૈઅતમાં વફાદારી કરી

وَٱسْتَجَابَ لَهُ دَعْوَتَهُ وَأَطَاعَ وُلاَةَ أَمْرِهِ

વસતજાબ લહૂ દઅવતહૂ વ અતાઅ વોલાત અમરેહી.

અને તેઓની દાવતને કબૂલ કરી અને તેઓના વલીએ અમ્રની ઇતાઅત કરી.

أَشْهَدُ أَنَّكَ قَدْ بَالَغْتَ فِي ٱلنَّصِيحَةِ

અશહદો અન્નક કદ બાલગત ફિન નસીહતે

હું ગવાહી આપું છું કે આપે નસીહત પહોંચાડવાની પૂરી કોશિશ કરી

وَأَعْطَيْتَ غَايَةَ ٱلْمَجْهُودِ

વ અઅતયત ગાયતલ મજહૂદ

અને ઇતાઅત કરવામાં એટલા પ્રવત્ત રહ્યા

حَتَّىٰ بَعَثَكَ ٱللَّهُ فِي ٱلشُّهَدَاءِ

હત્તા બઅસકલ્લાહો ફીશ શોહદાએ

કે અલ્લાહ તઆલાએ આપનો શુમાર શહીદોમાં કરી લીધો

وَجَعَلَ رُوحَكَ مَعَ أَرْوَاحِ ٱلسُّعَدَاءِ

વ જઅલ રૂહક મઅ અરવાહિસ સોઅદાએ

અને આપની રૂહને નેક લોકોની રૂહ સાથે મેળવી દીધી

وَأَعْطَاكَ مِنْ جِنَانِهِ أَفْسَحَهَا مَنْزِلاً

વ અઅતાક મિન જિનાનેહી અફસહહા મનઝલેન

અને આપને જન્નતોમાં એક એવી જન્નત અતા કરી કે જેમાં વિશાળ આરામ કરવાના સ્થાનો છે

وَأَفْضَلَهَا غُرَفاً

વ અફઝલહા ગોરફવ

અને જેના મકાનો સૌથી શ્રેષ્ઠ છે

وَرَفَعَ ذِكْرَكَ فِي ٱلْعِلِّيِّينَ

વ રફઅ ઝિકરક ફિલ ઇલ્લીય્યિન

અને ઇલ્લીયીનમાં આપનો ઝિક્ર બાકી રાખ્યો

وَحَشَرَكَ مَعَ ٱلنَّبِيِّينَ وَٱلصِّدِّيقِينَ

વ હશરક મઅન નબીય્યિન વસ સિદ્દીકીન

અને નબીઓ સાથે આપનો હશર કર્યો અને સિદીકો,

وَٱلشُّهَدَاءِ وَٱلصَّالِحِينَ

વશ શોહદાએ વસ સાલેહીન

શહીદો અને નેક લોકો સાથે

وَحَسُنَ أُولٰئِكَ رَفِيقاً

વ હસોન ઓલાએક રફીકા.

આપને મેળવ્યા અને આ કેટલા સારા સાથીઓ છે.

أَشْهَدُ أَنَّكَ لَمْ تَهِنْ وَلَمْ تَنْكُلْ

અશહદો અન્નક લમ તહિન વ લમ તકુલ

હું ગવાહી આપુંછું કે ન તો તમે આળસ કરી કે ન તમે પાછી પાની કરી

وَأَنَّكَ قَدْ مَضَيْتَ عَلَىٰ بَصِيرَةٍ مِنْ أَمْرِكَ

વ અન્નક કદ મઝયત અલા બસીરતિમ મિન અમરેક

અને આપે ઇલ્મે ચકીનની સાથે અમલને અંજામ આપ્યો.

مُقْتَدِياً بِٱلصَّالِحِينَ وَمُتَّبِعاً لِلنَّبِيِّينَ

મુકેતદેયન બિસ સાલેહીન વ મુત્તબ્બેઅન લિન નબીય્યિન

નેક લોકોની પૈરવી કરી. નબીઓના નકશે કદમ પર ચાલ્યાં

فَجَمَعَ ٱللَّهُ بَيْنَنَا وَبَيْنَكَ

ફ જમઅલ્લાહો બયનના

અંતમાં અલ્લાહ આપને

وَبَيْنَ رَسُولِهِ وَأَوْلِيَائِهِ

વ બયનક વ બયન રસૂલેહી વ અવેલયાએહી

અને અમોને તથા તેના રસૂલ અને તેના વાલીઓને એક સાથે

فِي مَنَازِلِ ٱلْمُخْبِتِينَ

ફી મનાઝેલિલ મુખબેતીન

ભેગા કરે વિનમ્ર લોકોના સ્થાનમાં.

فَإِنَّهُ أَرْحَمُ ٱلرَّاحِمِينَ

ફ ઈન્નહૂ અરહમર રાહેમીન.

ખરેખર તે સૌ રહેમ કરવાવાળાઓમાં શ્રેષ્ઠ રહેમ કરવાવાળો છે.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

અલ્લાહુમ્મ સલ્ફેય અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરઝહુમ.

પછી 'બે રકાત નમાઝ' પઢી જનાબે મુસ્લીમ અ.સ.ને હદિયો કરે અને આ દુઆ પઢેઃ

اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ

અય અલ્લાહ, રેહમત નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ. પર અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર

وَلا تَدَعْ لِي فِي هٰذَا ٱلمَكَانِ ٱلمُكَرَّمِ وَٱلمَشْهَدِ ٱلمُعَظَّمِ ذَنْباً إِلاَّ غَفَرْتَهُ

વલા તદ લી ફી હાઝલ મકાનિલ મુકરરમે વલ મશહદિલ મુઅઝઝમે ઝંમબન ઈલ્લા ગફરતહૂ

અને ઉન્નત સ્થળ, આ મહાન મકબરાના સદકામાં મારો કોઇ ગુનાહ માફ કર્યા વિના છોડીશ નહીં,

وَلا هَمّاً إِلاَّ فَرَّجْتَهُ

વ લા હમ્મન ઇલ્લા ફરજતહૂ

અને રજો ગમને દૂર કર્યા વિના રાખજે નહીં,

وَلا مَرَضاً إِلاَّ شَفَيْتَهُ

વલા મરઝન ઈલ્લા શયતહૂ

અને મારી બીમારીને શિફા વગરની ન રહેવા દેજે

وَلا عَيْباً إِلاَّ سَتَرْتَهُ

વ લા અયબને ઇલ્લા સતરતહૂ

અને મારો કોઇ ઐબ જાહેર ન થવા દે

وَلا رِزْقاً إِلاَّ بَسَطْتَهُ

વલા રિઝેકન ઈલ્લા બસતતહૂ

અને મારી રોજીને વિશાળ કરી દેજે,

وَلا خَوْفاً إِلاَّ آمَنْتَهُ

વ લા ખવફન ઈલ્લા આમનેતહૂ

મારા ખોફને અમાનમાં પલટાવી દેજે

وَلا شَمْلاً إِلاَّ جَمَعْتَهُ

વ લા શમલન ઈલ્લા જમઅતહૂ

અને કોઇ પરેશાનીને દૂર કર્યા વિના ન રાખજે

وَلا غَائِباً إِلاَّ حَفِظْتَهُ وَأَدْنَيْتَهُ

વ લા ગાએબન ઈલ્લા હફિઝતહૂ વ અદનયતહૂ

અને મારી ગુપ્ત વાતોને સુરક્ષિત રાખજે.

وَلا حَاجَةً مِنْ حَوَائِجِ ٱلدُّنْيَا وَٱلآخِرَةِ

વ લા હાજતમ મિન હવાએજિદ દુનયા વલે આખરત

અને દુનિયા તથા આખેરતની હાજતોમાંથી મારી કોઇ હાજત પૂરી થયા વગરની ન રાખજે.

لَكَ فِيهَا رِضَىٰ وَلِيَ فِيهَا صَلاحٌ

લક ફીહા રેઝન વલય ફીહા સલાહુન

ન જેમાં તારી રઝા હોય

إِلاَّ قَضَيْتَهَا يَا أَرْحَمَ ٱلرَّاحِمِينَ

ઈલ્લા કઝયતહા યા અરહમર રાહેમીન.

અને જેમાં મારા માટે ભલાઇ હોય. અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ