હઝરત અલી અ.સ.નો સુફો

اَللّٰهُمَّ اِنِّيْ حَلَلْتُ بِسَاحَتِكَ

અલ્લાહુમ્મ ઈન્ની હલલતો બે સાહતેક

અય અલ્લાહ હું તારા આંગણામાં તારી તૌહીદ

અહીં 'ચાર રકાત નમાઝ', બે બે રકાત કરીને પઢે,અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢીને આ દુઆ પઢે

لِعِلْمِيْ بِوَحْدَانِيَّتِكَ وَ صَمَدَانِيَّتِكَ

લે ઈલમી બે વહદાનીયતેક વ સમદાનીય્યતેક

અને તારી બેનયાઝીના ઇલ્મ સાથે ઉતરી રહ્યો છું

 

وَ اَنَّهُ لَا قَادِرَ [قَادِرًا] عَلٰى قَضَاۤءِ حَاجَتِيْ غَيْرُكَ

વ અન્નહુ લા કાદેર અલા કઝાએ હાજતી ગયરોક

અને હું એ પણ ખાતરીપૂર્વક જાણું છું કે મારી હાજતોને તારી સિવાય કોઇ પૂરી કરી શકતો નથી

 

وَ قَدْ عَلِمْتُ يَا رَبِّ

વ કદ અલિમતો યા રબ્બે

અને હું એ પણ જાણું છું કે અય મારા પાલનહાર,

 

اَنَّهُ كُلَّمَا شَاهَدْتُ نِعْمَتَكَ عَلَيَّ اشْتَدَّتْ فَاقَتِيْ اِلَيْكَ

અન્નહૂ કુલ્લમા શાહદતો નેઅમતક અલય્યશ તદદત ફાકતી ઈલયક

મેં તારી જેટલી નેઅમતોને જોઇ એટલી જ તેને મેળવવા માટે મારી જરૂરત વધી ગઇ.

 

وَ قَدْ طَرَقَنِيْ يَا رَبِّ مِنْ مُهِمِّ اَمْرِيْ مَا قَدْ عَرَفْتَهُ

વ કદ તરકની યા રબ્બે મિમ મુહિમ્મે અમરી મા કદ અરફતહૂ

અય પાલનહાર, ઘણા એવા પણ વિકટ પ્રસંગો ઉભા થયા જેને તું જ જાણે છે,

 

لِاَنَّكَ عَالِمٌ غَيْرُ مُعَلَّمٍ

લે અન્નક આલેમુલ ગયરો મોઅલ્લમિંવ

કારણ કે તું એવો જાણકાર છે કે જેને કોઇ વાત બતાવવાની જરૂરત નથી

 

وَ اَسْاَلُكَ بِالْاِسْمِ الَّذِيْ وَضَعْتَهُ عَلَى السَّمَاوَاتِ فَانْشَقَّتْ

વ અસઅલોક બિલ ઇસમિલ્લઝી વઝઅતહ અલસમાવાતે ફન શકકત

અને હું તારા એ નામના વાસ્તાથી સવાલ કરૂં છું જેના કારણે આસમાનો ફેલાઇ ગયા

 

وَ عَلَى الْاَرَضِيْنَ فَانْبَسَطَتْ

વ અલલ અરઝીન ફન બસતત

અને ધરતી પથરાઇ ગઇ,

 

وَ عَلَى النُّجُوْمِ فَانْتَشَرَتْ

વ અલન્નોજુમે ફનતશરત

અને તારાઓ વિખરાઇ ગયા,

 

وَ عَلَى الْجِبَالِ فَاسْتَقَرَّتْ

વ અલલ જેબાલે ફસ્તકરત

અને પહાડો ખોંડાઇ ગયા,

 

وَ اَسْاَلُكَ بِالْاِسْمِ الَّذِيْ جَعَلْتَهُ عِنْدَ مُحَمَّدٍ وَ عِنْدَ عَلِيٍّ

વ અસઅલોક બિલ ઇસમિલ્લઝી જઅલતહૂ ઇનદ મોહમ્મદિવ વ ઈનદ અલીય્યિવ

અને તારા એ નામના વાસ્તાની સવાલ કરૂં છું, જેને તેં મોહમ્મદ સ.અ.વ.વ. પાસે અને અલી અ.સ. પાસે,

 

وَ عِنْدَ الْحَسَنِ وَ عِنْدَ الْحُسَيْنِ

વ ઈનદલ હસને વ ઇનદલ હુસયને

ઇમામે હસન અ.સ. પાસે ઇમામે હુસૈન અ.સ. પાસે

 

وَ عِنْدَ الْاَئِمَّةِ كُلِّهِمْ صَلَوَاتُ اللّٰهِ عَلَيْهِمْ اَجْمَعِيْنَ

વ ઇનદલ અઈમ્મતે કુલ્લેહિમ સલવાતુલ્લાહે અલયહિમ અજમઇન

અને બીજા બધા ઇમામો અ.સ. પાસે મુકર્રર કર્યા છે. તેમના પર તારા દુરૂદ થાય.

 

اَنْ تُصَلِّيَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

અન તોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ

તું દુરૂદ નાઝિલ કર મોહમ્મદ સ.અ.વ.વ. પર, અને તેની આલ અ.સ. પર

 

وَ اَنْ تَقْضِيَ لِيْ يَا رَبِّ حَاجَتِيْ

વ અન તકઝેય લી યા રબ્બે હાજતી

અને મારી દુઆ કબૂલ કર. અય મારા પાલનહાર,

 

وَ تُيَسِّرَ عَسِيْرَهَا

વ તોયસ્સેર લી અસીરહા

તું મારી મુશ્કિલોને આસાન કરી દે,

 

وَ تَكْفِيَنِيْ مُهِمَّهَا

વ તકફેયના મોહિમ્મહા

અને મારી કઠણાઇઓને કર,

 

وَ تَفْتَحَ لِيْ قُفْلَهَا

વ તફતહલી કુફલહા

અને મારા પ્રગતિના દરવાજા ખોલી દે.

 

فَاِنْ فَعَلْتَ ذٰلِكَ فَلَكَ الْحَمْدُ

ફ ઇન ફ અલતા દાલેકા ફલક અલહમદો

અગર તું આમ કરે તો તારો આભાર

 

وَ اِنْ لَمْ تَفْعَلْ فَلَكَ الْحَمْدُ

વ ઇન લમ તફઅલ ફ લકલ હમદો

અને ન કરે તો પણ તારો શુક્ર

 

غَيْرَ جَاۤئِرٍ فِيْ حُكْمِكَ

ગયર જાએરીન ફી હુકમેક

કારણ કે તારા હુકમમાં કે કદી ઝુલમ નથી હોતો

 

وَ لَا حَاۤئِفٍ فِيْ عَدْلِكَ۔

વલા હાએફીન ફી અદલેક.

અને તુ ઇન્સાથી હટવાવાળો નથી.

 

اَللّٰهُمَّ اِنَّ يُوْنُسَ بْنَ مَتّٰى

અલ્લાહુમ્મ ઈન યુનોસબન મત્તા

અય અલ્લાહ ! યુનુસ ઇબને મતા તારા બંદા

પછી જમણા ગાલને સિજદગાહ પર રાખીને પઢે.

عَلَيْهِ ٱلسَّلاَمُ عَبْدَكَ وَ نَبِيَّكَ

અલ્યહી સલમો બદક વ નબીય્યક

અને તારા નબી હતા,સલામ થાય તેમના પર

 

دَعَاكَ فِيْ بَطْنِ الْحُوْتِ فَاسْتَجَبْتَ لَهُ

દઆક ફી બતનિલ હુતે ફસ તજબત લહૂ

તેમણે માછલીના પેટમાં તારી પાસે દુઆ કરી તો તેં તેમની દુઆ કબૂલ કરી લીધી

 

وَ اَنَا اَدْعُوْكَ فَاسْتَجِبْ لِيْ بِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ ۔

વ અના અદઉક ફસતજીબલી બે હકકે મોહંમ્મદિવ વ આલે મોહમ્મદ

અને હું પણ દુઆ કરું છું મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ.ના વાસ્તાથી તેને કબૂલ કરી લે.

 

اَللّٰهُمَّ اِنَّكَ اَمَرْتَ بِالدُّعَاۤءِ

અલ્લાહુમ ઈન્નક અમરત બિદ દુઆએ

અય અલ્લાહ, તેં દુઆ માંગવાનો હુકમ કર્યો

પછી દુઆ માંગે અને જમણો ગાલ જમીન પર રાખી કહે

وَتَكَفَّلْتَ بِٱلإِجَابَةِ

 

અને તેના પૂરા કરવાની ખાતરી આપી છે

 

وَانَا ادْعُوكَ كَمَا امَرْتَنِي

 

વ અના અદઉક કમા અમરતની

 

فَصَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

ફ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિવ

તો હઝરત મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ સ.અ.વ. પર દુરૂદ નાઝિલ કર,

 

وَ اسْتَجِبْ لِيْ كَمَا وَعَدْتَنِيْ

વસતજીબલી કમા વઅદતની

અને તારા વાયદા મુજબ મારી દુઆઓ કબૂલ કરી લે,

 

يَا كَرِيمُ

 

અય મહા કૃપાળુ.

 

يَا مُعِزَّ كُلِّ ذَلِيلٍ

યા મોઇઝઝ કુલ્લે ઝલીલિન'

અય દરેક હડધૂતને માનવંત બનાવનાર,

પછી દુઆ માંગે અને કપાળ જમીન પર રાખી કહે

وَ يَا مُذِلَّ كُلِّ عَزِيْزٍ

વ યા મુઝિલ્લ કુલ્લે અઝીઝિન

અને દરેક માનવંતને ઝલીલ કરનાર,

 

تَعْلَمُ كُرْبَتِي

તું મારી બેચેનીનું કારણ જાણે છે

 

فَصَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِهِ

ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલેહી

તો હઝરત મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ સ.અ.વ. પર દુરૂદ નાઝિલ કર,

 

وَفَرِّجْ عَنِّي

વ ફરરીજ અનની

અને તારા વાયદા મુજબ મારી દુઆઓ કબૂલ કરી લે,

 

يَا كَرِيْمُ ۔

યા કરીમ.

અય મહા કૃપાળુ.