[00:00.00]
સૈયદ મોહમ્મદ ઈબ્ને ઈમામ અલી નકી અ.સ.ની ઝિયારત
[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:10.00]
السَّلامُ عَليْكَ أيُّهَا العَبْدُ الصَالِحُ،والوَليُّ النـَّاصِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ્સાલેહો વલ વલીય્યુન નાસેહ
સલામ થાય હો આપ પર અય અલ્લાહના નેક બંદા અને નિખાલસ વલી.
[00:15.00]
السَّلامُ عَليْكَ أيُّهَا السَّـيِّدُ الزَّكِيُّ
અસ્સલામો અલયક અય્યોહસ સય્યેદુઝ ઝકીય્ય.
સાલમ થાય આપ પર અય ઝકીયઓના સરદાર પર.
[00:18.00]
السَّلامُ عَليْكَ أيُّهَا الطـَّاهِرُ الوَفِيُّ،
અસ્સલામો અલયક અય્યોહત તાહેરૂલ વફીય્ય.
સલામ થાય આપ પર અય પાકીઝા અને વફાદાર.
[00:22.00]
السَّلامُ عَليْكَ أيُّهَا التـَّـقِيُّ النـَّـقِيُّ
અસ્સલામો અલયક અય્યોહત તકીય્યુન નકીય.
સલામ થાય આપ પર અય પરહેઝગાર.
[00:24.00]
السَّلامُ عَليْكَ أيُّهَا الرَّضِيُّ المَرْضِيُّ
અસ્સલામો અલયક અય્યોહર રઝીય્યુલ મરઝીય્ય.
સલામ થાય આપ પર અય અલ્લાહની ખુશીમાં ખુશ રહેનાર.
[00:28.00]
السَّلامُ عَليْكَ أيُّهَا العَالِمُ الجَلِيلُ وَالمُهذَّبُ النـَّبيلُ،
અસ્સલામો અલયક અય્યોહલ આલેમુલ જલીલો વલ મોહઝઝબુન નબીલ.
સલામ થાય આપ પર અય કીર્તિવાન આલિમ અય સંસ્કારી તથા ઉત્તમ.
[00:33.00]
السَّلامُ عَليْكَ أيُّهَا البَدْرُ الواضِحُ،وَالنـَّجْمُ اللائِحُ،
અસ્સલામો અલયક અય્યોહલ બદરૂલ વાઝહો વન્નજમુલ લાએહ.
સલામ થાય આપ પર અય ચમકતા ચાંદ અને ઝગમગતા સિતારા.
[00:37.00]
السَّلامُ عَليْكَ يَا بْنَ السَّادَةِ الأَنـْجَابِ،وَالحُجَج ِالمَيَامِينَ الأَطـْيابِ
અસ્સલામો અલયક યબનસ સાદતિલ અનજાબે વલ હોજજિલ મયામીનલ અતયાબે.
સલામ થાય આપ પર અય શરીફ ખાનદાનના પુત્ર અને પાકીઝા, બરકતવાન હુજજતોના ફરઝંદ.
[00:44.00]
السَّلامُ عَليْكَ يا مَنْ أعْطاهُ اللهُ الدَّلائِلَ الواضِحاتِ،وَالكـَرامَاتِ البَاهِراتِ،وَالمُعْجِزاتِ المَشْهُوراتِ
અસ્સલામો અલયક યા મન અઅતાહુલ લાહુદ દલાએલલ વાઝેહાતે વલ કરામતિલ બાહેરાતે વલ મોઅજઝાતિલ મશહૂરાત.
સલામ થાય આપ પર જેને અલ્લાહએ સ્પષ્ટ દલીલો આપી છે, અદ્દભૂત કરામતો અને મહૂર મોઅજિઝા આપ્યા.
[00:51.00]
السَّلامُ عَليْكَ يا مَنْ عِنْدَهُ تـُسـْتَجابُ الدَّعَواتِ،
અસ્સલામો અલયક યા મન ઈનદહૂ તુસતજાબુદ દઅવાતો.
સલામ થાય આપ પર જેની ઝરીહ પાસે દુઆઓ કબૂલ થાય છે.
[00:56.00]
السَّلامُ عَليْكَ يا مَنْ فـَضائِلـُهُ مَعْرُوفـَةٌ عِنـْدَ أهْل ِ القـُرَى وَالأعْرابِ،
અસ્સલામો અલયક યા મન ફઝાએલોહૂ મઅરેફતુન ઈનદ અહલિલ કોરા વલ અતયાબે.
સલામ થાય આપ પર જેના ફઝાઈલ શહેરવાળાઓ અને પાકીઝા લોકોમાં જાણીતા છે.
[01:02.00]
السَّلامُ عَليْكَ أيُّهَا الحَافِظُ لِلجـِيرَان ِ وَالقامِعُ عَنـْهُمْ شَرَّ العُدْوان،
અસ્સલામો અલયક અય્યોહલ હાફેઝ લિલ જીરાને વલ કામેઓ અનહુમ શરરલ ઉદવાને
સલામ થાય આ૫ પર અય તે કે જેઓ પોતાના પડોશીઓના રક્ષણહાર છે, અને તેમનાથી બૂરાઈને દૂર કરનારા છે
[01:10.00]
وَالكاشِفُ عَنـْهُمْ مُلِمَّاتِ الأشْجــان ِ وَالأحْزان ِ
વલ કાશેફો અનહુમ મોલિમ્માતિલ અશજાને વલ અહઝાન.
અને તેમના પર આવનારા દુઃખો અને યાતનાઓને ટાળનારા છે.
[01:14.00]
السّــَلامُ عَليْكَ يا مَنْ شَرَّفهُ اللهُ بـِالكـَراماتِ البَاهِراتِ ذاتِ البَيَان،
અસ્સલામો અલયક યા મન શરરફુલ્લાહો બિલ કરામતે ઝાતિલ બયાને
સલામ થાય આપ પર જેને અલ્લાહે વાણીની કરામતોથી નવાજયા છે
[01:18.00]
وَالبَراهِين ِ المُدَمِّرَةِ ِللسَّارقِينَ وَالحَالِفينَ بـِكَ بَاطِلاً وَكـَذِباً،
વલ બરાહીનિલ મુદમ્મેરતે લિસ સારેકીનલ હાફફીન બેક બાતેલલ વ કિઝબન
અને એવી દલીલો આપી છે કે આપની અતરાફ જૂઠ અને બાતિલ નિય્યતથી ચોરો જમા થયા છે તેને હલાક કરનારી છે.
[01:27.00]
عَجَّلَ اللهُ لـَهُمْ بالإنـْتِقامِ
અજજલ્લાહો લહુમ બિલ ઈનતેકામ.
અલ્લાહ તેમનાથી જલ્દી બદલો લે.
[01:29.00]
السَّلامُ عَليْكَ يَا مَوْلايَ يَا أبَا جَعْفـَر ٍمُحَمَّدِ بن عَلِي ٍالهَادِي
અસ્સલામો અલયક યા અબા જઅફરિન યા મોહમ્મદિબને અલીય્યેનિલ હાદી.
સલામ થાય આપ પર અય અબા જઅફર મોહમ્મદ ઈબને અલી અલ- હાદી અ.સ..
[01:35.00]
السَّلامُ عَليْكَ يَا بْنَ الإمَام
અસ્સલામો અલયક યબનલ ઇમામ.
સલામ થાય આપ પર અય ઈમામના ફરઝંદ.
[01:38.00]
السَّلامُ عَليْكَ يَا أخَا الإمام،
અસ્સલામો અલયક યા અખલ ઇમામ.
સલામ થાય આપ પર અય ઈમામના ભાઇ.
[01:41.00]
السَّلامُ عَليْكَ يَا عَمَّ الإمَام،الآخِذِ بالثَّأر، المَهْدِي صَاحِبَ الزَّمان،
અસ્સલામો અલયક યા અમ્મલ ઇમામિલ આખેઝે બિસ્સારલ મહદિય્યે સાહબિઝ ઝમાન.
સલામ થાય આપ પર અય તે ઈમામના કાકા જે ઈમામે હુસૈન અ.સ.ના ખૂનનો બદલો લેશે એટલે કે ઈમામ મહેદી સાહેબુઝઝમાન અ.ત.ફ.સ..
[01:53.00]
السَّلامُ عَليكَ أيُّـهَا الضَّـامِنُ لِلوافِدِينَ عَليْـهِ وَالقاصِدِينَ إلـَيْهِ، وَالزَّائِـرينَ لَـهُ،
અસ્સલામો અલયક અય્યોહઝ ઝાકેનો લિલ વાફેદીન અલયહે વલ કાસેદીન ઈલયહે વઝ ઝાએરીન લહૂ.
સલામ થાય આપ પર અય જેઓ જામીન છે આપની ખિદમતમાં આવનારાઓના, આપની ઝિયારતનો ઇરાદો કરનારા અને આપના ઝવ્વારોના.
[02:02.00]
يَـا مَوْلايَ،اتَيْتـُكَ وافِداً،قاصِداً,زائِراً،فـَاقـْضِي حَاجَتِي
યા મવલાય અતયતોક વાફેદન કાસેદન ઝાએરન ફકઝે હાજતી
અય મારા આકા હું આપની ખિદમતમાં હાજર થયો છું, આપની ઝિયારતના આશયથી તો મારી હાજતો પૂરી કરો
[02:11.00]
وَأجـِرْنِي فـَأنا ضَيْفـُكَ وَجارُكَ أنـَا قاصِدٌ إلـَيْكَ
વ અજીરની ફ અના ઝયફોક વ જારોક અના કાસેદુન ઈલયક
અને મને આશરો આપો કેમકે હું તમારો મહેમાન છું, તમારો પડોશી છું, હું તમારી કુરબતના ઈરાદાથી આવ્યો છું અને આપની જ ખિદમતમાં હાજર થયો છું,
[02:23.00]
وَوافِدٌ عَليْكَ فـَلا تَرُدَّنِي خَائِباً خَاسِراً أنـَا وَليٌّ لِمَنْ والاكَ
વ વાફેદુન અલયક ફલા તોરૂદદની ખાએબન ખાસેરન અના વલીય્યુન લે મન વાલાક
મને નિરાશ, હતાશ અને ખાલી હાથે પાછો ન ફેરવતા, હું તમારા દોસ્તોને દોસ્ત રાખું છું,
[02:30.00]
وَعَدُوٌ لِمَنْ عاداكَ
વ અદુવ્વુન લેમન આદાક.
તમારા દુશ્મનો સાથે દુશ્મની રાખું છું.
[02:33.00]
يا مَوْلايَ فازَ وَلِيُّكَ وَضَلَّ مُفـارقـُكَ وَنَجَـى مُصَدِّقـُكَ وَخَـابَ
યા મવલાય ફાઝ વલીય્યોક વ ઝલ્લ મફારેકોક વ નજા મોસદદેકોક વ ખાબ
અય મારા મૌલા, તમારી સાથે દોસ્તી રાખનાર કામયાબ છે અને તમારાથી દુશ્મની કરનારા ગુમરાહ થયા,
[02:41.00]
وَخَسِـرَ مُكـَذِّبُـكَ وَالمُتـَخَـلـِّفُ عَنـــــْكَ إشْهَدْ لِي بـِهذِهِ الشَّهادَةِ عِنـْدَكَ
વ ખસેર મોકઝઝેબોક વલ મોતખલ્લેફો અનક ઈશહદલી બે હાઝેહિશ શહાદતે ઈનદક
આપ સાક્ષી આપજો કે હું અહીં હાજર થયો છું જેથી હું પણ એ લોકોની જેમ
[02:47.00]
لِأَكونَ مِنَ الفَائِزينَ ِبمَعْرفـَتِكَ وَطاعَتِكَ وَتَصْدِيقِكَ وَمَحَبَّتِكَ وَإتـِّباعِكَ وَالسَّلامُ عَليْكَ
લે અકુન મેનલ ફાએઝીન બે મઅરેફતેક વ તસદિકેક વ મોહબ્બતેક વસ્સલામો અલયક
કામયાબ થાઉં જેઓએ આપની માઅરેફત, આપની તસ્દીક અને આપની મોહબ્બતના કારણે કામયાબી હાંસિલ કરી, અને આપ પર સલામ થાય
[02:56.00]
وَرَحْمَةُ اللهِ وَبَرَكاتـُه
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.
[03:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,