[00:00.00]
ઝિયારત પછી માથું ઉંચું કરે અને દુઆ માંગે પછી આ સલવાત પઢે
[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:11.00]
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اَهْلِ بَيْتِهِ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિ વ અહલે બયતેહી
અય અલ્લાહ રહેમત ઉતાર મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેમની એહલેબૈત પર
[00:20.00]
وَ صَلِّ عَلٰى مُوْسَى بْنِ جَعْفَرٍ وَصِيِّ الْاَبْرَارِ
વ સલ્લે અલા મૂસબને જઅફરિન વસીય્યિલ અબરારે
અને મૂસા ઇબને જઅફર અ.સ. પર સલવાત મોકલ જે નેક લોકોના વસી છે
[00:27.00]
وَ اِمَامِ الْاَخْيَارِ وَ عَيْبَةِ الْاَنْوَارِ
વ ઇમામિલ અખયારે વ અયબતિલ અનવારે
અને ભાગ્યશાળીઓના ઇમામ છે, નૂરના મિનાર છે,
[00:33.00]
وَ وَارِثِ السَّكِيْنَةِ وَ الْوَقَارِ وَ الْحِكَمِ وَ الْاٰثَارِ
વ વારેસિસ સકીનતે વલ વકારે વલ હકમે વલ આસારિલ
સકીના (નબીઓના અવશેષો)ના વારસ છે અને વકાર, જ્ઞાન અને નિશાનીઓ ધરાવનારા છે,
[00:40.00]
الَّذِيْ كَانَ يُحْيِيْ اللَّيْلَ بِالسَّهَرِ اِلَى السَّحَرِ بِمُوَاصَلَةِ الْاِسْتِغْفَارِ
લઝી કાન યુહયિલ લયલ બિસ સહરે ઈલસ સહરે બે મોવાસલતિલ ઈસતિગફારે
એવા ઇમામ છે જેમણે રાતોને જાગતા પસાર કરી અને સવારથી બીજી સવાર સુધી અલ્લાહથી ગુનાહોની માફી માંગતા રહ્યા,
[00:50.00]
حَلِيْفِ السَّجْدَةِ الطَّوِيْلَةِ وَ الدُّمُوْعِ الْغَزِيْرَةِ
હલીફિસ સજદતિત તવીલતે વદ દુમૂઇલ ગઝીરતે
લાંબા સિજદાઓ સાથે, અને અતિશય કલ્પાંત
[00:53.00]
وَ الْمُنَاجَاةِ الْكَثِيْرَةِ وَ الضَّرَاعَاتِ الْمُتَّصِلَةِ
વલ મોનાજાતિલ કસીરતે વઝ ઝરાઆતિલ મુતત્તસેલતે
સાથે ઘણા કરગરીને,કરગરીને, અને નિરંતર રોવા સાથે,
[00:58.00]
وَ مَقَرِّ النُّهٰى وَ الْعَدْلِ وَ الْخَيْرِ وَ الْفَضْلِ
વ મકરરિન નોહા વલ અદલે વલ ખયરે વલ ફઝલે
જેઓ ઇન્સાફ અને અકલ માટે જગ્યા છે, નેકી અને ફઝલ માટે,
[01:03.00]
وَ النَّدٰى وَ الْبَذْلِ وَ مَأْلَفِ الْبَلْوٰى وَ الصَّبْرِ
વન નદાવલ બઝલે વ મઅલફિલ બલવા વસ સબરે
સખાવત અને દાનના માટે, જે બલા અને સબરનો ઉતારો છે.
[01:08.00]
وَ الْمُضْطَهَدِ بِالظُّلْمِ وَ الْمَقْبُوْرِ بِالْجَوْرِ
વલ મુઝતહદે બિઝ ઝુલમે વલ મકબૂરે બિલ જવરે
જેમને ઝુલ્મથી સતાવવામાં આવ્યા
[01:11.00]
وَ الْمُعَذَّبِ فِيْ قَعْرِ السُّجُوْنِ وَ ظُلَمِ الْمَطَامِيْرِ
વલ મોઅઝઝબે ફી કઅરિસ સોજૂને વ ઝોલોમિલ મતામીરે
અને જોર જબરથી દફનાવવામાં આવ્યા, જેમને ઊંડી ખાઇમાં
[01:16.00]
ذِي السَّاقِ الْمَرْضُوْضِ بِحَلَقِ الْقُيُوْدِ
ઝિસ્સાકિલ મરઝુઝે બે હલકિલ કોયૂદે
કેદ કરવામાં આવ્યા, અને અંધારી કોટડીઓમાં,
[01:19.00]
وَ الْجَنَازَةِ الْمُنَادٰى عَلَيْهَا بِذُلِّ الْاِسْتِخْفَافِ
વલે જનાઝતિલ મોનાદા અલયહા બે ઝૂલલિલ ઈસતખફાફે
જેમના પગો લોખંડની બેડીઓથી ઝખ્મી થયા, જેમના જનાઝા સાથે હલકા શબ્દોથી લોકોને બોલવવામાં આવ્યા,
[01:27.00]
وَ الْوَارِدِ عَلٰى جَدِّهِ الْمُصْطَفٰى وَ اَبِيْهِ الْمُرْتَضٰى وَ اُمِّهِ سَيِّدَةِ النِّسَاۤءِ
વલ વારેદે અલા જદદેહિલ મુસતફા વ અબીહિલ મુરતઝા વ ઉમ્મેહી સય્યેદતિન નિસાએ
જે પોતાના દાદા મુસ્તફા સ.અ.વ. પિતા મુર્તઝા અ.સ. અને સય્યદા સ.અ. પાસે
[01:39.00]
، بِاِرْثٍ مَغْصُوْبٍ وَ وَلَاۤءٍ مَسْلُوْبٍ
બે ઈરસિન મગસૂબિન વ વલાઈમ મસલૂબિન
એવી હાલતમાં પહોંચ્યા કે તેમના હક્કો છીનવી લેવામાં આવ્યા હતા,
[01:44.00]
وَ اَمْرٍ مَغْلُوْبٍ وَ دَمٍ مَطْلُوْبٍ وَ سَمٍّ مَشْرُوْبٍ
વ અમરિમ મગલૂબિન વ દમિમ મતલૂબિનવ સમમિમ મશરૂબિન.
અને માનહાનિ કરવામાં આવી હતી, અને તેમના હુકમોનું ખંડન કરવામાં આવ્યું હતું, તેમનું લોહી વહેવડાવવામાં આવ્યું હતું અને તેમને ઝેર પીવરાવવામાં આવ્યું હતું.
[01:56.00]
اَللّٰهُمَّ وَ كَمَا صَبَرَ عَلٰى غَلِيْظِ الْمِحَنِ
અલ્લાહુમ્મ વ કમા સબર અલા ગલીઝિલ મેહને
અય અલ્લાહ, જેવી રીતે તેઓએ કઠણમાં કઠણ મુસીબત પર સબર કરી,
[02:02.00]
وَ تَجَرَّعَ غُصَصَ الْكُرَبِ وَ اسْتَسْلَمَ لِرِضَاكَ
વ તજરરઅ ગોસસલ કોરબે વસતસલમ લે રેઝાક
અને દુ:ખો સહન કર્યા અને તારી રઝા પર રાજી રહ્યા,
[02:05.00]
وَ اَخْلَصَ الطَّاعَةَ لَكَ وَ مَحَضَ الْخُشُوْعَ
વ અખલસત તાઅલ લક વ મહઝલ ખોશૂઅ
અને ફકત તારી ઇતાઅત કરી, ફકત તારાથી ડર્યા
[02:10.00]
وَ اسْتَشْعَرَ الْخُضُوْعَ وَ عَادَى الْبِدْعَةَ وَ اَهْلَهَا
વસ તશઅરલ ખોઝૂઅ વ આદલ બિદઅત વ અહલહા
અને વિનમ્રતાના વસ્ત્રો પહેર્યા અને બિદઅતની દુશ્મની કરી અને એહલે બિદઅતથી પણ,
[02:17.00]
وَ لَمْ يَلْحَقْهُ فِيْ شَيْءٍ مِنْ اَوَامِرِكَ وَ نَوَاهِيْكَ لَوْمَةُ لَاۤئِمٍ
વ લમ યલહકહૂ ફી શયઈન મિન અવામેરેક વ નવાહીક લવમતો લાએમિન
અને તારા હુકમો પહોંચાડવામાં અને તારી મના કરેલ વસ્તુથી લોકોને રોકવામાં નિંદા કરવાવાળાની નિંદાની પરવા ન કરી.
[02:27.00]
صَلِّ عَلَيْهِ صَلَاةً نَامِيَةً مُنِيْفَةً زَاكِيَةً
સલ્લે અલયહે વ સલાતન નામેયતન મોનીફતન ઝાકેયતન
અય અલ્લાહ, તેમના પર સલવાત મોકલ એવી સલવાત જે વધતી રહે, ઊંચી થતી રહે, પાક હોય,
[02:35.00]
تُوْجِبُ لَهُ بِهَا شَفَاعَةَ اُمَمٍ مِنْ خَلْقِكَ
તુજેબો લહા બેહા શફાઅત ઓમમિમ મિન ખલકેક
અને જે કારણ બને તેમના માટે ઉમ્મતની શફાઅત કરવામાટે, અને તારી મખલુકની જ પહેલાં ગુઝરી ચૂકી છે,
[02:43.00]
وَ قُرُوْنٍ مِنْ بَرَايَاكَ وَ بَلِّغْهُ عَنَّا تَحِيَّةً وَ سَلَامًا
વ કોરૂનિમ બરાયાક વ બલલિગહૂ અન્ના તહીય્યતન વ સલામન
અને અમારા તરફથી સલામ હો આપ પર, અને નમન હો તેમને
[02:48.00]
وَ اٰتِنَا مِنْ لَدُنْكَ فِيْ مُوَالَاتِهِ فَضْلًا وَ اِحْسَانًا
વ આતેના મિન લદુનક ફી મોવાલાતેહી ફઝલન વ એહસાનન
અને તારા તરફથી તેમની મહોબ્બતના વાસ્તામાં અમોને તારો ફઝલ એહસાન, માફી
[02:54.00]
وَ مَغْفِرَةً وَ رِضْوَانًا اِنَّكَ ذُوْ الْفَضْلِ الْعَمِيْمِ
વ મગફેરતન વ રિઝવાનન ઈન્નક ઝૂલ ફઝલિલ અઝીમે
અને ખુનૂદી અતા કર. ખરેખર તારો ફઝલ બધા માટે છે, અને તું મહાન બક્ષવાવાળો છે.
[03:03.00]
وَ التَّجَاوُزِ الْعَظِيْمِ بِرَحْمَتِكَ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔
વત તજાવોઝિલ અઝીમે બે રહમતેક યા અરહમર રાહેમીન.
તારી રહેમતનો વાસ્તો અય સૌ રહેમ કરવા વાળાઓમાં વધારે રહીમ.
[03:09.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,