સલવાત ઇમામ મોહમ્મદ તકી અ.સ

[00:00.00]

 

 

 

કહે, માથું ઊંચું કરી દુઆ માંગે અને આ સલવાત પઢેઃ

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

[00:09.00]

بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:11.00]

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اَهْلِ بَيْتِهِ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિવ વ અહલે બયતેહી

અય અલ્લાહ તું સલવાત મોકલ મોહમ્મદ સ.અ.વ.વ. પર અને તેની એહલેબૈત અ.મુ.સ.પર

 

[00:21.00]

وَ صَلِّ عَلٰى مُحَمَّدِ بْنِ عَلِيٍّ ۟اِلزَّكِيِّ التَّقِيِّ

વ સલ્લે અલા મોહમ્મદિબને અલીય્યનિઝ ઝકીયયિત તકીયે ,

અને સલવાત મોકલ મોહમ્મદ ઇબને અલી અ.સ. પર અને જેઓ પાક છે,

 

[00:26.00]

وَ الْبَرِّ الْوَفِيِّ وَ الْمُهَذَّبِ النَّقِيِّ هَادِي الْاُمَّةِ

વલ બરરિલ વફીયે, વલ મોહઝઝબિન નકીયે હાદિલ ઉમ્મતે,

અલ્લાહથી ડરવાવાળા છે, નેક છે, વફાદાર છે, ઉમ્મતને હિદાયત આપવાવાળા છે,

 

[00:34.00]

وَ وَارِثِ الْاَئِمَّةِ وَ خَازِنِ الرَّحْمَةِ وَ يَنْبُوْعِ الْحِكْمَةِ

વ વારેસિલ અઈમ્મતે, વ ખાઝેનિર રહમતે, વ યમબૂઇલ હિકમતે ,

ઇમામોના વારસ છે, રહેમતના ભંડાર છે, અને હિકમતના ઝરણા છે,

 

[00:40.00]

وَ قَاۤئِدِ الْبَرَكَةِ وَ عَدِيْلِ الْقُرْاٰنِ فِيْ الطَّاعَةِ

વ કાએદિલ બરકતે ,વ અદીલિલ કુરઆને ફિત તાઅતે ,

અને બરકતોને દોરનારા છે, અને વસીઓમાં નિખાલસતા

 

[00:44.00]

وَ وَاحِدِ الْاَوْصِيَاۤءِ فِي الْاِخْلَاصِ وَ الْعِبَادَةِ

વ વાહેદિલ અવસેયાએ ફિલ ઈખલાસે વલ ઇબાદતે,

અને ઇબાદતમાં અનન્ય છે,

 

[00:46.00]

وَ حُجَّتِكَ الْعُلْيَا وَ مَثَلِكَ الْاَعْلٰى

વ હુજજતેકલ ઉલયા, વ મસલેકલ અઅલા ,

તારી મોટી હુજજત છે, તારી મહાન મિસાલ છે

 

[00:51.00]

وَ كَلِمَتِكَ الْحُسْنٰى اَلدَّاعِيْ اِلَيْكَ

વ કલેમતેકલ હુસનદદાઇ ઈલયક,

અને તારી તરફ લોકોને બોલાવવામાં સુંદર વાણી છે

 

[00:55.00]

وَ الدَّآلِّ عَلَيْكَ الَّذِيْ نَصَبْتَهُ عَلَمًا لِعِبَادِكَ

વદ દાલ્લે અલયકલ લઝી નસબતહૂ અલમન લે ઇબાદેક,

અને તારી દલીલ છે, જેને તેં લોકો માટે તારી નિશાની બનાવી,

 

[01:01.00]

وَ مُتَرْجِمًا لِكِتَابِكَ وَ صَادِعًا بِاَمْرِكَ

વ માોતરજેમન લે કિતાબેક , વ સાદેઅન બે અમરેક ,

અને તારી કિતાબના પ્રતિનિધિ બનાવ્યા અને તારા હુકમો પહોંચાડવાવાળા છે,

 

[01:07.00]

وَ نَاصِرًا لِدِيْنِكَ وَ حُجَّةً عَلٰى خَلْقِكَ

વ નાસેરન લે દીનેક, વ હુજજતન અલા ખલકેક ,

તારા દીનના મદદગાર છે, લોકો પર તારી હુજજત છે,

 

[01:11.00]

وَ نُوْرًا تَخْرُقُ بِهِ الظُّلَمَ

વ નૂરને તખરોકો બેહિઝ ઝોલમ,

અને તે નૂર છે જેને કારણે તું અંધારા દૂર કરે છે,

 

[01:16.00]

وَ قُدْوَةً تُدْرَكُ بِهَا الْهِدَايَةُ

વ કુદવતન તુદરકો બેહલ હિદાયતો ,

અને એવા નેતા છે જેનાથી લોકોને માર્ગદર્શન મળે છે,

 

[01:20.00]

وَ شَفِيْعًا تُنَالُ بِهِ الْجَنَّةُ

વ શફીઅન તોનાલો બેહિલ જન્નહ,

અને એવા શફાઅત કરવાવાળા છે કે જેનાથી જન્નત મળે છે.

 

[01:25.00]

اَللّٰهُمَّ وَ كَمَاۤ اَخَذَ فِيْ خُشُوْعِهِ لَكَ حَظَّهُ

અલ્લાહુમ્મ વ કમા અખઝ ફી ખોશૂએહી લક હઝઝહૂ

અય અલ્લાહ જેવી રીતે તેમણે તારાથી ડરી પોતાનો ભાગ મેળવ્યો

 

[01:31.00]

وَ اسْتَوْفَى مِنْ خَشْيَتِكَ نَصِيْبَهُ

વસતવફા મિન ખશયોક નસીબહૂ

અને તારા ડરથી તેમણે પોતાનો પૂરેપૂરો હિસ્સો મેળવ્યો,

 

[01:37.00]

فَصَلِّ عَلَيْهِ اَضْعَافَ مَا صَلَّيْتَ عَلٰى وَلِيّ ارْتَضَيْتَ طَاعَتَهُ

ફ સલ્લે અલયહે અઝઓફ મા સલ્લયત અલા વલીયયિરતઝયત તાઅતહૂ ,

તો તું સલવાત મોકલ એમના પર એટલી વધારે સલવાત કે જે તે તારા વલી પર મોકલી હોય જેને તું ચાહતો હોય,

 

[01:46.00]

وَ قَبِلْتَ خِدْمَتَهُ وَ بَلِّغْهُ مِنَّا تَحِيَّةً وَ سَلَامْا

વ કબિલત ખિદમતહૂ ,વ બલલિગહૂ મિન્ના તહીય્યતન, વ સલામવ,

જેની ખિદમત તેં કબૂલ કરી હોય અને અમારા તરફથી તેમને સલામ

 

[01:51.00]

وَ اٰتِنَا فِيْ مُوَالَاتِهِ مِنْ لَدُنْكَ فَضْلًا وَ اِحْسَانًا

વ આતેના ફી મોવાલાતેહી મિન લદુનક ફઝલવ વ અહસાનવ

અને નમન પહોંચાડ અને તેમની દોસ્તીના બદલામાં તારી પાસેથી ફઝલ એહસાન માફી

 

[01:59.00]

وَ مَغْفِرَةً وَ رِضْوَانًا اِنَّكَ ذُو الْمَنِّ الْقَدِيْمِ وَ الصَّفْحِ الْجَمِيْلِ۔

વ મગફેરતવ વ રિઝવાનન ઈન્નક ઝુલ મનનિલ કદીમે વસ સફહિલ જમીલ.

અને ખુશનુદી અમને અતા કર. ખૈર તું સનાતન દાતા છે અને શ્રેષ્ઠ માફ કરવા વાળો છે.

 

[02:08.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,