[00:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
વિદાઅ ઇમામ મૂસા કાઝિમ અ.સ.
[00:07.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:10.00]
اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ يَاۤ اَبَا الْحَسَنِ
અસ્સલામો અલયક યા મવલાય યા અબલ હસન
સલામ થાય આપ પર અય મારા આકા, અય અબલ હસન,
[00:16.00]
وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
આપના પર અલ્લાહની રહેમત અને બરકતો નાઝિલ થાય.
[00:20.00]
اَسْتَوْدِعُكَ اللّٰهَ وَ اَقْرَاُ عَلَيْكَ السَّلَامُ
અસતવદેઓકલ્લાહ વ અકરઓ અલયકસ સલામ
હું આપને અલ્લાહને સોંપું છું અને આપ પર સલામ મોકલું છું.
[00:25.00]
اٰمَنَّا بِاللّٰهِ وَ بِالرَّسُوْلِ
આમન્ના બિલ્લાહે વ બિર રસૂલે
હું અલ્લાહ પર ઇમાન લાવ્યો છું અને તેના રસૂલ પર
[00:30.00]
وَ بِمَا جِئْتَ بِهِ وَ دَلَلْتَ عَلَيْهِ
વ બે મા જેઅત બેહી વ દલલત અલયહે
અને એ દરેક વસ્તુ પર જે તેઓ અલ્લાહ તરફથી લાવ્યા છે,
[00:34.00]
اَللّٰهُمَّ اكْتُبْنَا مَعَ الشَّاهِدِيْنَ۔
અલ્લાહુમ મકતુબના મઅશ શાહેદીન.
અને તેના તરફ અમારૂં માર્ગદર્શન કર્યુ છે. અય અલ્લાહ અમને તેના ગવાહોમાં ગણ.
[00:42.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,