વિદાઅ ઇમામ મોહમ્મદ તકી અ.સ.
00:00
00:00
વિદાઅ ઇમામ મોહમ્મદ તકી અ.સ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّد
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ يَاۤ ابْنَ رَسُولِ اللَّهِ
અસ્સલામો અલયક યા મવલાય યબન રસૂલિલ્લાહે
સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ.
وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
વ રહમતુલલાહે વ બરકાતોહ.
અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય આપ પર.
اَسْتَوْدِعُكَ اللّٰهَ وَ اَقْرَاُ عَلَيْكَ السَّلَامُ
અસતવદેઓકલ્લાહ વ અકરઓ અલયેકસ સલામ
હું આપને અલ્લાહને સોંપું છું અને આપને સલામ પાઠવું છું
اٰمَنَّا بِاللّٰهِ وَ بِالرَّسُوْلِ
આમના બિલ્લાહે વ બે રસૂલેહી
હું ઇમાન લાવ્યો છું અલ્લાહ પર, તેના રસૂલ પર
وَ بِمَا جِئْتَ بِهِ وَ دَلَلْتَ عَلَيْهِ
વ બે મા જેઅંત બેહી વ દલલત અલયહે ,
અને તેઓ તરફથી જે કંઇ લાવ્યા છે તેના પર
اَللّٰهُمَّ اكْتُبْنَا مَعَ الشَّاهِدِيْنَ
અલ્લાહુમ મકતુબના મઅશ શાહેદીન.
અને જેની તેઓએ અમને હિદાયત કરી છે તેના પર, અય અલ્લાહ અમને ગવાહોમાં ગણ.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّد
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,