રવાક (પરસાળ)ના દરવાજા પર પહોંચે તો પઢે

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

રવાક (પરસાળ)ના દરવાજા પર પહોંચે તો પઢે :

[00:09.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:12.00]

اَلسَّلَامُ عَلٰى رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલા રસૂલિલ્લાહ,

સલામ થાય ! અલ્લાહના રસૂલ પર.

 

[00:18.00]

اَمِيْنِ اللّٰهِ عَلٰى وَحْيِهِ وَ عَزَاۤئِمِ اَمْرِهِ

અમીનિલ્લાહે અલા વહયેહી વ અઝાએમે અમરેહિ

અલ્લાહની વહીના અને તેના હતમી હુકમોના અમીન પર.

 

[00:22.00]

الْخَاتِمِ لِمَا سَبَقَ وَ الْفَاتِحِ لِمَا اسْتُقْبِلَ

ખાતેમે લેમા સબક વલ ફાતેહે લે મસતુકબેલ

તેની પહેલા આવેલા રસૂલોની શરીઅતોને ખતમ કરનાર

 

[00:26.00]

وَ الْمُهَيْمِنِ عَلٰى ذٰلِكَ كُلِّهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

વલ મોહયમેને અલા ઝાલેક કુલ્લેહી વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને આવનાર આસમાની પૈગામોની શરૂઆત કરનાર. અને તેનું રક્ષણ કરનાર. તેમના પર ખુદાની રહેમત અને બરકતો હો.

 

[00:35.00]

اَلسَّلَامُ عَلٰى صَاحِبِ السَّكِيْنَةِ

અસ્સલામો અલા સાહેબિસ સકીનતે

સલામ હો આપ પર અય સાહબે સકીના.

 

[00:40.00]

اَلسَّلَامُ عَلَى الْمَدْفُوْنِ بِالْمَدِيْنَةِ

અસ્સલામો અલલ મદફુને બિલ મદીનતે.

સલામ થાય આપ પર અય મદીનામાં દફન થનારા.

 

[00:44.00]

اَلسَّلَامُ عَلَى الْمَنْصُوْرِ الْمُؤَيَّدِ

અસ્સલામો અલલ મનસૂરિલ મોઅય્યદે.

સલામ થાય આપ પર જેની મદદ કરવામાં આવી.

 

[00:48.00]

اَلسَّلَامُ عَلٰى اَبِي الْقَاسِمِ مُحَمَّدِ بْنِ عَبْدِ اللّٰهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલા અબિલ કાસેમે મોહંમ્મદિબને અબદિલ્લાહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અય અબુલ કાસિમ રહેમત તથા બરકતો થાય.