આ મુસલ્લા પર 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ બાદ આ દુઆ પઢેઃ
اَللّٰهُمَّ اِنِّيْ ذَخَرْتُ تَوْحِيْدِيْ اِيَّاكَ
અલ્લાહુમ્મ ઈન્ની ઝખરતો તવહીદી ઈય્યાક
અય અલ્લાહ ! તારી તૌહીદ વિશે મારી અકીદતને
وَ مَعْرِفَتِيْ بِكَ وَ اِخْلَاصِيْ لَكَ
વ મઅરેફતી બેક વ ઈખલાસી લક
તારા સંબંધમાં મારી જે માઅરેફત છે તેને,
وَ اِقْرَارِيْ بِرُبُوْبِيَّتِكَ
વ ઈકરારી બે રોબૂબીય્યતી બેક
અને તારા માટે મારા દિલમાં જે નિર્મળ ભાવ છે તેને.
وَ ذَخَرْتُ وِلَايَةَ مَنْ اَنْعَمْتَ عَلَيَّ بِمَعْرِفَتِهِمْ مِنْ بَرِيَّتِكَ
વ ઝખરતો વિલાયત મન અનઅમત અલય્ય બે મઅરેફતેહિમ મિન બરીય્યતેક
તારા પાલનહાર હોવા વિશેની મારી માન્યતાને મેં મારી મૂડી બનાવી છે અને હું એને પણ મારો સરમાયો સમજું છું જેની માઅરફેતથી તેં મારા પર એહસાન કર્યો એટલે કે
مُحَمَّدٍ وَ عِتْرَتِهِ صَلَّى اللّٰهُ عَلَيْهِمْ
મોહંમ્મદિવ વ ઇતરતેહી સલ્લલ્લાહો અલયહિમ
મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની ઔલાદ અ.સ.. અલ્લાહની સલવાત હો
لِيَوْمِ فَزَعِيْ اِلَيْكَ عَاجِلًا وَ اٰجِلًا
લે યવમે ફઝઈ ઈલયક આજેલવ વ આજેલવ
તેમના પર એ દિવસ માટે, જે મોટા ભયનો છે
وَ قَدْ فَزِعْتُ اِلَيْكَ وَ اِلَيْهِمْ يَا مَوْلَايَ
વ કદ ફઝેઅતો ઈલયક વ ઈલયહિમ યા મવલાય
અને હું પનાહ માગું છું તારી અને તેમની, અય મારા આકા
فِيْ هٰذَا الْيَوْمِ وَ فِيْ مَوْقِفِيْ هٰذَا
ફી હાઝલે યવમે વ ફી મવકેફી હાઝા
આજના દિવસે અને આજ સ્થળે
وَ سَاَلْتُكَ مَآدَّتِيْ [مَا زَكٰى] مِنْ نِعْمَتِكَ
વ સઅલતોક માદદતી મિન નેઅમતક
તારાથી સવાલ કરૂં છું તું મારા પર તારી નેઅમતો હંમેશા જારી રાખ
وَ اِزَاحَةَ مَاۤ اَخْشَاهُ مِنْ نِقْمَتِكَ
વ એઝાહત મા અખશાહૂ મિન નિકમતેક
અને તારા અઝાબથી મને દૂર રાખ કે હું તેનાથી ડરું છું
وَ الْبَرَكَةَ فِيْمَا رَزَقْتَنِيْهِ
વલ બરકત ફી મા રઝકતનીહે
અને મને તેં જે રોજી આપી છે તેમાં બરકત આપ
وَ تَحْصِيْنَ صَدْرِيْ مِنْ كُلِّ هَمٍّ
વ તહસીન સદરી મિન કુલ્લે હમમિન
અને મારા દિલને દરેક રંજ અને મુસીબતથી બચાવી લે.
وَ جَاۤئِحَةٍ وَ مَعْصِيَةٍ
વ જાએહતિન વ મઅસેયતિન
અને મુસીબતથી બચાવી લે.
فِيْ دِيْنِيْ وَ دُنْيَايَ وَ اٰخِرَتِيْ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ ۔
ફી દીની વ દુનયાય વ આખેરતી યા અરહમર રાહેમીન.
દીનની મઅસીયતથી બચાવી લે,