મકામે ઇમામ ઝયનુલ આબેદીન અ.સ.

[00:01.00]

 

 

 

આ મુસલ્લા પર 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢીને આ દુઆ પઢે

[00:02.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસમિલ્લાહ હિર રહમાન નિર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

[00:05.00]

اَللّٰهُمَّ اِنَّ ذُنُوْبِيْ قَدْ كَثُرَتْ

અલ્લાહુમ્મ ઈન્ન ઝોનૂબી કદ કસોરવ

અય અલ્લાહ ! ખરેખર મારા ગુનાહ એટલા વધી ગયા છે

 

[00:11.00]

وَ لَمْ يَبْقَ لَهَا اِلَّا رَجَاۤءُ عَفْوِكَ

વ લમ યબક લહા ઇલ્લા રજાઓ અફવેક

કે હવે તારી બક્ષિશની ઉમ્મિદ સિવાય કંઇ બાકી નથી.

 

[00:20.00]

وَ قَدْ قَدَّمْتُ اٰلَةَ الْحِرْمَانِ اِلَيْكَ

વ કદ કદદમતો આલતલ હિરમાને ઈલયક

મેં મારી નિરાશાનું દામન તારી સામે ફેલાવી દીધુ છે.

 

[00:27.00]

فَاَنَا اَسْاَلُكَ اللّٰهُمَّ مَا لَاۤ اَسْتَوْجِبُهُ

ફ અના અસઅલોક અલ્લાહુમ્મ મા લા અસતવજોહૂ

અય અલ્લાહ ! હું એ માંગણી કરૂં છું જે માંગવાને લાયક નથી.

 

[00:35.00]

وَ اَطْلُبُ مِنْكَ مَا لَاۤ اَسْتَحِقُّهُ

વ અતલોબો મિનક મા લા અસતહિકકોહુ.

હું તારાથી એ વસ્તુ માગું છું જે માંગવાને હું લાયક નથી.

 

[00:40.00]

اَللّٰهُمَّ اِنْ تُعَذِّبْنِيْ فَبِذُنُوْبِيْ

અલ્લાહુમ્મ ઈન તોઅઝઝિબની ફ બે ઝોનૂબી બે ઝોનૂબી

અય અલ્લાહ અગર હવે તું મારા ગુનાહોના બદલામાં તું મારા પર અઝાબ કરે

 

[00:48.00]

وَ لَمْ تَظْلِمْنِيْ شَيْئًا

વ લમ તઝલિમની શયઅંવ

તો તેમાં જરાય ઝુલ્મ કર્યો નહીં કહેવાય

 

[00:52.00]

وَ اِنْ تَغْفِرْ لِيْ فَخَيْرُ رَاحِمٍ اَنْتَ يَا سَيِّدِيْ

વ ઇન તગફિર લી ફ ખયરો રાહેમિન અનત યા સય્યેદી.

અને જો તું બક્ષી આપે તો તારાથી શ્રેષ્ઠ દયા કરનાર બીજું કોણ છે. તું મારો માલિક છે.

 

[01:00.00]

اَللّٰهُمَّ اَنْتَ اَنْتَ وَ اَنَا اَنَا

અલ્લાહુમ્મ અનત અનત વ અના અના

અય અલ્લાહ તું તું છે અને હું હું છું.

 

[01:08.00]

اَنْتَ الْعَوَّادُ بِالْمَغْفِرَةِ

અનતલ અવ્વાદો બિલ મગફેરતે

તું વારંવાર બક્ષી આપે છે

 

[01:15.00]

وَ اَنَا الْعَوَّادُ بِالذُّنُوْبِ

વ અનલ અવાદોબિઝ ઝોનૂબે

અને હું વારંવાર ગુનાહ કરૂં છું.

 

[01:19.00]

وَ اَنْتَ الْمُتَفَضِّلُ بِالْحِلْمِ

વ અનતલ મોતફઝઝેલો બિલ હિલમે

તુ સહિષ્ણુતાપૂર્વક વિશેષ ઉપકાર કરે છે

 

[01:25.00]

وَ اَنَا الْعَوَّادُ بِالْجَهْلِ

વ અનલ અવ્વાદો બિલ જહલે.

જ્યારે હું વારંવાર મૂર્ખાઇ કરૂં છું.

 

[01:29.00]

اَللّٰهُمَّ فَاِنِّيْۤ اَسْاَلُكَ

અલ્લાહુમ્મ ફ ઈન્નિ અસેઅલોક

હવે હું તારાથી માંગુ છું

 

[01:34.00]

يَا كَنْزَ الضُّعَفَاۤءِ يَا عَظِيْمَ الرَّجَاۤءِ

યા કનઝઝ ઝોઅફાએ યા અઝીમર રજાએ,

અય નિરાધારોના આધાર, અય મારી આશાનું કેન્દ્ર,

 

[01:41.00]

يَا مُنْقِذَ الْغَرْقٰى يَا مُنْجِيَ الْهَلْكٰى

યા મુનકેઝલ ગરકા ,યા મુનજેયલ હલકા,

અય ડૂબનારાઓના તારણહાર, અય નાશ પામનારાઓને બચાવનાર,

 

[01:50.00]

يَا مُمِيْتَ الْاَحْيَاۤءِ يَا مُحْيِيَ الْمَوْتٰى

યા મોમીતલ અહયાઅ, યા મુહયેયલ મવતા

અય જીવતાઓને મારનાર અને મુર્દાઓને જીવાડનાર,

 

[02:01.00]

اَنْتَ اللّٰهُ الَّذِيْ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ

અનતલ્લાહુલ લઝી લા ઈલાહ ઈલ્લા અનત

તું અલ્લાહ છે તારી સિવાય કોઇ ઇબાદતને લાયક નથી.

 

[02:07.00]

اَنْتَ الَّذِيْ سَجَدَ لَكَ شُعَاعُ الشَّمْسِ

અનતલ લઝી સજદ લક શોઆઉશ શમસે

અય તે હસ્તી જેને સૂરજના કિરણોએ સિજદો કર્યો,

 

[02:16.00]

وَ نُوْرُ الْقَمَرِ وَ ظُلْمَةُ اللَّيْلِ

વ નૂરૂલ કમરે વ ઝુલમતુલ લયલે

અને ચાંદની રોશનીએ, રાતના અંધકારે,

 

[02:20.00]

وَ ضَوْءُ النَّهَارِ وَ خَفَقَانُ الطَّيْرِ

વ ઝવઉન નહારે વ ખફકાનુત તયરે

અને દિવસના ઉજળાએ અને પક્ષીઓના ટોળાઓએ સિજદો કર્યો,

 

[02:27.00]

فَاَسْاَلُكَ اللّٰهُمَّ يَا عَظِيْمُ

ફ અસઅલોક અલ્લાહુમ્મ યા અઝીમો

એટલે અય મહાન અલ્લાહ હું તારા હકના વાસ્તાથી માંગુ છું.

 

[02:31.00]

بِحَقِّكَ يَا كَرِيْمُ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِهِ الصَّادِقِيْنَ،

બે હકકેક યા કરીમો અલા મોહમ્મદિવ વ આલેહિસ સાદેકીન

અય કરીમ તારા એ હકનો વાસ્તો જે મોહમ્મદ સ.અ.વ અને તેની આલ પર તારો હક છે,

 

[02:42.00]

وَ بِحَقِّ مُحَمَّدٍ وَ اٰلِهِ الصَّادِقِيْنَ عَلَيْكَ

વ બે હકકે મોહમ્મદિવ વ આલેહિસ સાદેકીન અલયક

અને મોહમ્મદ સ.અ.વ. અને તેમની સાચી આલ(અ.સ.)નો હક જે તારા પર છે.

 

[02:48.00]

وَ بِحَقِّكَ عَلٰى عَلِيٍّ

વ બે હકકેક અલા અલીયયિવ

તારા અલી અ.સ. પરના હકનો વાસ્તો

 

[02:52.00]

وَ بِحَقِّ عَلِيٍّ عَلَيْكَ

વ બે હકકે અલીયયિન અલયક

અને અલી અ.સ.ના તારા પર હકનો વાસ્તો

 

[02:58.00]

وَ بِحَقِّكَ عَلٰى فَاطِمَةَ

વ બે હકકેક અલા ફાતેમત

તારાએ હકનો વાસ્તો જે જનાબે ફાતેમા સલા. પર તારો છે

 

[03:02.00]

وَ بِحَقِّ فَاطِمَةَ عَلَيْكَ

વ બે હકકે ફાતેમત અલયક

અને તારા પર જે હક જનાબે ફાતેમા ઝહેરા સ.અ.નો છે.

 

[03:08.00]

وَ بِحَقِّكَ عَلَى الْحَسَنِ

વ બે હકકેક અલલ હસને

તારા એ હકનો વાસ્તો જે હસન અ.સ. પર છે

 

[03:12.00]

وَ بِحَقِّ الْحَسَنِ عَلَيْكَ

વ બે હકકિલ હસને અલયક

અને તારા પર જે હક હસન અ.સ.નો છે.

 

[03:17.00]

وَ بِحَقِّكَ عَلَى الْحُسَيْنِ

વ બ હકકેક અલલ હુસયને

એ હકનો વાસ્તો જે તારો ઇમામ હુસૈન અ.સ. પર છે

 

[03:22.00]

وَ بِحَقِّ الْحُسَيْنِ عَلَيْكَ

વ બે હકકિલ હુસયને અલયક

અને ઇમામ હુસૈન અ.સ.ના એ હકનો વાસ્તો જે તારા પર છે.

 

[03:27.00]

فَاِنَّ حُقُوْقَهُمْ مِنْ اَفْضَلِ اِنْعَامِكَ عَلَيْهِمْ

ફ ઈન્ન હુકૂકહુમ મિન અફઝલે ઇનઆમેક અલયહિમ

ખરેખર તેમને જે હકો તેં આપ્યા છે એ એક મોટું ઇનામ છે તારૂં તેઓ પર.

 

[03:35.00]

وَ بِالشَّأْنِ الَّذِيْ لَكَ عِنْدَهُمْ

વ બિશ વ શઅનિલ લઝી લક ઈનદહુમ

તારી એ શાનનો વાસ્તો જે તેઓની પાસે છે

 

[03:38.00]

وَ بِالشَّأْنِ الَّذِيْ لَهُمْ عِنْدَكَ

વ બિશ શઅનિલ લઝી લહુમ ઇનદક

એ શાનનો વાસ્તો જે તારી પાસે તેઓની શાન છે.

 

[03:44.00]

صَلِّ يَا رَبِّ عَلَيْهِمْ

સલ્લે યા રબ્બે અલયહિમ

અય પાલનહાર તેમના પર હંમેશા હંમેશાનું

 

[03:48.00]

صَلَاةً دَاۤئِمَةً مُنْتَهٰى رِضَاكَ

સલાતન દાએમતન મુનતહા રેઝાક

દુરૂદ મોકલ જે તારી ખુનૂદીનો અંત હોય,

 

[03:57.00]

وَ اغْفِرْ لِيْ بِهِمُ الذُّنُوْبَ الَّتِيْ بَيْنِيْ وَ بَيْنَكَ

વગફિર લી બેહેમુઝ ઝોનૂબલ લતી બયની વ બયનક

અને તેમના વાસ્તાથી મારા એ ગુનાહોને બક્ષી આપ જે મારી અને તારી વચ્ચે છે

 

[04:06.00]

وَ اَتْمِمْ نِعْمَتَكَ عَلَيَّ

વ અતમિમ નેઅમતક અલય્ય

અને મારી ઉપર નેઅમતોને તમામ કર

 

[04:09.00]

كَمَا اَتْمَمْتَهَا عَلٰى اٰبَاۤئِيْ مِنْ قَبْلُ

કમા અતમમતહા અલા આબાઇ મિન કબલો

જેવી રીતે તે નેઅમતો તમામ કરી છે. મારા બાપ-દાદા પર.

 

[04:16.00]

يَا كٓهٰيٰعٓصٓ

યા કાફ હા યા અયન સવાદ.

અય કાફ, હા, યા, અયન, સ્વાદ,

 

[04:22.00]

اَللّٰهُمَّ كَمَا صَلَّيْتَ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ કમા સલ્લયત અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિન

અય અલ્લાહ જેમ તુએ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ કરી,

 

[04:34.00]

فَاسْتَجِبْ لِيْ دُعَاۤئِيْ فِيْمَا سَاَلْتُكَ۔

ફસતજિબ લી દુઆઇ ફી મા સઅલતોક.

મારી દુઆઓને કબૂલ ફરમાવ, જે કંઇ મેં તારાથી માંગી છે.

 

[04:42.00]

 

પછી સિજદામાં જઇ જમણા ગાલને ખાક પર રાખીને ઘણી વખત કહે

 

 

[04:42.03]

يَا سَيِّدِيْ يَا سَيِّدِيْ يَا سَيِّدِيْ

યા સય્યદી યા સય્યદી યા સય્યદી

અય મારા સરદાર, અય મારા સરદાર, અય મારા સરદાર

 

[04:56.00]

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ

મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર

 

[05:01.00]

وَ اغْفِرْ لِيْ وَ اغْفِرْ لِيْ ٰ

વગફિર લી વગફિર લી.

અને મને બક્ષી આપ, મને બક્ષી આપ.

 

[05:06.00]

 

 

 

પછી ડાબા ગાલને ખાક પર રાખી અને એવી જ રીતે સિજદામાં ઘણી વખત પઢે,
અનેપોતાની હાજતો અલ્લાહ તઆલાથી માંગે.