દક્કતુલ કઝા

[00:00.00]

 

 

 

આ મુસલ્લા પર 'બે રકાત નમાઝ' પઢે અને જનાબે સય્યદા અ.સ.ની તસ્બીહ પઢીને આ દુઆ પઢે :

[00:00.01]

يَا مَالِكِيْ وَ مُمَلِّكِيْ وَ مُتَغَمِّدِيْ [مُعْتَمَدِيْ‏] بِالنِّعَمِ الْجِسَامِ

યા માલેકી વ મોમલ્લેકી વ મોતગમ્મેદી બિન નેઅમિલ જેસામે

અય મારા માલિક અને મને માલિક બનાવનાર, મને પોતાની મોટી મોટી નેઅમતોથી વગર હકે નવાઝનાર.

 

[00:13.00]

مِنْ غَيْرِ اسْتِحْقَاقٍ وَجْهِيْ خَاضِعٌ لِمَا تَعْلُوْهُ الْاَقْدَامُ لِجَلَالِ وَجْهِكَ الْكَرِيْمِ

મિન ગયરિસ તેહકાકિન વજહી ખાઝેઉન લેમા તઅલહુલ અકદામો લે જલાલે વજહેકલ કરીમે

તારા કૃપાળુ અને કિર્તિવાન ચહેરા સામે મારૂં મસ્તક નમેલું છે

 

[00:31.00]

لَا تَجْعَلْ هٰذِهِ الشِّدَّةَ وَ لَا هٰذِهِ الْمِحْنَةَ مُتَّصِلَةً بِاسْتِيْصَالِ الشَّأْفَةِ

લા તજઅલ હાઝેહિશ શિદદત વ લા હાઝેહિલ મિહનત મુત્તસેલતન બિસતી- સાલિશ શઅફતે

અને મારી મહેનત અને શ્રમને નાશની સાથે ન જોડો

 

[00:43.00]

وَ امْنَحْنِيْ مِنْ فَضْلِكَ

વમનહની મિન ફઝલેક

અને તારા ફઝલથી અતા ફરમાવ

 

[00:46.00]

مَا لَمْ تَمْنَحْ بِهِ اَحَدًا مِنْ غَيْرِ مَسْاَلَةٍ

મા લમ તમનહ બેહી અહદન મિન ગયરે મસઅલતિન

અને મને તારા ફઝલથી એ અતા કર જે તું કોઇને પણ માંગ્યા વગર નથી આપતો.

 

[00:54.00]

اَنْتَ الْقَدِيْمُ الْاَوَّلُ الَّذِيْ لَمْ تَزَلْ وَ لَا تَزَالُ

અનતલ કદીમુલ અવ્વલુલ લઝી લમ તઝલ વ લા તઝાલો

તું કદીમ (સનાતન) છે અને એવો પહેલો છે જે હંમેશાથી છે અને હંમેશા રહેશે.

 

[01:04.00]

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ

સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ વગફિરલી વરહમની

મોહમ્મદ સ.અ.વ.વ. પર સલવાત મોકલ અને મને બક્ષી દે, મારા પર દયા કર,

 

[01:15.00]

وَ زَكِّ عَمَلِيْ وَ بَارِكْ لِيْ فِيْ اَجَلِيْ

વ ઝકકે અમલી વ બારિક લી ફી અજલી

મારા કાર્યોને નેક બનાવી દે, અને મારા માટે મોત મુબારક કર,

 

[01:22.00]

وَ اجْعَلْنِيْ مِنْ عُتَقَاۤئِكَ وَ طُلَقَاۤئِكَ مِنَ النَّارِ

વજઅલની મિન ઓતકાએક વ તોલકાએક મેનન્નારે

અને મને જહન્નમથી આઝાદ થયેલા લોકોમાં ગણતરી કર.

 

[01:30.00]

بِرَحْمَتِكَ يَاۤ اَرْحَمَ الرَّاحِمِيْنَ۔

બે રહમતેક યા અરહમર રાહેમીન.

તારી રહેમતના વાસ્તાથી અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

 

[01:35.80]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

 

[01:35.90]

 

 

 

પછી પોતાની હાજતો અલ્લાહ તઆલાથી માંગે