બે રકાત નમાઝ પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી આ દુઆ પઢેઃ
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
يَا دَائِمُ يَا دَيْمُومُ يَا حَيُّ يَا قَيُّومُ يَا كَاشِفَ ٱلْكَرْبِ وَٱلْهَمِّ
યા દાએમો યા દયમૂમો યા હય્યો યા કય્યુમો યા કાશેફલ કરબે વલ હમ્મે
અય હંમેશા રહેવાવાળા, અને હંમેશગીના માલિક. અય જીવંત, અય કાયમ રહેનારા, અય દુઃખો દૂર કરનાર, તકલીફો દૂર કરનાર,
وَيَا فَارِجَ ٱلْغَمِّ وَيَا بَاعِثَ ٱلرُّسُلِ وَيَا صَادِقَ ٱلْوَعْدِ
વ યા ફારેજલ ગમ્મે વ યા બાએસર રોસોલે વ યા સાદેકલ વઅદે
અય યાતનાઓને હટાવનાર, અય રસૂલોને મોકલનાર, અય વાયદાના સાચા,
وَيَا حَيُّ لاََ إِِلٰهَ إِِلاَّ انْتَ اتَوَسَّلُ إِِلَيْكَ بِحَبِيبِكَ مُحَمَّدٍ
વ યા હય્યો લા ઇલાહા ઇલ્લા અનત અતવસ્સલો ઇલયક બે હબીબેક મોહમ્મદિવ
અને હંમેશા જીવંત, તારા સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. હું તારાથી નજદીકી ચાહું છું, તારા હબીબ મોહમ્મદ સ.અ.વ. અને તેના વસી,
وَوَصِيِّهِ عَلِيٍّ ٱبْنِ عَمِّهِ وَصِهْرِهِ عَلَىٰ ٱبْنَتِهِ
વ વસીય્યહી અલીયયિનિબને અમ્મેહી વ સેહરેહી અલબનતેહીલ
અને તેના કાકાના દીકરા, અને તેમની દીકરીના પતિ હઝરત અલી અ.સ.ના વસીલાથી
ٱللَّذَيْنِ خَتَمْتَ بِهِمَا ٱلشَّرَايِعَ وَفَتَحْتَ بِهِمَا ٱلتَّاويلَ وَٱلطَّلاَيِعَ
લઝી ખતમન બેહેમશ શરાયેઅ વ ફતહત બેહેમત તઅવીલ વત તલાયેએ
કે તેં આ બન્ને મારફત શરીઅત સંપૂર્ણ કરી અને તેમની મારફત હકીકતોનો દરવાજે ખોલ્યો,
فَصَلِّ عَلَيْهِمَا صَلاَةً يَشْهَدُ بِهَا ٱلاوَّلُونَ وَٱلآخِرُونَ
ફ સલ્લે અલયહેમા સલાતન યશહદો બેહલ અવ્વલૂન વલ આખરૂન
તો સલવાત મોકલ એ બન્ને પર એવી સલવાત જેની સાક્ષી અવ્વલીન અને આખેરીને આપી,
وَيَنْجُو بِهَا ٱلاوْلِيَاءُ وَٱلصَّالِحُونَ وَاتَوَسَّلُ إِِلَيْكَ بِفَاطِمَةَ ٱلزَّهْرَاءِ
વ યનજૂ બેહલ અવલેયાઓ વસે સાલેહૂન વ અતવસ્સલો ઈલયક બે ફાતેમતઝ ઝહરાએ
અને તેના કારણે વલીઓ અને નેક બંદાઓએ મુક્તી મેળવી. હું તારી નઝદીકી ચાહું છું,
وَالِدَةِ ٱلائِمَّةِ ٱلْمَهْدِيِّينَ وَسَيِّدَةِ نِسَاءِ ٱلْعَالَمِينَ ٱلْمُشَفَّعَةِ فِي شِيعَةِ اوْلاَدِهَا ٱلطَّيِّبِينَ
વાલેદતિલ અઇમ્મતિલ મહદીય્યીન વ સય્યેદતે નિસાઇલ આલમીનલ મોશફફઅતે ફી શીઅતે અવલાદેહત તય્યેબીન
જે જ્ઞાની ઈમામોના માતા છે, અને વિશ્વોની સ્ત્રીઓની સરદાર છે અને તેમના પુત્રોના દોસ્તોની શફાઅત કરાવનારી છે,
فَصَلِّ عَلَيْهَا صَلاَةً دَائِمَةً ابَدَ ٱلآبِدِينَ وَدَهْرَ ٱلدَّاهِرِينَ
ફ સલ્લે અલયહા સલાતન દાએમતન અબદલ આબેદીન વ દહરદ દાહેરીન
તો તું તેમના પર સલવાત મોકલ હંમેશા રહેનારી, (અનંત)સદાકાળ અને હું તારી નજદીકી ચાહું છું,
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِٱلْحَسَنِ ٱلرَّضِيِّ ٱلطَّاهِرِ ٱلزَّكِيِّ
વ અતવસ્સલો ઇલયક બિલ હસનિર રઝીયયિત તાહેરિઝ ઝકીય્યુ
ઈમામ હસન અ.સ.ની મારફત જેઓ વરાએલા, પવિત્ર અને સ્વચ્છ છે
وَٱلْحُسَيْنِ ٱلْمَظْلُومِ ٱلْمَرْضِيِّ ٱلْبَرِّ ٱلتَّقِيِّ سَيِّدَيْ شَبَابِ اهْلِ ٱلْجَنَّةِ
વલ હુસયનિલ મઝલુમિલ મરઝીયયિલ બરરિત તકીય્યે સય્યેદય શબાબે અહલિલ જન્નતિલ
અને ઈમામ હુસૈન અ.સ.ની મારફત જેઓ મઝલૂમ અને અલ્લાહની પસંદ છે સદૃવર્તની અને પરહેઝગાર છે, જન્નતવાળા જવાનોના સરદારો છે,
ٱلإِمَامَيْنِ ٱلْخَيِّرَيْنِ ٱلطَّيِّبَيْنِ ٱلتَّقِيَّيْنِ ٱلنَّقِيَّيْنِ ٱلطَّاهِرَيْنِ
ઇમામયનિલ ખરયનિત તય્યેબયનિત, તકીય્યનિન,નકીય્યનિત,તાહેરયનિશ,
જેઓ બન્ને ઈમામો છે, ભલા છે, પાકીઝા છે, પરહેઝગાર છે, પાક છે, પવિત્ર છે,
ٱلشَّهِيدَيْنِ ٱلْمَظْلُومَيْنِ ٱلْمَقْتُولَيْنِ فَصَلِّ عَلَيْهِمَا مَا طَلَعَتْ شَمْسٌ وَمَا غَرَبَتْ
શહીદયનિલ મઝલૂમયનિલ મકતૂલયને ફ સલ્લે અલયહેમા મા તલઅત શમસુંવ વ મા ગરબત
શહીદો છે, મઝલૂમો છે કતલ થયેલા છે, તો તું તે બન્ને પર સલવાત મોકલ જ્યાં સુધી સૂર્ય નીકળતો રહે અને આથમતો રહે,
صَلاَةً مُتَوَالِيَةً مُتَتَالِيَةً وَاتَوَسَّلُ إِِلَيْكَ بِعَلِيِّ بْنِ ٱلْحُسَيْنِ
સલાતન મોતવાલેયતન વ મોતતાલેયતંવ વ અતવસ્સલો ઈલયક બે અલીયયિબનિલ હુસયને
એવી સલાવત જે નિરંતર અને ક્રમશ હોય અને હું તારાથી નજદીકી ચાહું છું અલી ઈબને હુસૈન અ.સ.ની મારફત
سَيِّدِ ٱلْعَابِدِينَ ٱلْمَحْجُوبِ مِنْ خَوْفِ ٱلظَّالِمِينَ
સય્યેદિલ આબેદીનલ મહજૂબે મિન ખવફિઝ ઝાલેમીન
જે આબિદોના સરદાર છે,
وَبِمُحَمَّدِ بْنِ عَلِيٍّ ٱلْبَاقِرِ ٱلطَّاهِرِ ٱلنُّورِ ٱلزَّاهِرِ
વ બે મોહમ્મદિબન અલીય્યનિલ બાકેરિત તાહેરિન નૂરિઝ ઝાહેરીલ
અને મોહમ્મદ ઈબને અલી અ.સ.ના વાસ્તાથી જે ઈલ્મને ફેલાવનાર છે, પાક છે, પ્રકાશમાન નૂર છે,
ٱلإِمَامَيْنِ ٱلسَّيِّدَيْنِ مِفْتَاحَيِ ٱلْبَرَكَاتِ وَمِصْبَاحَيِ ٱلظُّلُمُاتِ
ઇમામયનિસ સય્યેદયને મિફતાહયિલ બરકાતે વ મિસબાહયિઝ ઝોલોમાતે
આ બન્ને ઈમામો મારા સરદારો છે, બરકતની ચાવી છે, અંધકારમાં રોશની છે.
فَصَلِّ عَلَيْهِمَا مَا سَرَىٰ لَيْلٌ وَمَا اضَاءَ نَهَارٌ صَلاَةً تَغْدُو وَتَرُوحُ
ફ સલ્લે અલયહેમા મા સરા લયલુનવ મા અઝાઅ નહારૂન સલાતન તગરૂવ તરૂહો
અય અલ્લાહ તું એ બન્ને પર તારી રહેમત ઉતાર જ્યાં સુધી રાતો રહે, અને દિવસનો પ્રકાશ નીકળતો રહે, તેમના પર સવાર સાંજ તારી રહેમત હો,
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِجَعْفَرِ بْنِ مُحَمَّدٍ وَاتَوَسَّلُ إِِلَيْكَ بِجَعْفَرِ بْنِ مُحَمَّدٍ
વ અતવસ્સલો ઈલયક બે જઅફરિબને મોહમ્મદેનિસ સાદેક અનિલ્લાહે
હું તારી નજદીકી ચાહું છું ઈમામ જઅફર ઈબને મોહમ્મદ અ.સ. ની મારફત જેઓ અલ્લાહ તરફથી સાચું બોલનારા,
وَٱلنَّاطِقِ فِي عِلْمِ ٱللَّهِ وَبِمُوسَىٰ بْنِ جَعْفَرٍ ٱلْعَبْدِ ٱلصَّالِحِ فِي نَفْسِهِ
વન નાતક ફી ઈલમિલ્લાહે વ બે મૂસબને જઅફરિન નિલ અબદિસ સાલેહ ફી નફસેહી
અને ઈલ્મે ઈલાહીથી વાત કરનારા છે, અને ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની મારફતે જેઓ તારા નેક બંદા છે
وَٱلَوصِيِّ ٱلنَّاصِحِ ٱلإِمَامَيْنِ ٱلْهَادِيَيْنِ ٱلْمَهْدِيَّيْنِ ٱلْوَافِيَيْنِ ٱلْكَافِيَيْنِ
વલ વસીયયિન નાસેહિલ ઇમામયનિલ હાદેયયનિલ મહદીયયનિલ વાફેયયનિલ કાફેયયને
અને નસીહત કરનારા વસી છે, આ બન્ને ઈમામો હિદાયત કરનારા અને હિદાયત પામેલા, વફા કરવાવાળા, અને કિફાયત કરવાવાળા છે,
فَصَلِّ عَلَيْهِمَا مَا سَبَّحَ لَكَ مَلَكٌ وَتَحَرَّكَ لَكَ فَلَكٌ
ફ સેલ્લે અલયહેમા મા સબ્બહ લક મલકુન વતહરરક લક ફલકુન
તો તું તેઓ બન્ને પર તારી રહેમત મોકલ, જ્યાં સુધી ફરિશ્તાઓ તારી તસ્બીહ કરતા રહે અને તારા માટે આસમાન ગતિમાન રહે,
صَلاَةً تُنْمَىٰ وَتَزِيدُ وَلاَ تَفْنَىٰ وَلاَ تَبِيدُ
સલામન તુનમા ત તઝીદો વ લા તફના વ લા તબીદો
એવી સલવાત જે વધતી રહે અને વધારે થતી રહે અને ન કદી ખલાસ થાય ન નકામી થાય.
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِعَلِيِّ بْنِ مُوسَىٰ ٱلرِّضَا وَبِمُحَمَّدِ بْنِ عَلِيٍّ ٱلْمُرْتَضَىٰ
વ અતવસ્સલો ઈલયક બે અલીયયિબને મૂસર રેઝા વ બે મોહમ્મદિબને અલીય્યનિલ મુરતઝલ
હું તારી નઝદીકી ચાહું છું, ઈમામ અલી ઈબને મૂસા અ.સ.ના વાસ્તાથી જેઓ તારી ખુશી પર ખુશ રહેનારા છે અને મોહમ્મદ ઈબને અલી અ.સ.ના વાસ્તાથી
ٱلإِمَامَيْنِ ٱلْمُطَهَّرَيْنِ ٱلْمُنْتَجَبَيْنِ فَصَلِّ عَلَيْهِمَا مَا اضَاءَ صُبْحٌ وَدَامَ
ઇમામયનિલ મોતહહરયનિલ મુનંતજબયને ફ સલ્લે અલયહેમા મા અઝાઅ સુબહુન વ દામ
જે તને પ્યારા છે અને આ બન્ને ઈમામો પાકીઝા અને કૂળવાન છે, તો તું તેઓ બન્ને પર તારી રહેમત નાઝિલ કર, જ્યાં સુધી સવારનો પ્રકાશ ફેલાતો રહે,
صَلاَةً تُرَقِّيهِمَا إِلَىٰ رِضْوَانِكَ فِي ٱلْعِلِّيِّينَ مِنْ جِنَانِكَ
સલાતન તોરકકીહેમા ઇલા રિઝવાનેક ફિલ ઈલ્લીય્યીન મિન જિનાનેક
બન્ને સાહેબોને તારી ખુશ્બુદી તરફ ઉન્નતી થતી રહે
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِعَليِّ بْنِ مُحَمَّدٍ ٱلرَّاشِدِ
વ અતવસ્સલો ઈલયક બે અલીયયિબને મોહમ્મદેનિર રાશેદે
અને તારી તરફ અલી ઈબને મોહમ્મદ અ.સ. જે હિદાયત કરનાર છે
وَٱلْحَسَنِ بْنِ عَلِيٍّ ٱلْهَادِي
વલ હસનિબંને અલીયયિલ નિલ હાદીલ
હસન ઈબ્ને અલી અ.સ. જે રાહબર છે
ٱلْقَائِمَيْنِ بِامْرِ عِبَادِكَ ٱلْمُخْتَبَرَيْنِ بِٱلِْمحَنِ ٱلْهَائِلَةِ
કાએમયને બે અમરે ઈબાદેકલ મુખતબયને, બિલ મેહનિલ હાએલતે
અને આ બંને તારા લોકોના આમાલોને ઠીક રાખનારા, સખત મહેનતથી અજમાવવામાં આવેલા
وَٱلصَّابِرَيْنِ فِي ٱلإِحَنِ ٱلْمَائِلَةِ
વસ સાબેરયને ફિલ એહનિલ માએલતે
અને દુશ્મનોએ આપેલા દુઃખો પર સબ્ર કરનારા છે,
فَصَلِّ عَلَيْهِمَا كِفَاءَ اجْرِ ٱلصَّابِرينَ وَإِِزَاءَ ثَوَابِ ٱلْفَائِزِينَ
ફ સલ્લે અલયહેમા કેફાઅ અજરસ સાબેરીન વ ઇઝાઅ સવાબિલ ફાએઝીન
તો તું તેઓ બન્ને પર તારી રહેમત નાઝિલ કર, જે સાબિરોના અજરના સ્થાને હોય અને કામયાબ લોકોના સવાબની બરોબર હોય,
صَلاَةً تُمَهِّدُ لَهُمَا ٱلرِّفْعَةَ وَاتَوَسَّلُ إِِلَيْكَ يَا رَبِّ بِإِِمَامِنَا
સલાતન તોમહેહેદો લહોમર રિફઅત વ અતવસ્સલો ઇલયક યા રબ્બે બે ઇમામેના
જે સલવાત તેમને ઉન્નતીની ટોચે પહોંચાડે અને હું તારી નજદીકી માટે મારા એ ઈમામના વસીલાથી જે અમારા જમાનાના સત્ય શોધક છે,
وَمُحَقِّقِ زَمَانِنَا ٱلْيَوْمِ ٱلْمَوْعُودِ
વ મોહકકેકે ઝમાનેનલ યવમિલ મવઊદે
વાયદો કરાએલા દિવસ (કયામત)ના સાક્ષી અને સાક્ષી દેવાએલા છે,
وَٱلشَّاهِدِ ٱلْمَشْهُودِ وَٱلنُّورِ ٱلازْهَرِ
વશ શાહેદિલ મશહૂદે વન નૂરિલ અઝહરે
સ્પષ્ટ નૂર, નૂરોનો પ્રકાશ,
وَٱلْضِّيَاءِ ٱلانْوَرِ ٱلْمَنْصُورِ بِٱلْرُّعْبِ وَٱلْمُظَفَّرِ بِٱلسَّعَادَةِ
વઝ ઝેયાઈલ અનવરિલ મનસૂરે બિર રોઅબે વલ મોઝફફરે બિસ સઆદતે
દબદબા સાથે મન્સૂર છે, અને સદ્દભાગી છે, અને સદ્દભાગી સાથે વિજેતા છે,
فَصَلِّ عَلَيْهِ عَدَدَ ٱلثَّمَرِ وَاوْرَاقِ ٱلشَّجَرِ
ફ સલ્લે અલયહેમ અદદસ સમરે વ અવરાકિશ શજરે
તો તું સલવાત મોકલ તેમના પર જેટલા વૃક્ષોના પાન અને ફળો જેટલી ધરતીના રજકણોની જેટલી,
وَاجْزَاءِ ٱلْمَدَرِ وَعَدَدَ ٱلشَّعْرِ وَٱلْوَبَرِ
વ અજઝાઈલ મદરે વ અદદશ શઅરે વલ વબરે
જાનદારોના વાળો અને રૂંવાટીઓની સંખ્યા બરાબર
وَعَدَدَ مَا احَاطَ بِهِ عِلْمُكَ وَاحْصَاهُ كِتَابُكَ
વ અદદ મા અહીંત બેહી ઈલમોક વ અહસાહૂ કિતાબોક
અને એટલી જે તારા ઈલ્મના ઘેરાવામાં છે, અને તારી કિતાબમાં એકઠી કરવામાં આવી છે,
صَلاَةً يَغْبِطُهُ بَهَا ٱلاوَّلُونَ وَٱلآخِروُنَ
સલાતન યગબેતોહૂ બેહલ અવ્વલૂન વલ આખેરૂન.
એવી સલવાત જેના પર અવ્વલીન અને આખેરીન ઈર્ષા કરે.
اَللَّهُمَّ وَٱحْشُرْنَا فِي زُمْرَتِهِ وَٱحْفَظْنَا عَلَىٰ طَاعَتِهِ
અલ્લાહુમ્મ વહશુરના ફી ઝુમરતેહી, વહફઝના એલા તાઅતેહી,
અય અલ્લાહ અમને તેમના ટોળામાં દાખલ કર અને તેમની તાબેદારી કરવામાં અમારી દોરવણી કર
وَٱحْرُسْنَا بِدَوْلَتِهِ وَاتْحِفْنَا بِوِلاَيَتِهِ
વહરૂસના બે દવલતેહી વ અતહિફના બે વિલાયતેહી
અને તેમના રાજ્યમાં અમારું રક્ષણ કર અને તેમની વિલાયતથી અમને માલામાલ કરી દે
وَٱنْصُرْنَا عَلَىٰ اعْدَائِنَا بِعِزَّتِهِ وَٱجْعَلْنَا يَارَبِّ مِنَ ٱلتَّوَّابِينَ
વનસુરના અલા અઅદાએના બે ઈઝઝતેહી વજઅલના યા રબ્બે મેનત તવ્વાબીન
અને તેમના દુશ્મનોની સામે તેમના વાસ્તાથી અમારી મદદ કર અને અય અમારા પાલનહાર અમને તૌબા કરવાવાળાઓમાં ગણી લે,
يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ
યા અરહમર રાહેમીન.
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
اَللَّهُمَّ وَإِِنَّ إِِبْليسَ ٱلْمُتَمَرِّدَ ٱللَّعِينَ قَدِ ٱسْتَنْظَرَكَ لإِِِغْوَاءِ خَلْقِكَ فَانْظَرْتَهُ
અલ્લાહુમ્મ વ ઇન્ન ઈબલીસલ મોતમરરેદલ લઈન કદિસ તનઝરક લે ઇગવાએ ખલકેક ફ અનઝરતહૂ
અય અલ્લાહ ! બેશક ઇબ્લીસ બળવાખોરે અને લાનતીએ તારાથી તારા સર્જનોને ભટકાવવા માટે સમય માંગ્યો છે. તો તે તેને સમય આપ્યો છે
وَٱسْتَمْهَلَكَ لإِِِضْلاَلِ عَبِيدِكَ فَامْهَلْتَهُ بِسَابِقِ عِلْمِكَ فِيهِ
વસતમહકલક લે ઈઝલાલે અબીદેક ફ અમહલતહૂ બે સાબેકે ઈલમેક ફીહે
અને તેણે તારા બંદાઓને ગુમરાહ કરવાની તક માંગી તો તેને તે મોકો આપ્યો, તારા પૂર્વજ્ઞાનના કારણે જે તને તેના વિષે છે
وَقَدْ عَشَّشَ وَكَثُرَتْ جُنُودُهُ وَٱزْدَحَمَتْ جُيُوشُهُ
વ કદ અશશશ વ કસોરત જોનૂદોહૂ વઝદહમત જોયૂશોહૂ
અને તેણે માળાઓ બાંધી રાખ્યા છે, તેનું લશ્કર લાંબુ બની ગયું છે
وَٱنْتَشَرَتْ دُعَاتُهُ فِي اقْطَارِ ٱلارْضِ فَاضَلُّوٱ عِبَادَكَ وَافْسَدُوٱ دِينَكَ
વન તશરત દુઆતોહૂ ફી અકતારિલ અરઝે ફ અઝલ્લુ એબાદક વ અફસદૂ દીનક
અને તેની ફોજ ઈન્સાનોને નડી રહી છે, તેના પ્રતિનિધિઓ ફેલાઈ ગયા છે, જમીનના ખૂણે ખૂણામાં, એટલે તેણે તાારા બંદાઓને ગુમરાહ કરી નાખ્યા છે, તારા દીનમાં ફિત્નો નાખ્યો છે
وَحَرَّفُوٱ ٱلْكَلِمَ عَنْ مَوَاضِعِهِ
વ હરફૂલ કલેમ એન મવાઝેઅંહી
અને તારા કુરઆનમાંથી શબ્દો ફેરવી નાખ્યા છે (એટલે અર્થઘટનમાં ફેરફાર કર્યો છે)
وَجَعَلُوٱ عِبَادَكَ شِيَعاً مُتَفَرِّقِينَ
વ જઅલૂ એબાદક શેયઅન મોતફરરેકીન
અને તારા બંદાઓને ફિરકાઓમાં વહેંચી નાખ્યા છે
وَاحْزَاباً مُتَمَرِّدِينَ وَقَدْ وَعَدْتَ نَقْضَ بُنْيَانِهِ
વ અહઝાબન મોતમરરેદીન વ કદ વઅદત નકઝ બુનયાનેહી
અને જુદા જુદા બંડખોર ટોળાઓમાં ફેરવી નાખ્યા છે અને તેં વાયદો આપ્યો છે તેની ઈમારત તોડી પાડવાનો
وَتَمْزِيقَ شَانِهِ
વ તમઝીક શઅનેહી
અને તેની હાલતને ખરાબ કરી દેવાનો.
فَاهْلِكْ اوْلاَدَهُ وَجُيُوشَهُ وَطَهِّرْ بِلاَدَكَ مِنِ ٱخْتِرَاعَاتِهِ وَٱخْتِلاَفَاتِهِ
ફ અહલિક અવલાદહૂ વ જોયૂશહૂ વ તહહિર બેલાદક મનિખ તેરાઆતેહી વખતેલાફાતેહી
તો તું તેના વંશનો નાશ કર અને તેના લશ્કરને વિખેરી નાખ, અને તારા શહેરોને તેની બિદઅતો અને વિરોધથી પાક કરી દે,
وَارِحْ عِبَادَكَ مِنْ مَذَاهِبِهِ وَقِيَاسَاتِهِ
વ અરિહ એબાદક મિન મઝાહેબેહી વ કિયાસાતેહી,
તેના મઝહબો અને તેની કલ્પનાઓને મિટાવી દે
وَٱجْعَلْ دَائِرَةَ ٱلسَّوْءِ عَلَيْهِمْ وَٱبْسُطْ عَدْلَكَ وَاظْهِرْ دِينَكَ
વજઅલ દાએરતસ સવએ અલયહિમ વબસુત અદલક, વ અઝહિર દીનક,
અને તારા ન્યાયને ફેલાવ, તારા દીનને પ્રકાશમાન કર,
وَقَوِّ اوْلِيَاءَكَ وَاوْهِنْ اعْدَاءَكَ
વ કવ્વે અવલેયાએક વ અવહિન અઅદાએક
તારા દોસ્તોને તાકતવર બનાવ, અને તારા દુશ્મનોને નિર્બળ કર,
وَاوْرِثْ دِيَارَ إِِبْليسَ
વ અવરિસ દિયાર ઇબલીસ
અને ઇબ્લીસના પ્રદેશો
وَدِيَارَ اوْلِيَائِهِ اوْلِيَاءَكَ وَخَلِّدْهُمْ فِي ٱلْجَحِيمِ
વ દિયાર અવલેયા એહી અવલેયાએક વ ખલલિદહુમ ફિલ જહીમે
અને તેના દોસ્તોના પ્રદેશો પર તારા દોસ્તોને કબ્જો આ૫ અને હંમેશા તેના (ઈબ્લીસ) દોસ્તોને જહન્નમમાં રાખ,
وَاذِقْهُمْ مِنَ ٱلْعَذَابِ ٱلالِيمِ
વ અઝિકહુમ મેનલ અઝાબિલ અલીમે,
અને તેમના મોટા પ્રકોપની મજા ચખાવ,
وَٱجْعَلْ لَعَائِنَكَ ٱلْمُسْتَوْدَعَةَ
વજઅલ લઆએનેકલ મુસતવદઅત
અને એ બધા ફિટકારો જે આ જન્મ અપશુકનોમાં
فِي مَنَاحِسِ ٱلْخِلْقَةِ وَمَشَاوِيهِ ٱلْفِطْرَةِ
ફી મનાહેસિલ ખિલકતે વ મશાવીહિલ ફિતરતે
અને ફિત્રી બદસૂરતોમાં સોંપાયેલા છે
دَائِرَةً عَلَيْهِمْ وَمُوَكَّلَةً بِهِمْ
દાએરતન અલયહિમ વ મોવકકલતન બેહિમ
તે તેના પર, અને તેના પર જ નાખતો રહે
وَجَارِيَةً فِيهِمْ كُلَّ صَبَاحٍ وَمَسَاءٍ وَغُدُوٍّ وَرَوَاحٍ
વ જારેયતન ફી હિમ કુલ્લે સબાહિન વ મસાઈવ વ ગોદુવવિવ વ રવાહિન
અને તેઓ પર આ નફરત સવાર અને સાંજ, બધી કાલો અને આજ સુધી નિરંતર રાખ.
رَبَّنَا آتِنَا فِي ٱلدُّنْيَا حَسَنَةً وَفِي ٱلآخِرَةِ حَسَنَةً
રબ્બના આતેના ફિદ દુનયા હસનતવ
અય અમારા પાલનહાર અમને આ દુનિયામાં ભલાઈ આપ
وَفِي ٱلآخِرَةِ حَسَنَةً وَقِنَا بِرَحْمَتِكَ عَذَابَ ٱلنَّارِ
વ ફિલ આખરતે હસનતવ વકેના બે રહમતેક અઝાબન નાર.
અને આખેરતમાં પણ ભલાઈ દે અને જહન્નમની આગથી બચાવ.
يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ
યા અરહમર રાહેમીન.
તારી રહેમતનો વાસ્તો અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

[00:00.00]
બે રકાત નમાઝ પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી આ દુઆ પઢેઃ
[00:07.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:10.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
[00:13.00]
يَا دَائِمُ يَا دَيْمُومُ يَا حَيُّ يَا قَيُّومُ يَا كَاشِفَ ٱلْكَرْبِ وَٱلْهَمِّ
યા દાએમો યા દયમૂમો યા હય્યો યા કય્યુમો યા કાશેફલ કરબે વલ હમ્મે
અય હંમેશા રહેવાવાળા, અને હંમેશગીના માલિક. અય જીવંત, અય કાયમ રહેનારા, અય દુઃખો દૂર કરનાર, તકલીફો દૂર કરનાર,
[00:23.00]
وَيَا فَارِجَ ٱلْغَمِّ وَيَا بَاعِثَ ٱلرُّسُلِ وَيَا صَادِقَ ٱلْوَعْدِ
વ યા ફારેજલ ગમ્મે વ યા બાએસર રોસોલે વ યા સાદેકલ વઅદે
અય યાતનાઓને હટાવનાર, અય રસૂલોને મોકલનાર, અય વાયદાના સાચા,
[00:29.00]
وَيَا حَيُّ لاََ إِِلٰهَ إِِلاَّ انْتَ اتَوَسَّلُ إِِلَيْكَ بِحَبِيبِكَ مُحَمَّدٍ
વ યા હય્યો લા ઇલાહા ઇલ્લા અનત અતવસ્સલો ઇલયક બે હબીબેક મોહમ્મદિવ
અને હંમેશા જીવંત, તારા સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. હું તારાથી નજદીકી ચાહું છું, તારા હબીબ મોહમ્મદ સ.અ.વ. અને તેના વસી,
[00:42.00]
وَوَصِيِّهِ عَلِيٍّ ٱبْنِ عَمِّهِ وَصِهْرِهِ عَلَىٰ ٱبْنَتِهِ
વ વસીય્યહી અલીયયિનિબને અમ્મેહી વ સેહરેહી અલબનતેહીલ
અને તેના કાકાના દીકરા, અને તેમની દીકરીના પતિ હઝરત અલી અ.સ.ના વસીલાથી
[00:48.00]
ٱللَّذَيْنِ خَتَمْتَ بِهِمَا ٱلشَّرَايِعَ وَفَتَحْتَ بِهِمَا ٱلتَّاويلَ وَٱلطَّلاَيِعَ
લઝી ખતમન બેહેમશ શરાયેઅ વ ફતહત બેહેમત તઅવીલ વત તલાયેએ
કે તેં આ બન્ને મારફત શરીઅત સંપૂર્ણ કરી અને તેમની મારફત હકીકતોનો દરવાજે ખોલ્યો,
[00:56.00]
فَصَلِّ عَلَيْهِمَا صَلاَةً يَشْهَدُ بِهَا ٱلاوَّلُونَ وَٱلآخِرُونَ
ફ સલ્લે અલયહેમા સલાતન યશહદો બેહલ અવ્વલૂન વલ આખરૂન
તો સલવાત મોકલ એ બન્ને પર એવી સલવાત જેની સાક્ષી અવ્વલીન અને આખેરીને આપી,
[01:03.00]
وَيَنْجُو بِهَا ٱلاوْلِيَاءُ وَٱلصَّالِحُونَ وَاتَوَسَّلُ إِِلَيْكَ بِفَاطِمَةَ ٱلزَّهْرَاءِ
વ યનજૂ બેહલ અવલેયાઓ વસે સાલેહૂન વ અતવસ્સલો ઈલયક બે ફાતેમતઝ ઝહરાએ
અને તેના કારણે વલીઓ અને નેક બંદાઓએ મુક્તી મેળવી. હું તારી નઝદીકી ચાહું છું,
[01:09.00]
وَالِدَةِ ٱلائِمَّةِ ٱلْمَهْدِيِّينَ وَسَيِّدَةِ نِسَاءِ ٱلْعَالَمِينَ ٱلْمُشَفَّعَةِ فِي شِيعَةِ اوْلاَدِهَا ٱلطَّيِّبِينَ
વાલેદતિલ અઇમ્મતિલ મહદીય્યીન વ સય્યેદતે નિસાઇલ આલમીનલ મોશફફઅતે ફી શીઅતે અવલાદેહત તય્યેબીન
જે જ્ઞાની ઈમામોના માતા છે, અને વિશ્વોની સ્ત્રીઓની સરદાર છે અને તેમના પુત્રોના દોસ્તોની શફાઅત કરાવનારી છે,
[01:19.00]
فَصَلِّ عَلَيْهَا صَلاَةً دَائِمَةً ابَدَ ٱلآبِدِينَ وَدَهْرَ ٱلدَّاهِرِينَ
ફ સલ્લે અલયહા સલાતન દાએમતન અબદલ આબેદીન વ દહરદ દાહેરીન
તો તું તેમના પર સલવાત મોકલ હંમેશા રહેનારી, (અનંત)સદાકાળ અને હું તારી નજદીકી ચાહું છું,
[01:26.00]
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِٱلْحَسَنِ ٱلرَّضِيِّ ٱلطَّاهِرِ ٱلزَّكِيِّ
વ અતવસ્સલો ઇલયક બિલ હસનિર રઝીયયિત તાહેરિઝ ઝકીય્યુ
ઈમામ હસન અ.સ.ની મારફત જેઓ વરાએલા, પવિત્ર અને સ્વચ્છ છે
[01:32.00]
وَٱلْحُسَيْنِ ٱلْمَظْلُومِ ٱلْمَرْضِيِّ ٱلْبَرِّ ٱلتَّقِيِّ سَيِّدَيْ شَبَابِ اهْلِ ٱلْجَنَّةِ
વલ હુસયનિલ મઝલુમિલ મરઝીયયિલ બરરિત તકીય્યે સય્યેદય શબાબે અહલિલ જન્નતિલ
અને ઈમામ હુસૈન અ.સ.ની મારફત જેઓ મઝલૂમ અને અલ્લાહની પસંદ છે સદૃવર્તની અને પરહેઝગાર છે, જન્નતવાળા જવાનોના સરદારો છે,
[01:43.00]
ٱلإِمَامَيْنِ ٱلْخَيِّرَيْنِ ٱلطَّيِّبَيْنِ ٱلتَّقِيَّيْنِ ٱلنَّقِيَّيْنِ ٱلطَّاهِرَيْنِ
ઇમામયનિલ ખરયનિત તય્યેબયનિત, તકીય્યનિન,નકીય્યનિત,તાહેરયનિશ,
જેઓ બન્ને ઈમામો છે, ભલા છે, પાકીઝા છે, પરહેઝગાર છે, પાક છે, પવિત્ર છે,
[01:52.00]
ٱلشَّهِيدَيْنِ ٱلْمَظْلُومَيْنِ ٱلْمَقْتُولَيْنِ فَصَلِّ عَلَيْهِمَا مَا طَلَعَتْ شَمْسٌ وَمَا غَرَبَتْ
શહીદયનિલ મઝલૂમયનિલ મકતૂલયને ફ સલ્લે અલયહેમા મા તલઅત શમસુંવ વ મા ગરબત
શહીદો છે, મઝલૂમો છે કતલ થયેલા છે, તો તું તે બન્ને પર સલવાત મોકલ જ્યાં સુધી સૂર્ય નીકળતો રહે અને આથમતો રહે,
[02:04.00]
صَلاَةً مُتَوَالِيَةً مُتَتَالِيَةً وَاتَوَسَّلُ إِِلَيْكَ بِعَلِيِّ بْنِ ٱلْحُسَيْنِ
સલાતન મોતવાલેયતન વ મોતતાલેયતંવ વ અતવસ્સલો ઈલયક બે અલીયયિબનિલ હુસયને
એવી સલાવત જે નિરંતર અને ક્રમશ હોય અને હું તારાથી નજદીકી ચાહું છું અલી ઈબને હુસૈન અ.સ.ની મારફત
[02:13.00]
سَيِّدِ ٱلْعَابِدِينَ ٱلْمَحْجُوبِ مِنْ خَوْفِ ٱلظَّالِمِينَ
સય્યેદિલ આબેદીનલ મહજૂબે મિન ખવફિઝ ઝાલેમીન
જે આબિદોના સરદાર છે,
[02:14.00]
وَبِمُحَمَّدِ بْنِ عَلِيٍّ ٱلْبَاقِرِ ٱلطَّاهِرِ ٱلنُّورِ ٱلزَّاهِرِ
વ બે મોહમ્મદિબન અલીય્યનિલ બાકેરિત તાહેરિન નૂરિઝ ઝાહેરીલ
અને મોહમ્મદ ઈબને અલી અ.સ.ના વાસ્તાથી જે ઈલ્મને ફેલાવનાર છે, પાક છે, પ્રકાશમાન નૂર છે,
[02:23.00]
ٱلإِمَامَيْنِ ٱلسَّيِّدَيْنِ مِفْتَاحَيِ ٱلْبَرَكَاتِ وَمِصْبَاحَيِ ٱلظُّلُمُاتِ
ઇમામયનિસ સય્યેદયને મિફતાહયિલ બરકાતે વ મિસબાહયિઝ ઝોલોમાતે
આ બન્ને ઈમામો મારા સરદારો છે, બરકતની ચાવી છે, અંધકારમાં રોશની છે.
[02:30.00]
فَصَلِّ عَلَيْهِمَا مَا سَرَىٰ لَيْلٌ وَمَا اضَاءَ نَهَارٌ صَلاَةً تَغْدُو وَتَرُوحُ
ફ સલ્લે અલયહેમા મા સરા લયલુનવ મા અઝાઅ નહારૂન સલાતન તગરૂવ તરૂહો
અય અલ્લાહ તું એ બન્ને પર તારી રહેમત ઉતાર જ્યાં સુધી રાતો રહે, અને દિવસનો પ્રકાશ નીકળતો રહે, તેમના પર સવાર સાંજ તારી રહેમત હો,
[02:41.00]
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِجَعْفَرِ بْنِ مُحَمَّدٍ وَاتَوَسَّلُ إِِلَيْكَ بِجَعْفَرِ بْنِ مُحَمَّدٍ
વ અતવસ્સલો ઈલયક બે જઅફરિબને મોહમ્મદેનિસ સાદેક અનિલ્લાહે
હું તારી નજદીકી ચાહું છું ઈમામ જઅફર ઈબને મોહમ્મદ અ.સ. ની મારફત જેઓ અલ્લાહ તરફથી સાચું બોલનારા,
[02:50.00]
وَٱلنَّاطِقِ فِي عِلْمِ ٱللَّهِ وَبِمُوسَىٰ بْنِ جَعْفَرٍ ٱلْعَبْدِ ٱلصَّالِحِ فِي نَفْسِهِ
વન નાતક ફી ઈલમિલ્લાહે વ બે મૂસબને જઅફરિન નિલ અબદિસ સાલેહ ફી નફસેહી
અને ઈલ્મે ઈલાહીથી વાત કરનારા છે, અને ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની મારફતે જેઓ તારા નેક બંદા છે
[02:58.00]
وَٱلَوصِيِّ ٱلنَّاصِحِ ٱلإِمَامَيْنِ ٱلْهَادِيَيْنِ ٱلْمَهْدِيَّيْنِ ٱلْوَافِيَيْنِ ٱلْكَافِيَيْنِ
વલ વસીયયિન નાસેહિલ ઇમામયનિલ હાદેયયનિલ મહદીયયનિલ વાફેયયનિલ કાફેયયને
અને નસીહત કરનારા વસી છે, આ બન્ને ઈમામો હિદાયત કરનારા અને હિદાયત પામેલા, વફા કરવાવાળા, અને કિફાયત કરવાવાળા છે,
[03:10.00]
فَصَلِّ عَلَيْهِمَا مَا سَبَّحَ لَكَ مَلَكٌ وَتَحَرَّكَ لَكَ فَلَكٌ
ફ સેલ્લે અલયહેમા મા સબ્બહ લક મલકુન વતહરરક લક ફલકુન
તો તું તેઓ બન્ને પર તારી રહેમત મોકલ, જ્યાં સુધી ફરિશ્તાઓ તારી તસ્બીહ કરતા રહે અને તારા માટે આસમાન ગતિમાન રહે,
[03:19.00]
صَلاَةً تُنْمَىٰ وَتَزِيدُ وَلاَ تَفْنَىٰ وَلاَ تَبِيدُ
સલામન તુનમા ત તઝીદો વ લા તફના વ લા તબીદો
એવી સલવાત જે વધતી રહે અને વધારે થતી રહે અને ન કદી ખલાસ થાય ન નકામી થાય.
[03:26.00]
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِعَلِيِّ بْنِ مُوسَىٰ ٱلرِّضَا وَبِمُحَمَّدِ بْنِ عَلِيٍّ ٱلْمُرْتَضَىٰ
વ અતવસ્સલો ઈલયક બે અલીયયિબને મૂસર રેઝા વ બે મોહમ્મદિબને અલીય્યનિલ મુરતઝલ
હું તારી નઝદીકી ચાહું છું, ઈમામ અલી ઈબને મૂસા અ.સ.ના વાસ્તાથી જેઓ તારી ખુશી પર ખુશ રહેનારા છે અને મોહમ્મદ ઈબને અલી અ.સ.ના વાસ્તાથી
[03:38.00]
ٱلإِمَامَيْنِ ٱلْمُطَهَّرَيْنِ ٱلْمُنْتَجَبَيْنِ فَصَلِّ عَلَيْهِمَا مَا اضَاءَ صُبْحٌ وَدَامَ
ઇમામયનિલ મોતહહરયનિલ મુનંતજબયને ફ સલ્લે અલયહેમા મા અઝાઅ સુબહુન વ દામ
જે તને પ્યારા છે અને આ બન્ને ઈમામો પાકીઝા અને કૂળવાન છે, તો તું તેઓ બન્ને પર તારી રહેમત નાઝિલ કર, જ્યાં સુધી સવારનો પ્રકાશ ફેલાતો રહે,
[03:50.00]
صَلاَةً تُرَقِّيهِمَا إِلَىٰ رِضْوَانِكَ فِي ٱلْعِلِّيِّينَ مِنْ جِنَانِكَ
સલાતન તોરકકીહેમા ઇલા રિઝવાનેક ફિલ ઈલ્લીય્યીન મિન જિનાનેક
બન્ને સાહેબોને તારી ખુશ્બુદી તરફ ઉન્નતી થતી રહે
[03:55.00]
وَاتَوَسَّلُ إِِلَيْكَ بِعَليِّ بْنِ مُحَمَّدٍ ٱلرَّاشِدِ
વ અતવસ્સલો ઈલયક બે અલીયયિબને મોહમ્મદેનિર રાશેદે
અને તારી તરફ અલી ઈબને મોહમ્મદ અ.સ. જે હિદાયત કરનાર છે
[04:00.00]
وَٱلْحَسَنِ بْنِ عَلِيٍّ ٱلْهَادِي
વલ હસનિબંને અલીયયિલ નિલ હાદીલ
હસન ઈબ્ને અલી અ.સ. જે રાહબર છે
[04:03.00]
ٱلْقَائِمَيْنِ بِامْرِ عِبَادِكَ ٱلْمُخْتَبَرَيْنِ بِٱلِْمحَنِ ٱلْهَائِلَةِ
કાએમયને બે અમરે ઈબાદેકલ મુખતબયને, બિલ મેહનિલ હાએલતે
અને આ બંને તારા લોકોના આમાલોને ઠીક રાખનારા, સખત મહેનતથી અજમાવવામાં આવેલા
[04:11.00]
وَٱلصَّابِرَيْنِ فِي ٱلإِحَنِ ٱلْمَائِلَةِ
વસ સાબેરયને ફિલ એહનિલ માએલતે
અને દુશ્મનોએ આપેલા દુઃખો પર સબ્ર કરનારા છે,
[04:15.00]
فَصَلِّ عَلَيْهِمَا كِفَاءَ اجْرِ ٱلصَّابِرينَ وَإِِزَاءَ ثَوَابِ ٱلْفَائِزِينَ
ફ સલ્લે અલયહેમા કેફાઅ અજરસ સાબેરીન વ ઇઝાઅ સવાબિલ ફાએઝીન
તો તું તેઓ બન્ને પર તારી રહેમત નાઝિલ કર, જે સાબિરોના અજરના સ્થાને હોય અને કામયાબ લોકોના સવાબની બરોબર હોય,
[04:24.00]
صَلاَةً تُمَهِّدُ لَهُمَا ٱلرِّفْعَةَ وَاتَوَسَّلُ إِِلَيْكَ يَا رَبِّ بِإِِمَامِنَا
સલાતન તોમહેહેદો લહોમર રિફઅત વ અતવસ્સલો ઇલયક યા રબ્બે બે ઇમામેના
જે સલવાત તેમને ઉન્નતીની ટોચે પહોંચાડે અને હું તારી નજદીકી માટે મારા એ ઈમામના વસીલાથી જે અમારા જમાનાના સત્ય શોધક છે,
[04:35.00]
وَمُحَقِّقِ زَمَانِنَا ٱلْيَوْمِ ٱلْمَوْعُودِ
વ મોહકકેકે ઝમાનેનલ યવમિલ મવઊદે
વાયદો કરાએલા દિવસ (કયામત)ના સાક્ષી અને સાક્ષી દેવાએલા છે,
[04:40.00]
وَٱلشَّاهِدِ ٱلْمَشْهُودِ وَٱلنُّورِ ٱلازْهَرِ
વશ શાહેદિલ મશહૂદે વન નૂરિલ અઝહરે
સ્પષ્ટ નૂર, નૂરોનો પ્રકાશ,
[04:42.00]
وَٱلْضِّيَاءِ ٱلانْوَرِ ٱلْمَنْصُورِ بِٱلْرُّعْبِ وَٱلْمُظَفَّرِ بِٱلسَّعَادَةِ
વઝ ઝેયાઈલ અનવરિલ મનસૂરે બિર રોઅબે વલ મોઝફફરે બિસ સઆદતે
દબદબા સાથે મન્સૂર છે, અને સદ્દભાગી છે, અને સદ્દભાગી સાથે વિજેતા છે,
[04:48.00]
فَصَلِّ عَلَيْهِ عَدَدَ ٱلثَّمَرِ وَاوْرَاقِ ٱلشَّجَرِ
ફ સલ્લે અલયહેમ અદદસ સમરે વ અવરાકિશ શજરે
તો તું સલવાત મોકલ તેમના પર જેટલા વૃક્ષોના પાન અને ફળો જેટલી ધરતીના રજકણોની જેટલી,
[04:56.00]
وَاجْزَاءِ ٱلْمَدَرِ وَعَدَدَ ٱلشَّعْرِ وَٱلْوَبَرِ
વ અજઝાઈલ મદરે વ અદદશ શઅરે વલ વબરે
જાનદારોના વાળો અને રૂંવાટીઓની સંખ્યા બરાબર
[05:00.00]
وَعَدَدَ مَا احَاطَ بِهِ عِلْمُكَ وَاحْصَاهُ كِتَابُكَ
વ અદદ મા અહીંત બેહી ઈલમોક વ અહસાહૂ કિતાબોક
અને એટલી જે તારા ઈલ્મના ઘેરાવામાં છે, અને તારી કિતાબમાં એકઠી કરવામાં આવી છે,
[05:08.00]
صَلاَةً يَغْبِطُهُ بَهَا ٱلاوَّلُونَ وَٱلآخِروُنَ
સલાતન યગબેતોહૂ બેહલ અવ્વલૂન વલ આખેરૂન.
એવી સલવાત જેના પર અવ્વલીન અને આખેરીન ઈર્ષા કરે.
[05:12.00]
اَللَّهُمَّ وَٱحْشُرْنَا فِي زُمْرَتِهِ وَٱحْفَظْنَا عَلَىٰ طَاعَتِهِ
અલ્લાહુમ્મ વહશુરના ફી ઝુમરતેહી, વહફઝના એલા તાઅતેહી,
અય અલ્લાહ અમને તેમના ટોળામાં દાખલ કર અને તેમની તાબેદારી કરવામાં અમારી દોરવણી કર
[05:19.00]
وَٱحْرُسْنَا بِدَوْلَتِهِ وَاتْحِفْنَا بِوِلاَيَتِهِ
વહરૂસના બે દવલતેહી વ અતહિફના બે વિલાયતેહી
અને તેમના રાજ્યમાં અમારું રક્ષણ કર અને તેમની વિલાયતથી અમને માલામાલ કરી દે
[05:25.00]
وَٱنْصُرْنَا عَلَىٰ اعْدَائِنَا بِعِزَّتِهِ وَٱجْعَلْنَا يَارَبِّ مِنَ ٱلتَّوَّابِينَ
વનસુરના અલા અઅદાએના બે ઈઝઝતેહી વજઅલના યા રબ્બે મેનત તવ્વાબીન
અને તેમના દુશ્મનોની સામે તેમના વાસ્તાથી અમારી મદદ કર અને અય અમારા પાલનહાર અમને તૌબા કરવાવાળાઓમાં ગણી લે,
[05:34.00]
يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ
યા અરહમર રાહેમીન.
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
[05:38.00]
اَللَّهُمَّ وَإِِنَّ إِِبْليسَ ٱلْمُتَمَرِّدَ ٱللَّعِينَ قَدِ ٱسْتَنْظَرَكَ لإِِِغْوَاءِ خَلْقِكَ فَانْظَرْتَهُ
અલ્લાહુમ્મ વ ઇન્ન ઈબલીસલ મોતમરરેદલ લઈન કદિસ તનઝરક લે ઇગવાએ ખલકેક ફ અનઝરતહૂ
અય અલ્લાહ ! બેશક ઇબ્લીસ બળવાખોરે અને લાનતીએ તારાથી તારા સર્જનોને ભટકાવવા માટે સમય માંગ્યો છે. તો તે તેને સમય આપ્યો છે
[05:48.00]
وَٱسْتَمْهَلَكَ لإِِِضْلاَلِ عَبِيدِكَ فَامْهَلْتَهُ بِسَابِقِ عِلْمِكَ فِيهِ
વસતમહકલક લે ઈઝલાલે અબીદેક ફ અમહલતહૂ બે સાબેકે ઈલમેક ફીહે
અને તેણે તારા બંદાઓને ગુમરાહ કરવાની તક માંગી તો તેને તે મોકો આપ્યો, તારા પૂર્વજ્ઞાનના કારણે જે તને તેના વિષે છે
[05:57.00]
وَقَدْ عَشَّشَ وَكَثُرَتْ جُنُودُهُ وَٱزْدَحَمَتْ جُيُوشُهُ
વ કદ અશશશ વ કસોરત જોનૂદોહૂ વઝદહમત જોયૂશોહૂ
અને તેણે માળાઓ બાંધી રાખ્યા છે, તેનું લશ્કર લાંબુ બની ગયું છે
[06:03.00]
وَٱنْتَشَرَتْ دُعَاتُهُ فِي اقْطَارِ ٱلارْضِ فَاضَلُّوٱ عِبَادَكَ وَافْسَدُوٱ دِينَكَ
વન તશરત દુઆતોહૂ ફી અકતારિલ અરઝે ફ અઝલ્લુ એબાદક વ અફસદૂ દીનક
અને તેની ફોજ ઈન્સાનોને નડી રહી છે, તેના પ્રતિનિધિઓ ફેલાઈ ગયા છે, જમીનના ખૂણે ખૂણામાં, એટલે તેણે તાારા બંદાઓને ગુમરાહ કરી નાખ્યા છે, તારા દીનમાં ફિત્નો નાખ્યો છે
[06:16.00]
وَحَرَّفُوٱ ٱلْكَلِمَ عَنْ مَوَاضِعِهِ
વ હરફૂલ કલેમ એન મવાઝેઅંહી
અને તારા કુરઆનમાંથી શબ્દો ફેરવી નાખ્યા છે (એટલે અર્થઘટનમાં ફેરફાર કર્યો છે)
[06:19.00]
وَجَعَلُوٱ عِبَادَكَ شِيَعاً مُتَفَرِّقِينَ
વ જઅલૂ એબાદક શેયઅન મોતફરરેકીન
અને તારા બંદાઓને ફિરકાઓમાં વહેંચી નાખ્યા છે
[06:23.00]
وَاحْزَاباً مُتَمَرِّدِينَ وَقَدْ وَعَدْتَ نَقْضَ بُنْيَانِهِ
વ અહઝાબન મોતમરરેદીન વ કદ વઅદત નકઝ બુનયાનેહી
અને જુદા જુદા બંડખોર ટોળાઓમાં ફેરવી નાખ્યા છે અને તેં વાયદો આપ્યો છે તેની ઈમારત તોડી પાડવાનો
[06:31.00]
وَتَمْزِيقَ شَانِهِ
વ તમઝીક શઅનેહી
અને તેની હાલતને ખરાબ કરી દેવાનો.
[06:33.00]
فَاهْلِكْ اوْلاَدَهُ وَجُيُوشَهُ وَطَهِّرْ بِلاَدَكَ مِنِ ٱخْتِرَاعَاتِهِ وَٱخْتِلاَفَاتِهِ
ફ અહલિક અવલાદહૂ વ જોયૂશહૂ વ તહહિર બેલાદક મનિખ તેરાઆતેહી વખતેલાફાતેહી
તો તું તેના વંશનો નાશ કર અને તેના લશ્કરને વિખેરી નાખ, અને તારા શહેરોને તેની બિદઅતો અને વિરોધથી પાક કરી દે,
[06:42.00]
وَارِحْ عِبَادَكَ مِنْ مَذَاهِبِهِ وَقِيَاسَاتِهِ
વ અરિહ એબાદક મિન મઝાહેબેહી વ કિયાસાતેહી,
તેના મઝહબો અને તેની કલ્પનાઓને મિટાવી દે
[06:45.00]
وَٱجْعَلْ دَائِرَةَ ٱلسَّوْءِ عَلَيْهِمْ وَٱبْسُطْ عَدْلَكَ وَاظْهِرْ دِينَكَ
વજઅલ દાએરતસ સવએ અલયહિમ વબસુત અદલક, વ અઝહિર દીનક,
અને તારા ન્યાયને ફેલાવ, તારા દીનને પ્રકાશમાન કર,
[06:50.00]
وَقَوِّ اوْلِيَاءَكَ وَاوْهِنْ اعْدَاءَكَ
વ કવ્વે અવલેયાએક વ અવહિન અઅદાએક
તારા દોસ્તોને તાકતવર બનાવ, અને તારા દુશ્મનોને નિર્બળ કર,
[06:55.00]
وَاوْرِثْ دِيَارَ إِِبْليسَ
વ અવરિસ દિયાર ઇબલીસ
અને ઇબ્લીસના પ્રદેશો
[06:57.00]
وَدِيَارَ اوْلِيَائِهِ اوْلِيَاءَكَ وَخَلِّدْهُمْ فِي ٱلْجَحِيمِ
વ દિયાર અવલેયા એહી અવલેયાએક વ ખલલિદહુમ ફિલ જહીમે
અને તેના દોસ્તોના પ્રદેશો પર તારા દોસ્તોને કબ્જો આ૫ અને હંમેશા તેના (ઈબ્લીસ) દોસ્તોને જહન્નમમાં રાખ,
[07:04.00]
وَاذِقْهُمْ مِنَ ٱلْعَذَابِ ٱلالِيمِ
વ અઝિકહુમ મેનલ અઝાબિલ અલીમે,
અને તેમના મોટા પ્રકોપની મજા ચખાવ,
[07:07.00]
وَٱجْعَلْ لَعَائِنَكَ ٱلْمُسْتَوْدَعَةَ
વજઅલ લઆએનેકલ મુસતવદઅત
અને એ બધા ફિટકારો જે આ જન્મ અપશુકનોમાં
[07:11.00]
فِي مَنَاحِسِ ٱلْخِلْقَةِ وَمَشَاوِيهِ ٱلْفِطْرَةِ
ફી મનાહેસિલ ખિલકતે વ મશાવીહિલ ફિતરતે
અને ફિત્રી બદસૂરતોમાં સોંપાયેલા છે
[07:14.00]
دَائِرَةً عَلَيْهِمْ وَمُوَكَّلَةً بِهِمْ
દાએરતન અલયહિમ વ મોવકકલતન બેહિમ
તે તેના પર, અને તેના પર જ નાખતો રહે
[07:17.00]
وَجَارِيَةً فِيهِمْ كُلَّ صَبَاحٍ وَمَسَاءٍ وَغُدُوٍّ وَرَوَاحٍ
વ જારેયતન ફી હિમ કુલ્લે સબાહિન વ મસાઈવ વ ગોદુવવિવ વ રવાહિન
અને તેઓ પર આ નફરત સવાર અને સાંજ, બધી કાલો અને આજ સુધી નિરંતર રાખ.
[07:24.00]
رَبَّنَا آتِنَا فِي ٱلدُّنْيَا حَسَنَةً وَفِي ٱلآخِرَةِ حَسَنَةً
રબ્બના આતેના ફિદ દુનયા હસનતવ
અય અમારા પાલનહાર અમને આ દુનિયામાં ભલાઈ આપ
[07:28.00]
وَفِي ٱلآخِرَةِ حَسَنَةً وَقِنَا بِرَحْمَتِكَ عَذَابَ ٱلنَّارِ
વ ફિલ આખરતે હસનતવ વકેના બે રહમતેક અઝાબન નાર.
અને આખેરતમાં પણ ભલાઈ દે અને જહન્નમની આગથી બચાવ.
[07:33.00]
يَا ارْحَمَ ٱلرَّاحِمِينَ
યા અરહમર રાહેમીન.
તારી રહેમતનો વાસ્તો અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
[07:39.00]