بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلاَمُ عَلَيْكِ يَا اُمَّ الْاَئِمَّةِ الطَّاهِرِيْنَ
અસસલામો અલયકિ યા ઉમમલ અઇમતિત તાહેરીન.
સલામ થાય આપ પર અય પવિત્ર ઈમામો અ.સ.ની માતા,
اَلسَّلاَمُ عَلَيْكِ يَا اُمَّ المُؤْمِنِيْنَ
અસસલામો અલયકિ યા ઉમ્મલ મોઅમેનીન.
સલામ થાય આપ પર અય તમામ મોઅમીનો અને મોઅમેનાતની માતા,
اَلسَّلاَمُ عَلَيْكِ يَا اُمَّ الْمُؤْمِنَاتِ
અસસલામો અલયકિ યા અવલલ મોઅમેનાતે.
સલામ થાય આપ પર અય પેહલી મોમિન ખાતૂન.
السَّلاَمُ عَلَيْكِ يَا خَالِصَةَ الْمُخْلِصَاتِ
અસલામો અલયકિ યા ખાલેસતલ મુખલેસાતે.
સલામ થાય આપ પર અય મુખલેસીન માંથી મુખલીસ ખાતૂન.
اَلسَّلاَمُ عَلَيْكِ يَا سَيِّدَةَ الْحَرَمِ وَ مَلِكَةَ الْبَطْحَاءِ
અસસલામો અલયકિ યા સય્યદતલ હરમે વ મલાએકતલ બતહાએ.
સલામ થાય આપ પર અય હરમની સરદાર અને બન્હાની માલીકા,
السَّلاَم عَلَيْكِ يَا اَوَّلَ مَنْ صَدَّقَتْ ِرَسُوْلِ اللهِ مِنَ النِّسَآءِ
અસસલામો અલયકિ યા અવલ મન સદદકત બે રસુલિલ્લાહે મેનન્નેસાએ.
સલામ થાય આપ પર અય કે જે રસૂલે ખુદા પર સ્ત્રીઓમાં સૌથી પહેલે ઇમાન લાવનાર.
السَّلاَمُ عَلَيْكِ يَا مَنْ وَفَتْ بِالْعُبُوْدِيَّةِ حَقَّ الْوَفَاءِ وَ اَسْلَمَتْ نَفْسَهَا وَ اَنْفَقَتْ مَالَهَا لِسَيِّدِ الْاَنْبِيَآءِ
અસસલામો અલયકિ યા મન વ ફ્ત બિલ ઓબુદિયતે હકકલ વફાએ વ અસલમત નફસહા વ અનફફ્કત મા લહા લે સય્યેદિલ અમબેયાએ.
સલામ થાય આપ પર અય ઈબાદતોના હક્કોના હક્કને પૂરા કરવાવાળી, અને પોતાની જાન અને પોતાનો માલ અંબિયાના સરદારને સોંપવાવાળી,
اَلسَّلاَمُ عَلَيْكِ يَا قَرِيْنَةَ حَبِيْبِ اِلٰهِ السَّمَآءِ الْمُزَّوَّجَةِ بِخُلاَصَةِ الْاَصْفِيَآءِ يَابْنَةَ اِبْرَاهِيْمَ الْخَلِيْلِ
અસસલામો અલયકિ યા કરીનત હબીબે એલાહિસ સમાઇલ મોઝવવજત બે ખોલાસતિલ અસફેયાએ યબનત ઇબ્રાહીમલ ખલીલે.
સલામ થાય આપ પર અય ખુદાના હબીબ સ.અ.વ.ની જીવન સાથી અને ચુંટાયેલા સરદારની પત્નિ, સલામ થાય આપ પર અય અલ્લાહના વલીની પુત્રી,
اَلسَّلاَمُ عَلَيْكِ يَا مَنْ سَلَّمَ عَلَيْهَا جَبْرَئِيْلُ وَ بَلَّغَ اِلَيْهَا السَّلاَمَ مِنَ اللهِ الْجَلِيْلِ
અસસલામો અલયકિ યા મન સલમ અલયહા જીબ્રઇલો વ બલગ અલયહા અસસલામો મેનલ્લાહિલ જલીલે
સલામ થાય આપ પર અય જેણે જીબ્રઇલ સલામ કરતાં હતા અને જેમને અલ્લાહના તરફથી સલામ પહોંચાડતા હતા.
اَلسَّلاَمُ عَلَيْكِ يَا حَافِظَةَ دِيْنِ اللهِ
અસસલામો અલયકિ યા હાફેઝત દીનિલ્લાહે.
સલામ થાય આપ પર અય ખુદાના દીનની રક્ષણ કરવાવાળી,
اَلسَّلاَمُ عَلَيْكِ يَا نَاصِرَةَ رَسُوْلِ اللهِ
અસસલામો અલયકિ યા નાસેરત રસુલિલ્લાહે.
સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.ની મદદ કરવાવાળી,
اَلسَّلاَمُ عَلَيْكِ يَا مَنْ تَوَلىَّ دَفْنَهَا رَسُوْلُ اللهِ
અસસલામો અલયકિ યા મન તવલ્લા દફનહા રસુલિલ્લાહે વસતવ દઅહા એલા રહમતિલ્લાહે.
સલામ થાય આપ પર અય તે ખાતૂન જેમને રસુલે ખુદાએ દફન કર્યાં, અને તેમને અલ્લાહની રહેમત પર છોડી દીધો.
اَشْهَدُ اَنَّكِ حَبِيْبَةُ اللهِ وَ خِيَرَةَ اُمَّتِهِ وَ اَنَّ اللهَ
અશહદો અન્નકે હબીબતુલ્લાહે વ ખયરતો ઉમ્મતેહી વ અન્નલાહ
હું ગવાહી આપું છું કે તમે અલ્લાહના નજદીક મોહતરમ છો.
جَعَلَكِ فِىْ مُسْتَقَرِّ رَحْمَتِهِ
જઅલકે ફી મુસતકરરે રહમતેહી
અને આપ ઉમ્મતમાંથી ચુંટાયેલા છો અને આપ અલ્લાહની રેહમતમાં છો.
فِىْ قَصْرٍ مِّنَ الْيَاقُوْتِ وَ الْعِقْيَانِ فِىْ اَعْلٰى مَنَازِلِ الْجِنَانِ صَلَّى اللهُ عَلَيْكِ
ફી કસરિમ મેનલ યાકુતે વલ ઇકયાને ફી અઅલા મનાઝેલિલ જેનાને સલ્લલ્લાહો અલયકે
યાકુતથી બનેલ જગ્યાએ જન્નતના આ'અલા મકામે અલ્લાહનો દુરૂદ થાય .
وَ رَحْمَةُ الله وَ بَرَكَاتُهُ
વ રહમતુલ્લાહે વ બરકાતોહું.
અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,