بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلَامُ عَلَیْكُمْ اَئِمَّۃَ الْهُدٰی
અસ્સલામો અલયકુમ અઈમ્મતલ હોદા.
સલામ થાય આપ પર અય હિદાયત કરનારા ઈમામો,
اَلسَّلَامُ عَلَیْكُمْ اَھْلَ التَّقْوٰی
અસ્સલામો અલયકુમ અલયકુમ અહલત તકવા.
સલામ થાય આપ પર અય અલ્લાહથી ડરનારાઓ.
اَلسَّلَامُ عَلَیْكُمْ اَیُّهَا الْحُجَجُ عَلٰی اَھْلِ الدُّنْیَا
અસ્સલામો અલયકુમ અય્યોહલ હાજજો અલા અહલિદ દુનયા.
સલામ થાય આપ પર અય દુનિયા વાળા માટે અલ્લાહની ખાસ દલીલો,
اَلسَّلَامُ عَلَیْكُمْ اَیُّهَا الْقُوَّامُ فِیْ الْبَرِیَّۃِ بِالْقِسْطِ
અસ્સલામો અલયકુમ અય્યોહલ કુવ્વામો ફિલ બરીય્યતે બિલ કિસત.
સલામ થાય આપ પર અય ખુદાના સર્જનોમાં સૌથી વધારે ન્યાય કરનારાઓ.
اَلسَّلَامُ عَلَیْكُمْ اَھْلَ الصَّفْوَۃِ
અસ્સલામો અલયકુમ અહલસ સફવતે.
સલામ થાય આપ પર અય સદ્દગુણ સંપન્નો,
اَلسَّلَامُ عَلَیْكُمْ اٰلَ رَسُوْلِ اللّٰهِ
અસ્સલામો અલયકુમ આલ રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.વ.ની આલ અ.સ.
اَلسَّلَامُ عَلَیْكُمْ اَھْلَ النَّجْوٰی
અસ્સલામો અલયકુમ અહલન નજવા.
સલામ થાય આપ પર અય ખુદાના ભેદોને જાણનારાઓ.
اَشْهَدُ اَنَّكُمْ قَدْ بَلَّغْتُمْ وَ نَصَحْتُمْ
અશહદો અન્નકુમ કદ બલ્લગતુમ વ નસહતુમ
હું ગવાહી આપું છું કે બેશક આપે શરીઅતના કે હુકમોને પહોંચાડયા અને લોકોને તેના પર અમલ કરવાની નસીહત કરી.
وَ صَبَرْتُمْ فِیْ ذَاتِ اللّٰهِ
વ સબરતુમ ફી ઝાતિલ્લાહે
અને આ કાર્યમાં ખુદાને ખાતર સંકટો સહન કર્યાં.
وَ كُذِّبْتُمْ وَ اُسِیْٓئَ اِلَیْكُمْ فَغَفَرْتُمْ
વ કુઝઝિબતુમ વ ઉસીઅ અલયકુમ ફગફરતુમ
લોકોએ આપને ખોટા કહ્યા અને માનભંગ કર્યાં પણ આપે લોકોને માફ કરી દીધા.
وَ اَشْهَدُ اَنَّكُمُ الْاَئِمَّۃُ الرَّاشِدُوْنَ الْمُهْتَدُوْنَ
વ અશહદો અન્નકોમુલ અમ્મતર રાશેદૂનમ મોહતદૂન
હું ગવાહી આપું છું કે આપ ઉમ્મતના રહેબરો અને હિદાયત પામેલા ઈમામો છો
وَ اَنَّ طَاعَتَكُمْ مَفْرُوْضَۃٌ وَ اَنَّ قَوْلَكُمُ الصِّدْقُ
વ અન્ન તઅતકુમ મફરૂઝતુવ વ અન્ન કવલકોમુસ સિદકો
અને આપની ઈતાઅત અમારા ઉપર વાજિબ કરવામાં આવી છે. આપના બોલ સાચા છે
وَ اَنَّكُمْ دَعَوْتُمْ فَلَمْ تُجَابُوْا وَ اَمَرْتُمْ فَلَمْ تُطَاعُوْا
વ અન્નકુમ દઅવતુમ ફ લમ તોજાબૂ વ અમરતુમ ફલમ તોતઉ
આપે હકની દાવત આપી પણ લોકોએ કબૂલ ન કરી. આપે ફરમાનો જારી કર્યાં પણ તેની પયરવી ન કરવામાં આવી.
وَ اَنَّكُمْ دَعَآئِمُ الدِّیْنِ وَ اَرْكَانُ الْاَرْضِ
વ અન્નકુમ દઆએમુદ દીને વ અરકાનલ અરઝે
બેશક આપ બધા દીનના સુતુનો અને જમીનન આધારો છો.
لَمْ تَزَالُوْ بِعَیْنِ اللّٰهِ
લમ તઝાલૂ બે અયનિલ્લાહે
બેશક આપ હઝરાત હમેશા ખુદાની દેખરેખ નીચે રહ્યા
یَنْسَخُكُمْ مِنْ اَصْلَابِ كُلِّ مُطَهَّرٍ وَ یَنْقُلَكُمْ مِنْ اَرْحَامِ الْمُطَهَّرَاتِ
યનસોખોકુમ મિન અસલાબે કુલ્લે મોતહહરિવ, વ યનકોલોકુમ મિન અરહામિલ મોતહહરાતે
અને ખુદા આપ લોકોને પવિત્ર ગર્ભોમાં અને પાક રહેમોમાં ફેરવતો રહ્યો.
لَمْ تُدَنِّسْكُمْ الْجَاهِلِیَّۃُ الْجُهْلَآئُ
લમ તોદન નિસકોમુલ જાહેલીય્યતુલ જહલાઓ,
ત્યાં સુધી કે અજ્ઞાનતાના અંધારા પણ આપને સ્પર્શ ન કરી શકયા
وَ لَمْ تَشْرَكْ فِیْكُمْ فِتَنُ الْاَهْوَآئِ
વ લમ તશરક ફી કુમ ફેતનુલ અહવાએ.
અને ખ્વાહિશોના ફિતાઓ તમારામાં ઉભા થવા ન પામ્યા,
طِبْتُمْ وَ طَابَ مَنْبَتُكُمْ
તિબતુમ વ તાબ મમ બતોકુમ
કેમકે આપ અને આપનું મૂળ પવિત્ર છે.
مَنَّ بِكُمْ عَلَیْنَا دَیَّانُ الدِّیْنِ
મન્ન બેકુમ એલયના દય્યાનુદ દીને
બેશક આપ દ્વારા કયામતમાં ન્યાયનો માલિક, અલ્લાહ અમારા પર એહસાન કરશે.
فَجَعَلَكُمْ فِیْ بُیُوْتٍ اَذِنَ اللّٰهُ اَنْ تُرْفَعَ
ફ જઅલકુમ ફી બોયૂતિઝના અઝનલ્લાહે અન તુરઅ
એટલે ખુદાએ આપને એવા ઘરોમાં વસાવ્યા જેને અલ્લાહે આપના નામને ઉન્નત કરવાનો હુકમ આપ્યો
وَ یُذْكَرَ فِیْهَا اسْمُهٗ وَ جَعَلَ صَلٰوتَنَا عَلَیْكُمْ
વ યુઝકર ફી હસમોહૂ વ જઅલ સલવાતના અલયકુમ
અને ફરમાવ્યું કે આ ઘરોમાં ખુદાનો ઝિકર કરવામાં આવે અને આપ પર દુરૂદ
رَحْمَۃً لَنَا وَ كَفَّارَۃً لِذُنُوْبِنَا اِذِ اخْتَارَكُمُ اللّٰهُ لَنَا
રહમતન લના વકફફારતન લે ઝોનૂબેના એઝિખતાર કોમુલ્લાહો લના
અને સલામ મોકલવાને અમારે માટે રહેમત અને અમારા ગુનાહોનો કફફારો બનાવ્યો. ખુદાએ આપ લોકોને અમારા માટે ચુંટયા
وَ طَیَّبَ خَلْقَنَا بِمَا مَنَّ عَلَیْنَا مِنْ وِلَایَتِكُمْ
વ તબ્બ ખલકના બે મા મત્ર અલયના મિન વેલાયતેકુમ
અને આપની મહોબ્બતના કારણે અમારી ઉત્પતિને પવિત્ર બનાવી.
وَ كُنَّا عِنْدَهٗ مُسَمِّیْنَ بِعِلْمِكُمْ مُعْتَرِفِیْنَ بِتَصْدِیْقِنَا اِیَّاكُمْ
વ કુન્ના ઇનદહૂ મોસમ્મીન બે ઇલમેકુમ મુએતરેફીન બે તસદીકેના ઈય્યાકુમ
અમારા પર ઉપકાર કર્યાં અને અમે અલ્લાહના દરબારમાં તમારૂં નામ લેનારા છીએ અને આપના સાચા હોવાનો સ્વીકાર કરીએ છીએ.
وَ هٰذَا مَقَامُ مَنْ اَسْرَفَ وَ اَخْطَاَ وَ اسْتَكَانَ وَ اَقَرَّ بِمَا جَنٰی
વ હાઝા મકામો મન અસરફ વ અખતએ વસતકાન, વ અકરર બેમા જના
આ એ મહાન ઈમામોનું સ્થળ છે કે જયાં આવી દરેક ખતાકાર, ગુનેહગાર, જીવન વેડફનાર આ સાથે પોતાના દિલના વિચારોને વ્યકત કરે
وَ رَجٰی بِمَقَامِهِ الْخَلَاصَ
વ રજા બે મકીમેહિલ ખલાસે,
અને નિખાલસ સ્થાન મેળવવા ઈચ્છતો હોય તો તેણે જાણે આપના કારણે નાશ અને પડતીથી નજાત મેળવી.
وَ اَنْ یَسْتَنْقِذَهٗ بِكُمْ مُسْتَنْقِذُ الْهَلْكٰی مِنَ الرَّدٰی
વ અન યસતનકેઝહૂ બે કુમ મુસતનકેઝુલ હલકા મેનર રદા,
અય અમારા આકા અને મૌલા, આપ અમારી શફાઅત કરનારા છો અને અમો આપની સમક્ષ હાજર થયા છીએ
فَكُوْنُوْا لِیْ شُفَعَآئَ فَقَدْ وَفَدْتُ اِلَیْكُمْ
ફકૂનૂ લી શોફઓ ફકદ વ ફદતો એલયકુમ
જયારે દુન્યાના લોકોએ આપથી મોં ફેરવી લીધું
اِذْ رَغِبَ عَنْكُمْ اَھْلُ الدُّنْیَا وَ اتَّخَذُوْا اٰیَاتِ اللّٰهِ هُزُوًا وَ اسْتَكْبَرُوْا عَنْهَا
ઈઝ રગેબ અનકુમ અહલુદ દુનયા વત તખઝૂ આયાતિલ્લાહે હોઝોવન વસતકબરૂ અનહા.
અને તેઓએ ખુદાની નિશાનીઓની મઝાક ઉડાવી અને ગર્વ કર્યો.
یَا مَنْ هُوَ قَآئِمٌ لَا یَسْهُوْ
યા મન હોવ કાએમુલ લા યસહૂ
અય તે જે બધાની જાણ રાખે છે
પછી આ દોઆ પડે
وَ دَآئِمٌ لَا یَلْهُوْ وَ مُحِیْطٌبِكُلِّ شَیْئٍ
વ દાએમુલ લા ચલહૂ વ મોહીતુમે બે કુલ્લે શયઈન
અને કદી શરતચૂક (ગફલત) નથી કરતો અને જે હંમેશાથી છે અને કોઈ હેતુ વગર કામ નથી કરતો અને દરેક ચીજને ઘેરી રહ્યો છે.
لَكَ الْمَنُّ بِمَا وَفَّقْتَنِیْ وَ عَرَّفْتَنِیْ بِمَا اَقَمْتَنِیْ عَلَیْهِ اِذْ صَدَّ عَنْهُ عِبَادُكَ
લકલ મન્નો બે મા વફફકતની વ અરરફતની બે મા અકમતની એલયહે ઈઝ સદદ અનહો એબાદોક
અય અલ્લાહ !જે અકીદાનું તે મને ભાન કરાવ્યું અને તેના પર અમલ કરવાની સદ્દબુદ્ધિ આપી એ તારો ઉપકાર છે. જયારે કે આ અકીદાઓથી તારા બંદાઓ મોં ફેરવી બેઠા
وَ جَهِلُوْا مَعْرِفَتَهٗ وَ اسْتَخَفُّوْا بِحَقِّهٖ
વ જહેલૂ મઅરેફતહુ વસ તખક્કૢ બે હકકેહી
અને તેની માઅરેફતથી નાદાન રહ્યા અને તેના હક્કોને હલકા સમજયા છે
وَ مَالُوْا اِلٰی سِوَاهُ فَكَانَتِ الْمِنَّۃُ مِنْكَ عَلَیَّ
વ માલૂ એલા સેવાહો ફ કાનતિલ મિન્નતો મિનક અલય્ય
અને તેના અન્યથી સંબંધ રાખ્યો બસ તેં મારા પર ઉપકાર કર્યો
مَعَ اَقْوَامٍ خَصَصْتَهُمْ بِمَا خَصَصْتَنِیْ بِهٖ
મઅ અકવામિન ખસસતહુમ બેમા ખસસતની બેહી
જે લોકો પર તે નેઅમતો નિર્માણ કરી તેમની સાથે મને પણ ભેળવ્યો,
فَلَكَ الْحَمْدُ اِذْ كُنْتُ عِنْدَكَ فِیْ مَقَامِیْ هٰذَا مَذْكُوْرًا مَكْتُوْبًا
ફ લકલ હમદો ઈઝ કુનતો ઇનદક ફી મકામી હાઝા મઝકૂરન મકતુબન
એટલે હું તારી જ ઈબાદત કરૂં છું કેમકે તારી પાસે એ જ મારૂં સ્થાન છે.
فَلَا تُحَرِّمْنِیْ مَا رَجَوْتُ وَ لَا تُخَیِّبْنِیْ فِیْمَا دَعَوْتُ
ફલા તહરિમની મા રજવતો વ લા તોખય્યિબની ફી મા દઅવતો
અય અલ્લાહ ! જે વસ્તુની હું તારાથી આશા રાખું છું.તું મને તેનાથી વંચિત ન રાખજે.જે કંઈ હું ચાહું છું તેનાથી મને નિરાશ ન કરજે.
بِحُرْمَۃِ مُحَمَّدٍ وَّ اٰلِهِ الطَّاهِرِیْنَ
બે હુરમતે મોહમ્મદિંવ વ આલેહિત તહેરીન
તને વાસ્તો મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની પાક આલ અ.સ. નો.
وَ صَلَّی اللّٰهُ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ۔
સલ્લલ્લાહો અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદ.
અને તું હઝરત મોહમ્મદ સ.અ.વ.વ. અને તેમની આલ અ.સ.પર તારી રહેમતો અને બરકતો ઉતા
ત્યાર પછી પોતાની હાજતો માંગે અને બે-બે રકાત કરી આઠ રકાત નમાઝ પઢે. ઝિયારતની નમાઝની નિય્યતથી.