[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
જયારે સહેનમાં દાખલ થાય ત્યારે પઢે
[00:07.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:10.00]
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ اَكْرَمَنِيْ بِمَعْرِفَتِهِ
અલ હમ્દો લિલ્લાહિલ લઝી અકરમની બે મઅરેફતેહી
તમામ તારીફ એ ખુદાની જેણે મને તેની માઅરેફતથી નવાજયો,
[00:16.00]
وَ مَعْرِفَةِ رَسُوْلِهِ وَ مَنْ فَرَضَ عَلَيَّ طَاعَتَهُ رَحْمَةً مِنْهُ لِيْ
વ મઅરેફતે રસુલેહી વ મન ફરઝ અલય્ય તાઅતહુ રહમતન મિનહુ લી
તેના રસૂલની ઓળખાણ કરાવી, તેમની તાબેદારી મારા પર વાજિબ કરી, જે મારા માટે રહેમત છે
[00:24.00]
وَ تَطَوُّلًا مِنْهُ عَلَيَّ وَ مَنَّ عَلَيَّ بِالْاِيْمَانِ
વ તતવ્વોલન મિનહૂ અલય્ય વ મન્ન અલય્ય બિલ ઈમાને
અને મારા પર એહસાન છે કે મને ઇમાન આપી મારા પર ઉપકાર કર્યો.
[00:29.00]
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ اَدْخَلَنِيْ حَرَمَ اَخِيْ رَسُوْلِهِ وَ اَرَانِيْهِ فِيْ عَافِيَةٍ
અલ હમદો લિલ્લાહિલ લઝી અદખલની હરમ અખી રસૂલેહી વ અરાનીહે ફી આફેયતિન.
તમામ તારીફ એ ખુદાની જેણે મને પોતાના રસૂલ સ.અ.વ.ના ભાઇના હરમમાં દાખલ થવાનો મોકો આપ્યો
[00:40.00]
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ جَعَلَنِيْ مِنْ زُوَّارِ قَبْرِ وَصِيِّ رَسُوْلِهِ
અલ હમદો લિલ્લાહિલ લઝી જઅલની મિન ઝુવ્વારે કબરે વસીય્યે રસૂલેહી
અને તંદુરસ્તી અને સલામતી સાથે તેમની ઝિયારત કરાવી,તમામ તારીફ એ ખુદાની જેણે મને પોતાના નબીના વસીનો ઝાઇર બનાવ્યો.
[00:50.00]
اَشْهَدُ اَنْ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
અશહદો અલ લા ઈલાહ ઈલ્લલ્લાહો વહદહૂ લા શરીક લહૂ
હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઇ ઇબાદતને લાયક નથી. તે એકલો છે અને તેનો કોઇ ભાગીદાર નથી
[01:00.00]
وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَ رَسُوْلُهُ جَاۤءَ بِالْحَقِّ مِنْ عِنْدِ اللّٰهِ
વ અશહદો અન્ન મોહમ્મદન અબદોહુ વ રસૂલોહુ જાઅ બિલ હકકે મિન ઈનદિલ્લાહે
અને ગવાહી આપું છું કે મોહમ્મદ સ.અ.વ. તેના રસૂલ અને ખાસ બંદા છે. તેઓ અલ્લાહ તરફથી હક લઇને આવ્યા
[01:12.00]
وَ اَشْهَدُ اَنَّ عَلِيًّا عَبْدُ اللّٰهِ وَ اَخُوْ رَسُوْلِ اللّٰهِ
વ અશહદો અન્ન અલીય્યન અબદુલ્લાહે વ અખુ રસૂલિલ્લાહે
અને ગવાહી આપું છું કે અલી અ.સ. અલ્લાહના ખાસ બંદા છે અને અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ભાઇ છે.
[01:23.00]
اَللّٰهُ اَكْبَرُ اَللّٰهُ اَكْبَرُ اَللّٰهُ اَكْبَرُ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَ اللّٰهُ اَكْبَرُ
અલ્લાહો અકબરો અલ્લાહો અકબરો અલ્લાહો અકબરો લા ઈલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબરો
અલ્લાહ મહાન છે ! અલ્લાહ મહાન છે ! અલ્લાહ મહાન છે ! અલ્લાહ સિવાય કોઇ ઇબાદત કરવા લાયક નથી અને અલ્લાહ મહાન છે.
[01:34.00]
وَ الْحَمْدُ لِلّٰهِ عَلٰى هِدَايَتِهِ وَ تَوْفِيْقِهِ لِمَا دَعَا اِلَيْهِ مِنْ سَبِيْلِهِ
વલ હમદો લિલ્લાહે અલા હિદાયતેહી વ તવફીકેહી લે મા દ ઈલયહે મિન સબીલેહી.
તમામ તારીફ એ અલ્લાહની જેણે પોતાના માર્ગ તરફ અમને બોલાવ્યા, અમારી હિદાયત કરી અને અમને તૌફીક આપી.
[01:43.00]
اَللّٰهُمَّ اِنَّكَ اَفْضَلُ مَقْصُوْدٍ وَ اَكْرَمُ مَأْتِيٍّ
અલ્લાહુમ્મ ઈન્નક અફઝલો મકસૂદિન વ અકરમો મઅતીયયિન
અય અલ્લાહ ! ખરેખર તું જ સૌથી શ્રેષ્ઠ મકસૂદ (ધ્યેય) છે અને આપનારાઓમાં સૌથી ઉદાર આપનારો છે.
[01:52.00]
وَ قَدْ اَتَيْتُكَ مُتَقَرِّبًا اِلَيْكَ بِنَبِيِّكَ نَبِيِّ الرَّحْمَةِ
વ કદ અતયતોક મોતકરરેબન ઈલયક બે નબીય્યેક નબીય્યિર રહમતે
હું તારી પાસે હાજર થયો છું. તારા રહેમતવાળા નબીના
[01:57.00]
وَ بِاَخِيْهِ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ عَلِيِّ بْنِ اَبِيْ طَالِبٍ عَلَيْهِمَا السَّلَامُ
વ બે અખીહે અમીરિલ મુઅમેનીન અલીય્યિબને અબી તાલેબિન અલયહેમુસ સલામો
અને તેના ભાઇ અમીરૂલ મોઅમેનીન અબૂ તાલિબના ફરઝંદ અલી અ.સ.ના વાસ્તાથી. બન્ને હઝરત પર અમારા સલામ.
[02:06.00]
فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَ لَا تُخَيِّبْ سَعْيِيْ
ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ વ લા તોખય્યિબ સઅયી
પસ મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દુરૂદ નાઝિલ કર અને મારી આ કોશિશને નકામી ન જવા દે.
[02:17.00]
وَ انْظُرْ اِلَيَّ نَظْرَةً رَحِيْمَةً تَنْعَشُنِيْ بِهَا
વનઝુર ઈલય્ય નઝરતન રહીમતન તનઅશોની બેહા
અમારા પર કૃપા દ્રષ્ટિથી નજર કર. મને તારી સામે માનવંતો કર.
[02:24.00]
وَ اجْعَلْنِيْ عِنْدَكَ وَجِيْهًا فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ وَ مِنَ الْمُقَرَّبِيْنَ۔
વજઅલની ઈનદક વજીહન ફિદ દુનયા વલ આખેરતે વ મેનલ મોકરરબીન.
દુનિયામાં અને આખેરતમાં અને તારા ખાસ બંદાઓમાં મારો પણ શુમાર કર.