જનાબે હલીમા ખાતુન સ.અ.ની ઝિયારત (હઝરત રસુલે ખુદા સ.અ.વ.વ.ના દૂધ માતાજી)

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلاَمُ عَلَیْكِ یَا اُمَّ رَسُوْلِ اللّٰہِ

અસ્સલામો અલયકે યા ઉમ્મ રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય જનાબે રસૂલે ખુદા સ.અ.વ.વ.ની દૂધ માતા.

اَلسَّلاَمُ عَلَیْكِ یَا اُمَّ صَفِیِّ اللّٰہِ

અસ્સલામો અલયકે યા ઉમ્મ સફિય્યિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના સફીની માતા.

اَلسَّلاَمُ عَلَیْكِ یَا اُمَّ حَبِیْبِ اللّٰہِ

અસ્સલામો અલયકે યા ઉમ્મ હબીબિલ્લાહ.

સલામ થાય આપ પર અય હબીબે ખુદાની માતા.

اَلسَّلاَمُ عَلَیْكِ یَا اُمَّ الْمُصْطَفٰی

અસ્સલામો અલયકે યા ઉમ્મલ મુસતુફા.

સલામ થાય આપ પર અય જનાબે મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ.ની માતા.

اَلسَّلاَمُ عَلَیْكِ یَا مُرْضِعَۃَ رَسُوْلِ اللّٰہِ

અસ્સલામો અલયકે યા મુરઝેઅત રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય જનાબે રસૂલે ખુદા સ.અ.વ.વ.ને દુધ પીવરાવનારી.

اَلسَّلاَمُ عَلَیْكِ یَا حَلِیْمَۃَ السَّعْدِیَّۃِ فَرَضِیَ اللّٰہُ تَعَالٰی

અસ્સલામો અલયકે યા હલીમતુસ સઅદીય્યતો ફરઝેયલ્લાહો

સલામ થાય આપ પર અય હલીમા ખાતુન સ.અ.અલ્લાહ તમારા થી ખુશ થાય.

عَنْكِ وَ اَرْضَاكِ وَ جَعَلَ الْجَنَّۃَ مَنْزِلَكِ

તઆલા અનકે અરઝાકે વ જઅલલ જન્નત મનઝેલક

અય ખૂશનસીબ, ખુદા આપ પર રાજી રહે અને ખુશ થાય અને આપને જન્નતમાં સ્થાન આપે.

وَ مَأوَاكِ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَكَاتُہٗ

વ માઅવાકે વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

આપ પર ખુદાની રહેમતો અને બરકતો ઉતરે.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,