જનાબે સફિયા (સ.અ.) અને આતેકા (સ.અ.)ની ઝિયારત (રસૂલે ખુદા સ.અ.વ.વ.ની ફૂફીઓ)

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلَامُ عَلَیْكُمَا یَا عَمَّتَیْ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલયકોમા યા અમ્મતય રસૂલિલ્લાહ.

સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.વ.ની ફુઈઓ.

اَلسَّلَامُ عَلَیْكُمَا یَا عَمَّتَیْ نَبِیِّ اللّٰهِ

અસ્સલામો અલયકોમા યા અમ્મતય નબીયયિલ્લાહ.

સલામ થાય આપ પર અય અલ્લાહના નબી સ.અ.વ.વ.ની ફુઈઓ.

اَلسَّلَامُ عَلَیْكُمَا یَا عَمَّتَیْ حَبِیْبِ اللّٰهِ

અસ્સલામો અલયકોમા યા અમ્મતય હબીબિલ્લાહ.

સલામ થાય આપ પર અય હબીબે ખુદાની ફુઈઓ.

اَلسَّلَامُ عَلَیْكُمَا یَا عَمَّتَیِ الْمُصْطَفٰی

અસ્સલામો અલયકોમા યા અમ્મતઈલ મુસતફા,

સલામ થાય આપ પર અય જનાબે મુસ્તફા સ.અ.વ.વ.ની ફુઈઓ.

رَضِیَ اللّٰهُ تَعَالٰی عَنْكُمَا وَ جَعَلَ الجَنَّۃَ مَنْزِلَكُمَا

રઝેયલ્લાહો તઆલા અનકોમા વ જઅલલ જન્નત મનઝેલકોમા

ખુદા આપ પર રાજી થાય અને આપનું સ્થાન જન્નતમાં બનાવે.

وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔

વ રહમતુલ્લાહે બરકાતોહ.

આપ પર ખુદાની રહેમતો અને બરકતો ઉતરે.

"

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

"

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,