જનાબે ફાતેમા બિન્તે અસદ સ.અ.ની ઝિયારત (હઝરત અલી અ.સ.ના માતાજી)

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَلسَّلاَمُُ عَلَى نَبِيِّ اللهِ

અસ્સલામો અલા નબીય્યિલ્લાહ.

સલામ થાય ખુદાના નબી સ.અ.વ.વ. પર.

السَّلاَمُ عَلَى رَسُولِ اللهِ

અસ્સલામો અલા રસૂલિલ્લાહ.

સલામ થાય ખુદાના રસૂલ સ.અ.વ.વ. પર.

اَلسَّلاَمُ عَلَى مُحَمَّدٍ سَيِّدِ الْمُرْسَلِينَ

અસ્સલામો અલા મોહમ્મદિન સમ્મેદિલ મુરસલીન.

સલામ થાય હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.વ. પર જેઓ મુરસલોના સરદાર છે.

اَلسَّلاَمُُ عَلَى مُحَمَّدٍ سَيِّدِ الْأَوَّلِينَ

અસ્સલામો અલા મોહમ્મદિન સય્યેદિલ અવલીન.

સલામ થાય હઝરત મોહમ્મદ સ.અ.વ.વ. પર જેઓ અવ્વલીનના સરદાર છે.

اَلسَّلاَمُ عَلَى مُحَمَّدٍ سَيِّدِ الْآخِرِينَ

અસ્સલામો અલા મોહમ્મદિન સય્યેદિલ આખેરીન.

સલામ થાય હઝરત મોહમ્મદ સ.અ.વ.વ. પર જેઓ આખેરીનના સરદાર છે.

اَلسَّلاَمُُ عَلَى مَنْ بَعَثَهُ اللهُ رَحْمَةً لِلْعَالَمِينَ

અસ્સલામો અલા મન બઅસહુલ્લાહો રહમતન લિલ આલમીન.

સલામ થાય તે વડિલ પર જેને ખુદાએ તમામ વિશ્વ માટે રહેમત બનાવ્યા.

اَلسَّلاَمُُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલયક અય્યોહન નબીચ્યો વ રહમતુલ્લાહે વ બરકાતો.

સલામ થાય આપ પર અય ખુદાના નબી સ.અ.વ.વ. અને આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો ઉતરે.

اَلسَّلاَمُُ عَلَى فَاطِمَةَ بِنْتِ أَسَدٍ الْهَاشِمِيَّةِ

અસ્સલામો અલા ફાતેમત બિનતે અસદિલ હાશેમીય્યહ.

સલામ થાય આપ પર અય જનાબે ફાતેમા બિન્તે અસદ સ.અ. જે હાશમી છે.

اَلسَّلاَمُ عَلَيْكِ أَيَّتُهَا الصِّدِّيقَةُ الْمَرْضِيَّةُ

અસ્સલામો અલયકે અય્યતોહસ સિદદિકતુલ મરઝીય્યહ.

સલામ થાય આપ પર અય પસંદ કરાએલા સિદ્દિકા.

اَلسَّلاَمُ عَلَيْكِ أَيَّتُهَا التَّقِيَّةُ النَّقِيَّةُ

અસ્સલામો અલયકે અય્યોહત તકીય્યતુન નકીય્યહ.

સલામ થાય આપ પર અય પરહેઝગાર અને પાક અને પાકિઝા ખાતૂન.

اَلسَّلاَمُُ عَلَيْكِ أَيَّتُهَا الْكَرِيمَةُ الرَّضِيَّةُ (الْمَرْضِيَّةُ) ا

અસ્સલામો અલયકે અય્યતોહલ કરીમતુર રઝીય્યતુલ મરઝીય્યહ.

સલામ થાય આપ પર અય ઉદાર દિલ અને પસંદ કરાએલી, પસંદ થએલી.

اَلسَّلاَم عَلَيْكِ يَا كَافِلَةَ مُحَمَّدٍ خَاتَمِ النَّبِيِّينَ

અસ્સલામો અલયકે યા કાફેલત મોહમ્મદિન ખાતમિન નબીય્યિન.

સલામ થાય આપ પર અય અલ્લાહના આખરી નબીની દેખભાળ કરનારી.

اَلسَّلاَمُُ عَلَيْكِ يَا وَالِدَةَ سَيِّدِ الْوَصِيِّينَ

અસ્સલામો અલયકે યા વાલેદત સય્યદિલ વસ્સિય્યિન.

સલામ થાય આપ પર અય વલીઓના સરદારની માતા.

السَّلاَمُ عَلَيْكِ يَا مَنْ ظَهَرَتْ شَفَقَتُهَا عَلَى رَسُولِ اللهِ خَاتَمِ النَّبِيِّينَ

અસ્સલામો અલયકે યા મન ઝહરત શફકતોહા અલા રસૂલિલ્લાહે ખાતેમિન નબીચ્ચિન.

સલામ થાય આપ પર અય તે મહાન ખાતૂન જેણે હઝરત રસૂલુલ્લાહને લાડ પ્યાર દીધો જે નબીઓમાં આખરી નબી છે.

اَلسَّلاَمُُ عَلَيْكِ يَا مَنْ تَرْبِيَتُهَا لِوَلِيِّ اللهِ الْأَمِينِ

અસ્સલામો અલયકે યા મન તરબેયતોહ લે વલીય્યિલ લાહિલ અમીન.

સલામ થાય આપ પર અય તે મહાન ખાતુન જેમણે અલ્લાહના વલી (હઝરત અલી અ.સ.)નો ઉછેર કર્યાં, જેઓ વહીના અમીન છે.

اَلسَّلاَمُُ عَلَيْكِ وَ عَلَى رُوحِكِ وَ بَدَنِكِ الطَّاهِرِ

અસ્સલામો અલયકે વ અલા રૂહેકે વ બદનેકિત તાહેર.

સલામ થાય આપ પર અને આપની રૂહ પર અને આપના પવિત્ર જીસમ પર,

اَلسَّلاَمُُ عَلَيْكِ وَ عَلَى وَلَدِكِ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ

અસ્સલામો અલયકે વ અલા વલદેકે વ રહમતુલ્લાહે વ બરકાતોહૂ.

સલામ થાય આપ પર અને આપના ફરઝંદ પર અને ખુદાની રહેમતો અને બરકતો ઉતરે.

أَشْهَدُ أَنَّكِ أَحْسَنْتِ الْكَفَالَةَ وَ أَدَّيْتِ الْأَمَانَةَ

અશહદો અન્નક અહસનતિલ કેફાલત વ અદદયતિલ અમાનત

હું ગવાહી આપું છું એ વાતની કે આપે ખરેખર સરસ રીતે ઉછેર કર્યો અને આપે અમાનતનું રક્ષણ કર્યું

وَ اجْتَهَدْتِ فِي مَرْضَاةِ اللهِ

વજતહદતે ફી મરઝાતિલ્લાહે

અને આપે ખુદાની ખુશનુદી મેળવવા મહેનત કરી.

وَ بَالَغْتِ فِي حِفْظِ رَسُولِ اللهِ

વબાલગતે ફ્રી હિફઝ રસૂલિલ્લાહે

આપે ખુદાના રસૂલ સ.અ.વ.ની દેખભાળ રાખવા ખંતપૂર્વક કોશિશ કરી.

عَارِفَةً بِحَقِّهِ مُؤْمِنَةً بِصِدْقِهِ مُعْتَرِفَةً بِنُبُوَّتِهِ

આરેફતમ બે હકકેહી મુઅમેનતમ બે સિદકેહી મુઅતરેક઼મ બે નોબૂવ્વતેહી

આપ તેમના હકને સારી પેઠે જાણતી હતી અને તેમની સચ્ચાઈ પર ઈમાન લાવનારી હતી અને તેમની નબુવ્વતનો ઈકરાર કરનારી હતી.

مُسْتَبْصِرَةً بِنِعْمَتِهِ كَافِلَةً بِتَرْبِيَتِهِ

મુસતબસેરતમ બે નેઅમતેહી કાફેલતમ બે તરબેયતેહી

આપ તેમની નેઅમતોને ઓળખતી હતી. આપ તેમની સારવાર કરનારી હતી.

مُشْفِقَةً عَلَى نَفْسِهِ وَاقِفَةً عَلَى خِدْمَتِهِ

મુશફેકતન અલા નફસેહી વાકેફતન અલા ખિદમતેહી

આપ તેમના ઉછેરમાં પ્યાર દેવાવાળી હતી. આપ તેમના જીવ પર કાયમ હતી.

(مُخْتَارَةً رِضَاهُ (مُؤْثِرَةً هَوَاهُ

મુખતારતન રેઝાહો મુઅસરેતન હવાહો

આપ તેમની સેવા કરવા વાળી હતી. આપ તેમની ખૂશી અને રાજીપાને હમેશા ધ્યાનમાં રાખનારી હતી.

وَ أَشْهَدُ أَنَّكِ مَضَيْتِ عَلَى الْإِيمَانِ وَ التَّمَسُّكِ بِأَشْرَفِ

વ અશહદો અન્નકે મઝયતે અલલ ઈમાને વત તમસ્સોકે બે અશરફિલ

હું ગવાહી આપું છું કે આપ ઈમાનની સાથે વફાત પામ્યા જે સારો દીન છે.

الْأَدْيَانِ رَاضِيَةً مَرْضِيَّةً

અયાને રાઝેયતમ મરઝીય્યતન

આપ તેની સાથે સંકળાએલા રહ્યા.

طَاهِرَةً زَكِيَّةً تَقِيَّةً نَقِيَّةً فَرَضِيَ اللهُ عَنْكِ

તાહેરતન ઝકીય્યતન તકીય્યતન નકીય્યતર રઝેયલ્લાહો અનકે

પાક,સાફ,મોહાફીઝ અને નેક, ખુદા આપથી ખૂશ રહે અને આપને ખૂશ રાખે.

وَ أَرْضَاكِ وَ جَعَلَ الْجَنَّةَ مَنْزِلَكِ وَ مَأْوَاكِ

વ અરઝાકે વ જઅલલ જન્નત મનઝેલકે વ મઅવાકે.

જન્નતને આપનું સ્થાન બનાવે અને આપની મંઝિલ બનાવે

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે એલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિંવ

અય ખુદા, તું હઝરત મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.સ. પર દુરૂદ મોકલ

وَ انْفَعْنِي بِزِيَارَتِهَا وَ ثَبِّتْنِي عَلَى مَحَبَّتِهَا

વનફઅની બે ઝેયારતેહા વ સબબિતની અલા મહબ્બતેહા,

અને આ મહાન ખાતૂનની ઝિયારતનો મને સવાબ આપ. મને તેમની મહોબ્બત પર અડગ રાખ.

وَ لاَ تَحْرِمْنِي شَفَاعَتَهَا وَ شَفَاعَةَ الْأَئِمَّةِ مِنْ ذُرِّيَّتِهَا

વ લા તહરિમની શફાઅતહા વ શફાઅતલ અઈમ્મતે મિન ઝુરિચ્યતેહા

અને તેમની શફાઅતથી મને વંચિત ન રાખજે અને તેમના વંશમાંના ઈમામોની શફાઅતથી પણ

وَ ارْزُقْنِي مُرَافَقَتَهَا وَ احْشُرْنِي مَعَهَا وَ مَعَ أَوْلاَدِهَا الطَّاهِرِينَ

વરઝુકની મોરાફકતહા વહશુરની મઅહા, વ મઅ અવલાદેહત તાહેરીન.

અને મને તેઓનો સાથ આતા કર અને તેઓની તથા તેઓની ઓલાદ સાથે મારી ગણત્રી કર.

اللَّهُمَّ لاَ تَجْعَلْهُ آخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِي إِيَّاهَا

અલ્લાહુમ્મ લા તજઅલહો આખેરલ અહદે મિન ઝૈયારતી ઇય્યાહા

અય અલ્લાહ ! મારી આ ઝિયારતને આ મહાન ખાતૂનની છેલ્લી ઝિયારત ન ઠેરવજે.

وَ ارْزُقْنِي الْعَوْدَ إِلَيْهَا أَبَداً مَا أَبْقَيْتَنِي

વરઝુકનિલ અવદ એલયહા અબદમ મા અબયતની

મને ફરી અહીં આવવું નસીબ કરજે. હમેશા જયાં સુધી તું મને જીવતો રાખે

વ એઝા તવફયતની હશુરની ફી ઝુમરતેહા

અને જયારે મને મોત આપ ત્યારે મને તેમના ટોળામાં મહશૂર ગણી લેજે

وَ أَدْخِلْنِي فِي شَفَاعَتِهَا بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ

વ અખિલની ફી શફાઅતેહા બે રહમતેક યા અરહમર રાહેમીન.

અને મને તારી રહેમતથી તેમની શફાઅતમાં દાખલ કરી દે. અય બધા રહેમ કરવાવાળાઓથી સૌથી વધારે રહેમ કરનાર.

اللَّهُمَّ بِحَقِّهَا عِنْدَكَ وَ مَنْزِلَتِهَا لَدَيْكَ اغْفِرْ لِي

અલ્લાહુમ્મ બે હકકેહા ઈનદક વ મનઝેલતેહા લચક ઈગફિર લી

ખુદાવંદા ! તેમના હકનો વાસ્તો જે તારી પાસે છે અને તેમના મરતબાનો વાસ્તો જે તારી બારગાહમાં છે.

وَ لِوَالِدَيَّ وَ لِجَمِيعِ الْمُؤْمِنِينَ وَ الْمُؤْمِنَاتِ

વ લે વાલેદચ્ય વ લે જમીઇલ મુઅમેનીન વલ મુઅમેનાતે

તું મને અને મારા મા-બાપને અને બધા મોઅમીનો અને મોઅમેનાતને માફ કરી દે

وَ آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَ فِي الْآخِرَةِ حَسَنَةً وَ قِنَا بِرَحْمَتِكَ عَذَابَ النَّارِ

વ આતેના ફિદ દુનયા હસનતંવ વ ફિલ આખેરતે હસનતંવ વર્કના બે રહમતેક અઝાબન નાર.

અને મને દુનિયામાં નેકી અતા કર અને આખેરતમાં ભલાઈ આતા કર અને તારી રહેમતથી મને જહન્નમના અઝાબથી બચાવી લે.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,